Breaking News

બોલિવૂડના આ અભિનેતાની છે 3 માં અને 3 પિતા,શુ તમને ખબર છે જાણો અહીં…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આજે અમે તમને આવા સુપરસ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પાસે 3 માતા અને 3 પિતા છે તમે આ જાણીને આશ્ચર્ય પામશો કે આ કેવી રીતે થઈ શકે છે પરંતુ આ એકદમ સાચું છે હવે તમે વિચારતા જ હશો કે બોલિવૂડમાં કયો સુપરસ્ટાર આવી છે આપણે કોઈને ઓળખતા નથી.

તમારા સવાલના જવાબનું નામ છે શહીદ કપૂર હા મિત્રો આપણે ફક્ત શહીદ કપૂરની જ વાત કરી રહ્યા છીએ દર્હસલ શાહિદ કપૂર ફિલ્મ અભિનેત્રી નીલિમા જીનો પુત્ર છે નીલિમા જીએ પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બંનેએ 6 વર્ષ મુસાફરી કરી ન હતી અને વર્ષ 1984 માં તેઓ એકબીજાથી અલગ થયા હતા પણ તેમને એક પુત્ર પણ હતો

જેનું નામ શાહિદ હતું હવે નીલિમાએ બીજા લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યા અને તેમના સંબંધોએ ઇશાન ખટ્ટર નામના પુત્રને જન્મ પણ આપ્યો. પણ હવે નીલિમા જી પણ રાજેશ ખટ્ટર પાસે જમા નથી અને બંનેએ સંબંધોને અલગ કરી દીધા હવે નીલિમા જીએ ત્રીજી વાર તેમના બાળપણના મિત્ર ઉસ્તાદ રાજા અલી ખાન સાથે લગ્ન કર્યા હવે બંને સાથે રહી રહ્યા છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે શાહિદ કપૂરને કેવી રીતે માતા અને ત્રણ પિતા હતા.

મિત્રો વધુ માહિતી આપતા શાહિદ કપૂર રાતો રાત સુપર સ્ટાર બની ગયો હા સુપર સ્ટાર કહેવાય કારણ કે તેની ફિલ્મી કેરિયરમાં કબીર સિંઘ ફિલ્મની અતિયાર સુધીની દરેક ફિલ્મોના તમામ રેકોર્ડ તોડીને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ. આ ફિલ્મ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે આમ તો શાહિદ કપૂર તેની ફિલ્મી સફરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે પરતું કબીર સિંહ તેને માત્ર કમાણી નહીં પરતું તેના ચાહકો પણ વધ્યા છે સાઉથની સુપર હીટ ફિલ્મ અજ્ર્ન રેડ્ડીની આ ઑફીશયલી રિમેક હતી

આ ફિલ્મમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યા છતાં પણ આ ફિલ્મ અર્જુન રેડ્ડી કરતાં પણ તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા આ વર્ષ શાહિદ કપૂર માટે ખૂબ સારું ગયું. આ ફિલ્મ બાદ તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી છે ક્બીર સિંહ સાથે જોડાયેલ દરેક કલાકારને એટલી લોકપ્રિયતા મેળવી કે તે લોકોને પણ ફિલ્મો માતે ઓફર આવી રહી છે.આ ફિલ્મમાં માત્ર 1 મિનિટ સુધી સૌ કોઈને હસાવનારી એ કામવાળી બાય. કે પછી અંત સુધી સાથ નિભાવતોએ ભાઈબંધ આ બને પાત્ર પણ ખૂબ લોકપ્રિય બન્યા.

 

આ ફિલ્મના હીરો હિરોઇન વાત અલગ છે. કિયારા માટે પણ તેની ફિલ્મમાં આ પહેલી ફિલ્મ છે જે 100 કરોડથી પણ વધુ કમાણી કરી. આ ફિલ્મએ અતિયાર સુધીમાં 200 કરોડથી વધુ કામની કરી ચૂકી છે.આ ફિલ્મની સફળતામાં શાહિદની મહેનત અને ભગવાન આશીવાર્દ સાથે તેના 6 માતા પિતાના આશીવાર્દ સાથે હોય પછી તો આ ફિલ્મને સફળતા મળવી જોઈએ. આજે આપણે એક ખાસ વાત જાણવાની છે.શાહિદ કપૂર વિશે સૌ કોઈ જાણે છે પરતું શું તમને ખ્યાલ છે કે શાહિદ કપૂરને ત્રણમાં અને ત્રણ પિતા પણ છે.હા આ વાત સાચી છે શાહિદ કપૂરને ત્રણ મા અને ત્રણ પિતા છે. ચાલો જાણીએ કે સાચી હકીકત શું છે

શાહિદ કપૂરએ પંકજ કપૂરનો દીકરો છે આ વાત સૌ કોઈ જાણે છે શાહીદ કપૂરની માનું નામ નીલીમાં આજીમ છે ઈશાન પણ નીલીમાનો દીકરો છે પરતું તેની સરનેમ ખટ્ટ્રર છે આ કઈ રીતે આ સાથે શાહિદ કપૂરને રૂહાન અને સોહાના એ બંને પણ તેના ભાઈ બહેન છે. આ બંને મા સુપ્રિયા પાઠક છે આ બધુ ક્ન્ફ્યુસ્ન થઈ ગયું તમે પણ નહીં સમજી શકો કે આ કહાની શું છે. ચાલો જાણીએ કે શાહિદ કપૂરને 6 માતા પિતા કઈ રીતે.ફિલ્મ અભિનેતા પંકજ કપૂરે અભિનેત્રી નીલિમાં સાથે 1975માં લગ્ન કર્યા હતા આ બાદ તેમણે ત્યાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ શાહિદ કપૂર છે

શાહિદના જન્મના થોડા સમય બાદ એટલે કે 1984માં બંને છૂટા થઈ ગયા.નીલીમાંએ પંકજ કપૂર સાથે લગ્ન જિવનનો અંત કરી નાખ્યો હતો પરતું છતાં પણ તેમના વચ્ચે પરિવાર જેવો સબંધ હતો નીલીમાંએ 1990માં રાજેસ સાથે લગ્ન કરી લીધા અને તેને ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો જેનું નામ ઇશાન ખટ્ટ્રર છે આમ શાહીદ કપૂર અને ઇશાન બંને એકમાંની કોખે જ્ન્મ લીધો છે એટેલ બંને ભાઈ છે માત્ર બંને પિતા અલગ છે.શાહિદ કપૂર રાતો રાત સુપર સ્ટાર બની ગયો, હા ! સુપર સ્ટાર કહેવાય કારણ કે તેની ફિલ્મી કેરિયરમાં કબીર સિંઘ ફિલ્મની અતિયાર સુધીની દરેક ફિલ્મોના તમામ રેકોર્ડ તોડીને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ. આ ફિલ્મ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે

આમ તો શાહિદ કપૂર તેની ફિલ્મી સફરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે, પરતું કબીર સિંહ તેને માત્ર કમાણી નહીં પરતું તેના ચાહકો પણ વધ્યા છે.નીલીમાં બાદ પંકજ કપૂરે લગ્નના 4 વર્ષ પછી ગુજરાતી અભિનેત્રિ અને બોલીવૂડ ફિલ્મમાં પણ અભિનય દ્વારા લોકપિય બનેલી સુપ્રિયા પાઠક સાથે 1988માં લગ્ન કર્યા. તેને ત્યાં દીકરી અને દીકરાનો જન્મ થયો આજે સુહાના અને રૂહાન પણ શાહિદના ભાઈ બહેન થાય છે. સુપ્રિયા શાહિદની સોતેલીમા છે.નીલીમાંએ રાજેસ સાથે લગ્ન કર્યા હતા પરતું તેની સાથે પણ નીલીમાં ના બનતા 2001માં તલાક લઈ લીધું અને ત્યારબાદ 2004માં રાજા અલી ખાન સાથે લગ્ન કર્યા આ બાદ 2009માં રાજા અને નીલીમાં અલગ થઈ ગયા.

આજે નીલીમાં સિંગલ પોતાનું જીવન વિતાવી રહી છે.રાજેસ ખટ્ટ્રરએ નીલીમાને તલાક આપ્યા બાદ 2001માં ટીવી અભીનેત્રી વંદના સજદાની સાથે લગ્ન કર્યા. આજે પણ તેઓ બંને સાથે રહે છે આ સંબધએ વંદના પણ શાહિદની ત્રીજીમા થઈ.આજે શાહિદ કપૂરની આ પૂરો પરિવાર એક સાથે હોય છે, ભલે સંબધ સાવકો હોય પરતું આ લોકો એક પરિવારની જેમ રહે છે.

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *