Breaking News

બોલિવૂડની હોટ કવીન ગણાતી નિયા શર્મા ની આ સેક્સી તસવીરો ક્યારેય નહીં જોઈ હોઈ,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ ટેલિવિઝનની ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ અભિનેત્રી નિયા શર્માને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. નિયા શર્માનો જન્મ 17 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો. આ વર્ષે નિયા તેનો 30 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે જમાઈ રાજા અને એક હજારો મે મેરી બહના થી ઓળખાતી નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે.

ઇન્ડિયામાં પગ મૂકતાંની સાથે નિયાએ તેનું નામ બદલ્યું. નિયાના જન્મદિવસે તમને નિયાની કારકિર્દી અને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ વાતો જણાવીએ.સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે નિયાનો જન્મ દિલ્હીમાં થયો છે જેના કારણે તેનો સંપૂર્ણ અભ્યાસ દિલ્હીમાં થયો હતો નિયાએ જગ્ગનાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દિલ્હીથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે પરંતુ ગ્લેમર ઉદ્યોગનો મોહ નિયાને મુંબઇ લઈ આવ્યો નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તેણી ઘણી વખત તેના મોહક અને બોલ્ડ ફોટોગ્રાફ્સ સાથે ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહે છે જોકે આ તસવીરો અને વીડિયોને કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થતી રહે છે કરિયરની શરૂઆત ટીવી શો કાલી થી કરી હતીનિયા શર્મા એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે રેડ કાર્પેટ પર દેખાવ માટે નિયા પણ ખૂબ પ્રખ્યાત છે નિયાએ તેની કરિયરની શરૂઆત ટીવી શો કાલી થી કરી હતી પરંતુ નિયાને આ સિરિયલથી વધારે ઓળખ મળી નથી આ પછી નિયા સ્ટાર પ્લસ સિરિયલ એક હજાર મેં મેરી બહના હૈ માં જોવા મળી હતી આ સીરિયલમાં નિયાએ માનવીની ભૂમિકા નિભાવી હતી.

બસ નીયાની સફળતાની વાર્તા અહીંથી શરૂ થઈ ખતરો કે ખિલાડી સીઝન 8 નો ભાગ પણ રહી ચૂકી આ પછી નિયા ઝી ટીવીની સિરિયલ જમાઈ રાજા માં જોવા મળી હતી આ સિવાય તે ખતરો કે ખિલાડી સીઝન 8 નો ભાગ પણ રહી ચૂકી છે. તેની હોટ ઇમેજ અને જબરદસ્ત ફેન ફોલોઇંગને કારણે નિયાએ 2017 માં દીપિકા પાદુકોણને હરાવી એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનું બિરુદ મેળવ્યું હતું.વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યાનિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ટ્વિસ્ટેડ માં પણ જોવા મળી છે.

નિયાના બોલ્ડ અવતારે આ વેબ સિરીઝમાં બધાને આકર્ષ્યા હતા તેણે વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા પરંતુ તેના એક સીનની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી જેમાં તે તેની કો સ્ટાર ઇશા શર્મા સાથે લીપલોક કરતી જોવા મળી હતી આ સીનથી સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી મચી ગઈ હતી તાજેતરમાં નિયા એકતા કપૂરની બહુચર્ચિત સિરિયલ નાગિન 4 માં પણ જોવા મળી હતી જેની પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

ટીવી જગતની નાગિન એટલે કે નિયા શર્મા પોતાના બોલ્ડ અવતારથી ઘણીવાર ધમાલ મચાવતી જોવા મળે છે. ઘણીવાક નિયા પોતાની બોલ્ડનેસના કારણે ટ્રોલ્સના નિશાને આવી જાય છે સોશિયલ મીડિયા પર યુઝર ઘણીવાર તેના કપડાને લઈને તેને સલાહ આપતા દેખાય છે જેના પર નિયા શર્માએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતી હતી પરંતુ હાલમાં નિયા શર્માનો દેસી અવતાર છવાયો છે નિયાનો આ લૂક તેના ફેન્સમાં ખૂબ પસંદ કરાઈ રહ્યો છેઆ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે નિયા શર્માની આ નવી તસવીરોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેના ફેન્સથી લઈને ફ્રેન્ડ્સ સુધી તમામ તેના આ ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે હાલમાં નિયા શર્મા પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છેતેની સુપરહિટ સીરિયલ જમાઈ રાજા જલ્દી જ ટીવી પડદે કમબેક કરી રહી છે તે પણ બીજી સીઝન સાથે

દિવાળીની પાર્ટી દરમિયાન અભિનેત્રી નિયા શર્મા એક મોટી દૂર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચી ગઇ હતી. આ ઘટનાની જાણકારી પોતે નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી આપી હતી. તેણે જણાવ્યું હતું કે પાર્ટીમાં પાસે રાખેલા દીવાના કારણે તેના લંહેગામાં આગ લાગી હતી. તેના પોશાકમાં ઘણા સ્તરો હતા જેના કારણે તેને કોઈ ઈજા થઈ નથી અને તે સુરક્ષિત છે.

નિયા શર્માએ પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર હાલ આ ડાન્સનો એક વીડિયો વાઈરલ છે જ્યાં નિયાએ સૂટ સૂટ કરદા ગીત પર ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કર્યો છે વીડિયો ક્લિપમાં નિયા ચમકદાર સિલ્વર ચણીયા ચોળીમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે જ્યારે ગુરૂ એક ઓફ વ્હાઈટ કૂર્તામાં જોવા મળી રહ્યો છે. જેના પર તેણે એક નહેરુ જેકેટ અને જરીદાર રેપ પહેર્યા છે

નિયા અને ગુરુનો આ વીડિયો કોઈ દિવાળી પાર્ટીનો છે જેમાં મીકા સિંહ કનિકા કપૂર અદિતિ શર્મા કપિલ શર્મા જેવા અનેક મોટી હસ્તીઓ સામેલ હતી અત્રે જણાવવાનું કે નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી સફળ રહી છે તેણે અત્યાર સુધી અનેક ટીવી સિરિયલ અને સાથે સાથે રિયાલિટી શો તથા કોમેડી શોમાં પણ કામ કર્યું છે નિયાએ પોતાની કેરિયરની શરૂઆત 2010માં કાલી એક અગ્નિ પરીક્ષા થી કરી હતી ત્યારબાદ તેને લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ એક હજારોમે મેરી બહેના હૈ અને જમાઈ રાજા થી મળી નિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 30 લાખ જેટલા ફોલોઅર્સ છે. નિયા તેના પરિવારમાં સૌથી નાની છોકરી છે. તેનો એક મોટો ભાઈ છે અને તે તેની માતાની ખુબ નજીક છે. બિલકુલ એક બેસ્ટ ફ્રેન્ડની જેમ.

નિયા શર્માએ હાલમાં જ પોતાનો 30મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. નિયાના ડર્ટી 30 બર્થ ડે પર તેના ફ્રેન્ડ્સ કેક લઈને આવ્યા હતા. આ કેકની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ નિયા ટ્રોલર્સના નિશાને ચડી હતી લોકોએ નિયા શર્માની કેકને અશ્લીલ ગણાવી હતી જો કે નિયાએ હંમેશાની જેમ આ વાતને મન પર ના લીધી અને ટ્રોલર્સને પોતાના જ અંદાજમાં જવાબ આપી દીધો નિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે વિડીયો શેર કર્યા છે જેમાં તે કૂલ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે વિડીયો સાથે નિયાએ લખ્યું ગાંડપણ લાગે કે વિચિત્ર જે પણ હોય તે આગળ વધતા રહો. રોજ બર્થ ડે નથી આવતો જો કે ટ્રોલર્સને આ વિડીયોમાં નિયાના ડાન્સ મૂવ્સ સામે પણ વાંધો આવ્યો અને ફરી એકવાર એક્ટ્રેસ પર ભદ્દી કોમેન્ટ્સ કરી હતી સાથે જ તેના કપડાં પર સવાલ ઉઠાવ્યા હતા.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …