Aparajita Bill: અપરાજિતા બીલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સર્વાનુમતે મંજુર જાણો આ બીલની ખાસિયત
Aparajita Bill: બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપતું અપરાજિતા બીલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સર્વાનુમતે મંજુર જાણો આ બીલની ખાસિયત. Aparajita Bill: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અપરાજિતા બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ‘અપરાજિતા મહિલા અને બાળકો (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ) બિલ’ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ, બળાત્કાર અને હત્યાના કેસમાં … Read more