Breaking News

બિગ બોસ 13 ની ડ્રામાં કવિન શહનાજ ગીલ તસવીરો માં બોલ્ટ લાગે છે ફ્રેન્ડ્સ એ કોમેન્ટ માં કીધું આખો માં શરાબ

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે શહનાઝ ગિલ બોલ્ડ કેટરિના કૈફ શેહનાઝ ગિલ પંજાબ માં તેની તાજેતરની તસવીરોને કારણે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં તે ‘બિગ બોસ 13’ ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે ‘શોના શોના’ ગીત વિશે ચર્ચામાં હતી.

શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકોની સૂચિ લાંબી છે.જાબની કૈટરીના કૈફ એટલે કે શહનાઝ ગિલ તેમની ક્યૂટ અને સુંરદતા માટે ઓળખાયા છે. બિગ બૉસ-13 દરમિયાન શહનાઝ ગિલના લાખો ફેન્સ બની ગયાં હતાં. તે સમયે કોણે ખબર હતી કે, પંજાબની કૈટરીના કૈફ કહેવાતી આ સિંગર અને એક્ટ્રસ એક દિવસ લોકોના દિલ પર રાજ કરશે.શહનાઝ ગિલનો સ્વેગ હવે એવો છે કે ફેન્સ તેમની એક ઝલક માટે ઉત્સુક રહે છે.

શહનાઝ બિગ બૉસના ઘરમાં ક્યૂટ ગોલુમોલુ જોવા મળી હતી, પણ શોની બહાર નીકળ્યા પછી શહનાઝે તેમનું બૉડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે જેના ફોટો જોઈ તમે હેરાન રહી જશો. પંજાબની કુડી હવે ફિટ બની ગઈ છે.હાલમાં જ શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર તેમના ક્યૂટ સેલ્ફી ફોટો શેર કર્યાં છે. જેમાં તેમનું બોડી ટ્રાન્સફોર્મેશન સરળતાથી જોઈ શકાય છે. શહનાઝ ગિલે ફોટોમાં વાદળી રંગની સ્પેગેટી સ્લિપ પહેરી છે જેમાં તે સુંદર લાગી રહી છે.શહનાઝ ગિલના ખુલ્લા વાળ તેમની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે.

આ પોટો શેર કરી શહનાઝે કેપ્શનમાં લખ્યું કે, ‘ગુડ ગિન્ની’ આ ફોટોમાં શહનાઝનું બૉડી ટ્રાન્ફોર્મેશન તેમના ફેન્સે નોટિસ કર્યું છે અને તે કોમેન્ટ કરી તેમના વખાણ કરી રહ્યાં છે.બિગ બૉસ 13માં શહનાઝની માસૂમિયત પર સલમાન ખાન પર પણ પીગળી ગયો હતો. તો શહનાઝના મસ્ત મિજાજના દરેક લોકો ફેન હતાં. આ શૉમાં તેમના મજાકવાળા અંદાજથી તે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળી હતી.બિગ બૉસના ઘરમાં પોતાની ક્યૂટનેસથી શહનાઝ ગિલે લોકોનું દિલ જીતી લીધું હતું. હવે તેમની લેટેસ્ટ પોસ્ટ જોઈ દરેક લોકો હેરાન થઈ રહ્યાં છે.

તે વીડિયો અને ફોટોમાં ખૂબ પાતળી જોવા મળી રહી છે.રસપ્રદ વાત છે કે, શહનાઝે ક્યારેય પણ તેમના ફિટનેસ અથવા વર્કઆઉટ સંબંધિત કોઈ વીડિયો અને ફોટો પોસ્ટ કર્યાં નથી, એવામાં અચાનક તેમની બૉડી ફિટનેસ જોઈ, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.તે સતત ફોટો સેશન્સથી તેમના ફઓટો શેર કરી રહી છે. દરેક ફોટોમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.ફેન્સ તેમના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. શહનાઝનું આ ટ્રાન્સફોર્મેશન જોવાલાયક છે.બિગ બૉસના ઘરમાં શહનાઝ અને શૉના વિનર સિદ્ધાર્થ શુક્લાની જોડીએ લોકોનું ખૂબ જ ધ્યાન ખેચ્યું હતું.

બંનેનું બૉન્ડિંગ અને ઑનસ્ક્રીન કેમેસ્ટ્રિ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.બિગ બૉસના ઘરેથી નીકળ્યા પછી સિદ્ધાર્થ સાથે શહનાઝના મ્યૂઝિક વીડિયો રિલીઝ થયાં છે. જેમાં તેમણે લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો.બિગ બોસ 13’ ની પ્રખ્યાત સ્પર્ધક, શહનાઝ કૌર ગિલ, સિંગર ટોની કક્કર સાથે નવા ગીત ‘કુર્તા પાયજામા’ માં જોવા મળશે. ટોનીએ શુક્રવારે સોશ્યલ મીડિયા પર તેના આગામી ટ્રેકની વિગતો શેર કરી હતી, જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે શહનાઝ પણ વીડિયોનો એક ભાગ છે.

તેણે પોતાની પોસ્ટને કેપ્શન કરીને લખ્યું, “શહનાઝ ગિલ સાથે કુર્તા પાયજામા.રિલીઝ થશે.” તેણે આ ગીતનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ શેર કર્યું હતું, જેમાં શહનાઝ બ્લેક -ઓફ-શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે જ્યારે ટોની ફંકી ડ્રેસમાં જોવા મળી રહ્યો છે.બિગ બોસની પૂર્વ સ્પર્ધક શહનાઝ ગિલ આ શો પર આવી રહી છે. જી હા, આ વીકએન્ડમાં, શહનાઝ ઘરના સ્પર્ધકોની સાથે મનોરંજન કરતી નજરે પડશે. તે સ્પર્ધકો માટે ખાસ પ્રેમની રમત લાવી રહી છે. કલર્સે આ આગામી એપિસોડ માટે એક પ્રોમો જાહેર કર્યો છે

જેમાં ખુશમિજાજ શહનાઝ તેના ખુશ સ્મિત સાથે ઘરે આવે છે. ઘરે આવતાની સાથે જ સલમાને તેની માફી પણ માંગી હતી. ચાલો જાણીએ કેમ.પ્રોમોમાં, શહનાઝ પિંક કલરના સૂટમાં એન્ટ્રી કરે છે. તે સલમાનને પૂછે છે તમે મારી સાથે મેચિંગ કેમ ન કર્યું આના પર સલમાન કહે છે ન કરી શક્યો, સોરી મને માફ કરી દો.’ શહનાઝ તેને માફ પણ કરે છે અને સલમાનને વર્ચ્યુઅલ રીતે ગળે લગાવે છે. સલમાન અને શહનાઝની મજા અહીં અટકતી નથી, બંને સાથે મળીને સ્પર્ધકો સાથે લવ ગેમ પણ રમે છે.

આ એપિસોડ વીકએન્ડ કા વારમાં જોવા મળશેપંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પોતાના વીડિયો દ્વારા ટીવીના સૌથી વિવાદીત રિયાલિટી શો બિગ બોસ સુધી પહોંચનારી એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. જો કે હાલમાં વજન ઉતારીને શહેનાઝ ફરી ચર્ચામાં છવાઇ ગઇ છે. તેના ફેન્સ તેનું આ ટ્રાંસફોર્મેશન જોઇને ચોંકી ગયા છે. તેણે ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઓછું કર્યું છે. જે લોકોને ચોકાવી મૂક્યા છે.

શહનાઝનું કહેવું છે કે બિગ બોસ ૧૩ દરમિયાન હંમેશા તેના વેટને લઇને વાતો થતી રહેતી હતી. આ માટે તેણે વજન ઓછું કરીને બધાને એક સાથે જવાબ આપવાનું વિચાર્યું. તેણે કહ્યું કે લોકડાઉનમાં મારું બહું બધુ કામ અટકાઇ પડ્યું ગયું હતું.મેં વિચાર્યું કે ખાલી સમયમાં વેટલોસ જ કરી લઉં. આપણ પણ બિગ બોસમાં કેટલાક લોકોએ મારા વજનનો મજાક ઉડાવ્યો હતો. મેં વિચાર્યું કે ચલો આ લોકોને કહી દઉ કે હું પણ પતળી થઇ શકું છું.વજન ઓછું કરવું મુશ્કેલ નથી તમે વિચારો તો તે કરી શકો છો. તેણે કહ્યું કે તે રુટીન ડાયટ કરતી હતી.

આ માટે તે આઇસ્ક્રીમ, ચોકલેટ અને નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. તે દિવસમાં ખાલી બે વસ્તુ જ ખાતી હતી અને ખાવાનું પોર્શન ઓછું કર્યું હતું. શહનાજનું કહેવું છે કે માર્ચ મહિનામાં તેણે ૬૭ વજન હતું પણ હવે તેનું વજન ૫૫ છે.તેણે કહ્યું કે ૧૨ કિલો વજન તેણે ૬ મહિનાથી પણ ઓછા સમયમાં ઓછું કર્યું છે.તે પણ કોઇ કસરત વગર, ખાલી પોતાની ડાયટ કંટ્રોલ કરીને. ઉલ્લેખનીય છે કે શહનાજને લઇને તેવી પણ ખબર આવી હતી કે તે ફરી એકવાર બિગ બોસમાં નજર આવી શકે છે, મીડિયા રિપોર્ટમાં સલમાન ખાને સિઝન ૧૪માં સિદ્ધાર્થ શુક્લા અને શહનાજ ગેસ્ટ તરીકે નજરે પડશે. જો કે આ પર કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …