Breaking News

ચાણક્યના જણાવ્યા અનુંસાર આ 4 બાબતોમાં મહિલાઓ પુરુષો કરતાં હોય છે સૌથી આગળ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આચાર્ય ચાણક્યએ પોતાની નીતિ એટલે કે ચાણક્ય નીતિમાં મનુષ્યના દૈનિક જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, દોસ્ત-દુશ્મન, કૌટુંબિક જીવન, સામાજિક જીવન સહિતના તમામ પાસાઓનો ઉંડો અભ્યાસ કર્યા પછી ચાણક્યએ તેમના વિચારો અને સૂચનો આપ્યા છે. ચાણક્ય નીતિમાં સ્ત્રી અને પુરુષોના ગુણો વિશે પણ વાત કરવામાં આવી છે. તેમણે 4 બાબતો કહી છે કે એ બાબતે મહિલાઓ પુરુષ કરતાં આગળ હોય છે.

આહારની દ્રષ્ટિએ.ચાણક્ય નીતિમાં મહિલાઓને ખોરાક અને ભોજનની બાબતમાં પુરુષો કરતાં આગળ કહેવામાં આવી છે. ચાણક્યના મતે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ભૂખ લાગે છે. મહિલાઓને શરીરના આકાર પ્રમાણે વધારે કેલરીની પણ જરૂર હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓને પુરુષો કરતાં ભૂખ અને આહારનો અનુભવ કરવો પણ સ્વાભાવિક છે.

બુદ્ધિમતા.આચાર્ય ચાણક્યના કહેવા અનુસાર સ્ત્રીઓમાં બુદ્ધિમતાનોના ગુણો વધારે હોય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ કુશળતા અને સમજદારીથી કુટુંબ ચલાવે છે. બુદ્ધિથી સ્ત્રીઓ પારિવારિક જવાબદારીઓ અને કાર્યો ખૂબ જ સરળતા સાથે પૂર્ણ કરવામાં સક્ષમ છે.

હિંમતની ગુણવત્તા.ચાણક્ય નીતિમાં મહિલાઓને હિંમતવાન ગણાવી છે. જો કે, આપણા સમાજમાં પુરુષો સામાન્ય રીતે સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી અને હિંમતવાન માનવામાં આવે છે. ચાણક્યના કહેવા મુજબ પ્રતિકૂળ સંજોગોમાં પણ મહિલાઓ હિંમતભેર ઉભી રહે છે, તેથી પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ હિંમતવાન હોય છે. કામુકતાની ભાવના.ચાણક્યએ મહિલાઓને પુરૂષો કરતાં વધારે કામુક ગણાવી છે. ચાણક્યના મુજબ સ્ત્રીઓ પુરુષો કરતાં મહિલાઓમાં કામુકતાની ભાવના વધારે છે.

ચાણક્ય નીતિ અનુસાર, જો તમે મહિલાઓ વિશેની આ વિશેષ બાબતોને જાણો છો, તો તમે જીવનમાં ક્યારેય છેતરાશો નહીં. બાબતોનો ખુલાસો કરવાનો હેતુ કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવાનો નથી પરંતુ અમે ફક્ત તમારી સાથે કેટલીક વિશેષ અને રસપ્રદ માહિતી શેર કરવા માગીએ છીએ. તો ચાલો તમને મહિલાઓ વિશેની કેટલીક વિશેષ બાબતોથી પરિચય કરાવીએ.

સ્ત્રીઓ વિશેની કેટલીક વિશેષ બાબતો.નોંધપાત્ર વાત એ છે કે, આચાર્ય ચાણક્ય અનુસાર, સ્ત્રીઓ પુરુષની તુલનામાં બે વાર ભૂખ, શરમ ચાર વખત અને હિંમત કરે છે અને આઠ વખત કામ કરવાની ક્ષમતા ધરાવે છે. કદાચ આ જ કારણ છે કે સ્ત્રીઓ એક જ સમયે ઘણી વસ્તુઓ કરવામાં સક્ષમ છે. આ સિવાય જૂઠ્ઠાણા, કઠોરતા, છેતરપિંડી, મૂર્ખતા, લોભ, અધર્મ અને ક્રૂરતા એ સ્ત્રીઓના કેટલાક ગુણો છે. જો કે આનો અર્થ એ નથી કે બધી સ્ત્રીઓ સમાન છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં આ ખામી ચોક્કસપણે મળી આવે છે.

સ્ત્રીની વાસ્તવિક સુંદરતા સ્પષ્ટ મન છે.આ સાથે, આચાર્ય ચાણક્યનું માનવું છે કે કોઈ સુંદર સ્ત્રી તેના પતિની દુશ્મન બનાવવામાં સમય લેતી નથી. આનો અર્થ એ છે કે સુંદર સ્ત્રીઓ જેમને તેમના દેખાવ પર ગર્વ છે. તેઓ ક્યારેય પણ તેમના પતિને પોતાને જેટલી સમકક્ષ માનતા નથી અને તેમને પોતાની નીચે માનતા નથી. જ્યારે સ્ત્રીની સાચી સુંદરતા તેના પરિવાર પ્રત્યેની તેની ભક્તિમાં પ્રતિબિંબિત થાય છે. જો આપણે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, સ્ત્રીને તેના શરીરની નહીં, મનની સુંદરતા પર ગર્વ હોવો જોઈએ.

આને કારણે, સ્ત્રીઓના મનમાં ઇર્ષ્યાની લાગણી આવે છે.જો કે, ચાણક્ય નીતિ અનુસાર, એવું માનવામાં આવે છે કે ખોટી માર્ગે ચાલતી સ્ત્રી હંમેશા પવિત્ર સ્ત્રીની ઈર્ષ્યા કરે છે. પ્રશ્નની બીજી બાજુએ, જો સ્ત્રી દેખાવમાં સુંદર ન હોય, તો તેણી સુંદર સ્ત્રી સાથે ચોક્કસપણે ઈર્ષ્યા કરે છે. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીને પોતાના કરતાં વધુ સારી રીતે જુએ છે, ત્યારે તેના મનમાં ઇર્ષ્યા પ્રગટ થાય છે અને આ અભિવ્યક્તિ દરેક સ્ત્રીમાં ચોક્કસપણે હોય છે.

આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી આવી નીતિઓ કહેવામાં આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ પૈસાથી લઈ ને એક ખુશહાલ જીવન મેળવી શકે છે. આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે ઘણા પ્રસિદ્ધ છે અને તેમના દ્વારા કહેવામાં આવેલા નીતિઓનું પાલન કેટલાક લોકો દ્વારા કરવામાં પણ આવે છે. તો આવો જાણીએ ચાણક્ય દ્વારા કહેવામાં આવેલા થોડીક મહત્વપૂર્ણ નીતિઓ.ચાણક્ય નીતિ.

દાન કરો.આચાર્ય ચાણક્યના અનુસાર જીવનમાં દાન કરવું સૌથી મોટું પુણ્ય હોય છે. ખાવાનું અને પાણીનું દાન કરવું સૌથી ઉત્તમ હોય છે. જે લોકો કોઈ ભૂખ્યા અથવા તરશ્યા વ્યક્તિ ને ખાવાનું અને પાણી પીવડાવે છે તે વ્યક્તિ ના બધા પાપ દૂર થઈ જાય છે. એટલા માટે જીવનમાં તમે દાન જરૂર કરો.

ફક્ત આ લોકો સાથે કરો મિત્રતા.ચાણક્ય નીતિના અનુસાર મનુષ્ય ને ફક્ત એજ લોકો જોડે મિત્રતા કરવી જોઈએ જે લોકો તેનાથી વધારે જ્ઞાની છે. કારણ કે જ્ઞાની વ્યક્તિ જોડે મિત્રતા કરવાથી નવી વસ્તુઓ શીખવા મળે છે. જો કે આજ્ઞાની વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી અપને પણ તેમની જેમ અજ્ઞાની બની જઈ એ છે. આ ઉપરાંત જે લોકો તમારી મદદ ખરાબ સમયમાં કરે એ લોકો સાથે કોઈ દિવસ ઝઘડો ના કરવો જોઈએ અને એવા લોકોને હંમેશા મિત્ર બનાવીને રાખવા જોઈએ.

આ હોય છે સાચા સંબંધીઓ.ચાણક્ય નીતિ અનુસાર જે સંબંધીઓ દુઃખ અથવા ખરાબ સમયમાં તમારો સાથ આપે અને પરિવાર ના કોઈ સદસ્યની મૃત્યુ થાય તો દુઃખ વેચે એ જ સંબંધીઓ સાચા બંદુ હોય છે. આવા શુભ ચિતકો નો સાથ કોઈ દિવસ નહીં છોડવો જોઈએ.ગૃહિણી નું ચરિત્ર.ચાણક્ય નીતિના મુજબ એક પુરુષને ક્યારે પણ પોતાની પત્નીના ચરિત્ર વિશે કોઈ ને કસું નહીં કહેવું જોઈએ. જે પરણિત પુરુષ પોતાની પત્ની ના સુખ દુઃખ અને પત્ની ના ચરિત્ર વિશે બીજા લોકો ને કહે છે. તેમનું ગૃહસ્થ જીવન બરબાદ થઈ જાય છે.

જરૂર કરો ગાયત્રી મંત્ર નો જાપ.આચાર્ય ચાણક્ય એ ગાયત્રી મંત્ર ને સૌથી મોટો મંત્ર કહ્યો છે. આચાર્ય ચાણક્ય અનુસાર આ મંત્ર દુનિયાનો સૌથી મંત્ર છે અને આ મંત્ર નો જાપ કરવાથી બધા દુઃખ દૂર થઈ જાય છે. એટલા માટે માનવ એ રોજ આ મંત્ર નો જાપ જરૂર કરવો જોઈએ.ના માંગો લોકો પાસેથી વસ્તુઓ.જે માનવ બીજા પાસે વસ્તુઓ અથવા પૈસા માંગે છે એ વ્યક્તિ ની કદર કોઈ પણ નથી કરતું. એટલા માટે માનવ એ પણ લોકો પાસે પૈસા અથવા કોઈ પણ વસ્તુ નહીં માંગવી જોઈએ. આવું કરવાથી તમારું સમ્માન ઓછું થઈ જાય છે.

ખરાબ સંગતથી બચો.ચાણક્ય નીતિ ના અનુસાર જે લોકો ખરાબ સંગત વાળા લોકોની સાથે રહે છે એ લોકો જીવનમાં ફક્ત ખરાબ જ કામ કરે છે અને કોઈ દિવસ સારા વ્યક્તિ નથી બની શકતા. એટલા માટે તમે ખરાબ સંગતમાં ના પડો. જૂઠું ના બોલો.આચાર્ય ના અનુસાર જે લોકો વારંવાર જૂઠું બોલે છે એ લોકો પણ કોઈ પણ વિશ્વાસ નથી કરતા. અને એ જ્યારે સાચું બોલે છે તો એને પણ લોકો જૂઠું માને છે. એટલા માટે તમે જૂઠું બોલવાથી બચો. જૂઠું બોલવાથી તમારી જ છબી ખરાબ થાય છે.

ધ્યાન લગાવીને વાંચો.ફક્ત તે લોકો ની પ્રસંશા કરવામાં આવે છે જો કે વિદ્વાન હોય છે. વિદ્યાર્થી જીવન સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે અને આ સમયનો ઉપયોગ વ્યક્તિ એ સારી રીતે કરવું જોઈએ. એટલા માટે જીવનમાં સારી રીતે શિક્ષણ મેળવો અને મન લગાવીને અભ્યાસ કરો. ગુસ્સે થવાથી બચો.આચાર્ય ચાણક્ય ના અનુસાર ગુસ્સો વ્યક્તિનું જીવન પુરી રીતે બરબાદ કરી નાખે છે અને ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. ગુસ્સો આવે ત્યારે આપણે કેટલી વાર કંઈક એવું કરી દઈએ છે જેના કારણે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે તમે તમારા જીવન માં કોઈ દિવસ ગુસ્સો ના કરો.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …