Breaking News

ભોજન કરતા પહેલા કરી લો આ નાનકડું કામ,સાથ પેઢી સુધી ઘર ના નહીં આવે ગરીબી..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમે પણ ભોજન કરતા પહેલા કરીલો છો આ નાનકડુ કામ તો જીવનભર નહી રહે કોઈ તકલીફ તો આવો જાણીએ આ ઉપાય વિશે.

મિત્રો , સ્વસ્થ જીવન વ્યતીત કરવા માટે આહાર એ એક મુખ્ય જરૂરિયાત છે. હાલ વિશ્વ નો દરેક વ્યક્તિ બે ટાણા વ્યવસ્થિત રીતે આહાર ગ્રહણ કરી શકે તે માટે આખો દિવસ પરિશ્રમ કરે છે. આહાર વગર નુ જીવન કલ્પવુ જ અશક્ય છે. વૈજ્ઞાનિક તારણો મુજબ જે વ્યક્તિ ભરપેટ ભોજન કરે છે તે સારી અને ગાઢ ઊંઘ લઈ શકે છે. જ્યારે જે વ્યક્તિ વ્યવસ્થિ રીતે ભોજન નથી કરી શકતા તે અનિંદ્રા ની સમસ્યા થી પીડાય છે.

મિત્રો વાસ્તવિકતા મા તો આહાર નુ ખરુ મૂલ્ય તેને જ ખ્યાલ હોય છે જેને આહાર અથાગ પરિશ્રમ બાદ પ્રાપ્ત થતો હોય છે. તમે નિહાળ્યુ હશે શ્રીમંત વર્ગ ના બાળકો ને વિના માગ્યે જ બધુ જ પ્રાપ્ત થાય છે. જેથી તેઓ પરિશ્રમ કરી શકતા નથી. પરંતુ , ગરીબ વર્ગ ના બાળકો ને બે ટાઈમ ના ભોજન માટે પણ પરિશ્રમ કરવો પડે છે જેથી તે સફળતા ના શિખરો સર કરે છે.

સમગ્ર વિશ્વ મા ભોજન ને દેવ તરીકે પૂજવા મા આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો ભોજન ની કદર નથી કરતા અન્ન તેમને ક્યારેય પણ પ્રાપ્ત થતુ નથી. આહાર એ આપાણા શરીર ને નિરોગી રાખવા માટે અત્યંત આવશ્યક છે. શાસ્ત્રો મા જણાવ્યા પ્રમાણે જે લોકો ભોજન ને માન આપશે તેમના ઘર મા ક્યારેય પણ નાણા ની અછત નહી સર્જાય. જો તમે પણ તમારી આર્થિક પરિસ્થિતિ સધ્ધર કરવા માંગતા હોય તો અપનાવો આ મુજબ ના ઉપાયો.

દરેક વ્યક્તિ ના જીવન નો આધાર છે ભોજન એટલે જો તમે તમારા ઘર મા સુખ-સમૃધ્ધિ લાવવા ઈચ્છતા હોય તથા ઈશ્વર ને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો નિયમીત આહાર ગ્રહણ કરતા પહેલા એક કોળિયો તમારી થાળી ની બાજુ મા મૂકી પ્રભુ ને અર્પણ કરો અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરો. તમારા ઘર મા પોઝીટીવ એનર્જી ફેલાશે તથા તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

મિત્રો, પ્રભુ એ વિશ્વ ના કણે-કણ મા વસે છે. માટે આહાર ગ્રહણ કરતા પહેલા ઈશ્વર નુ ધ્યાન ધરો તેમને સ્મરણ કરો જેથી તમારુ મન શાંત તથા સ્થિર રહે અને તમારી કાર્યક્ષમતા મા વધારો થાય. શરીર મા એક નવી જ ઉર્જા નુ સર્જન થાય. જેથી ઘર મા સુખ તથા સમૃધ્ધિ નો માહોલ જળવાઈ રહે. આ કાર્ય નિયમીત કરવા થી તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે.શાસ્ત્રો કહે છે કે જે ઘર મા અન્ન નુ અપમાન કરવા મા આવે છે ત્યા હંમેશા નાણા ની અછત સર્જાય છે. એટલે ક્યારેય પણ ભોજન ગ્રહણ કર્યા બાદ થાળી મા હાથ ના ધોવા. આમ કરવા થી લક્ષ્મિ માતા તમારા પર કોપાયમાન થઈ જાય છે અને તમારે ઘણી બધી આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં સુખી જીવન સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું અનુકરણ કરવાથી લાભ થઈ શકે છે. આવા જ નિયમોમાંથી એક છે ભોજન સમય સંબંધિત બાબતો. શાસ્ત્રોમાં ભોજન કરતાં પહેલાં અને પછી ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો જણાવવામાં આવી છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.ભોજન કરતાં પહેલા હાથ, મોં અને પગ સારી રીતે ધોયા પછી તેને કોરાં કરી ભોજનને સ્પર્શ કરવો.અંધારામાં ક્યારેય ભોજન ન કરવું.સંધ્યા સમયે પણ ભોજન ન કરવું જોઈએ.જે વ્યક્તિ દિવસમાં બે જ વખત ખોરાક આરોગે છે તેને ઉપવાસ કર્યાનું ફળ મળે છે.

ભોજન કરતી વખતે મુખ ઉત્તર કે પૂર્વમાં રહે તે રીતે આસન ગ્રહણ કરવું જોઈએ. પશ્ચિમ તેમજ દક્ષિણ તરફ મુખ કરી કરલું ભોજન ગણ કરતું નથી.ભોજન હંમેશા એકાંતમાં કરવું જોઈએ. ભોજન કર્યા પછી ક્યારેય ક્રોધ ન કરવો, રાત્રિના ભોજન પછી દૂધ અવશ્ય પીવું.મુખ્ય દરવાજા સામે પગ રાખી ને ના સૂવુ.શાસ્ત્ર ના અનુસાર જો કોઈ મુખ્ય દરવાજા સામે પગ રાખી ને સુવે તો એની ઉંમર ઘટે છે શાસ્ત્રો મુજબ જો કોઈ એવું કરે છે તો ઘરના વડીલ નું મોત થાય છે ને પછી ઘરમાં ગરીબી આવવાની શક્યતા વધી જાય છે.

ભોજન કરતી વખતે એંઠા હાથે ના ઉઠવું,કોઈ વાર આપણે ખાતા ખાતા કામ માટે ઉભા થઇ જઈએ છે ને પાછા જમવા બેસી જઇએ છે શાસ્ત્રો મુજબ આખરે ખાર ખોટું છે આવું કરવાથી તમે અનાજનું અપમાન કરો છો જેના માટે તમને ભવિષ્ય માં અનાજ માટે તરસવું પડે છે.સૂર્યોદય પેહલા ઉઠવું,જો તમે સૂર્યોદય પેહલા નથી ઉઠતા તો આ બહુ ખરાબ કહેવાય જો તમે એવું કરો છો તો તમારી ઉંમર ઓછી થશે ને ગરીબીનો સામનો કરવો પડશે એટલે આવી ભૂલ ના કરવી જોઈએ.

મિત્રો જમતી વખતે ક્યારેય મોંમાંથી ચબડ ચબડ અવાજ ન કરવો જોઈએ. ભોજનને હમેશા શાંતિથી ગ્રહણ કરવુ જોઈએ. ચબડ ચબડ કરીને જમવાની આદતને અશુભ માનવામાં આવે છે. લક્ષ્મીજી પણ નારાજ થઇ જાય છે. આયુર્વેદ અનુસાર પણ એક કોળિયાને 30-40 વખત ચાવવો જોઈએ. ત્યારે જ તે સારી રીતે પચે છે.બને ત્યાં સુધી રસોડામાં ભોજન કરવું જોઈએ. લાલ કિતાબ અનુસાર રસોડામાં બેસીને જમવાથી ઘરમાં ગ્રહોનો દુષ્પ્રભાવ હોય તો તે દુર થાય છે.

રાહુ પ્રતિકુલ થવાથી આ ઉપાય શુભ ફળદાયી હોય છે. રસોડામાં બેસીને જમવાથી પરિવારના સભ્યોમાં આપસી પ્રેમ વધે છે અને બરકત વધે છે. માં લક્ષ્મી અને માં સરસ્વતી પ્રસન્ન થાય છે. આ રીતે જમશો તો તમારી ઉર્જા નષ્ટ થાય જમતી વખતે બોલવું ન જોઈએ. એવું કરવાથી દેવી અન્નપુર્ણાનું અપમાન થાય છે અને તેનાથી ભોજન તનને લાગતું નથી. તેથી જમતા જમતા બોલવું જોઈએ નહિ.તમને જણાવી દઈએ ભોજન યજ્ઞ સમાન હોય છે

તેમાં હવીષ્ય રૂપે અન્નની જઠરાગ્નીને સમર્પિત કરવામાં આવે છે જેનાથી પ્રાણને સંતુષ્ટિ મળે છે. માટે ભોજનની પૂરી ઉર્જા લેવા જમતી વખતે શાંત રહેવું ભોજન કરતી વખતે પગ ન હલાવવા જોઈએ જો તમે ટેબલ કે ખુરશી પર બેસીને જમો છો તો જમતી વખતે પગ હલાવવા ન જોઈએ.ઘણા લોકોની આદત હોય છે કે ખુરશી પર બેસીને જમતી વખતે પગ હલાવતા હોય છે. પરંતુ તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું તેની સાથે સાથે ઘરમાં બરકત રહેતી નથી.

જમતી વખતે પગ હલાવવાથી લક્ષ્મીજી પણ દુર ભાગે છે.આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેમણે જમ્યા બાદ પોતાની એઠી થાળી ઉઠાવતા નથી. જે હિંદુ ધર્મ અનુસાર ખુબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ આદતના કારણે તેમને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી. જમ્યા બાદ જો આપણે આપણી એઠી થાળી જાતે નથી ઉઠાવતા તો તેનાથી આપણને મહેનત કરવા પ્રમાણે પરિણામ મળતું નથી. આ ઉપરાંત તેના પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન થતા નથી.

માતા લક્ષ્મીનું એક રૂપ અન્ન પણ છે.ઘણા લોકો ક્રોધ આવવાથી થાળી ફેંકી દેતા હોય છે.તો ઘણા લોકો જમતી વખતે ગુસ્સો કરતા હોય છે તો ઘણા લોકો ગુસ્સામાં જમવાની થાળી છોડીને જતા રહે છે.તો આપણે આ આદતથી બચવું જોઈએ.આ પ્રકારની આદત ધન, વૈભવ અને પારિવારિક સુખ માટે નુકશાન દાયક હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભોજન કરતી સમયે મોંની દિશાનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. માટે જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે મોં પૂર્વ તથા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. જો તેનાથી વિરુદ્ધ દિશામાં મોં રાખી જમવામાં આવે તો ઘરમાં ધન હાનિ થાય છે.

આ ઉપરાંત ક્યારેય પણ ચપ્પલ જે સૂઝ પહેરીને જમવું જોઈએ નહિ.તેવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. અને ઘરમાં ધન રહેતું નથી અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે ઘી ને એઠા હાથેથી સ્પર્શ ન કરવો જોઈએ. જે ઘરમાં આ નિયમનું પાલન નથી થતું તેમના ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ નથી રહેતો. એવું પણ કહેવાય છે કે જમવાનું શરુ કર્યા બાદ ઉપરથી ઘી ન લેવું.કારણકે ઘી ને અમૃત સમાન ગણવામાં આવે તેથી તેને એઠા હાથે સ્પર્શ કરવામાં આવે તો તેનો અનાદર થાય છે.

જ્યારે પણ તમારે ખાવાનું ખાવું હોય તો સૌથી પહેલાં ભગવાનને પ્લેટ પાસે ભગવાન પાસે થોડો ભોગ ચઢાવવો જોઈએ અને જમવાની થાળીની આજુબાજુ થોડું પાણી છાંટવું જોઈએ. આ કરવાથી આપની આજુબાજુની બધી સારી અને ખરાબ શક્તિઓ આપમેળે શાંત થાય છે.જ્યારે પણ તમે જમવાનું શરૂ કરો, સૌ પ્રથમ, ભગવાનને ભગવાનને અર્પણ કરો. ભગવાનને અર્પણ કર્યા પછી જ ખોરાક લેવો જોઈએ. ભગવાનને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા કોઈપણ કૂતરા અથવા ગાયને તે સામગ્રી ખવડાવવી જોઈએ.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …