Breaking News

કેન્સર ને પણ દૂર કરી દેશે આ ચમત્કારી ઉપાય,જાણી લો કેવી રીતે કરશો…

1.મનુષ્ય અને માટી.પાંચ મહા ભૂતો મા એક તત્વ માટી પણ છે અર્થાત વસ્તુત: પૃથ્વી તત્વ માટી જ છે માનવ ના શરીર માં વધારે માં વધારે ભાગ પૃથ્વી તત્વ છે એટલે માટી ના ભાગ નું છે2.લાભદાયક છે માટી.રામબાણ સ્વરૂપ છે માટી માનવ જેટલો વધારે માટી ની જોડે રહીને સ્વસ્થ રહેછે એટલો બીજી કોઈ વસ્તુ જોડે નથી રહેતો3.માટી ચિકિત્સા નું સાધન છે. આ હકીકત ને આગળ રાખતા ચિકિત્સા શાસ્ત્રી ઓ એ ચિકિત્સા ને ખૂબ સારું મહત્વ નું માનવામાં આવ્યું છે અને માટી ને સ્વાસ્થ્ય શક્તિ સુંદરતા અને લાંબી આયુ ને મૂળ તત્વ માનવા માં આવ્યું છે4.હાડકા ને મજબૂત બનાવે છે માટી.

માટી આપણા હાડકા મજબૂત બમાવી ને તંદુરસ્ત બનાવે છે તેના એટલા બધા ફાયદા છે કે જાણી ને હેરાન થઈ જશો તમે5.શ્રેષ્ઠ અને ગુણકારી ઔષધિ.આપના મહાઋષિ ઓ એ માટી ને શ્રેષ્ઠ અને ગુણકારી ઔષધીય બતાવતા રોગો ની ચિકિત્સા મા સારી રીતે ઉપયોગ બનાવે છે6.માટી થી બધા બનેલા છે. શરીર ની ચામડી માંસપેશી ઓ હાડકા વગેરે માટી થી બનેલા છે ત્યારે માટી થી બનેલા શરીર ને માટી તત્વ સાથે જોડવા મા આવે છે તો બધા રોગ નાશ થઈ જાય છે અને શરીર સ્વસ્થ બની જાય છે

7.માટી નો લેપ.આ કારણે શરીર ઉપર લેપ શરીર ઉપર માટી ની માલિશ કે માટી કે પછી માટી માં સુઈ જાવા થી રોગો નો ઉપાય કરી શકાય છે8.સુગંધ.માટી ગણા પ્રકારની હોય છે પરંતુ જે પ્રકારની માટી નો ઉપયોગ કરવામાં આવે છે તેની પસંદગી કરતા સમયે આ વાત નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તે સારી સુગંધ વળી હોય તેમાં થી સોંધી સોંધી સુગંદ આવે છે

9.ઉપાયોગ કરતા પહેલા તપાસવું.માટી એકદમ ચોખ્ખી અને મહીંન કાંકરા પથર સાથે મુલાયમ હોવી જોઈએ ઉપયોગ કરતા પહેલા તેને તપાસવી ખૂબ જરૂરી છે 10.ચિકિત્સા નાસ્વરૂપ મા માટી ને તૈયાર કરવી.આ રીતે માટી બિલકુલ સુકાઈલી હોવી જોઈએ જો ભીની કે એજ વાડી હોય તો તેને પહેલા તડકા મા સુકવવી ત્યાર પછી તેને કચડી ને તપાસવી જોઈએ કેમ કે તેમાં થી કાંકરા અને પથ્થર નીકળી જાય

11.માટી ને ભીની કરવી.જો માટી ના ઉપયોગ મા માટી ને ભીની કરવી હોય તો તેના માટે ચોખ્ખું અને ઠડું પાણી નો ઉપયોગ કરવો જોઈએ જ્યારે માટી સારી રીતે ભીની થઈ ને ફૂલી જાય ત્યારે તેને લોઠ માં સારી રીતે માસડવું12.પાટા પટ્ટી. જો પાટા પટ્ટી નો ઉપયોગ કરવો હૉય તોજરૂરિયાત પ્રમાણે જાડી પટ્ટી લગાવો અને પછી પાટા ઉપર માટી ને સારી રીતે લાઇ ને જ્યા ઇજા હોય ત્યાં લગાવી દેવું અને ઉપર બીજા કાપડ નો પાટો બધી દેવો13.અદભુત શક્તિ ઓ.માટી મા રોગ નિવારણ ની અદભુત શક્તિઓ રહેલી છે માનવ શરીર મા ઉત્પન્ન થનાર દરેક રોગ મા માટી નો ઉપચાર મહત્વ નો છે

14.માટી ચિકિત્સા થી તરતજ આરામ.ક્યારેક ક્યારેક તો માટી ના ઈલાજ થી તરજ આરામ મળી જાય છે રોગ માં એટલી ઝડપ થી આરામ મળીજાય છે કે બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી15.ઘર ઘરાગુ ઉપાય.માટી હકીકત માં એક ઘરેલુ ઉપચાર છે જે દરેક પ્રકાર ના રોગ વ્યાધિઓ અને વિકારો થી સહેલાઇ થી તરતજ આરામ મડી જાય છે માટી નું સદ્દભૂત આશ્વર્ય જનક પ્રભાવ માત્ર જોતાંની સાથે જ થાય છે

16.રોગો મા પણ માટી ને ખૂબ લાભદાયક ગણવા મા આવે છે.ખતરનાક અને જીવલેણ રોગો મા પણ માટી ખૂબ લાભદાયક ગણાય છે અલગ અલગ રોગો માં માટી ચિકિત્સા પેટ ના રોગ જેવા કે કબ્સ પેટ નો દુખાવો ઓટરડા માં દુખાવો પેશાબ સબન્ધી રોગો મા ભીની માટી નો પાટો અને લેપ થી આ રોગો માં ખૂબ લાભ થાય છે17.માટી નો પાટો રાત્રી મા બાંધવુ લાભદાયક ગણવા મા આવે છે. નબળો મેદો પુષ્ટ થઈને સુચાર રૂપ થી પોતાનું કામ કરે છે માટી નો પાટો રાત્રી માં સુતા સમયે બાંધવો જોઈએ અને વહેલી સવારે ઉઠી ને કાઢી નાખવો જોઈએ

18.શરદી અને માથાના દુખાવા થી આરામ.આ નો ઉપયોગ બે ત્રણ વાર રાત્રી માં અથવા એ સમયે કરો જયાર સુધી તે રોગ મટી ના જાય ત્યાર સુધી માથા નો દુખાવો ગમેં તેવો હોય પણ ભીની માટી નો પાટો માથા ઉપર મુકવા થી કે બાંધવા થી થોડા સમય માં આરામ મડિ જાય છે19.દુખાવા માં રાહત.માટી નો પાટો કપાળ ઉપર રાખવા થી માથાનો દુખાવા માં આરામ મળે છે કદાચ આદા શીશી નો દુખાવો હોય તો માથા ના ચારે તરફ અને ગળા ની અજુ બાજુ ભીની માટી ચોપડવી તેના થી આરામ મળશે

20.ટાઇડ ફાઇડ અને માટી.જ્વર ગામે તેવો હોય ટાઈફાઇડ કે સાધારણ જ્વર ભીની માટી નો પાટો પેડા ઉપર બાંધવા થી આરામ મળે છે એટલા માટે ચીકણી માટી નોજ ઉપયોગ મા લેવો21.ભીની માટી નો પાટો.આ પ્રક્રિયા થી શરીર નું તાપમાન ઓછું થઈ ને રોગો ની તકલીફ દૂર થાય છે અમુક અમુક સમયે ભીની માટી માથા ઉપર બાંધવા થી પણ લાભ થાય છે22.જલન ને શાંત કરે છે માટી નો પાટો.વાગવા ઉપર ભીની અને ચીકણી માટી નો પાટો બાંધવા થી લાભ મળે છે માટી માં એટલા બધા લાભ છે કે વાગેલા માં ચચરતું અને દુખાવો દૂર કરી ને સારું કરે છે

23.માટી ની ચિકિત્સા ઉપયોગી.દરેક પ્રકાર ના ચરમ રોગ સોજો દુખાવો વાગેલું માથા ના વાળ ખરવા ચેર આવવી મુહાસે પરસેવો ધાધર ખરજવું વગેરે રોગો માં માટી ની ચિકિત્સા ઉપયોગી છે ભીની માટી ના ઉપયોગ થી બધા રોગો નું નિવારણ થઈ શકે છે24.ચર્મ રોગ પુરી રીતે મટે છે.રોગી પીડિત જગ્યા ઉપર ભીની માટી નો પાટો બધો સુકાઈ જાય ત્યાર પછી પાટો બદલી નાખો થોડાજ દિવસો માં ચર્મ રોગ ઠીક થઈ જશે.

25. કાન નું દુઃખ અને માટી.કાન નો દુખાવો કાન મા થી પરૂ આવવું કર્મ મૂળ પ્રવાહ આ એક સંક્રમક રોગ છે માટી ના ઉપયોગ થી લાભ થાય છે ભીની માટી કાન ની અંદર અને બહાર બંને બાજુ કાન તરફ પાટો બાંધવો આને કારણે કાન ના દરેક રોગ થી આરામ થઈ જશે26.ચહેરો ચમકાવે છે. રાત્રે ચહેરા ઉપર ભીની માટી ચોપડવી અને જયારે માટી સારી રીતે સુકાઈ જાય ત્યારે ચહેરા ને મરગુગરા પાણી થી ધોઈ નાખવો થોડાજ દિવસો માં ચહેરા માં નવી ચમક આવી જશે

27.મુલતાની માટી.ચીકણી માટી ના સિવાય મુલતાની માટી નો પણ ઉપયોગ કરી શકો છો પુરુષો ના દરેક પ્રકારના જન્મ રોગ માં ભીની માટી નો પાટો લાભદાયક હોય છે28.સ્ત્રી ઓ ને લાભ. સ્ત્રી ઓ ના સ્તન મા ગોઠ જેવું પેદા થતું કે પછી દૂધ પીવડાવતી વખતે દુઃખ થવું સ્તન પાકી જવું સ્તન માં ભારે દુખાવો વગેરે રોગો માં સ્તન ઉપર ભીની માટી નો પાટો કે લેપ લગાવવા થી સ્તન કેન્સર જેવા રોગ નું પણ નિવારણ આવી જાય છે

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *