Breaking News

ભુલથી પણ કોઇને ના આપવી જોઇએ આ વસ્તુઓ દાનમા,નહિ તો આજીવન રહેશે પૈસાની ખોટ.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે અમુક વસ્તુઓ દાન કરવાથી જીવનમા તકલીફોનો સામનો કરી શકાય છે.

દરેક ધર્મમાં માત્ર સનાતન ધર્મ જ નહીં, દાનને પૂણ્ય કર્મ કહેવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને સહાય અને દાન આપવા માટે કહેવામાં આવે છે. દાન આપવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે કોઈએ સૂર્યાસ્ત પછી ન આપવી જોઈએ. જો તમે આ વસ્તુઓ કોઈને આપો છો, તો પછી તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને દૂધનું દાન સાંજ સૂર્યાસ્ત પછી ન કરવું જોઈએ. દૂધ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

લગ્ન કે અન્ય કોઈ શુભ અવસર પર આપવામાં આવતી ભેટ શુભકામના સાથે આપવામાં આવતી હોય છે પરંતુ આ ભેટ જો સમજી વિચારીને આપવામાં ન આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. લગ્નસરા શરૂ થઈ ચુકી છે. ખાસ મિત્ર કે પરિવારના કોઈ સભ્યના લગ્ન હોય તો આ શુભ પ્રસંગે સોના-ચાંદીની ભેટ આપવામાં આવે છે. જે જાતકની કુંડળીમાં ચંદ્ર અશુભ હોય તેને માનસિક ચિંતાઓ ઘેરી વળે છે. આવા જાતકના બનતા કામ પણ બગડી જાય છે.

તેમાં પણ જો ચાંદીમાંથી બનેલી કોઈ વસ્તુ ભેટમાં આપવાની હોય તો આ વાતોને ચોક્કસથી ધ્યાનમાં રાખવી. આવી સ્થિતીમાં જાતકે ચંદ્રની શુભતા માટે પ્રયાસ કરવા જોઈએ. આ ઉપરાંત જાતકે ચાંદીમાંથી બનેલી કોઈપણ વસ્તુ ભેટ તરીકે આપવી પણ ન જોઈએ અને કોઈ પાસેથી લેવી પણ ન જોઈએ. કારણ કે ચાંદી ધાતુ પર ચંદ્રનું સ્વામિત્વ છે. જો ચંદ્રની નબળી સ્થિતીમાં જાતક ચાંદીનું લેનદેન કરે તો સમસ્યાઓમાં વધારો થઈ જાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જમણા હાથની ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવાથી ચંદ્રની સ્થિતી મજબૂત બને છે.ચાંદીનો ચેન ગળામાં પહેરવાથી વાણી શુદ્ધ થાય છે અને હોર્મોન્સ સંતુલિત રહે છે.ચાંદીનું કડુ હાથમાં પહેરવાથી કફ, વાયુ અને પિત્તની સમસ્યા દૂર થાય છે.જો શરદી-ઉધરસની સમસ્યા દૂર થતી ન હોય તો ચાંદીના પાત્રથી પાણી પીવાનું રાખવું. લાભ થશે.

આ ઉપરાંત 12 રાશિઓની વાત કરીએ તો કર્ક, વૃશ્ચિક, મીન રાશિ માટે ચાંદી સર્વોત્તમ ધાતુ છે. આ રાશિઓ માટે ચાંદી લાભકારક સાબિત થાય છે. જ્યારે મેષ, સિંહ, ધન રાશિના જાતકોને ચાંદી લાભ નથી કરાવતી. આ 6 સિવાયની અન્ય રાશિ માટે ચાંદી મિશ્ર પ્રભાવ આપનાર ધાતુ સાબિત થાય છે. ચાંદી એવી ધાતુ છે જે વધારે સમૃદ્ધિને આકર્ષે છે. ચાંદીનો ઉપયોગ કરવાથી મન મજબૂત થાય છે અને બુદ્ધિ કુશાગ્ર બને છે.

જે ઘરમાં ચાંદીના ઘરેણા, વાસણ અને ભગવાનની મૂર્તિ હોય તે ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. ચાંદી જાતકના જીવનમાં સંપન્નતા અને વૈભવ લાવે છે. આ ઉપરાંત ચાંદીની વસ્તુઓના પ્રયોગથી કુંડળીના નબળા ચંદ્રને પ્રબળ બનાવી શકાય છે અને સૌભાગ્યવૃદ્ધિ પણ કરી શકાય છે. તો ચાલો આ જાણકારી સાથે ચાંદીના ચમત્કારી ઉપાયો વિશે પણ જાણી લો.

હિન્દુ ધર્મમાં દાનનું મોટું મહત્વ કહેવામાં આવ્યું છે. દાન કરવાથી ઘણા ફાયદા થાય છે. આવી સ્થિતિમાં દાનનું મહત્વ પુરાણોમાં પણ જોવા મળે છે. ઘણી વખત લોકો એવી ચીજોનું દાન કરે છે જે ન આપવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવીએ.આ જ કારણ છે કે વ્યક્તિ કોઈકને કોઈ કારણથી દાન કરે છે. જેનાથી જરૂરીયાતમંદોને મદદ મળે છે અને તેના કર્મ પણ સારા બને છે. પરંતુ એવું કહેવાય છે કે અજ્ઞાનતા માણસને ખાડામાં પણ લઈ જાય છે તેજ વસ્તુ બને છે દાન કરવાથી.

તમે સારા દિલથી દાન કરો છો પરંતુ કેટલીકવાર તે વસ્તુ ખોટી સાબિત થાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ કંઈક એવી વસ્તુ છે જેનું દાન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે જો તે કરે તો તેના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવવાને બદલે દુ:ખ અને પરેસાનીઑ વધારી દે છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આપળે તે વસ્તુઓ નું દાન કરીએ છીએ અને આપણાં માટે મુશ્કેલીઓ વધારીએ છીએ. તો ચાલો તમને જણાવીએ કે કઇ કઈ વસ્તુઓ છે જેને હંમેશાં દાન કરવા માટે ટાળવી જોઈએ.

કોઈપણ સુહાગન સ્ત્રીએ તેના સિંદૂરનું દાન ન કરવું જોઈએ. જો સુહાગન સ્ત્રીઓ તેનું સિંદૂર દાન કરે છે તો તેમના માટે તેમના પતિનો પ્રેમ ઓછો થાય છે.ઘણા લોકો એવા છે કે જેઓ ખરાબ અથવા વપરાયેલ તેલનું દાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ખરાબ તેલનું દાન કરવાથી ગુસ્સે થાય છે.કોપી બૂક દાન કરવાથી વિદ્યા વધે છે પરંતુ ફાટેલી કોપી બૂક દાન કરવાથી વિદ્યા ઓછી થાય છે.સાવરણી ભૂલથી પણ કોઈને દાન કરવી નહીં.હિન્દુ ધર્મમાં સાવરણી લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરની સફાઈ માંટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે દરેક ઘરમાં હાજર હોઈ છે.

સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ કોઈને સાવરણીનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આનાથી નાખુશ થઈ જાઈ છે અને સાથે સાથે તમારા ઘરની લક્ષ્મી પણ તે વ્યક્તિ ના ઘરે જતી રહે છે.પહેરેલા કપડાં.જણાવી દઈએ કે એવું બને છે કે આપણે આપણા જુના કપડા જે આપણે હવે પહેરતા નથી અથવા જેનો આપણને કોઈ ફાયદો નથી તેને ફેંકી દેવાને બદલે આપણે જરૂરિયાતમંદોને દાન કરીએ છીએ.

પરંતુ તમારું અન્ય લોકોના કલ્યાણ માટે કરવામાં આવેલું દાન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી જ તમારા પહેરેલા કપડાંને કોઈને પણ દાન ન કરવા જોઈએ અને ખાસ કરીને પંડિતો ને નહી જ.પ્લાસ્ટિક નો સમાન.ધાર્મિક માન્યતાઓ અનુસાર તમારે કોઈને ક્યારેય ભૂલીથી પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈને પ્લાસ્ટિકની વસ્તુઓ દાન કરો છો તો તે તમારા વ્યવસાયને અસર કરે છે અને તમને મુશ્કેલીઑ આવવાનિ શરૂઆત થઇ જાય છે.

તમારી પ્રગતિ પણ અટકી જાઈ છે.સ્ટીલ ના વાસણ.શાસ્ત્રો અનુસાર જો તમે તમારા ઘરમાં શાંતિ અને સુલેહ જાળવવાની ઇચ્છા રાખતા હોવ તો તમારે કોઈને પણ ભૂલી થી સ્ટીલના વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ.વપરાયેલ તેલ.શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહો છો. પરંતુ એક વાત ધ્યાનમાં લેવાની એ છે કે ક્યારેય સરસવના તેલનો ઉપયોગ કર્યા પછી કોઈને ન આપવું જોઇએ.

About bhai bhai

Check Also

કોઇ પણ સમસ્યા ને હમેશા માટે દુર કરો શિવજી ના આ લવિંગવાળા ચમત્કારી ઉપાય થી….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …