Breaking News

કરોડપતિ બનવું હોઈ તો આજે જ અજમાવો આ ચમત્કારી ઉપાય,બની જશો માલામાલ…

નમસ્કાર મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ હિન્દુ ધર્મના પ્રથમ દેવતા ભગવાન ગણેશની દરેક શુભ કાર્ય શરૂ કરતા પહેલા પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગણેશની પૂજા કરવાથી દરેક કાર્ય વિઘ્ન રહિત થાય છે. જણાવી દઈએ કે, બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે પણ કરવામાં આવે છે ભગવાનની દરરોજ પૂજા કરવાથી બધા દુર્ગુણો દૂર થાય છે. પરંતુ બુધવારે ગણપતિજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સાથે, આજે અમે તમને આવા જ કેટલાક પગલાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમની કૃપાથી મળી શકે છે.

શાસ્ત્રો અનુસાર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી ખૂબ ફાયદો થાય છે. આ સાથે કહેવામાં આવે છે કે આ દિવસે गं हं क्लौं ग्लौं उच्छिष्टगणेशाय महायक्षायायं बलि મંત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી બને છે.બુધવારે એક જામફળનો છોડ લઈ કોઈપણ ગણેશ મંદિરે જાવ અને ઘીનો દીવો પ્રગટાવો. આ પછી જામફળનો છોડ ઘરમાં લાવો અને તેને માટીના વાસણમાં લગાવો.

જ્યારે આ ફળ પર પ્રથમ ફળ આવ્યા બાદ મંદિરમાં જઇને ભગવાન ગણેશને અર્પણ કરો. માન્યતા છે કે આ કરવાથી ભગવાન ગણેશ બધા દુ: ખ દૂર કરે છે. આ સિવાય આગામી સમયની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.જો તમને વધારે પૈસાની લાલસા હોય તો પછી તેને દરરોજ ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો અને ઉપરોક્ત મંત્રનો જાપ પણ કરો.

મિત્રો આજના આ સમયમા દરેક મનુષ્યને કઇક ને કઇક ઇચ્છા હોય છે અને તે આ ઇચ્છાઓ પુરી કરવા માટે ઘણા પ્રયત્નો કરતા રહે છે તેમ છતા તેની દરેક ઇચ્છાઓ પુરી થવાનુ નામ નથી લેતી પરંતુ તેની ઇચ્છાઓ વધતી જ જાય છે પરંતુ મિત્રો આવી તમારી મદદ ફક્ત ભગવાન ગણેશ જ કરી શકે છે કારણ કે ભગવાન ગણેશ ભક્તોની ઇચ્છા પુરી કરવા માટે ઓળખાય છે તેમજ તેની સાથે તેઓ ભાગ્યના દેવતા તરિકે પણ ઓળખાય છે એટલે કે મિત્રો તે નસીબને શક્તિશાળી બનવાની શક્તિ પણ રાખે છે.

મિત્રો આપણા જીવનમા આપણે કરેલા કામોમા લગભગ 100 ટકા માથી 90 ટકા કામ એટલા માટે બગડી જાય છે કારણે કે આપણુ નસીબ આપણુ સાથ નથી આપતુ પરંતુ મિત્રો જો તમે તમારા સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ તમારી દરેક કામમા સહાયતા કરશે અને તેના માટે તમારે અમુક ઉપાય કરવાના રહેશે તો મિત્રો આવો જાણીએ કે ભગવાન ગણેશ કયા ઉપાય કરવાથી તમે તમારી દરેક ઇચ્છાઓ પુરી શકો છો તો મિત્રો આ ઉપાય તમારે બે ભાગોમા કરવાનો રેહશે મિત્રો આ ઉપાય તમે દરેક દિવસે કરી શકો છો પરંતુ મિત્રો બુધવારના દિવસે જો આ ઉપાય કરવામા આવે તો તેનો વિશેષ લાભ થાય છે.

મિત્રો એવુ એટલા માટે કે હિંદુ ધર્મમા બુધવારનો દિવસ ને ભગવાન ગણેશનો દિવસ માનવામા આવે છે.મિત્રો એવુ કહેવામા આવે છે કે જો બુધવારના દિવસે ભગવાન ગણેશને પ્રાથના કરવામા આવે તો ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામના જલ્દી સાંભળે છે તો મિત્રો આપણે ભગવાન ગણેશના પહેલા ચરણના ઉપાય વિશે વાત કરવામા આવે તો તો તમારે બુધવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરિને તૈયાર થઇ જવું પડશે અને ત્યારબાદ એક નાળિયેર લઈને તેને એવી રીતે ફોડવુ કે તેના વચ્ચેથી બે ટુકડા થઈ જાય અને ત્યારબાદ હવે આ નાળિયેર ના બે સરખા ભાગ થઈ જશે.

અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે તે નાળિયેરના બંને ભાગને તમે તમારા ઘરમા ભગવાન ગણપતિની મંદિરની સામે મુકી દો અને ત્યારબાદ તમે ભગવાન ગણપતિની આરતી કરો અને જ્યારે આરતી પુરી થયા પછી તે નાળિયેર ના એક ભાગમા એક સિક્કો,સોપારી,અને એક ઇલાયચી મુકી દો તેમજ મિત્રો તે નાળિયેરને એક કપડામાં મુકી ને ભગવાન ગણપતિના મંદિર તરફ પ્રયાણ કરો અને મિત્રો જ્યારે તમે ભગવાન ગણપતિના મંદિરમા પ્રવેશ કરો ત્યારે આ ઉપાયનુ બીજુ ચરણ શરૂ થાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભગવાન ગણેશ જી ને પવિત્ર અક્ષત એટલે કે ચોખા ચડાવવા પણ લાભકારી માનવામાં આવે છે. પવિત્ર ચોખા મતલબ એવા ચોખા જે ક્યાયથી પણ તૂટેલો ન હોય. એક વાત નું ધ્યાન રાખવું કે તમારે આ ચોખા ભીના કરીને જ ચડાવવા જોઈએ. ગણેશજી ને સુકા ચોખા ન ચડાવવા જોઈએ. બાફેલા ચોખા ચડાવતી વખતે ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः‘ મંત્ર નો ૩ વાર જાપ જરૂર કરવા.

મિત્રો તમે આ બીજા ચરણ મા તમે ભગવાન ગણેશના મંદિરમા મોદક અથવા કોઈ અન્ય વસ્તુનો પ્રસાદ ચઢાવવો અને ત્યારબાદ તે પ્રસાદનો અમુક ભાગ એ નાળીયેરમા મુકી દો જેમા તમે બીજી અન્ય સામગ્રી મુકી રાખી છે અને ત્યારબાદ આ નાળિયેરને ભગવાન ગણેશની સામે ચઢાવી દો મિત્રો તમને જણાવી દઈએ કે તમારી પાસે નાળિયેરના બે ટુકડા હતા અને તેમાથી સામગ્રી વાળો ટૂકડો ભગવાન ગણેશના મંદિરમા જ રહેવા દો જ્યારે ખાલી ટૂકડો તમારી પાસે પૃસાદિ રુપે લઇ જાવ.

મિત્રો તમને જણાવી દઇએ કે ગણેશજી ને પૂજા માં માથા પર લાલ સિંદુર લગાવવું જોઇએ અને એ પછી તમારા માથા પર જ આ સિંદુર થી તિલક લગાવવું. એવું કરવાથી ગણેશ કૃપા હંમેશા તમારી સાથે રહે છે. આ તિલક તમારી મુસીબતો ને પણ દુર રાખે છે. તિલક લગાવતા સમયે તમે આ મંત્ર નું ઉચ્ચારણ કરી શકો છો. सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः

શાસ્ત્રો મુજબ શમી ના ઝાડ થી તમે ગણેશજી અને શનિદેવ બંને ને જ પ્રસન્ન કરી શકો છો. એવી પણ માન્યતા છે કે શ્રી રામે રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે શમી ના ઝાડ ની પૂજા કરી હતી. શમી ના ઝાડ ના પાન ગણેશજી ને પ્રિય હોય છે. એટલા માટે જો તમે એના અમુક પાન ગણેશજી ને અર્પિત કરો છો તો તમારા સુખ માં વૃદ્ધિ થશે.અને એ સિવાય ધન ની આવક પણ વધવા લાગે છે.જો તમે આ દરેક ઉપાયો ને કોઈ પણ દિવસ અથવા દરરોજ કરી શકો છો. બુધવાર ના દિવસે આ દરેક ઉપાયોનું મહત્વ વધી જાય છે.

મિત્રો આ ઉપાય કરીને તમારે તમારી ઇચ્છા ભગવાન ગણેશજી ની સામે બોલવાની છે અને ત્યારબાદ તે નાળિયેરને પૃસાદિ તરિકે તમારે પોતેજ ખાવાનું છે અથવા તમે તે નાળિયેરનો પ્રસાદ તે વ્યક્તિ સાથે પણ વહેચી શકો છો જેનો સબંધ તમારી ઇચ્છા સાથે સબંધ હોય મિત્રો તમને જણાવી દઈએ કે તમે જે મોદકનો પ્રસાદ ભગવાન ગણેશને અર્પણ કર્યો હતો તેનો પ્રસાદ તમે દરેક લોકો સાથે વેહચી શકો છો અને જ્યારે તમને લાગે કે તમારી મનોકામના પુરી થઈ ગઈ છે છે ત્યારે તમારે ફરી એકવાર ભગવાન ગણપતિ ના મંદિરમા જઈને ભગવાન ગણેશના દર્શન કરીને તેમનો આભાર વ્યક્ત કરી શકો છો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …