Breaking News

ભોજન કરતા સમયે ભૂલથી પણ ના કરો આ 8 ભૂલો,નહિ તો આવશે ગરીબી,અને દુર્ભાગ્ય…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો તમે ભોજન વખતે આ ભૂલો કરશો તો લક્ષ્મીજી અને અન્નપુર્ણા દેવી નારાજ થઇ શકે છે. સામાન્ય રીતે લોકો જ્યારે મનમાં આવે છે ત્યારે ખાઈ લેતા હોય છે પરંતુ ભોજન સંબંધી નિયમોને નજરઅંદાજ કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર ભોજન વખતે અમુક નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ નહિ તો લક્ષ્મીજી આપણાથી નારાજ થાય છે અને પરિણામે ધન સંબંધી સમસ્યાઓ રહે છે. નીચે પૂરો લેખ વાંચી જાણો તે ખાસ 8 નિયમો.

મિત્રો ભગવાન ને માનવા વાળા હમેશા વાસ્તુ ને પણ મને છે જો કોઈ સારા કામ માટે જતું હોય તો આ દહીં અને ખાંડ ખાઈને નીકળે છે કારણ કે તે શુભ મનાય છે આવી અનેક વાતો આપણા કર્યો ને સારી રીતે કરવા શાસ્ત્રો માં બતાવી છે આજ શાસ્ત્રો માં કોક વાતો એવી પણ છે જે હમેશા ખોટી હોય છે.એટલે એમના કામ પાર પડતા નથી પૂજા માં ઉપયોગ કરેલો પ્રસાદ જો કોઈ વેચે કે ખરીદે આ પણ શાસ્ત્રોમાં ખોટી મનાય છે.મિત્રો અમે તમને વસ્તુ શાસ્ત્ર મુજબ જમ્યા પછી શું કરવું અને શું ન કરવું તે જણાવવા જઈ રહ્યા છે.

સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોમાં સુખી જીવન સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું અનુકરણ કરવાથી લાભ થઈ શકે છે. આવા જ નિયમોમાંથી એક છે ભોજન સમય સંબંધિત બાબતો. શાસ્ત્રોમાં ભોજન કરતાં પહેલાં અને પછી ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો જણાવવામાં આવી છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.ભોજન કરતાં પહેલા હાથ, મોં અને પગ સારી રીતે ધોયા પછી તેને કોરાં કરી ભોજનને સ્પર્શ કરવો.અંધારામાં ક્યારેય ભોજન ન કરવું.સંધ્યા સમયે પણ ભોજન ન કરવું જોઈએ.જે વ્યક્તિ દિવસમાં બે જ વખત ખોરાક આરોગે છે તેને ઉપવાસ કર્યાનું ફળ મળે છે.

ભોજન કરતી વખતે મુખ ઉત્તર કે પૂર્વમાં રહે તે રીતે આસન ગ્રહણ કરવું જોઈએ. પશ્ચિમ તેમજ દક્ષિણ તરફ મુખ કરી કરલું ભોજન ગણ કરતું નથી.ભોજન હંમેશા એકાંતમાં કરવું જોઈએ. ભોજન કર્યા પછી ક્યારેય ક્રોધ ન કરવો, રાત્રિના ભોજન પછી દૂધ અવશ્ય પીવું.મુખ્ય દરવાજા સામે પગ રાખી ને ના સૂવુ.શાસ્ત્ર ના અનુસાર જો કોઈ મુખ્ય દરવાજા સામે પગ રાખી ને સુવે તો એની ઉંમર ઘટે છે શાસ્ત્રો મુજબ જો કોઈ એવું કરે છે તો ઘરના વડીલ નું મોત થાય છે ને પછી ઘરમાં ગરીબી આવવાની શક્યતા વધી જાય છે.

ભોજન કરતી વખતે એંઠા હાથે ના ઉઠવું,કોઈ વાર આપણે ખાતા ખાતા કામ માટે ઉભા થઇ જઈએ છે ને પાછા જમવા બેસી જઇએ છે શાસ્ત્રો મુજબ આખરે ખાર ખોટું છે આવું કરવાથી તમે અનાજનું અપમાન કરો છો જેના માટે તમને ભવિષ્ય માં અનાજ માટે તરસવું પડે છે.સૂર્યોદય પેહલા ઉઠવું,જો તમે સૂર્યોદય પેહલા નથી ઉઠતા તો આ બહુ ખરાબ કહેવાય જો તમે એવું કરો છો તો તમારી ઉંમર ઓછી થશે ને ગરીબીનો સામનો કરવો પડશે એટલે આવી ભૂલ ના કરવી જોઈએ.

મિત્રો જમતી વખતે ક્યારેય મોંમાંથી ચબડ ચબડ અવાજ ન કરવો જોઈએ. ભોજનને હમેશા શાંતિથી ગ્રહણ કરવુ જોઈએ. ચબડ ચબડ કરીને જમવાની આદતને અશુભ માનવામાં આવે છે. લક્ષ્મીજી પણ નારાજ થઇ જાય છે. આયુર્વેદ અનુસાર પણ એક કોળિયાને 30-40 વખત ચાવવો જોઈએ. ત્યારે જ તે સારી રીતે પચે છે.બને ત્યાં સુધી રસોડામાં ભોજન કરવું જોઈએ. લાલ કિતાબ અનુસાર રસોડામાં બેસીને જમવાથી ઘરમાં ગ્રહોનો દુષ્પ્રભાવ હોય તો તે દુર થાય છે.

રાહુ પ્રતિકુલ થવાથી આ ઉપાય શુભ ફળદાયી હોય છે. રસોડામાં બેસીને જમવાથી પરિવારના સભ્યોમાં આપસી પ્રેમ વધે છે અને બરકત વધે છે. માં લક્ષ્મી અને માં સરસ્વતી પ્રસન્ન થાય છે. આ રીતે જમશો તો તમારી ઉર્જા નષ્ટ થાય જમતી વખતે બોલવું ન જોઈએ. એવું કરવાથી દેવી અન્નપુર્ણાનું અપમાન થાય છે અને તેનાથી ભોજન તનને લાગતું નથી. તેથી જમતા જમતા બોલવું જોઈએ નહિ.તમને જણાવી દઈએ ભોજન યજ્ઞ સમાન હોય છે

તેમાં હવીષ્ય રૂપે અન્નની જઠરાગ્નીને સમર્પિત કરવામાં આવે છે જેનાથી પ્રાણને સંતુષ્ટિ મળે છે. માટે ભોજનની પૂરી ઉર્જા લેવા જમતી વખતે શાંત રહેવું ભોજન કરતી વખતે પગ ન હલાવવા જોઈએ જો તમે ટેબલ કે ખુરશી પર બેસીને જમો છો તો જમતી વખતે પગ હલાવવા ન જોઈએ.ઘણા લોકોની આદત હોય છે કે ખુરશી પર બેસીને જમતી વખતે પગ હલાવતા હોય છે. પરંતુ તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું તેની સાથે સાથે ઘરમાં બરકત રહેતી નથી.

જમતી વખતે પગ હલાવવાથી લક્ષ્મીજી પણ દુર ભાગે છે.આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેમણે જમ્યા બાદ પોતાની એઠી થાળી ઉઠાવતા નથી. જે હિંદુ ધર્મ અનુસાર ખુબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ આદતના કારણે તેમને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી. જમ્યા બાદ જો આપણે આપણી એઠી થાળી જાતે નથી ઉઠાવતા તો તેનાથી આપણને મહેનત કરવા પ્રમાણે પરિણામ મળતું નથી. આ ઉપરાંત તેના પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન થતા નથી.

માતા લક્ષ્મીનું એક રૂપ અન્ન પણ છે.ઘણા લોકો ક્રોધ આવવાથી થાળી ફેંકી દેતા હોય છે.તો ઘણા લોકો જમતી વખતે ગુસ્સો કરતા હોય છે તો ઘણા લોકો ગુસ્સામાં જમવાની થાળી છોડીને જતા રહે છે.તો આપણે આ આદતથી બચવું જોઈએ.આ પ્રકારની આદત ધન, વૈભવ અને પારિવારિક સુખ માટે નુકશાન દાયક હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભોજન કરતી સમયે મોંની દિશાનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. માટે જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે મોં પૂર્વ તથા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. જો તેનાથી વિરુદ્ધ દિશામાં મોં રાખી જમવામાં આવે તો ઘરમાં ધન હાનિ થાય છે.

આ ઉપરાંત ક્યારેય પણ ચપ્પલ જે સૂઝ પહેરીને જમવું જોઈએ નહિ.તેવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. અને ઘરમાં ધન રહેતું નથી અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું છે ઘી ને એઠા હાથેથી સ્પર્શ ન કરવો જોઈએ. જે ઘરમાં આ નિયમનું પાલન નથી થતું તેમના ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ નથી રહેતો. એવું પણ કહેવાય છે કે જમવાનું શરુ કર્યા બાદ ઉપરથી ઘી ન લેવું.કારણકે ઘી ને અમૃત સમાન ગણવામાં આવે તેથી તેને એઠા હાથે સ્પર્શ કરવામાં આવે તો તેનો અનાદર થાય છે.

મિત્રો મંગળવાર અને શનિવાર ના દિવસે વાળ ના કપાવવા,શાસ્ત્ર મુજબ મંગળવાર કે શનિવારના દિવસે તમે વાળ કપાવો છો તો તમારે ગરીબી નો સામનો કરવો પડશે એટલું જ ની ઘરનો મુખ્ય માણસ બીમાર થાય છે એટલે ઘર પરિવાર માટે શાસ્ત્રો ના કેહવા પ્રમાણે આવી ભૂલ ના કરવી એવું કરવાથી તમે તમારા દુર્ભાગ્ય ને આમંત્રણ આપો છો.બાથરૂમ માટે જરૂરી,વાસ્તુ મુજબ અમારા ઘર માં બાથરૂમ પણ યોગ્ય રીતે હોવું જોઈએ મનાય છે કે ઘરમાં બાથરૂમ પશ્ચિમ કે દક્ષિણ દિશા માં હોવું જોઈએ જો આ દિશા માં બાથરૂમ ના હોય તો ઘરમાં કોઈ ને કોઈ ને બીમાર અવશ્ય રહેશે જો આવું થતું હોય તો વાસ્તુ પ્રમાણે દિશા સાચી હોવી જોઈએ.

બાથરૂમ માં ડોલ,શાસ્ત્રો મુજબ બાથરૂમ માં ડોલનો કલર પણ ખાસ માને છે જો બાથરૂમ માં ડોલ આસમા ની કે ભૂરા કલરની ના હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા જલ્દી પ્રવેશ કરે છે એટલે અવાજ કલરની ડોલ પસંદ કરો.નળ માં પાણી ટપકવું,જાણવા મળ્યું છે કે જ ઘરમાં નળ માં પાણી ટપકતું હોય તો વસ્તુ દોષ લાગે છે જો તમારા ઘરમાં પણ નળ ટપકતો હોય તો જરૂર વસ્તુ દોષ છે એટલે તમારા ઘરમાં નળ ટપક તો ના રાખો ન તો મુસીબત આવશે.

સાવરણી હમેશા છુપાવી ને રાખો,મનાય છે કે શાસ્ત્રો અનુસાર ઘરમાં સાવરણી બધાને દેખતા ન રાખવી અને હમેશા સાવરણી છુપાવી ને જ રાખવી એવું કરવાથી ઘરમાં ધન ધાન વધે છે એટલું જ નઈ સાવરણી કાયમ સુવાડી ને જ રાખવી એને કદી ઉધી ના રાખવી એવું કરવાથી તમારા ઘરમાં નુકસાન થશે એટલે સાવરણી છુપાવી ને રાખવી.રાત્રે સફાઈ ના કરો,જો તમે રાતના સમયે સફાઈ કરો છો તો તમારા માટે ખતરનાખ છે. વાસ્તુ મુજબ જો કોઈ રાત્રે સફાઈ કરે છે તો કચરાની સાથે સાથે ધન પણ જતું રહે છે એટલે ભૂલ થી પણ રાત્રે સફાઈ ન કરવી.

નવા ઘરમાં પ્રવેશ,જો તમે નવા ઘરમાં પ્રવેશ કરતા હોય તો હમેશા નવી સાવરણીથી જ સફાઈ કરવી જોઈ એ આ વાસ્તુ અનુસાર ખબુજ શુભ મનાય છે જો તમે નવા ઘરમાં નવી સાવરણીથી સફાઈ કરો છો તો ઘરમાં નવી ચીજો નું આવાગમન થતું રેછે ને ઘરમાં કોઈ દિવસ ધન ની કમી નથી રહેતી.કૃષ્ણ પક્ષ માં સાવરણી ના લેવી,વાસ્તુ મુજબ જો તમે કૃષ્ણ પક્ષ માં સાવરણી લોછો તો તમારા ઘરમાં ધન ની કમી વર્તા શે કહેવાય છે કે આ પક્ષ માં કઈ પણ નવી વસ્તુ ઘરમાં ના લવવી તમે પણ આવુ કરતા હોય તો ચેતી જજો.

તાજ મહેલ ઘર માં ના રાખો,વાસ્તુ ના અનુસાર કબર ને ઘરમાં રાખવું સારું નઈ કબર ના પ્રતિક ને પણ ઘરમાં રાખો છો તો એવું ના કરશો એવું તાજ મહેલનું પણ છે તાજમહેલ પ્રેમ ની નિશાની છે પણ તે મોતની નિશાની પણ છે એટલે અને ઘરમાં ના રાખવું તેનાંથી ઝગડા ઉભા થાય છે.હિંસક જાનવરોની તસવીરો, જો તમે ઘરમાં કોઈ પણ હિંસક જાનવર ની તસ્વીર રાખો છો તો એવું ના કરો કહ્યું છે કે હિંસક જાનવરની તસ્વીર ઘરમાં રાખવા થી નકારાત્મક ઊર્જા પેદા થાય છે જેના કારણે ઘરની શાંતિ ભંગ થાય છે.

ઘડિયાળ ભેટ ના આપે,કોઈ ને પણ વાસ્તુ પ્રમાણે ઘડિયાળ ભેટ ના આપવી અને ખુબજ ખોટું મનાય છે એટલે ઘડિયાળ ભેટ ના આપવી જો આપવું હોય તો લાફિગ બુદ્ધા આપો વાસ્તુ અનુસાર આ વાતો ખાસ ધ્યાન રાખો.વસ્તુ અનુસાર ઘરના દરવાજા પર કોઈ દિવસ ઘડિયાળ ના લગાવી જોઈએ દરવાજા કે મેનગેટ પર ઘડિયાળ લગાવાથી પ્રગતિ બંધ થઈ જાય છે દેવું વધે છે ધન ની અછત થાય છે ને બીમારીઓ ની અવર જવર ચાલુ થઈ જાય છે એટલે ઘરમાં વાસ્તુ મુજબ જ ઘડિયાળ લગાવી જોઈએ.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *