Breaking News

અઠવાડિયાના આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય,ઘર માં જીવનભર નહીં ખૂટે ધન,એક વાર જરૂર અજમાવો….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.દરેક વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવા માંગે છે પરંતુ ઇચ્છતા હોવા છતા પૈસાથી સંબંધિત સમસ્યાઓ તેના જીવનમાં થવા લાગે છે. લોકો વધુ અને વધુ પૈસા કમાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હોય છે.

તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ તેઓ પૈસા કમાવવામાં સફળ થઈ શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વગર પૈસા એ કઈ પણ શક્ય નથી થતું.અઠવાડિયામાં ફક્ત આ દિવસે સાંજે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે કરી લેવો જોઈએ આ રામબાણ ઉપાય, આર્થિક તંગી થઈ જશે સમાપ્ત.ધન સાથે સંબંધિત સમસ્યાઓ માટે શાસ્ત્રીય ઉપાયો અજમાવવા સામાન્ય વાત છે એમાં વાસ્તુ શાસ્ત્રને લઈને નાના- નાના ટોટકા કરવાનું પણ સામેલ છે.

કેટલાક એવા ઉપાય છે જેને કોઈ વિશેષ દિવસ પર આધારિત હોય છે. લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે ભગવાન ગણેશને પુત્ર સમાન માને છે. એટલા માટે બુધવાર જે શાસ્ત્રો અનુસાર બુદ્ધિદેવ ગણપતિનો માનવામાં આવે છે, આ દિવસે કરવામાં આવેલ ધન સંબંધિત ઉપાય પણ ફળ આપનાર માનવામાં આવ્યા છે. આગળ અમે આપને જણાવી રહ્યા છીએ કે, બુધવારના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય જે ફક્ત આપને આર્થિક લાભ અપાવશે, ઉપરાંત એનાથી ધન સંબંધિત આપની દરેક સમસ્યા સમાપ્ત થઈ શકે છે.

જો તમારે પણ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો આ માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં ઉદ્ભભવતી તમામ આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે.એને અજમાવતા સમયે બસ આટલું ધ્યાન રાખો કે, આ પ્રયોગોને આપે કોઈ બુધવારના દિવસે જ કરો.

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એટલે કે, એવા દેવ જેમની ઉપસ્થિતિમાં ક્યારેય કોઇપણ વિઘ્ન નથી આવી શકતા. એવી માન્યતા પ્રચલિત છે કે, ગણેશજી પોતાના ભક્તના દરેક દુઃખ અને તકલીફને હરી લે છે. જો કોઈના જીવનમાં પૈસાની તંગી ચાલી હોય તો બુધવારના દિવસે સાંજે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે આ નાનકડા રામબાણ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરી લેવામાં આવે છે તો હંમેશા માટે ધનની આવકના રસ્તાઓ ખુલી જશે અને કેટલાક દિવસોમાં જ વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ.

જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીનો તમને અવશ્ય મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.બુધવારના દિવસે સાંજના સમયે જરૂર કરો ધન પ્રાપ્તિના એમાંથી કોઇપણ એક રામબાણ ઉપાય,જો કોઈની ઉપર કોઈની ખરાબ નજર છે તો બુધવારના દિવસે સાંજના સમયે ગણેશજીના આ ઉપાય જીવનભર રક્ષા કરશે. એક લીલું નારિયેળ લેવું અને તેને પોતાના માથાથી પગ સુધી સાત વાત ફેરવીને ભગવાન ગણેશજીના ચરણોમાં તોડી દેવું જોઈએ, અને તેને ત્યાં જ છોડીને પાછા ઘરે આવી જવું આમ કરવાથી ખરાબ નજરના લીધે ધન પ્રાપ્તિમાં આવનાર બધી અડચણો દુર થઈ જશે.

બુધવારના દિવસે સાંજના સમયે ૬ વાગ્યાથી લઈને ૯ વાગ્યાની વચ્ચે એક નાના લાલ કલાવાને લઈને તેની પર ગણેશજીના ચરણોનું સિંદુર લગાવીને તેમના ચરણોમાં જ રાખી દેવું, અને ત્યાં જ બેસીને ‘ઓમ શ્રીગણેશાય નમ:’ના મંત્રના ૧૦૮ વાર મનમાં જ જાપ કરો. જાપ કર્યા પછી બેઠા બેઠા ગણેશજીની આરતી કરો અને આરતી કર્યા પછી તેને લાલ કલાવાને હાથમાં ઉઠાવીને તેને જે મંત્રના જાપ કર્યા છે તેનો ૧૧ વાર ઉચ્ચારણ કરવાની સાથે સાત વાર ગાંઠ બાંધીને પોતાના ગળામાં બાંધો કે પછી પર્સમાં રાખી દેવો.

આ ઉપાય કર્યા પછી થોડાક સમયમાં ચમત્કારી પરિણામ આપને સામે હશે અને આર્થિક તંગી હંમેશા માટે સમાપ્ત થઈ જશે.ઉપરોક્ત બંને ઉપાયો કરતા સમયે આ સાવધાની રાખો કે, એને કરતા સમયે આપને કોઈપણ અટકાવે નહી, અને જો કોઈ કઈ બોલે પણ છે તો તેનો જવાબ આપવો નહી. બુધવારના દિવસે ક્યારેય પણ પોતાના ભાઈ- બહેન સાથે દુશ્મની રાખો નહી.

આમ કરવાથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી બંને કુપિત થાય છે. આ આપની બુદ્ધિના વિકાસને અટકાવે છે અને યોગ્ય નિર્ણય નહી લેવાના કારણે આપને ધનનું નુકસાન થાય છે. એનાથી બચવા અને સ્થિતિમાં સુધાર લાવવા માટે બુધવારના દિવસે પોતાના ભાઈ- બહેનોને ભેટ આપે અને તેમની સાથે સંબંધોમાં સુધાર કરો, આમ કરવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થશે.જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શ્રી સુક્તમનો પાઠ કરો.

ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારે શ્રી સૂક્તમ મંત્રનો પાઠ કરી શકો છો અને આ  દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી ગરીબી થશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરીય દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન છે. જો આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓ લાવે છે.

તેથી તમે આ દિશામાં તમારા આભૂષણ, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો. આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા રાખો તો તમને તેનો લાભ મળશે.હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને હકારાત્મક ઉર્જા ને વધારે છે. જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો.

About bhai bhai

Check Also

99% લોકો નથી જાણતા કે ઉંબરાની પૂજા કરવા પાછળનું કારણ શું છે, જાણો એક ક્લિક માં…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *