Breaking News

કરોડપતિ તમને બનાવી દેશે કપૂર નો આ ઉપાય,ધનવાન બનતા તમને કોઈ નહીં રોકી શકે…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીવનમાં દરેક પૈસાદાર બનવા માંગે છે. પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો પૈસાદાર બનવા માંગે છે અથાગ મહેનત કરવા છતાં પણ જો તમને સફળતા નથી મળી રહી તો તમારે થોડા ઉપાય કરવાની જરૂર છ શાસ્ત્રોમાં આ ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે જેથી તમે પૈસાદાર બની શકો છો તમે આ ઉપાયોને અપનાવીને ન માત્ર પૈસાદાર બની શકો છો પરંતુ તમારી આવનારી પેઢીઓને પણ આરામથી ખવરાવી શકો છો તો આવો જાણીએ કે અમારા આ રીપોર્ટમાં શું વિશેષ છે.

કપૂરનો ઉપયોગ પવિત્ર માનવામાં આવે છે હવન કરવા માટે અને આરતી દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે જેના વગર ધાર્મિક કાર્યો અધૂરા રહી જાય છે વૈજ્ઞાનિક તથ્યો અનુસાર પૂજા અથવા હવન કરતા સમયે કપૂર સળગાવવાથી આસપાસની નકારાત્મક ઉર્જાને સમાપ્ત થઇ જાય છે.

અમે તમને કપૂરના એવા થોડા ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી તમામ તકલીફો દુર થઇ શકે છે કપૂર સળગાવવા થી તન મન ને શાંતિ પણ મળે છે. સાથે જ કપૂર તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે કપૂરના પ્રયોગથી ધનની સમસ્યા દુર થઇ શકે છે કે પછી તમારા તમામ બગડેલા કામ સુધરી શકે છે આવો જાણીએ કે ખરેખર શું છે આ ઉપાય જે તમારૂ નસીબ બદલી શકે છે.

કપૂરની મહિમા આ મંત્રમાં ગાવવામાં આવી છે આ મંત્રથી ભગવાન શંકરની સ્તુતિ કરવામાં આવે છે. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि। આ મંત્રનો અર્થ એમ થાય છે કે કપૂર ગૌણ વર્ણનો છે અને તેણે કરૂણાનો અવતાર માનવામાં આવે છે ભુજંગો એટલે કે સાપોના હાર ધારણ છે કે તે ભગવાન શંકર માતા ભવાની મારા હૃદયમાં હમેશા નિવાસ કરે અને તેમણે મારા પ્રણામ છે હું તેમને નમન કરું છું મંત્રમાં આ સ્તુતિ ભગવાન શંકર માટે કરવામાં આવી છે.

કપૂરને ઘરના વાસ્તુ માટે પણ શુભ માનવામાં આવે છે. આ માટે ઘરમાં રાખવામાં આવે છે જેથી ઘરમાં વાસ્તુ સંબંધિત સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થતો રહે કપૂરના ઉપાયો ભાગ્યવર્ધક અને ધનવર્ધક માનવામાં આવે છે. જાણકારો અનુસાર સરળ ઉપાયોથી તમે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ઘિ લાવી શકો છે જ્યોતિષ અને વાસ્તુના અનુસાર કપૂર દરરોજ પૂજાના દરમિયાન સળગાવવું જોઇએ આમ કરવાથી વાસ્તુ સંતુલન શુભ રહે છે.

રાતના સમયમાં ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ સળગાવવો થોડા દિવસો સુધી સતત આ ઉપાયો કરો. આમ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ઘિ આવશે જો તમારા પર દેવું થઇ ગયું હશે તો તે પણ ઉતરી જશે. જ્યોતિષો અનુસાર આ ઉપાયને સતત ૧૧ અથવા તો ૨૧ સુધી કરવાથી ધનલાભ થશે જો તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છો તો તે પણ દૂર થશે.

શનિવારના દિવસે કપૂરના તેલના ટીપાં પાણીમાં નાખો. આ પાણીથી સ્નાન કરો તે દિવસ પછી સતત આ ઉપાય ચાલું રાખો કહેવામાં આવ્યુ છે કે આ ઉપાયથી નસીબ ઉઘડી જશે અને બિમારીઓ પણ દૂર રહેશે આ સાથે જ પ્રાકૃતિક અને અપ્રાકૃતિક દુર્ઘટનાથી બચવા માટે રાતના સમય પર કપૂર સળગાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ સિવાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં કપૂરની ૨ ગોળીઓ રાખો જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જેમ કપૂર ઓગળવા લાગે તો તરત જ બીજી ૨ કપૂરનો ગોળીઓ મૂકી દો આ ઉપાય ૧-૨ મહિના સુધી કરો આ ઉપાયની મદદથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.કપૂરને ઘીમાં પલાળીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને સુખ શાંતિ આવશે આ સાથે જ જો લગ્ન થવામાં મુશ્કેલી આવતી હોય તો કપૂરના ટુકડા અને ૩૬ લવિંગ લઇ તેમાં ચોખા અને હળદરનું મિશ્રણ કરીને દેવી દુર્ગાને સમર્પિત કરી દો જેનાથી ટૂંક સમયમાં લગ્ન થઇ જશે.

દુર્ઘટનાથી બચવા માટે.આજકાલ ઘણી બધી દુર્ઘટનાઓ થાય છે જેમાં ન જાણે કેટલા લોકો ભોગ બને છે એટલે જો તમે તેનાથી બચવા માગો છો તો તમે રાતના સમયે કપૂર સળગાવી હનુમાન ચાલીસાના પાઠ કરો તેનાથી તમે બચી શકો છ સાથે જ તમારા ઘર પરિવાર ઉપર આવનારી તમામ તકલીફો દુર થશે.

નસીબ ચમકાવવા માટે.જો તમારા નસીબ ઉપર તાળું લાગેલું છે તો તમારે નિરાશ થવાની જરૂર નથી તેના માટે તમે માત્ર શનિવારના દિવસે કપૂરના તેલ ના ટીપાને પાણીમાં નાખો ત્યાર પછી આ પાણીથી રોજ સ્નાન કરો એમ કરવાથી તમારું નસીબ ચમકી ઉઠશે.ધનની સમસ્યા દુર કરવા માટે.જો તમે ધનની સમસ્યાથી દુ:ખી છો તો તમારે બસ નાનો એવો ઉપાય રોજ કરવો પડશે ત્યાર પછી આ સમસ્યા દુર થઇ જશે તમારે રાતના સમયે એક ચાંદી ની વાટકી માં કપૂર અને લવિંગ ને સળગાવવા નું રહેશે એમ કરવાથી લક્ષ્મી ની કૃપા તમારા ઉપર વરસવા લાગશે.

બગડેલા કામ સુધારવા માટે.વાસ્તુદોષ ને કારણે જ આપણા કામ બગડી જાય છે એવા સમયે જો તમારે તમારા બગડેલા કામ સુધારવા છે તો તમારા માટે આ વિશેષ ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમારી તમામ સમસ્યાઓ દુર થઇ જશે વાસ્તુદોષ ને દુર કરવા માટે ઘરમાં કપૂર ની બે ગોળી મુકો જયારે તે પીગળી જાય તો તમારે બે ગોળીઓ બીજી મૂકી દેવી જોઈએ આ પ્રક્રિયા સતત કરવી જોઈએ.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …