Breaking News

કેન્સર જેવી મોટી બીમારીઓને દૂર કરે છે આ ફળ આ રીતે કરો તેનું સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, યૂરોપિયન ડ્રાઈડ પ્લમ્સને પ્રૂંસ અર્થાત્ આલૂચા(આલુબુખારા)ના નામથી ઓળખામાં આવે છે. ગુજરાતીમાં આપણે ત્યાં દેશીભાષામાં તેને રાસબરી તરીકે ઓળખીએ છીએ. મુનક્કા (પ્લમ્સ)ના નામે ઓળખાતું અને હિન્દીમાં આલૂચા તરીકે જાણીતુ ફળ બધાને આકર્ષિત કરી દે છે.

શિયાળાની ઋતુમાં ઘણાં ફળો અને શાકભાજી જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમાંથી એક રાસબરી છે. આ લાલ રંગના ફળ સ્વાદમાં ખાટા – મીઠા હોય છે. તેમાં શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો પણ છે. રાસબરી વિટામિન સીથી ભરપૂર છે. રાસબરી ઓછી કેલરીને કારણે વજન ઓછું કરવામાં ફાયદાકારક છે.

શિયાળામાં સ્વસ્થ રહેવું જરૂરી છે, તેથી રાસબરી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાસબરીમાં ખનિજ, વિટામિન્સ, ડાયેટરી ફાઇબર, સરબિટોલ, ઇસેટિન જેવા તત્વો હોય છે, જે શરીરના દરેક કર્યો માટે જરૂરી છે. વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો વિકલ્પ છે કારણ કે 100 ગ્રામ રાસબરીમાં 45 કેલરી હોય છે. રાસબરી તાજી અથવા સૂકવીને પણ ખાવામાં આવે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સિડેન્ટનું પ્રમાણ ઓસ્ટિઓપોરોસિસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને આંખની સમસ્યાઓ જેવી અનેક બીમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે અને તેનાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધે છે. તો ચાલો આપણે જાણીએ કે રાસબરી ખાવાથી શું ફાયદા થાય છે.

કેન્સર સામે રક્ષણ કરવામાં મદદરૂપ છે.કેન્સરથી બચવા માટે રાસબરી ખૂબ ફાયદાકારક છે. રાસબરી છાલ સાથે ખાવી જોઈએ. તેમાં જોવા મળતા તત્વો ગાંઠના કોષોને વધતા અટકાવે છે. તેમજ પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતા દુખાવામાં પણ રાહત મળે છે.ઓસ્ટીયોપોરોસિસ રોકવા માટે મદદગાર છે.સૂકી રાસબરી એ બોરાનનો સારો સ્રોત છે જે હાડકાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સૂકા રાસબરી ખાવાથી પૂર બોન મિનરલ ડેનસિટીના દર્દીઓમાં હાડકાના ટર્નઓવર માર્કરના સીરમનું સ્તર ઘટી ગયું છે.

દૃષ્ટિ વધારવામાં મદદગાર.આંખોના સ્વાસ્થ્ય માટે રાસબરી ખૂબ ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. આંખોના પ્રકાશ માટે આ બંને પોષક તત્વો જરૂરી છે.કબજિયાતથી રાહત આપે છે.રાસબરી એ વિટામિન અને ખનિજોનું ખજાનો છે. આ ખાવાથી, માતા અને બાળક બંનેનો વિકાસ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણીવાર કબજિયાતની સમસ્યા હોય છે, આ સમય દરમિયાન રાસબરી ખાવાથી રાહત મળે છે, સાથે તે ચેપ સામે લડવામાં મદદ કરે છે.

વજન ઓછું કરે છે.તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વધારે વજન અને ચરબીવાળા લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ સૂકા રાસબરી ખાવાથી લગભગ 2 કિલો વજન ઓછું કર્યું છે. રાસબરી એ ઉર્જાનો સારો સ્રોત છે. રાસબરીનું સેવન કરવાથી પેટ ઘણા સમય સુધી ભર્યું રહે છે. તે દ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે, જે તમારો વજન ઘટાડવામાં મદદ કરે છે. હાયપરટેન્શનનું જોખમ ઓછું કરો.તેમાં હાજર ઉચ્ચ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સૂકી રાસબરીના 100 ગ્રામમાં 745 મિલિગ્રામ પોટેશિયમ જોવા મળે છે. એક અધ્યયનમાં શોધી કાઢ્યું કે સૂકી રાસબરીને પલાળીને ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત કરી શકાય છે.

હેપેટાઇટિસની સારવાર કરવામાં મદદગાર.રાસબરીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે તે લીવરના વિકારની સારવારમાં પણ મદદરૂપ થઈ શકે છે. એવા લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમણે લીવરના કોષોમાં નુકસાનના કારણે લીવરના એન્ઝાઇમનું સ્તર વધાર્યું હતું. આ લોકોને આખી રાત પાણીમાં પલાળેલી ત્રણ સૂકી રાસબરી આપવામાં આવી હતી, આઠ અઠવાડિયા પછી આ લોકોને લીવરની સમસ્યામાં ઘણી રાહત મળી.

એક મધ્યમ આકારની આલૂચામાં લગભગ 1.3 એમ.જી. પોટેશિયમ જોવા મળે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન પણ જોવા મળે છે. એટલા માટે તેનું નિયમિત સેવન કરવાથી લોહીની ખામી દૂર થાય છે. સાથે જ તેને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી થઈ જાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.આલૂચામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલા માટે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકોને શરદી અને તાવની સમસ્યા રહેતી હોય, તેમને આલૂચાનું નિયમિત સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોના દર્દીઓ માટે ફાયદાકારક.આલૂચામાં ફાયબર વધુ જોવા મળે છે. એટલા માટે તે કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખે છે. તેને ખાવાથી આંતરડા તંદુરસ્ત રહે છે. સાથે જ લીવર સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે.ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્વસ્થ બનાવે છે.આલૂચામાં ફાયબર ઉપસ્થિત હોવાને કારણે તેનું નિયમિત સેવન કરવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્વસ્થ રહે છે.આંખને હેલ્દી બનાવે છે.આલૂચામાં વિટામિન એ જોવા મળે છે. એટલા માટે તેના સેવનથી આંખની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ત્વચાને બનાવે સ્વસ્થ અને ગ્લોઈંગ.આલૂચામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને લીધે તેનું નિયમિત સેવન કરવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. તેને ખાવાથી યાદદાસ્ત પણ સારી થઈ જાય છે. કેન્સરને રોકવામાં મદદ કરે છે.આલૂચામાં અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. સાથે જ તેમાં બીટા કારટોનેસ પણ હોય છે. જેને કારણે તેને ખાવાથી કેન્સરની કોશિકાઓ એક્ટિવ નથી થતી. દિલને રાખે સુરક્ષિત.આલૂચામાં વિટામીન-કે અને પોટેશિયમ હોય છે, એટલા માટે તે શરીરને દિલ સાથે જોડાયેલી બીમારીઓથી બચાવે છે.

મેદસ્વીતા ઓછી થઈ જાય છે.જે લોકો વજન ઓછું કરવા માગે છે, તેમને આલૂચા ખાવું જોઈએ. તેને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રિત રહે છે.ડાયાબિટિસને નિયંત્રિત કરે છે.તે શરીરના સુગર લેવલને નિયંત્રિત રાખે છે. આ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે.શરીરને મળે છે ઊર્જા.આલૂચાના સેવનથી શરીરની મિનરલ અવશોષિત કરવાની ક્ષમતા વધે છે, એટલા માટે તેને ખાવાથી તાજગી અને ઊર્જાનો એહેસાસ થાય છે.

હેલ્થ કોન્શિયલ લોકો માટે છે શ્રેષ્ઠ ફળ.આલૂચા પણ વજન ઘટાડમાં કારગર સાબિત થાય છે. રાસબરી શરીરમાં ફેટ્સ ઘટાડવાવાળા હોર્મોન્સને સક્રિય કરે છે અને કેલેરીને ઘટાડે છે.દરરોજ 100થી 200 મિલિગ્રામ મુનક્કાનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ કેલેરી ઘટાડવાની સાથે હૃદય માટે પણ અક્સિર માનવામાં આવે છે. જેથી જો તમે ઝડપથી શરીર પરની ચરબી ઉતારવા માગતા હોવ તો તમારા ડાયેટ ચાર્ટમાં મુનક્કાને અવશ્ય સામેલ કરવી.

ઓસ્ટીયોપોરોસિસ માટે ફાયદાકારક.હાલમાં થયેલા એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આલૂચા ખાવાથી શરીરમાં મિનરલ વધુ માત્રામાં શોષિતથાયચે અને તેના લીધી શરીરને વધુ એનર્જી મળે છે.બીજા એક અધ્યયનમાં એવું જોવા મળ્યું કે આલૂચાથી હાકડાં તૂટતા બચાવી શકે છે. અધ્યયન પ્રમાણે જો મહિલાઓ રજોવૃત્તિ પછી આ ફળ સેવન કરે તો તે પોતાને ઓસ્ટિયોપોરોસિસ અને હાંડકા તૂટતા બચાવી શકે છે.

અધ્યયનમાં એવું જાણવા મળ્યું કે દરરોદ 10 રાસબરી ખાવાથી અસ્થિભંગની શક્યતાઓને ઓછી કરી શકાય છે. જોનડિસ્ક અને લિવર માટે ફાયદાકારક.આલૂચાને ગરમીના દિવસોમાં મોમાં રાખવામાં આવે તો તરસ ઓછી લાગે છે. તે મળરોધક છે પરંતુ કબજિયાત નથી કરતું. કબજિયાત દૂર કરે છે. લિવરને શક્તિ આપે છે. પીળીયો ઠીક કરે છે. આલૂચા રુચિકારક, બવાસીર, તાવ, વાયુને દૂર રાખે છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …