Breaking News

બજરંગી ભાઇજાન ની મુન્ની હવે દેખાય છે આવડી મોટી,તસ્વીરો થઈ વાઇરલ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીયે બજરંગી ભાઈજાન માં સલમાન ખાન ની સાથે બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરનાર હર્ષાલી મલ્હોત્રા એ દિવાળીની તસવીરો શેર કરી છે. ભાઈબીજના દિવસે તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને પોતાના આશ્ચર્યચકિત કરી દીધા છે.

સલમાન ખાનની સાથે સહઅભિનય કરનાર હર્ષાલી મલ્હોત્રા હવે બહુ જ મોટી થઈ ગઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તસવીર. સલમાન ખાને દિવાળીના સમારોહ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના હર્ષાલીના ફેન્સ શોક્ડ થઈ ગયા. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો. બજરંગી ભાઈજાનમાં બાળકીનો રોલ કરનાર મુન્ની કેટલી મોટી થઈ ગઈ. હર્ષાલી પોતાની લેટેસ્ટ તસવીરોમાં બહુ જ મોટી દેખાઈ રહી છે. જે દિવાળી અને ભાઈબીજના દિવસે ક્લિક કરાઈ છે. દિવાળીની તસવીરોમાં 12 વર્ષની હર્ષાલી લાલ ચુડીદાર કુર્તો પહેરેલી અને ગોલ્ડન દુપટ્ટામાં સજ્જા દેખાઈ રહી છે. સાથે જ તેણે સોનાની જ્વેલરી પણ પહેરી છે.

જૂન 2008માં જન્મેલી હર્શાલીએ કબીર ખાન નિર્દેશિત ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનની સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્લોક બ્લસ્ટર બનેલી આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હર્ષાલીએ કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેમજ કુબૂલ હૈ અને લૌટ આઓ તૃષા જેવી ટિલિવિઝન સીરિયલમાં પણ કામ કર્યું છે. હર્ષાલીએ એ તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ભાઈ હાર્દિક સાથે ભાઈબીજ મનાવી રહી છે. હર્ષાલીએ આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું કે, એક બહુ જ ખુશ ભાઈદૂજ, જે મને બહુ પસંદ છે. મને સૌથી વધુ પ્રેમ કરે છે. હૈપ્પી ભાઈદૂજ. હાર્દિક

જગી ભાઈજાન માં જોવા મળેલો મુન્નીનો રોલ આજેપણ લોકોને યાદ છે. ફિલ્મમાં મુન્નીનો રોલ એક મૂંગી બાળકીનો હતો જોકે તેમછતાં તેના રોલની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. માસૂમ ચેહરા અને હાથ ઉઠાવી પોતાની વાત રાખનારી નાની બાળકી હર્ષાલી મલ્હોત્રા આજે પોતાનો 10મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હર્ષાલીના જન્મદિવસ અમે તેના જીવનના અમુક રસપ્રદ ફેક્ટ્સ અહીં જણાવી રહ્યાં છીએ.

એવુ કેહવામાં આવે છે કે, બજરંગી ભાઈજાન ફિલ્મની શૂટિંગ પહેલા જ્યારે હર્ષાલીની સલમાન ખાન સાથે મુલાકાત થઈ તો તેણે દબંગ ખાનને એક સવાલ કર્યો હતો. હર્ષાલીએ સલમાન ખાનને પ્રશ્ન કર્યો કે,‘શું તમે મને સુપરસ્ટાર બનાવી દેશો તે સમયે સલમાનને લાગ્યું કે, આ સવાલ હર્ષાલીના માતા પિતાએ તેને શીખવાડ્યો હતો. જોકે પછીથી સલમાનને લાગ્યું કે આ શબ્દ હર્ષાલીના જ હતા. બજરંગી ભાઈજાન ના સેટ પર હર્ષાલી નવરાશની પળોમાં સલમાન ખાન અને કબીર ખાનના ફોનમાં બાર્બીવાળી ગેમ્સ રમતી હતી. આ ઉપરાંત તે સલમાન ખાન સાથે ટેબલ ટેનિસ પણ રમતી હતી.

બાળકોનું દિલ ઘણું નરમ હોય છે. એવું કહેવામાં આવે છે કે,બજરંગી ભાઈજાન્ ફિલ્મની શૂટિંગ સમય હર્ષાલી ઘણીવાર રડી પડતી હતી. એવુ ત્યારે થાય છે જ્યારે તે સલમાન ખાનને ફાઈટ સીન કે ઈમોશનલ સીન કરતા જોતી હતી.એક ઈન્ટરવ્યૂમાં હર્ષાલીની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પહેલા સલમાન ખાન સાથે વાત કરતા શરમાતી હતી. જોકે અમુક સમય બાદ તેમની સાથે હળીમળી ગઈ હતી.હર્ષાલી મલ્હોત્રા એક બાળ અભિનેત્રી છે, જેણે હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેણી દ્વારા અભિનિત ફિલ્મોમાં બજરંગી ભાઈજાન મુખ્ય છે, જેમાં સલમાન ખાન મુખ્ય અભિનેતા છે.ત્યારબાદ તેણીએ હિન્દી ચલચિત્ર નાસ્તિકમાં પણ અર્જુન રામપાલ સાથે કામ કર્યું છે.

હર્ષાલીએ સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેણે છ વર્ષીય પાકિસ્તાની બાળકી મુન્નીનો રોલ પ્લે કર્યો હતો, જે ભારતમાં ભૂલી પડી હતી. ફિલ્મમાં હર્ષાલીના પર્ફોર્મન્સના ઘણાં જ વખાણ કરવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં હર્ષાલીને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ ફીમેલ અવોર્ડ પણ મળ્યો હતો.
સીરિયલમાં પણ કામ કર્યું હતું

હર્ષાલી બોલિવૂડમાં આવી તે પહેલાં 2014માં ટીવી સિરિયલ કૂબૂલ હૈતથા લૌટ આઓ ત્રિશા માં કામ કર્યું હતું. હર્ષાલીએ ટીવી તથા પ્રિન્ટ જાહેરાતમાં પણ કામ કર્યું છે. આટલું જ નહીં તે પાકિસ્તાનની કર્મશિયલ જાહેરાતમાં પણ જોવા મળી હતી. વર્ષ 2016માં હર્ષાલીએ મોરક્કોના પોપ સ્ટાર સાદ સાથે સોંગ સલામ અલાઈકુમ માં કામ કર્યું હતું. હર્ષાલી બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ સાથે ફિલ્મ નાસ્તિક માં કામ કરે છે. આ ફિલ્મ બનીને તૈયાર છે પરંતુ હજી સુધી રિલીઝ કરવામાં આવી નથી.

બજરંગી ભાઈજાનના આરાધ્ય મુન્નીએ તેના જોડણી બંધનકર્તા પ્રદર્શનથી ઘણાં હૃદય જીતી લીધા. મીઠી નાનકડી યુવતી હવે તેની આગામી ફિલ્મ નાસ્તિક નામની અર્જુન રામપાલની સાથે જોવા મળશે. અભિનેતા તેની અવ્યવસ્થિત સહ-સ્ટાર સાથેની ફિલ્મના વાંચનમાંથી એક ચિત્ર શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ગયા મારી નવી ફિલ્મ નાસ્તિકના વાંચન પર મારી નવી કોસ્ટર હર્ષાલી સાથે તેણીને ખૂબ આનંદ થાય છે.

સલમાન ખાન અને કરીના કપૂર ખાન અભિનીત બજરંગી ભાઈજાનમાં હર્ષાલીના અભિનયની ઘણી પ્રશંસા મળી અને તે પણ આ યુવા અભિનેતાને ઘણા બધા પુરસ્કારો અપનાવ્યો. તે તેની સાથે અર્જુન રામપાલ સાથે સિલ્વર સ્ક્રીન પર જે જાદુ કરે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.

ફિલ્મ બજરંગી ભાઈજાનમાં હર્ષાલી મલ્હોત્રાની મૂંગા છોકરીની ભૂમિકા ભજવી હતી , પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ વાચાળ છે.ફિલ્મો પહેલા તે ટીવી સિરિયલોમાં ઝી ટીવીની કુબૂલ હૈ જેવા અંજુમ ખાનની ભૂમિકામાં અને લાઇફ ઓકેની લૌટ આઓ ત્રિશામાં વર્ષ 2014 માં સાન્યાની ભૂમિકામાં કામ કરી હતી.

2015 માં, તેણે સોની ટીવીની પ્રખ્યાત સીરિયલ જોધા અકબરમાં પણ કામ કર્યું હતું આશરે 5000 છોકરીઓનું girls ડિશન કર્યા પછી, ફિલ્મ બજરંગી ભાઈજાનના નિર્દેશક , કબીર ખાન અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેમની પસંદગી મુન્નીની ભૂમિકા માટે કરી હતી.શરૂઆતમાં તેણીને પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી , પરંતુ અંતિમ ક્ષણે તેને પડતી મૂકવામાં આવી હતી.તેણે ફેર અને લવલી, પિયર્સ, એચડીએફસી બેન્ક અને હોર્લિક્સ માટે જાહેરાત કમર્શિયલ કર્યું.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …