Breaking News

ભારત ના આ કિલ્લા ઊપરથી દેખાય છે આખું પાકિસ્તાન,અને જાણો આ આઠમાં દરવાજાનું રહસ્ય શુ છે…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઇ રહ્યા છે જેમ ભારત મંદિરોનો દેશ છે તે જ કિલ્લાઓનો દેશ પણ છે કેમ કે અહીં 500 થી વધુ કિલ્લાઓ છે જે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા છે આમાંના ઘણા કિલ્લાઓ પણ સેંકડો વર્ષો જુના છે જેને તેના નિર્માણ વિશે કોઈ જાણતું નથી અહીં હાજર ઘણા કિલ્લાઓ પણ કોઈ કારણસર રહસ્યમય માનવામાં આવે છે આજે અમે તમને આવા જ એક કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે એવું કહેવામાં આવે છે કે ત્યાંથી આખું પાકિસ્તાન દેખાય છે પરંતુ આ કિલ્લાનો આઠમો દરવાજો ખૂબ રહસ્યમય માનવામાં આવે છે.

આ કિલ્લો મેહરાનગઢ ફોર્ટ અથવા મેહરાનગઢ કિલ્લો તરીકે ઓળખાય છે રાજસ્થાનના જોધપુર શહેરની મધ્યમાં સ્થિત આ કિલ્લો લગભગ 125 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે આ કિલ્લાનો પાયો રાવ જોધાએ 15 મી સદીમાં નાખ્યો હતો પરંતુ તેનું નિર્માણ મહારાજ જસવંતસિંહે પૂર્ણ કર્યું હતું.

મેહરાનગઢ કિલ્લો જે ભારતના રાજ્ય રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ છે આ કિલ્લો શહેરથી ૪૦૦ ફૂટ ૧૨૨ મી ની ઊંચાઈ પર આવેલ છે અને તેની ફરતે જાડી દિવાલ આવેલી છે આની સીમાની ભીત્ર ઘણાં મહેલ આવેલાં છે જેઓ તેમની શાનદાર મહીમ કોતરણી અને સુંદર પ્રાંગણ જાણીતા છે એક વાંકડીયો માર્ગ નીચેના શહેર અને કિલ્લાને જોડે છે આ કિલ્લાના બીજા દરવાજા પર જયપુરની સેના દ્વારા દાગાયેલ તોપગોળાની છાપ અને પણે જોઈ શકાય છે.

આ કિલ્લાની ડાબી તરફ કિરાત સિંહ સોઢાની છત્રી છે જે આ કિલ્લાનું રક્ષણ કરતાં આ જ સ્થળે વીરગતિ પામ્યાં હતાં આ કિલ્લાને સાત દરવાજા છે જેમાંના એકનું નામ જયપોળ છે આને મહારાજા માનસિંહે જયપુર અને બિકાનેર સૈન્ય પરના વિજય ની યાદગીરીમાં બનાવડાવ્યો મોગલોને હરાવવાની યાદમાં મહારાજા અજીત સિંહે ફતેહપોળ નામનો દ્વાર બંધાવ્યો અહીંના ચાંદીના વરખ અને કંકુના રંગે રંગાયેલી હથેળીની છાપ આજે પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે.

આ કિલ્લો ભારતનો સૌથી પ્રાચીન અને સૌથી મોટો કિલ્લો છે જે ભારતના સમૃદ્ધ ભૂતકાળનું પ્રતીક માનવામાં આવે છે આઠ દરવાજા અને અસંખ્ય બુર્જ સાથે આ કિલ્લો ઊંચી દિવાલોથી ઘેરાયેલ છે જોકે આ કિલ્લામાં સાત દરવાજા પોલ છે પરંતુ કહેવાય છે કે તેમાં આઠમો દરવાજો પણ છે જે રહસ્યમય છે કિલ્લાના પહેલા દરવાજા પર હાથીના હુમલાઓથી બચાવવા માટે પોઇન્ટેડ ખીલા મૂકવામાં આવ્યા હતા.

આ કિલ્લાની અંદર ઘણાં ભવ્ય મહેલો આશ્ચર્યજનક રીતે કોતરવામાં આવેલા દરવાજા અને જાળીવાળા બારીઓ છે જેમાં મોતી મહેલ ફૂલ મહેલ શીશ મહેલ, સિલેહ ખાના અને દૌલત ખાના ખૂબ જ વિશેષ છે. કિલ્લાની નજીક ચામુંડા માતાનું મંદિર છે જે રાવ જોધા દ્વારા 1460 એડીમાં બનાવવામાં આવ્યું હતું અહીં નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

મેહરાનગઢ કિલ્લાના નિર્માણની વાર્તા એવી છે કે જ્યારે એક વર્ષ પછી રાવ જોધા જોધપુરનો 15 મો શાસક બન્યો ત્યારે તેમને લાગ્યું કે માંદોરનો કિલ્લો તેમના માટે સુરક્ષિત નથી તેથી તેઓએ તેમના તત્કાલીન કિલ્લાથી એક કિલોમીટર દૂર ટેકરી પર એક કિલ્લો બનાવવાનું વિચાર્યું આ ટેકરી ભોર ચિડિયાટૂંક તરીકે જાણીતી હતી કારણ કે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ રહેતા હતા. રાવ જોધાએ 1459 માં આ કિલ્લાનો પાયો નાખ્યો હોવાનું મનાય છે.

 

મેહરાનગઢનું સંગ્રહાલય ભારતના સર્વશ્રેષ્ઠ સંગ્રહાલયમાંનું એક છે અને તેનું આયોજન સુંદર છે આ સંગ્રહાલયનો પાલખી વિભાગ ખૂબ રોચક છે આમાં આશ્ચર્ય પમાડે તેવી પાલખીઓ છે ૧૭૩૦માં થયેલ ગુજરાત ગવર્નર સાથે થયેલ યુદ્ધમાં જીતી લવાયેલ સોને મઢેલ ઘુમ્મટવાળો મહાડોલ ખૂબ આકર્ષક છે આ સંગ્રહાલય રાઠોડ વંશના હથિયારો પરિધાનૢ ચિત્રો અને તે સમયની ખંડ સજાવટૅ બતાવે છે.

૧૪૫૮માં રાવ જોધા ૧૪૩૮-૧૪૮૮ જેઓ રણમલના ૨૪ સંતાનો માંના એક હતાં તેઓ જોધપુરના ૧૫મા રાઠોડ શાસક બન્યાં તેમના સત્તારુઢ થવાના એક જ વર્ષમાં તેમણે તેમની રાજધાનીને જોધપુરના અન્ય સલામત ભાગમાં ખસેદવાનું નક્કી કર્યું કેમકે વિહરમાન મંડોરનો કિલ્લો પૂરતી સુરક્ષા આપવા અક્ષમ જણાતો હતો મંડોરથી ૯ કિમી દૂર દક્ષિણે આવેલ એક ખડકાળ ટેકરી પર ૧૨ મે ૧૪૫૯ના દિવસે આ કિલ્લાની આધાર શિલા રાખવામાં આવી આ ટેકરી ભાઉરચીડીયા પક્ષીઓની ટેકરીના નામે ઓળખાતી હતી.

એક લોકકથા અનુસાર આ ટેકરી પર કિલ્લો બાંધવા માત્ર એક જ વ્યક્તિને તે સ્થળેથી સ્થાનાંતરીત કરવા પડ્યાં અને તે હતાં એક સાધુજી જેમને લોકો ચિડીયા નાથજી કહેતાં આ સ્થળેથી હટાવવાથી નિરાશ સાધુએ રાજાને શાપ આપ્યો કે જોધા તારો ગઢ પાણી માટે તરસશે પાછળથી રાજા એ તે સાધુને ખુશ કરવા તેઓ જે ગુફામાં ધ્યાન ધરતાં તેની બાજુમાં જ એક ઘર અને મંદિર બંધાવી આપ્યું તેમ છતાં પણ દર ત્રણ ચાર વર્ષે આ ક્ષેત્રને દુકાળનો સામનો કરવો પડે છે.

આ ક્ષેત્રના શુકન માટે જોધાએ એક અત્યંત આક્રમક પગલું ભર્યું તેણે રાજિયા ભામ્બી નામના એક મેઘવાળને આના પાયામાં અહીં જીવંત દટાવી દીધો રાજિયા મેઘવાળને એવું વચન અપાયું હતું કે તેના આ સમર્પણ પછી રાઠોડ શાસકો તેના પરિવારનું ધ્યાન રાખશે આજ દિવસ સુધી તેના વંશજો હજી પણ રાજ બાગ નામના રાજિયાનો બાગ સ્થળે રહે છે જેને જોધા દ્વારા તેમના પરિવારને અપાઈ હતી.

મેહરાનગઢ નામશાસ્ત્ર મિહીર સંસ્કૃત સૂર્ય કે સૂર્ય દેવ ગઢ સંસ્કૃત કિલ્લો એટલે સૂર્ય-કિલ્લો રાજસ્થાનમાં બોલાતી સ્થાનીય ભાષા માં તેનું ઉચ્ચારણ મેહરાનગઢ થયું છે સૂર્ય દેવ એ રાઠોડ વંશના મુખ્ય દેવતા છે ભલે આ કિલ્લાનું બંધકામ ૧૪૫૯માં રાવ જોધા જોધપુરના સ્થાપક શરૂ થયું પણ આજે દેખાતાં કિલ્લાનો ભાગ જસવંત સિંહ ૧૬૩૮–૭૮ ના સમયમાં બંધાયો આ કિલ્લો પાંચ કિમી જેટલા મોટા શહેરની કેંદ્રમાં ૧૨૫મી ઊંચી ટેકરી પર આવેલો છે આનો કોટ ૩૫મી ઊંચો છે અને ૨૧ મી પહોળો છે જે રાજસ્થાનના સૌથી સુંદર ઐતિહાસીક ધરોહરને સાચવે છે.

આ મહેલમાં સાત દ્વાર પ્રવેશી શકાય છે એમાં સૌથી પ્રખ્યાત છે જય પોળ વિજય દ્વાર જેને મહારાજા માન સિંહ દ્વારા ૧૮૦૬માં જયપુર અને બિકાનેર ની ઉપર વિજય પછી બાંધવામાં આવ્યો ફતેહ પોળ ૧૭૦૭માં મોગલો પરની વિજયની યાદમાં દેઢ કામ્ગ્રા પોળ જેના પર આજેપણ તોપગોળાના હુમલાના ચિન્હો દેખાય છે લોહા પોળ જે આ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે.

૧૮૪૩માં રાજા માનસિંહના મૃત્યુ પછી તેમની રાણીઓ તેમની પાછળ સતી થઈ હતી દ્વારની એકદમ ડાબી તરફ સતી ની હથેળી-ચિન્હો આવેલાં છે.આ કિલ્લાની અંદર એકદમ સુંદર સુશોભિત જગ્યાઓ છે આમાંના મોતી મહેલ ફૂલ મહેલ શીશ મહેલ, સીલેહ ખાના અને દૌલત ખાના નોંધનીય છે અહીંનું સંગ્રહાલય પણ ઘણાં મહેલોમાં ફેલાયેલું છે આ મહેલમાં પાલખીઓ અંબાડીઓ રાજસી ગોડિયાં લઘુચિત્રો વાદ્યો પરિધાનો અને રાચ-રચિલું આદિ પ્રદર્શિત છે આ કિલ્લાના પાળા કિલ્કિલા સહિત સૌથી સંવર્ધિત તોપોનું ઘર છે અને અહીંથી શહેરનું અદ્દભૂત દ્રશ્ય દેખાય છે.

About bhai bhai

Check Also

દુબઈ ની હોટલો નો પણ બાપ છે આ ભારત ની હોટેલો 1 દિવસ નું ભાડું જોઈ તમે પણ થઈ જશો હેરાન જાણો કઈ હોટેલ છે…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું …