Breaking News

બે સંતાનની માતા સાથે પુર્વ મકાન માલિકે જબરદસ્તી બાંધ્યા શારીરિક સંબંધ,અને પછી કહ્યું કે….

મહિલાઓ ઉપર અત્યાચારના કેસો અવાર નવાર આપણી આસપાસ જોવા મળે છે અને હજુ સુધી કોઈ સરકાર આ મહિલાઓ ઉપર થતા અત્યાચાર ઉપર પ્રતિબંધ લાવવામા નિષ્ફળ રહી છે અને તેનુ જ કારણ છે કે મહિલાઓ ઉપર બળાત્કાર,હત્યા ગેંગરેપ, અપહરણ જેવા કિસ્સા સામે આવતા હોય છે મિત્રો આવો જ એક મહિલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે જે સુરતમા નજરે આવ્યો છે જ્યા એક યુવતી અપાર સતત ચાર વખત બળાત્કાર કરી ચાર વખત ગર્ભપાત કરવવાનો કિસ્સો સામે આવ્યો છે.

જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ એવુ કે સુરતઃ અત્યારે સુરતમાં ગુનાખોરીની ઘટનાો દિવસે ને દિવસે વધતી જાય છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બનવા પામી છે. સુરતના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા ઉપર અગાઉના મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતુ અને પરિણીતા તેની સાથે સંબંધ નહીં રાખે તો તેને બદનામ કરવાની પણ ધમકીઓ આપતો હતો જેના કારણે કંટાળીને પોલીસ ફરિયાદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી સાયણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા નો પતિ ઍમ્બ્રોઈડરી ખાતામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિણીતાના પરિવારમાં બે સંતાન છે અને આ પરિણીતા બે મહિના પહેલા અમરોલીમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજના દીલીપ ડાયા વસ્તાપરાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી.જેથી બંને ઍકબીજાને ઓળખતા હતા જાકે બે મહિનાથી પરિણીતાઍ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ છે. જાકે દીલીપ વસ્તાપરા ગત તા ૫મી ઓક્ટોબરના રોજ પરિણીતાના ઘરે ગયો હતો.અને પરિણીતાને તું ફોન પર કેમ વ્યસ્થિત વાત કરતી નથી જો તું મારી સાથે સંબંધ નહી રાખેતો હું તને સમાજમાં બદનામ કરી દઈશ.

અને તારા પરિવારને શાંતીથી રહેવા નહી દઉ તેવી ધમકી આપી પરિણીતાની મરજી વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો.વધુમાં પરિણીતાનો પતિ ઍક મહિનાથી ગુમ થયો છે અને તે અંગે પરિણીતાઍ મીસીંગની ફરિયાદ પણ નોધાવી છે. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ લઈ પોલીસે દિલીપ વસ્તાપરા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.મિત્રો તમને જણાવી દઇએ કે આવાજ એકબીજા કિસ્સામાં બન્યુ છે એવુ કે સુરતનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે જયા સુરતમાં એક નરાધમે સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતારી તે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સમગ્ર ઘટના જયારે પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારે ચોકાવનારો ખુલાસો થયો હતો.

મિત્ર્ક મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં એક નારાધમે એક યુવતીનો સ્નાન કરતી વખતનો વીડિયો ઉતાર્યો હતો અને એ વીડિયોને સોસીયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને એ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતીએ આ સમગ્ર ઘટના બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, યુવતી છેલ્લા બે વર્ષથી નારધમ યુવકના સંપર્કમાં હતી.

અને આ યુવક વીડિયો બતાવીને યુવતીને બ્લેકમેઈલ કરીને અવાર નવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો અને એક વાર તો યુવતીને ગર્ભ પણ રહી ગયું હતુ જેના કારણે યુવકે ગર્ભનોરોધક ગોળી પણ યુવતીને ખવડાવી હતી.આરોપી યુવતીને અવાર નવાર ધાક-ધમકી આપતો હતો અને યુવકના બ્લેકમેઈલથી અને ત્રાસથી કંટાળેલી યુવતીએ છેવટે આ સમગ્ર મામેલ પરિવારજનોને જાણ કરતા પરિવારના સભ્યો દ્વારા સમગ્ર મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદથી ફફડી ઉઠેલા યુવકે આ યુવતી સાથે લગ્ન કરવાની તોયારી પણ દર્શાવી હતી.

મિત્રો આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ મિત્રો આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે મિત્રો આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના આઝામગઢ મા એક પતિને તેની પત્ની એ શારિરિક સબંધ બનાવવાની ના પાડી તો તે પતિ એ તેની પત્નીની હત્યા કરી દીધી અને આટલુજ નહી પરંતુ આ ઘટના પછી આરોપીએ પત્ની ની હત્યાને આત્મહત્યા નુ રૂપ આપવા તેના શવ ને ફાસી ના ફંદા ઉપર લટકાવી પોલિસને ગુમરાહ કરવાની પણ કોશિશ કરી પરંતુ પોલિસ ની તપાસ દરમિયાન આરોપીની ચતુરાઈ કામે ના આવી અને તેની ધરપકડ કરી લીધી

રાજુ આઝમગઢની કોઇ પ્લાસ્ટીકની કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના થોડા સમય સુધી પતિ પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદથી રાજુ વારંવાર તેની પત્ની પર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હતો આઝમગઢ જિલ્લા ના મેહનાઝ પોલિસ સ્ટેશન ના એક ગામમા બે દિવસ પેહલા શંકાસપ્દ પરિસ્થિતિ મા એક મહિલાનું મૃત્યુ થયુ હતુ અને પોલિસ ની શરુઆતની તપાસમા મહિલા ના પરિવારો તેને આત્મહત્યા બતાવી રહ્યા હતા પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવવાથી સાચી હકીકત બધાની સામે આવીજ ગઈ.

આઝમગઢ ના એસપી ત્રિવેણી સિંહે મામલા ની તપાસ કરતા કહયુ કે આરોપી રાજુ ની પત્ની નો કોઈ બીજા વ્યક્તિ સાથે ગેરકાયદેસર ના સબંધ હતા અને આજ કારણો થી તેમની બંન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા અને આજ કારણ થી તેની પત્ની તેના પતિ સાથે શારિરિક સબંધ બનાવવાની ના પાડતી હતી છેલ્લા દિવસે જ્યારે રાજુએ તેની પત્ની સાથે શારિરિક સબંધ બનાવવાનું કહયુ તો તેની પત્ની એ તેને ના પાડી દીધી તો રાજુ એ ગુસ્સામા આવી ને તેની પત્ની ની હત્યા કરી દીધી.

પોલિસે તપાસ દરમ્યાન જણાવ્યુ કે પત્નીની હત્યા કર્યા પછી રાજુએ પોલિસ ને ગુમરાહ કરવાના ઇરાદા થી હત્યા ને આત્મહત્યા નુ રૂપ આપવાની કોશિશ કરવામા આવી તેણે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ શવ ને ફાસી ના ફંદા સાથે લટકાવી દીધુ અને ત્યારબાદ પોલિસ ની તપાસ દરમિયાન તેમણે પન એવુ જ જણાવ્યુ કે તેમણે આત્મહત્યા કરી છે પરંતુ શવ ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી તેના પતિ ની ચતુરાઈ નો પર્દાફાશ થઈ ગયો અને ત્યારબાદ પોલિસે આરોપી ની ધરપકડ કરી ને મામલા ને યોગ્ય રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બીજો બળાત્કાર નો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.

મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.

પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતોમિત્રો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે

મિત્રો આવન જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ.

અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.

અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.

અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.

મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.

મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …