Breaking News

બાબા રામદેવ મુજબ આ છે ખરતા વાળ ને રોકવાનો આયુર્વેદિક ઉપાય, જાણો..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે વાળ ખરવાની સમસ્યા આજકાલ બધાંને થવા લાગી છે. તેને રોકવા માટે લોકો શું-શું કરતા હોય છે. ઘણાં લોકો વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે બંને હાથના નખ ઘસતા હોય છે.

પણ શું ખરેખર આ ઉપાય કારગર છે.બંને હાથના નખને એકબીજા સાથે ઘસવાની પ્રક્રિયા બાલાયામ યોગ કહે છે. રોજ 5-10 મિનિટ આને કરવાથી ખરી ગયેલાં વાળ ફરી ઊગે છે અને વાળ સંબંધી સમસ્યા ઓછી દૂર થાય છે. સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હોવ તો એક્યુપ્રેશર આધારિત ‘બાલાયામ’ યોગ તમને મદદ કરી શકે છે. આનો નિયમિત અભ્યાસ ખરતા વાળ, જલ્દી વાળ સફેદ થવા તથા ખોડો વગેરે જેવી સમસ્યાથી છૂટકારો આપી શકે છે. આના વિશે બાબા રામદેવે ઘણાં યોગ શિબિરમાં જણાવ્યું છે. તો ચાલો જાણી લો.

આ 1 કામ તમારા વાળ ખરતાં અટકાવશેબાબા રામદેવે જણાવ્યો છે આ ઉપાય નિયમિત કરશો તો ચોક્કસ મળશે રિઝલ્સ,બાલાયામ યોગ કરવાની રીત,આ યોગ કરવા માટે બન્ને હાથ છાતીની નજીક લાવીને નખને એકબીજા સાથે ઘસો. સવારે નાસ્તા પહેલાં અને રાતે ભોજનની 10 મિનિટ પહેલાં આ યોગ કરવો. સારાં પરિણામમાં રોજ 5-10 મિનિટ આને કરો. આ સિવાય તમને ટાઈમ મળે ત્યારે પણ તમે આને કરી શકો છો.

અંગૂઠા એકબીજા સાથે ઘસવા નહીં,બાલાયામ યોગ કરતી વખતે ધ્યાન રાખવું કે માત્ર બંને હાથની આંગળીઓ જ એકબીજા સાથે ઘસવી, અંગૂઠા ઘસવા નહીં, નહીંતર ચહેરા પર પણ વાળ ઉગવા લાગશે.કઈ રીતે કામ કરે છે આ યોગ, બાલાયામ યોગ ટાલ માટે બહુ જ ફાયદાકારક છે અને તે વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય તેને નિયમિત કરવાથી કસમયે વાળ સફેદ થવા અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે. નખની નીચે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જેથી જ્યારે નખ ઘસીએ છીએ ત્યારે ડેડ હેઅર ફોલિકલ્સ ફરી સજીવન થઈને ઉત્તેજિત થાય છે.

પરિણામ ક્યારે દેખાશે, લગભલ 6 થી 9 મહિનામાં તમને ફર્ક દેખાશે અને વાળનો ગ્રોથ વધશે, સાથે જ વાળ ખરવાની સમસ્યા દૂર થવામાં 3-6 મહિનાનો સમય લાગશે. આ આસનનો ફાયદો ત્યારે થશે જ્યારે તમે હેલ્ધી ડાયટ લેશો. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ડાયટ વાળ સંબધી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવી શકે છે.

કોણે ન કરવું, બાલાયામ યોગ એવા લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે જેમને હાઈ બીપીની સમસ્યા હોય. આ સિવાય ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ યોગ કરવાથી બચવું, તેનાથી ગર્ભાશયમાં સંકોચન અને હાઈ બીપી થઈ શકે છે.સફેદ વાળને કાળા કરવાં માટે આંબળાના નાના નાના ટુકડા કરીને તેને છાયામાં સુકવી દો. પછી તેને નારીયેલના તેલમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે આંબળા કાળા અને કડક ન થઈ જાય. ત્યારબાદ આ તેલને ઠંડુ કરી એને માથામાં લગાવો. નિયમિત રીતે ઉપયોગ કરવાં પર આ તેલ વાળને સફેદ થવામાં અટકાવવા માટે ઘણું ઉપયોગી છે.

બીજો ઉપાય આ મુજબ છે. એક મોટી ચમચી આંબળાનો રસ, એક ચમચી બદામનું તેલ કે પછી થોડા ટીપા લીંબુનો રસ ભેળવીને એનાથી રોજ રાત્રે વાળમાં સારી રીતે માલીશ કરો. તે વાળને સફેદ થતા અટકાવવા માટે સારો ઉપચાર છે.મિત્રો સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળને કાળા કરવાં માટે, કોઈ લોખંડના વાસણમાં પાણી ભરી એમાં આખી રાત માટે આંબળાનું ચૂર્ણ પલાળી રાખો. (એકદમ પાતળી પેસ્ટ નથી બનાવવાની.) સવારે તેને બકરીના દૂધ અને લીંબુના રસમાં ભેળવીને નિયમિત રીતે વાળ ઉપર લગાવો.

જાણકારી માટે જણાવી દઈએ કે, આંબળાને બીટના રસમાં વાટીને પછી માથામાં લગાવવાથી વાળ ખરવાના બંધ થઈને ઘાટા અને કાળા થવા લાગે છે. તમ સતત બે મહિના સુધી આ પ્રયોગ કરો.આ બધા ઉપરાંત એક કિલો આંબળાનો રસ, એક કિલો દેશી ઘી અને ૨૫૦ ગ્રામ જેઠીમધ લઈને દરેકને હળવા તાપ ઉપર પકાવો. જ્યારે એમાં રહેલું પાણી સુકાઈ જાય અને તેલ વધે તો તેને ગાળીને બોટલમાં ભરી લો. હવે તેને તેલની જેમ માથામાં લગાવો. થોડા જ દિવસોમાં તમામ વાળ કાળા થઇ જશે.

તમે ૧૦૦ ગ્રામ સુકા આંબળાને એક લોખંડના વાસણમાં ચાર દિવસ સુધી પલાળો. પછી તેને વાટીને એની ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ એને બ્રશથી સારી રીતે તમારા વાળમાં લગાવો. અને બે કલાક પછી માથાને ધોઈ લો. થોડા દિવસોમાં વાળ કાળા થવાના શરુ થઇ જશે.તમે ઉપર જણાવેલા પ્રયોગો માંથી કોઈપણ પ્રયોગ કરી શકો છો. તેની સાથે તમે ખાવા માટે નીચે જણાવેલી દવા બનાવો.

સૌથી પહેલા ૧૦૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ લઈને એને કપડાથી ચાળી લો. પછી આ ત્રિફળા ચૂર્ણમાં એટલો ગોળ ભેળવો, કે જેથી તેની ગોળીઓ બની શકે. ત્યારબાદ તેની મોટી મોટી ગોળીઓ બનાવી લો. તમે રોજ સવારે વાસી મોઢે આની એક ગોળી ચાવીને ખાઈ લો. થોડા જ દિવસમાં સફેદ વાળની જગ્યાએ કાળા વાળ આવવાના શરુ થઇ જશે.જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉપાયો સફેદ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે, અને એને જરૂરી પોષણ પણ આપે છે. જેથી વાળ પાતળા થતા નથી. તેમજ ટાલિયા માથા વાળા પણ આ ઉપાય અજમાવે એનાથી તમને સારા પરિણામ મળશે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …