Breaking News

બિઝનેસમેંન યુવક અને તેના મિત્રએ યુવતી સાથે મજા કરવા નકકી કર્યા, એક રાતના 10 હજાર પણ યુવતીને કારમાં બેસાડતા જ બન્યું એવું કે …….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં ત્રણ દિવસમાં પૈસાદાર લોકોને મજા કરવાની લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવવાની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે મોરબીના બે યુવાન બિઝનેસમેનને યુવતી સાથે મજા કરવા જવી ભારે પડી ગઈ છે બંને યુવકોએ મોબાઇલમાં યુવતીનો ફોટો જોયા પછી 10 હજાર રૂપિયામાં એક રાત મજા માણવાનું નક્કી કર્યું હતું તેમજ બંને તેને લેવા માટે યુવતીએ બોલાવ્યા ત્યાં જતાં તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે મોરબીમાં કેમિકલનું કામ કરતાં બે યુવાન બિઝનેસમેનને મિત્ર મારફત એક યુવતીનું મોબાઇલ નંબર મળ્યો હતો જેને ફોન કરતાં યુવતીએ છોકરીઓના ફોટા મોકલ્યા હતા જેમાંથી એક યુવતીને યુવકોએ પસંદ કરી હતી તેમજ 10 હજાર રૂપિયામાં એક નાઇટ નક્કી કરવામાં આવી હતી.

આ પછી બંને યુવતીને લેવા માટે રાજકોટ કાર લઈને આવ્યા હતા, જેમને સોદો કરનાર યુવતી કારમાં બેસીને બેડી ફાટકની આગળ કાચા રસ્તે લઈ ગઈ હતી. અહીં પહેલાથી પ્લાનિંગ કર્યા પ્રમાણે યુવતીનો પતિ સહિત બીજા ત્રણ લોકો હાજર હતા. બંને યુવકો ત્યાં પહોંચતા જ આ લોકોએ બંનેને ફટકાર્યા હતા અને છરી બતાવી પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી.

આ પછી તેમના ખિસ્સામાં 6500 રૂપિયા રોકડા કાઢી લીધા હતા એટલું જ નહીં સમાધાન માટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી આ માટે એકને બંધક બનાવી બીજાને પૈસાની વ્યવસ્થા કરવા માટે મોકલ્યો હતો તમજ એકના એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપડાવ્યા હતા બીજી તરફ છૂટેલો યુવકે સમયસૂચકતા વાપરી પોલીસને બોલાવી લેતા કુવાડવા પોલીસે બે આરોપીને પકડી પાડ્યા છે અગાઉ પણ આ પ્રકારના ગુનામાં આ લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

કુવાડવા પોલીસે વિજય ગરચર વાણીયાવાડીની દિવ્યા મકવાણા તેના પતિ ગુણવંત મકવાના અને અશોક કોળી સામે ગુનો નોંધ્યો છે તેમજ પોલીસે વિજય બાબુભાઈ ગરચર અને ગુણવંત રાજુભાઈ મકવાણાને પકડી પાડ્યા છે બંનેના કોરોના રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું આજ કાલ મિત્રો સોસીયલ મીડિયા પર નવા નવા ફ્રેન્ડ બનાવતા હોય છે અને તેમના જોડે વાતચીત કરતા હોય છે પરંતુ કેટલાક સમય એવું પણ બને છે કે તેઓ કોઈની વાસના નો શિકાર બની જતા હોય છે.શહેરના એક બિઝનેસમેનને ફેસબૂક ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવતીએ બિઝનેસમેને સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2.45 લાખ પડાવી લીધા હતા. આ અંગે બિઝનેસમેને યુવતી સહિત છ લોકો સામે છેતરપિંડી, મારઝૂડ અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.

તેમજ મિત્રો કેટલીક સ્ત્રીઓ પણ એવી હોય છે જે પૈસા ની લાલચ માં અમીર માણસો ને ફસાવતી હોય છે આવી સ્ત્રી ની પૈસા ની લાલચ બોવજ હોય છે અને તે કોઈ પણ સીમા પાર કરી દેતી હોય છે.આ અંગેની વિગતો એવી છે કે, વિરમગામ ખાતે રહેતા પરણીત બિઝનેસમેન અલ્પેશ એન. શાહ એક વર્ષ પહેલા ફેસબૂક પર પૂજા પ્રજાપતિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન ગત 19મી ઓક્ટોબરે યુવતી વિરમગામ બિઝનેસમેનના ઘરે આવી હતી.

અને અહીં બંનેએ એકાંત માણ્યું હતું. બંને મજા કરી રહ્યા હતા, ત્યારે જ ઘરનો દરવાજો ખખડતા યુવકે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી ગઈ હતી અને અલ્પેશને બાજુમાં બેસાડી દીધો હતો.તેમજ કેટલીક સ્ત્રી પોતાનો વિડિઓ બનાવી લે છે જેથી અમિર લોકો ને ફસવામાં મદદ કરે તે માટે વીડિયો પણ બનાવે છે આવું આ કિસ્સા માં પણ થયું છે.બીજી તરફ બિઝનેસમેનની જાણ બહાર પૂજાએ અલ્પેશ સાથેના શારીરિક સંબંધનો વીડિયો મોબાઇલમાં બનાવી લીધો હતો.

જે તેના સાથીદારો આવતાં તેમને આપી દીધો હતો. આ પછી આ શખ્સોએ વેપારીને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને તેને ફટકાર્યો હતો. આ પછી આ લોકો તેને તેના જ વાહનમાં બેસાડી હાઈ-વે પર ળઈ ગયા હતા. અહીં આ લોકોએ 2.45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને પછી વેપારીને જવા દીધો હતો.આ અંગે અલ્પેશ શાહે યુવતી સહિત છ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.

પોલીસે યુવકની ફરિયાદને આધારે પૂજા પ્રજાપતિ, સુલતાન, હિતો ગોહિલ, સહદેવ પ્રજાપતિ, ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ સામે તપાસ શરૂ કરી હતી.ત્યારબાદ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તેથી આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ.આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ રેપ કે બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત માની રહી છે. કારણે કે રોજ આવા રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી રહ્યા છે.

ત્યારે આજે જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે ખૂબ ચોકનારો છે.આ કિસ્સા માં એક યુવકે એક યુવતી કે લગ્ન ની લાલચ આપી એની સાથે કર્યું હતું દુષ્ટકર્મ જેથી સમગ્ર જિલ્લા માં ભય નો માહોલ જામ્યો છે.જાણીએ આ કિસ્સા વિશે વિગતે.આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.

ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધધ વાર દુષ્ટકર્મ આચર્યું હતું.

અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ.

અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જે પરિવારમાં ભાઈ અને બહેનનો સબંધ ખૂબજ પ્રેમનો હોય છે.અને જ્યારે પણ બહેન પર કોઈ મુશ્કેલી આવે ત્યારે ભાઈ બહેનને તે મુશ્કેલીથી બહાર કાઢે છે.આ દરેક ભાઈની બહેન પ્રત્યે જીમદારી હોય છે.

અને પરિવારના સભ્યો પણ આ બંને ને ખૂબજ પ્રેમ કરાવતા હોય છે.પરંતુ હાલમાં એક વાત ખૂબજ ચર્ચા પાત્ર બની હતી.કે એક ભાઈએ પોતાની બહેન સાથે સેક્સ સબંધ બાધ્યો હતો.આ વાત સોસીયા મીડીયા પર ખૂબ વાયરલ થઇ હતી.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી વિસ્તૃત માહિતી માં.આ સમાચાર સાંભળીને તમારા મનમાં એક સવાલ જરૂર ઉભો થતો હસે કે આપણા ભારત દેશમાં આવો પ્રસંગ બન્યો છે તે ખૂબજ દુઃખ ની વાત છે.

જે વ્યક્તિ બહેન કહીને બોલાવતો હોય અને તેજ વ્યક્તિ પોતાની બહેન સાથે આ શરમ જનક કામ કર્યું હતું આ ઘટના સુરતમાં રહેતા પરિવારની છે .જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર ઈચ્છા રાખનાર બે ભાઈ હતા જે પોતાની બહેન સાથે શારીરિક સબંધ કરવાનો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા.આ બે યુવક દરમિયાન કે તેમની બહેન સાથે શારીરિક સબંધ બાંધના માટે તેમણે પોતાની બહેનને ફસાવવા નો વિચારી કરી રહ્યા હતા.

આ બંને યુવકોએ પોતાની બહેન કોઈ અન્ય છોકરા સાથે સબંધ છે એવું ખબર પડી હતી.એટલા માટે આ બે યુવક તેના પર નજર રાખતા હતા કે જ્યારે તે મળવા જાય એટલે બંને નો વિડિયો બનાવવાનો પ્લાન હતો.એક દિવસે છોકરીના ઘરે તેને માતા પિતા બહાર ગયા હતા તે સમયે દરમિયાન આ છોકરી તેને પ્રેમી ને મળવા માટે ગઈ હતું.ત્યાર આ બે યુવક જે છોકરીના ભાઈઓ હતા.તેમણે પોતાની બહેન નો પીછો કર્યો અને બંને યુવક દરમિયાન પોતાની બહેન નો વિડિઓ બનાવી દિધો.

અને પછી થોડાક સમય પછી આ વીડિયો ના માધ્યમથી પોતાની બહેનને ભ્લેકમેલ કરી રહ્યા હતા.આ બંને ભાઈઓ એ પોતાની બહેન સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા પરંતુ ધોડાક સમય પછી આ વાતનો ખુલાસો થયો હતો.અને પોલીસ અધિકારીને આ મામલા ની જાણ કરી હતી.પોલીસ સ્ટેશનમાં આ બન્ને આરોપીને પકડવામાં આવ્યા હતા.અને તેમની પાસે જે વિડિયો હતી તેની ધરપકડ કરી અને બંને આરોપીને 6 મહિનાની જેલની સજા સાંભળવા આવી હતી.આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …