Breaking News

બમણી ઝડપે વધશે તમારા પાતળા વાળ,આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ,જરૂર થશે લાભ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ લાંબા અને કાળા વાળ મેળવવા માંગો છો તો તમને આજે અમુક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છે તો આવો જાણીએ આ ઉપાય વિશે.

મિત્રો પાતળા અને ખરતા વાળની સમસ્યા આજે દરેક 10માંથી એક વ્યક્તિને છે જેના માટે તે મોંઘી ટ્રીટમેન્ટ તેલ કે કેમિકલ્સ પ્રોડક્ટ વાળી વસ્તુઓ પર ઘણા પૈસા ખર્ચ કરે છે. પરંતુ પાતળા વાળને જાડા કરવા માટે ખરતા વાળને રોકવા છે તો ઘરેલુ નુસખા અજમાવી શકો છો. જોકે, તેનું પરિણામ થોડૂંક મોડુ મળે છે પરંતુ તેનાથી કોઇ નુકસાન થતુ નથી તો સૌ પ્રથમ એક બાઉલમાં દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો અને તમે ઇચ્છો તો વાળના ગ્રોથના હિસાબથી તેને વધારે ઓછી કરી શકો છો.

તે સિવાય ઓલિવ ઓઇલની જગ્યાએ તમે નારિયેળ તેલ કે અન્ય કોઇ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.તેના માટે સૌથી પહેલા સ્કેલ્પ પર તેલ લગાવીને બરાબર મસાજ કરી લો. તેને ઓછામાં ઓછા એક કલાક માટે રાખી મૂકો. હવે તાજા પાણી, હર્બલ કે માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. તે બાદ કન્ડિશનર કરવાનું ભૂલશો નહીં. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત નિયમિત આ પેક લગાવવાથી તમને ફરક જોવા મળશે.

આજના સમય મા દરેક મહિલા ઇચ્છે છે કે તેના વાળ જાડા,લાંબા અને ચળકતા દેખાય અને દરેક વ્યક્તિ તેમના પુખ્તથી વૃદ્ધ થયા સુધી પોતાના વાળને પસંદ કરે છે કારણ કે વાળ ફક્ત આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને ચળકતા વાળની ​​સાથે દરેક લાંબા અને મજબૂત વાળ રાખવા માંગે છે પરંતુ આજકાલ દરેક વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે અને વ્યસ્ત જીવનશૈલી, પ્રદૂષણ અને ઉત્પાદનો કે જે તમારા વાળ બગાડે છે તે વાળ ખરવાના કારણો છે અને જો તમે લાંબા વાળની ​​સમસ્યા માટે અસરકારક, સલામત અને સરળ પદ્ધતિ અપનાવવા માંગો છો તો આ લેખ તમને ખૂબ મદદ કરશે.

મિત્રો ઘણીવખત કોઈ સ્ત્રી ના લાંબા ઘટાદાર રેશમી વાળ જોઈ ને તમે તેની વિષે જાત-જાત ની કલ્પના કરતા હશો. ઘણા કેહતા હશે કે તેને વાળ વારસા મા આવ્યા છે અથવા ઘણા કેહતા હશે કે તે કદાચ વાળ ની સંભાળ સારી રીતે લેતી હશે. ઘણી સ્ત્રીઓ કુદરતી રીતે જ લાંબા કાળા વાળ ધરાવતી હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ માટે લાંબા ઘટાદાર વાળ હોવા એ એક સપનું બની રહે છે. તો જો તમે પણ આવા કોઈ સપનાઓ સેવતા હોય તો આજ નુ આ લેખ તમારા માટે જ છે, જેથી તમે પણ લાંબા તેમજ ઘટાદાર વાળ ના માલિક બની શકો. તો ચાલો જાણીએ આ વિષે.

આજકાલ વ્યક્તિઓની વધતી ઉંમરની સાથે તેમના વાળ ખરવાની તકલીફ પણ વધી રહી છે અને અત્યારના વ્યસ્ત જીવનમાં તે પોતાના કેશ પર ધ્યાન આપી શકતા નથી તો આ વ્યસ્ત જીવનમાં પણ પોતાના રસોડામાં રહેલી કેટલીક સામગ્રીથી જ તમે વાળને ખરતા રોકી શકો છો અને બહારની નકલી પ્રોડક્ટ્સની સાઈડ ઈફેક્ટથી બચી શકો છો તો કેશ સાથે જોડાયેલી તકલીફોથી વ્યક્તિઓ ઘણીવાર તણાવ મા ચાલ્યા જતા હોય છે તેમા ખાસ કરીને તો યુવતી ઓ પોતાના વાળ ને લઈને ખુબ જ લાગણીશીલ હોય છે.

આજના સમયમાં દરેકને વાળ ખરવાની સમસ્યા હોય છે. તમે પણ બધાને તેમના ખરતા વાળ વિશે ફરિયાદ કરતા જોશો અને હવે પુરુષો પણ વાળ ખરવાની ફરિયાદ કરવા લાગ્યા છે અને આવી સ્થિતિમાં મહિલાઓની સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે અને દરેક છોકરીને લાગે છે કે તેના વાળ લાંબા અને સુંદર છે અને આ માટે તે તેના વાળની ​​સંભાળ રાખવા માટે વધારે સમય આપે છે પરંતુ આજના ખરાબ પ્રદુષણ અને અને તડકાને કારણે વાળ ખરવાની સમસ્યા ઉભી થઈ છે.

મિત્રો અત્યારના આ સમયમા લાંબા, કાળા શાઇની વાળ સૌને ગમે છે પણ તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે અને તેની સાથે જ તે એટલું અઘરું નથી અને હેર કેર માટે અમે આપની માટે આસાન ઉપાય લઈને લાવ્યા છે વાળમાં ખોડો થાય કે વાળ ખરવા માંડે કે પછી વાળ બરછટ થઇ જાય અમે તમારા માટે ખાસ ઉપાય લઇને આવ્યાં છીએ તેનાંથી તમારામાં વાળ સુંદર કાળા, ચમકીલા, શાઇની અને લાંબા થશે તો આવો જાણીએ તે ઉપાય વિશે.

મિત્રો મોટેભાગે રાતે સુતી વખતે કોઈ ને પણ વાળ મા દાંતિયો ફેરવવા નો વિચાર પણ ન આવે પરંતુ રાતે જો સુતા પહેલાં એકવાર પણ વાળ મા દાંતિયો ફેરવી લીધો હોય તો તમારા વાળ ના સ્વાસ્થ્ય મા સુધારો આવવા લાગે છે. કારણ કે માથા ની ચામડી પર દાંતિયા નું ઘર્ષણ થવા ને લીધે તેમાં રહેલું તેલ છુટ્ટું પડે થાય છે તેમજ તે માથા ના દરેક ભાગ મા વહેંચાય છે અને તેના ફળસ્વરૂપ વાળ ને કુદરતી રીતે જ મોઇશ્ચ રાઇઝર મળવા લાગે છે.ઘણા લોકો ને વાળ રંગવા નો શોખ હોય છે તેમજ માર્કેટ મા જુદા-જુદા કલર કેમિકલ દ્વારા તમે તમારા વાળ ને સુંદર દેખાડતા હોવ તો તમને જણાવી દઈ કે તેના થી તમારા વાળ ના ક્યુટીકલ નાશ પામે છે અને વાળ ઝડપ થી તુટવા લાગે છે અથવા તો વાળ બે મોઢા વાળા બને છે અને માટે જ તે લાંબા નથી થઈ શકતાં.

મિત્રો તમને જણાવી દઇએ કે વાળ ની ખરેખરી સુંદરતા માટે ખોરાક જ આધારભૂત હોય છે. તમે વાળ મા કયું તેલ વાપરો છો, ક્યાં શેમ્પુ નો ઉપયોગ કરો છો તેના ઉપર વાળ નુ સ્વાસ્થ્ય નિર્ભર નથી પરંતુ તમારા ખોરાક પર તેનો મોટો આધાર રહેલો હોય છે. આ માટે તમારે પ્રોટિનવાળો ખોરાક ખાસ લેવો જોઈએ, તેમા પમ ફણગાવેલા કઠોળ, સુકામેવા, આખા અનાજ તેમજ મચ્છી નો સમાવેશ થાય છે. વાળ માટે પ્રોટીન ની સાથોસાથ વિટામિન્સ એ, સી તેમજ ઈ અને ઝિંક, આયર્ન જેવા મિનરલ્સ, ઓમેગા -૩ ફેટિ એસિડ પણ જરૂરી હોય છે.

મિત્રો હા આ વાંચતા તમને અચરજ થશે કે વાળ ને લાંબા કરવા માટે વાળ ને કાપવા જોઈએ ? તમે સાચું જ વાંચ્યું છે. જો તમે લાંબા વાળ ઇચ્છતા હોવ તો તમારે તેને છેડે થી થોડા-થોડા અડધો-પોણો ઇંચ જેટલા અવાર-નવાર કાપતા રહેવા જોઈએ. તે તમારા વાળ ને લાંબા કરવામા ભલે મદદરૂપ ન થાય પરંતુ બે મોઢાળા વાળ તેમજ અધકચરા વાળ ને તે દૂર કરે છે તેમજ આ રીતે તે વાળ ને સ્વસ્થ બનાવે છે. કેમ કે વાળ જયારે બે મોઢાળા થવા લાગે છે તો તેની લંબાઈ વધવા ની ગતી ધીમી થઈ જાય છે અથવા તો સાવ બંધ થઈ જાય છે.મિત્રો જો તમને નિયમિત શેમ્પુ કરવા ની ટેવ હોય તો આજ થી જ આ ટેવ નો ત્યાગ કરો કેમ કે નિયમિત શેમ્પુ ના ઉપયોગ થી વાળ માટે જે તેલ શરીર મા બનતું હોય તે ઓછુ થવા લાગે છે. તેની જગ્યાએ અઠવાડિયા મા એકાધ બે વાર શેમ્પુ નો ઉપયોગ કરવો જેથી વાળ નીચે ની ત્વચા મા નું તેલ છુટ્ટુ પડે અને વાળ ને કુદરતી રીતે ભેજ મળી રહે, જે વાળ ને સ્વસ્થ બનાવે છે.

ઘણા માણસો બારે માસ ઉનાળો હોય કે શિયાળો ગરમ પાણી થી જ સ્નાન કરતા હોય છે. તો આ સમયે વાળ ને ધોવા માટે જો શેમ્પુ નો ઉપયોગ પણ ગરમ પાણી સાથે કરતા હોવ તો તે ટાળવું. ગરમ પાણી વાળ ઉપર ખરાબ અસર પાડે છે. આ માટે વાળ ને ધોતા સમયે સાદા પાણી નો ઉપયોગ કરવો હિતાવહ છે. તેથી ક્યુટીકલ ને મદદ મળે છે અને વાળ મજબૂત બને છે સામાન્ય રીતે માણસો ને કોટન ના તકિયા ના કવર ઉપર માથુ રાખી ને ઊંઘ લેવા ની ટેવ હોય છે.

પરંતુ જો તેની જગ્યાએ રેશમ ના કવરવાળા તકિયા નો ઉપયોગ કરવા મા આવે તો વાળ તુટવા ની સમસ્યા ઓછી જોવા મળશે તેમજ વાળ ને તમે વધતા પણ જોઈ શકશો.સામાન્ય રીતે માણસ ને વાળ ઉપર કોઈપણ જાત ના સ્ટાઇલિંગ ટૂલ્સ નો ઉપયોગ ટાળવો જોઈએ. તેમ છતા જો અમુક કારણોસર ઉપયોગ કરવા નો થાય તો તેની હીટ બને ત્યા સુધી ઓછી રાખવી જોઈએ એટલે કે તેનું તાપમાન નીચું સેટ કરવું જોઈએ. વધુ પડતા ગરમ તાપમાન ને લીધે પણ વાળ નબળા પડી જતા હોય છે અને તે શુષ્ક બની જાય છે.

આજે માર્કેટ મા ઘણી એવી પ્રોડક્ટસ મળે છે કે જે વાળ ને રેશમી તેમજ મુલાયમ બનાવે છે અને ઘણા અંશે આ સત્ય પણ છે પરંતુ તેના ઉપયોગ ને લીધે ક્યાંક તમારી ત્વચા તો ડ્રાઈ તો નથી થઈ રહી ને અથવા તો વધુ પડતી તેલી તો નથી થઈ ને ? શું વાળ ને અડતા ની સાથે તમને મુલાયમ લાગે છે ખરા ? આ માટે જ વાળ નો ખ્યાલ તમારી ત્વચા ની જેમ જ રાખવા નો હોય છે કેમ કે વાળ ના મુળિયા મા તો સ્વસ્થ ત્વચા જ હોય છે.

જયારે વાળ હજુ ભીના હોય ને તમારે દાંતિયો ફેરવવો હોય તો ધ્યાન રાખવું જોઈએ કેમ કે ત્યારે વાળ સૌથી વધુ નબળા હોય છે. આ માટે ભીના વાળ મા દાંતિયો ન ફેરવવો અને તેમ છતા જો ઉતાવળ હોય તો એવા દાંતિયા નો ઉપયોગ કરવો કે જે તમારા વાળ ને કોમળતા થી હેન્ડલ કરે. આ સિવાય વાળ ને ઓળવતી વખતે પણ સીધા ઉપર થી જ તેને ન ઓળો પરંતુ પેહલા નીચે થી ગુંચ કાઢવાનુ શરૂ કરો અને ત્યારબાદ ધીરે-ધીરે ઉપર તરફ વધો. શરૂઆત મા પહોળા દાંતાવાળા દાંતિયા નો ઉપયોગ કરવો.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …