Breaking News

છોકરીઓ આવા યુવકો તરફ ખૂબ જલ્દી થઈ જાય છે આકર્ષિત,એ કહે એમ કરવા થઈ જાય છે તૈયાર….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે છોકરીઓ કેવા યુવકો તરફ ખૂબ જલ્દી થઈ જાય છે આકર્ષિત તમને જણાવી દઈએ કે સંબંધોને મજબૂત કરવા માટે વિશ્વાસ અને હૂંફની જરૂર હોય છે, જ્યારે વાત લગ્નની આવે ત્યારે મહિલાઓ ગંભીર રીતે વિચારવા લાગે છે. માત્ર પ્રેમ દ્વારા કોઇ પણ સંબંધને પરફેક્ટ બનાવવાની કલ્પના પણ ન થઇ શકે.

આજે આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિની પસંદ અને નાપસંદ, કારકિર્દી, પ્રેમ વગેરે જોઈ શકીએ છીએ. કેટલાક લોકોના મનમાં પણ આ નિરાશા હોય છે. મને સાચો પ્રેમ મળશે કે નહીં, અને તે પણ વિચારે છે કે હું તેને જેટલું પ્રેમ કરું છું, તે મને વધુ પ્રેમ કરે છે કે નહિ. આ રીતે દરેક લોકો આ ભ્રમમાં રહે છે દરેકના મનમાં એક સવાલ હોય છે કે છોકરાઓ પછી છોકરીઓને શું ગમે છે. છોકરીઓ કઈ વસ્તુથી આકર્ષિત થાય છે. જો કોઈને લાગે છે કે છોકરીઓ એક શરીરથી પ્રભાવિત થાય છે, તો કોઈને વાત કરવાની રીત પસંદ હોય છે. યુકે અને દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટીઓએ સંશોધન કર્યું હતું કે છોકરાઓના કયા ભાગને છોકરીઓ સૌથી વધારે પસંદ કરે છે.

આ ક્વૉલિટીવાળા પુરુષો મહિલાઓને ગમે છે.મહિલાઓને ગમતી બાબતો અપનાવો ઉદાર સ્વભાવવાળા પુરુષો ગમશે ફક્ત પ્રેમન નહી અન્ય ગુણ પણ જરૂરી.વિનમ્રતા, એક સ્ટડી પ્રમાણે મહિલાઓ પોતાના પાર્ટનરમાં વિનમ્રતાનો ગુણ જોવા ઇચ્છે છે. મહિલાઓ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર ખુબ જ સરળ સ્વભાવનો હોય અને તેનામાં બીજાઓ પ્રત્યે દયાભાવ હોય.

બુદ્ધિ,બીજી ચીજ મહિલાઓ જોવે છે કે સામેના પાત્રમાં બુદ્ધિ કેટલી છે. બુદ્ધિનો મતબલ માત્ર ડિગ્રી સાથે નથી. એવા ઘણા પુરુષો છે જે વગર કોઇ ડિગ્રીએ બુદ્ધિથી ઘણુ હાંસલ કરી લે છે. આવા પુરુષો પ્રત્યે મહિલાઓ આકર્ષાય છે.ઉદારતા, ઉદારતા એક એવો ગુણ છે જે આજના જમાનામાં ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે. જે પુરુષોમાં ઉદારતાનો ગુણ હોય તેવા લોકો મહિલાઓને ખુબ પસંદ આવે છે.આત્મવિશ્વાસ હોવાથી તમારુ જીવન સરળ થઇ જાય છે. જો તમારામાં આત્મવિશ્વાસ છે તો કોઇ પણ વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઇ જાય છે. દેખાડો કરનારા પુરુષો મહિલાઓને પસંદ આવતા નથી.

સમજદાર.લોકો ઘણીવાર વૃદ્ધાવસ્થા સાથે પરિપક્વ અને સમજુ બને છે અને સમજદાર જીવન જીવનસાથીની છોકરીઓને વધુ પસંદ કરવામાં આવે છે. આ એક કારણ છે કે સ્ત્રીઓ પોતાને કરતા મોટા છોકરાઓને પસંદ કરે છે. જ્યારે છોકરીઓ પુખ્ત ભાગીદાર હોય ત્યારે ઘણીવાર સલામત લાગે છે. તેને લાગે છે કે સમજદાર છોકરાઓ જીવનને ખૂબ સારી રીતે સંભાળી શકે છે. આ સિવાય, તેઓ તમામ પ્રકારના નિર્ણય લેવામાં પણ સક્ષમ છે.

જો બંને ભાગીદારોમાંથી કોઈ એક સમજદાર છે, તો તે સંબંધોમાં ઓછી લડાઇ અને ઝગડા હોય છે. કારણ કે પરિપક્વ છોકરાઓ સંબંધોને તદ્દન ગંભીરતાથી લે છે. તેથી લાંબા સમય સુધી આવા સંબંધને જાળવવું સરળ બને છે. તો આજકાલ એવું જોવા મળે છે કે છોકરીઓ પોતાના કરતા મોટા છોકરાઓને ડેટ કરી રહી છે. જો તમે યુગલોને નજીકથી જોશો, તો તમે જોશો કે મોટાભાગની સ્ત્રીઓ તેમની સાથે વૃદ્ધ અને હોંશિયાર વ્યક્તિ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે.

કારકિર્દીમાં સેટ હોય.છોકરીઓ જે પણ છોકરા સાથે લગ્ન કરવા ઇચ્છે છે, તેઓની અપેક્ષા છે કે તે દરેક રીતે સુરક્ષિત રહે. તેથી તે લગ્ન માટે સુયોજિત છોકરાઓની પસંદગી કરે છે. તે પણ છે કારણ કે છોકરીઓ તેમના સારા ભવિષ્યને કારણે મોટા પુરુષોને વધુ પસંદ કરે છે. કારણ કે 33 વર્ષની ઉંમરે મોટાભાગના પુરુષો તેમની કારકિર્દીમાં સારા સ્તર પર ઉભા છે. તે તેની કારકિર્દી ગંભીર હોવાને કારણે ભવિષ્યના શ્રેષ્ઠ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

અનુભવ.લગ્ન બાદ જ્યારે એક જ ઘરમાં રહેતા હોય છે ત્યારે ઘણી જવાબદારીઓ હોય છે જેને મોટી ઉંમરના પુરુષો ખૂબ જ સારી રીતે નિભાવે છે. નાની ઉંમરના યુવકો આ જવાબદારીઓ માટે તૈયાર હોતા નથી. તેઓ પોતાના જીવન અને લઈને થોડાક બેદરકાર હોય છે. જીવનને જીવવાની રીત પણ નાના યુવકો કરતાં મોટી ઉંમરના પુરુષો સારી રીતે સમજતા હોય છે.પૈસા.એવામાં ઘણી વખત યુવતીઓ વધારે પૈસા અને સારી નોકરી જોઈને પણ પોતાનાથી મોટી ઉંમરના યુવકો સાથે લગ્ન કરી લેતી હોય છે. મોટી ઉંમરમાં પુરુષો મોટાભાગે સારી નોકરી કરી રહ્યા હોય છે. તેમની પાસે પૈસાની કોઇ કમી રહેતી નથી. વળી નાની ઉંમરમાં યુવકો આ બાબતમાં પાછળ રહેતા હોય છે.

કાળજી.ઉંમરમાં અંતર વધારે હોય તો સંબંધ શાંતિથી ચાલતો હોય છે. મોટી ઉમરની વ્યક્તિ “નાની” છે એવું સમજીને યુવતીની ભૂલો માફ કરી દેતો હોય છે અને તેની ખુશ રાખવા પણ માંગતો હોય છે. એક યુવતી માટે પ્રેમમાં કાળજી અને માન-સન્માન ખૂબ જરૂરી હોય છે. પોતાની ઉંમરના જ યુવકને ડેટ કરે છે તો કાળજી ઓછી અને લડાઈ ઝઘડા વધારે હોય છે.  વળી પુરુષની ઉંમર વધારે હોવાને કારણે પણ યુવતી સારી રીતે વર્તન કરે છે અને લડાઈ-ઝઘડો પણ કરતી નથી.

સમજદારી.વ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તે વધારે સમજદાર પણ થતો જાય છે. યુવકોની તુલનામાં યુવતીઓ થોડી વધારે સમજદાર અને મેચ્યોર થઈ જાય છે. જ્યારે તેઓ પોતાની ઉંમરના યુવકને ડેટ કરતી હોય છે તો તેને તે વધારે સમજદાર નથી લાગતો. યુવાન યુવકોમાં બેદરકારી વધારે હોય છે, તેઓ જોશમાં આવીને હોશ કોઈ દેતા હોય છે. વળી મોટી ઉંમરના પુરુષો પોતાની સમજદારીનો પરિચય આપે છે. એવામાં ઘણી વખત યુવતીઓ તેમની સમજદારીથી આકર્ષિત થઇ જાય છે.

રિલેશનશિપને લઈને સજાગ હોય છે.નાની ઉંમરની છોકરીઓ મોટા છોકરાઓ તરફ આકર્ષવાનું પણ આ એક કારણ છે કે સમજદાર છોકરાં સંબંધો પ્રત્યે ગંભીર હોય છે. તે ફક્ત કોલેજના છોકરાની જેમ ડેટિંગ કરી રહ્યો નથી, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંબંધોમાં પડે છે. આ સમજ તેમની વાતોમાં પણ જોવા મળે છે, જે છોકરીઓને સૌથી વધારે પ્રભાવિત કરે છે. તેમની પાસે દરેક સંબંધોને સંભાળવાની ક્ષમતા હોય છે. ઘણા સંશોધનોમાં એવું પણ જોવા મળ્યું છે કે મોટા છોકરાઓ તેમના જીવનસાથીને વધુ ખુશ કરે છે. એટલું જ નહીં, યુગલોમાં પણ યુદ્ધ ઓછું છે. આ જ કારણ છે કે છોકરીઓ મોટા છોકરાઓને જીવન ભાગીદાર તરીકે પસંદ કરે છે.

 

સકારાત્મક વલણ,તમારો સાથી સકારાત્મક અને ભવિષ્ય માટે આશાવાદી વલણ ધરાવતો હોય તે જરૂરી છે. તમારો સાથી ઉત્સાહી હશે તો તમે પોતે પણ વાતાવરણમાં ઉત્સાહનો અનુભવ કરશો. અત્યારે તો તમે પોતે પણ તેનાથી પ્રભાવિત થયા જ છો. આ ગુણ ખૂબ મહત્ત્વ રાખે છે.પ્રામાણિકતા, સ્વચ્છ મનનો પુરુષ તમને આખી જિંદગી સુખ અને સલામતીનો અનુભવ કરાવશે. તે નિષ્ઠાવાન અને પ્રામાણિક હોવો જોઇએ. જો તમારા સાથીમાં આ ગુણ હોય તો તે યોગ્ય છે.

રમૂજ,આજના સમયમાં યુગલો પોતાના જીવનમાં જીવંતપણું ઇચ્છે છે. જે પુરુષ તમને આનંદમાં રાખશે તે તમને ક્યારેય કંટાળવા નહીં દે. તમારા જીવનમાં મનોરંજનનું સ્થાન હંમેશાં રહેશે.હિંમત, પુરુષ અત્યંત સ્નાયુબદ્ધ ના હોય તો ચાલશે, પરંતુ તે હિંમતવાળો હોવો જોઇએ. તે તંદુરસ્ત અને મનનો મજબૂત હોય તે જરૂરી છે.સ્નેહવાંછુ, પુરુષને તમારા સ્નેહની ઝંખના હોય એ જરૂરી છે. પુરુષો પણ પ્રેમની બાબતમાં અસુરક્ષા અનુભવતા હોય છે અને તે સહજ, સ્વાભાવિક છે. તે તમને ગુમાવવા નહીં માગે. આ બાબત તમને બંનેને મજબૂત રીતે જોડી રાખશે.

આત્મવિશ્વાસ,વાતવાતમાં સભાન થઇને પ્રયત્નશીલ બને એ ગુણ પુરુષને શોભતો નથી. પુરુષનો વ્યવહાર સહજ અને આત્મવિશ્વાસભર્યો હોવો જોઇએ. તેનામાં ખુમારી હોવી જોઇએ. ક્ષોભભર્યો પુરુષ હંમેશાં શંકાસ્પદ લાગે છે. તે જાહેરમાં હિંમતપૂર્વક તમારો હાથ પકડી નહીં શકે. આ વાત તમને પણ નહીં ગમે.ઉત્કટતા, પ્રેમમાં ઉત્કટતા હોય છે. તે બંને વ્યક્તિને એકમેક તરફ ખેંચીને રાખે છે. જ્યારે તમારો પ્રિયતમ તમારી સાથે હોય ત્યારે તે ઊર્જા, ઉત્સાહ અને દૃઢતાથી ભરેલો હોવો જોઇએ. ઢીલો અને સુસ્ત માણસ વાતાવરણને નિરુત્સાહ બનાવી દે છે.મહેનતુ, જો તમારો પુરુષ ધગશ અને ખંતપૂર્વક કામ કરતો હશે તો તમને ભવિષ્યની ચિંતા નહીં રહે. ઉદ્યમી અને ખંતીલો માણસ કામ કરવાની કળા જાણતો હોય છે.

દયા-કરુણા, તમારી ખુશીને જાળવવાનો પ્રયત્ન કરે એવો પુરુષ તમને સુખી કરી શકે છે. તે માટે તેનામાં દયા-કરુણાના ગુણો હોવા જરૂરી છે. આવો પુરુષ તમારા મુશ્કેલ દિવસોને સારા બનાવી શકે છે.આદર, પુરુષના મનમાં સ્ત્રીઓ માટે આદર હોવો જોઇએ. તે ક્યારેય તેની સીમા કે મર્યાદા ના ઓળંગે તેવી વિવેકબુદ્ધિ ધરાવતો હોવો જોઇએ. તે જો આદરભર્યો હશે તો ક્યારેય તમારું મન દુભાય તેવા શબ્દો કે વર્તણૂકનો ઉપયોગ નહીં કરે. જે પુરુષ સ્ત્રીનો આદર નથી કરતો તે કોઇ સ્ત્રીને માટે યોગ્ય નથી હોતો.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …