Breaking News

અઠવાડિયામાં ફક્ત એકજ વખત કરો આ ઉપાય, ઘરમાં થઈ જશે ધનના ઢગલા…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે. પ્રતિષ્ઠ મેળવવા માંગે છે.પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી. તો તમે નિરાશ થઈ જાવ છો પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ. આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય.

મિત્રો તમને જણાવી દઈએ કે ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે આમ છતા તેને સફળતા મળતી નથી. સતત આવક ઘટવાથી અથવાતો આર્થિક ફટકાઓ પડવાથી માનસિક તકલીફ વધે છે અને આ ઉદ્વેગના કારણે પેસાની તંગી થવા લાગે છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આવે છે. તો આજે રવિવારના દિવસે આ ચમત્કારી ઉપાયો કરવાથી તમને ગમે તેવી આર્થિક સમસ્યા હશે તે દૂર થશે. રવિવારે કરો આ ખાસ ટોટકા જેનાથી તમને પૈસાની ક્યારેય કમી નહી આવે. ધનનો ભંડાર ખુબજ ઝડપથી વધવા લાગશે. સુખ અને સંપત્તિમાં વધારો થશે.

જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.

દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો.

આ રીતે સૂર્યને આપો અર્ધ્ય.પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું, લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું. (ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું), ગોળનો સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું. સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી. શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.

પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો,રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો, નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો, રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.

રવિવાર ના રોજ જો તમે એક વાસણમા પાણી લઈને તેમાં કંકુ ઉમેરી ને વડના વૃક્ષ પર અર્પણ કરો છો. તો તેનાથી તમારા જીવન ની ઘણી તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત રવિવાર ના રોજ તમે ઘરે થી જતા પૂર્વે તમારા લલાટ પર ચંદન નો ચાંદલો કરો. જો તમે રવિવાર ના રોજ માછલીઓને લોટની ગોળીઓ નાખો છો તો તેનાથી તમને તમારા જીવન માં સારા ફળ મળે છે. તે ઉપરાંત તમે રવિવાર ના રોજ કીડીઓ ને ખાંડ તેમજ લોટ નાખવી, તેનાથી જીવન ની તમામ તકલીફનો અંત આવશે.

જો આપ ઈચ્છો છો કે તમારા જીવનમા કાયમ ખુશી તથા સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના રોજ શુદ્ધ કસ્તુરીને ચમકીલા પીળા કાપડમા નાખીને તમારા લોકરમા મુકી દો. જો તમે આ નૂસ્ખાને તમારા સાચા મનથી કરો તો તેનાથી તમારા જીવનમા ચાલતી બધી જ તકલીફો દૂર થશે અને તમારું જીવન આનંદમયી બને છે. જેમ કે તમે જાણો છો કે રવિવાર ના રોજ ભગવાન સૂર્યને અર્પણ છે. જો તમે આ દિવસે વ્રત કરશો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ બની રહેશે. જો તમે રવિવારનુ વ્રત કરશો તો એક સમયનુ ખાવાનુ મીંઠા વિનાનુ કરવુ.

પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ઘ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ ત્રાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ઘ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

માન્યતા મુજબ લોકોના જીવનમા સમસ્યાઓ આવે છે તો લોકોના જીવનમા આ સમસ્યાઓનુ સમાધાન રહેલુ હોય છે, લોકો જો પ્રયાસ કરે તો હર વખતે ખરાબ સ્થિતિ ને દૂર કરી શકો છો, પણ જાણકારી ના અભાવમા લોકો આ તમામ બાબતો નથી જાણતી. આ નૂસ્ખાને કરવાથી તમારા જીવનની અનેક તકલીફોનુ સમાધાન થશે અને ભગવાન સૂર્યના આશીર્વાદ થી તમે તમારુ જીવન આનંદથી વિતાવી શકશો.

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમયે જ ભોજન કરો.આમ આ તમામ ઉપાયો કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. ભગવાનની કૃપા ઉતરશે. તમારી કાર્યશક્તિ વધશે. તમારો જૂસ્સો વધતા કામ કરવાની લગન વધશે. તમને ધારી સફળતા મળશે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …