Breaking News

છોકરીઓ કિસ કરતી વખતે કેમ હવામાં પગ ઉંચો કરે છે,જાણો એના પાછળનું લોજીકલ કારણ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે છોકરીઓ જ્યારે પણ કોઈ છોકરા કે તેના બોયફ્રેન્ડ અથવા પતિને કીસ કરે છે તો પછી તે પોતાના પગને હવામા કેમ ઉંચા કરે છે અને કદાચ તમે પણ આ વાતો થી અજાણ હશો તો આવો જાણીએ આ લેખમા કે છોકરીઓ કિસ કરતા સમયે પોતાના પગ ઉંચા કેમ કરે છે.

 

તમે બધાએ ગુરુત્વાકર્ષણના કેન્દ્રની અવધારણાને ખૂબ સારી રીતે જાણો છો કિસ કરતી વખતે મહિલાઓ પાછળની બાજુ વાળવાની જુકે છે ત્યારે તેમના શરીરનું બધોવજન પગ પર આવી જાય છે, તેથી જ છોકરીઓ તેમના પગનો એક પગ ઉપર ઉંચો કરે છે. આ છોકરીઓની સ્ટાઇલ છે, અને છોકરીઓને કિસ કરતી વખતે એવું ખૂબ પસંદ હોય છે, જેના કારણે ઘણીવાર આવી વસ્તુઓ કરે છે.પ્રેમમાં કિસની મહત્વની ભૂમિકા રહેલી હોય છે.કિસ એકબીજાને પોતાની તરફ લાવે છે યુગલો એકબીજાને કિસ કરે છેપણ તે દરમિયાન છોકરીઓ એક પગ ઉંચા કરે છે.

તે હંમેશાં ફિલ્મોમાં, ટીવી શોમાં, વાસ્તવિક જીવનમાં અથવા તમારી સાથે જ જોવામાં આવ્યું હશે જ્યારે તે કોઈ છોકરીને કિસ કરે છે ત્યારે તે એક પગ ઉંચો કરે છે ત્યારે શું થાય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તે આ કેમ કરે છે.છોકરીઓ ક્યારેય નકલ કરવામાં પાછળ રહેતી નથી તે ઘણીવાર મૂવીઝ અને ટીવી શૉ દરમ્યાન આ કરતી જોવા મળે છે, અને તેને આ રીતે રોમેન્ટિક લાગે છે, આને કારણે તે પોતાનાઅંગત જીવનમાં એવું કરે છે. કિસ માણવા માટે ઘણી છોકરીઓ પોતાનો એક પગ ઉંચો કરે છે. યુવતીઓ પોતાની એન્જોયબતાવવા માટે પગ ઉંચો કરે છે.

જ્યારે બે લોકો એક બીજાના પ્રેમમાં પડે છે, ત્યારે તેની શરૂઆત કિસથી થાય છે. કારણ કે કિસ એકબીજાની લાગણીઓ દર્શાવે છે અને તે સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ કિસ કરે છે, ત્યારે તેની સાથે જોડાયેલા અનુભવો છો. તમે ખૂબ કિસ જોયું હશે મિત્રો આ સિવાય જો તમે કોઈ દિવસ કોઈ છોકરીને કિસ કરશો તો તમે જાણતા હશો કે જ્યારે મોટાભાગની છોકરીઓ કિસ કરે છે ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી લે છે.

તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે પરંતુ મિત્રો હવે ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે.

 

દોસ્તો તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે મિત્રો એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.

મિત્રો મનોવૈજ્ઞાનિકો પ્રમાણે કિસ કરતી વખતે પોતાનુ દિમાગ બે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્તુ મિત્રો તેનો અર્થ એ છે કે જો દિમાગને કિસ કરતી વખતે જો આંખોથી આવેલા સંકેતો ઉપર ઘ્યાન આપવુ પડે તો તેના માટે આ અઘરુ થઈ જાય છે અને તેનાથી દિમાગના સંસેશન પક્રિયામા મુશ્કેલીઓ આવે છે જેના કારણે કિસ કરતી વખતે કોઈ છોકરીની આંખો બંધ થઈ જાય છે.

મિત્રો છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

 

મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેને કોઈના જોઈ જવાની બીક રહેતી નથી અને તેને કોઈના નજીક આવવાનો પણ રહેતો ડર નથી મિત્રો જ્યારે કોઈ છોકરીને કિસ કરતી વખતે તે એવાતનું ધ્યાન રાખે છે કે કિસ કરતી વખતે કોઈ તેને જોઈ જાય અને તેના કારણે તમે કિસ કરવામા સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી તેથી પણ છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે.

મિત્રો કિસ કરીને લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે મિત્રો કિસથી પોતાનો સાથ ,સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંડર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે મિત્રો જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.

મિત્રો આંખો બંધ કરવાનો એ પણ ફાયદો છે કે તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી કિસ કરી શકો છો અને જ્યારે આંખો ખુલ્લી રાખતા કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દે છે અને તે ક્ષણ પણ પુરી થઇ જાય છે મિત્રો તમે આ સમયને અનુક અલગ જોવા કરતા આ પલને વધારે મહસુસ કરવા માંગો છો તો તેના માટે પણ આંખો બંધ કરી લો છો અને તેના આનદને પોતાની અંદર ઉતારી લો છો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …