Breaking News

બાળપણ માં ખૂબ નામ કમાવ્યું આ બાળ કલાકારોએ,પણ મોટા થઈને બોલિવૂડ માં થઈ ગયા ફ્લોપ,જાણો હાલ ક્યાં છે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું સિનેમા જગતમાં એવા ઘણા કલાકારો છે જેમના અભિનય સાથે બાળપણના સંબંધો હતા જોકે પાછળથી કેટલાક બાળ કલાકારોથી સીધા સ્ટાર્સ બન્યા અને કેટલાક અભિનયમાં શૂન્ય સાબિત થયા. વાત ખરેખર એવા સિતારાઓની છે કે જેમણે બાળ અભિનેતા તરીકે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી પરંતુ જ્યારે તેઓ મોટા થયા ત્યારે લોકોને તેમનું પાત્ર પસંદ આવ્યું નહીં અને ફિલ્મોમાં ફ્લોપ થઇ ગયા.

ઇમરાન ખાન સત્તાવાર રીતે અભિનયથી નિવૃત્ત થઈ ગયો છે. તેણે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત ફિલ્મ જાને તુ જાને ના નામથી કરી હતી પરંતુ મોટાભાગની ફ્લોપ ફિલ્મો ઇમરાનના ભાગમાં આવી હતી. જે બાદ ઇમરાન અભિનયથી દૂર થઈ ગયો. તેણે જો જીતા વહી સિકંદર અને કયામત સે ક્યામત તક ફિલ્મોમાં બાળ અભિનેતા તરીકે કામ કર્યું હતું

ઇમરાન ખાન ભારતીય મૂળના અમેરિકન ફિલ્મ અભિનેતા છેજેઓ હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તે અભિનેતા આમિર ખાન  અને નિદેશક નિર્માતા મનસુર ખાનના ભાણા, અને નિદેશક નિર્માતા નાસિર હુસૈનના પૌત્ર છે. તેઓ કયામત સે કયામત તક ૧૯૮૮ અને જો જીતા વોહી સિકંદર ૧૯૯૨ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતા ૨૦૦૮ માં રોમેન્ટિક કૉમેડી જાને તુ યા જાને ના  ફિલ્મ સાથે ખાને પોતાના પુખ્ત અભિનયની શરૂઆત કરી હતી, જે વ્યાપારી અને વિવેચનાત્મક રીતે સફળ રહી હતી.

ફિલ્મમાં તેમની કામગીરીએ તેમને શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતોઇમરાન ખાનનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ એ મેડિસન, વિસ્કોન્સિન, યુ.એસ. માં ઇમરાન પાલ તરીકે થયો હતો. તેમના પિતા અનિલ પાલ, એક સોફ્ટવેર એન્જિનિયર છે અને માતા નૂઝત ખાન, મનોવિજ્ઞાની. ઇમરાનના પિતા  બંગાળી  અને અંગ્રેજી મૂળના હિન્દુ છે અને તે યુ.એસ.એ.ના સિલીકોન વેલિમાં યાહૂના વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરે છે.

જુગલે 1983 માં ફિલ્મ માસૂમ થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં જુગલની અભિનયના દરેકને વખાણ કર્યા હતા. 1994 માં જુગલે ફિલ્મ આ ગગ લગ જા સાથે હીરો ઉદ્યોગમાં પગ મૂક્યો અને પછી તે નિષ્ફળ સાબિત થયો. જોકે જુગલ હવે અમેરિકામાં રહે છે.પરઝાન દસ્તુર એ અભિનેતા છે જે ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં મૌન સરદાર જી ની ભૂમિકા નિભાવે છે. કુછ કુછ હોતા હૈ પછી પરઝને મોહબ્બતેનઝુબૈદા કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ હીરો તરીકે તેણે ફિલ્મોમાં કંઈ કરી શક્યો નહીં.

ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં સનાએ અંજલિની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મે સનાને રાતોરાત સ્ટાર બનાવ્યો હતો આ પછી સનાએ હર દિલ જો પ્યાર કરેગાઅને બાદલ માં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. અભિનેત્રી તરીકે સનાને કરણ જોહરના સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કામ કરવાની તક મળી હતી. સના ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી પરંતુ સના પણ ફ્લોપ સ્ટાર સાબિત થઈ હતી.

તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ પ્રતિભાશાળી ગાયક છે જોકે આદિત્ય નાનપણથી જ એક અભિનેતા બનવા માંગતો હતો આદિત્યએ હમ અકેલા તુમ રંગીલા માસુમ પરદેસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું વર્ષ 2010 માં આદિત્યએ ફિલ્મ શાપિત થી હીરો તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જે ફ્લોપ સાબિત થયો ત્યારબાદ આદિત્યને ફ્લોપ એક્ટરનો ટેગ પણ મળી ગયો

બાળપણમાં તેણે ચલબાઝ શહેનશાહ અને શ્રી ભારત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું આ ફિલ્મોની સફળતાએ આફતાબને મોટા થવા અને હીરો બનવાની પ્રેરણા પણ આપી હતી પરંતુ અફસોસ એ વાતનો છે કે તેની અભિનય કારકીર્દિ પણ ફ્લોપ થઈ ગઈ

અભિનેત્રી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે પરંતુ તે બોલિવૂડમાં હિરોઇન તરીકે કંઇક ખાસ કરી શકી નહોતી. હંસિકા મોટવાણીએ શાકા લકા બૂમ બૂમ અને ઇસ દેશ નિકલા હોગા ચાંદ જેવી સિરિયલોમાં બાળ અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તે ફિલ્મ કોઈ મિલ ગયા માં પણ જોવા મળી હતી પરંતુ હંસિકાની હિરોઇન તરીકે ની ભૂમિકામાં ફ્લોપ થઈ હતી.બૉલીવુડ અને ટૉલીવુડ એક્ટ્રેસ હંસિકા મોટવાનીની કેટલીક પ્રાઈવેટ તસવીરો ઓનલાઈન લીક થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર હંસિકાની કેટલીક તસવીરો વાયરલ થઈ ચૂકી છે, જ્યાં તે બિકીની પહેરીને જોવા મળી રહી છે. તાજેતરમાં જ હંસિકા રજા માણવા માટે ન્યૂયોર્ક ગઈ હતી જ્યાંની આ તસવીરો છે. જાણકારી મુજબ હંસિકાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ ગયું હતું જે બાદ તેની પ્રાઈવેટ તસવીરો લીક કરી દેવામાં આવી.

કુણાલ એક પ્રતિભાશાળી અભિનેતા છે પરંતુ આજે પણ તે માત્ર એક એવરેજ એક્ટર તરીકે જ ઓળખાય છે. ચાઇલ્ડ એક્ટર તરીકે કૃણાલ ખેમુએ તેની જબરદસ્ત અભિનયથી બધાને પ્રભાવિત કર્યા કિશોર કુનાલ રાજા હિન્દુસ્તાની અને ઝખમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ એક હીરો તરીકે કૃણાલ પણ પોતાની ઓળખ બનાવવાનું મેનેજ કરી શક્યો નહીં.

તાજેતરમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સાથે લગ્નગ્રંથી જોડાનાર અભિનેતા કુણાલ ખેમુનું કહેવું છે કે, તેની ફિલ્મોના સિલેક્શનમાં સોહા કોઈ દખલગીરી કરતી નથી. 1993ની સર ફિલ્મથી બાળકલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર કુણાલ ખેમુએ રાજા હિન્દુસ્તાની ભાઈ’ કલયુગ ગોલમાલ 3 અને ગો ગોવા ગોન જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘જો ભી કરવા લો 2014માં રિલીઝ થઈ હતી. આ વર્ષે તેની ભાગ જોની રિલીઝ થવાની છે.

તાજેતરમાં જ કુણાલે તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સોહા મારી ફિલ્મોમાં કોઈપણ જાતની દખલગીરી કરતી નથી અને છેલ્લો નિર્ણય હંમેશાં મારો હોય છે. અમે સામાન્ય રીતે એ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરીએ છીએ જે અમે કરી રહ્યાં હોઈએ. અમે પ્રોફેશનલ હોવાને લીધે એકબીજાનું માન-સમ્માન પણ કરીએ છીએ કારણ કે અમે આ કામ એકબીજાને મળ્યાં તે પહેલાંથી જ કરી રહ્યાં છીએ.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …