Breaking News

દરેક ફળની છાલ છે ખૂબ ફાયદાકારક, જાણો કયા ફળની છાલ કયા કામ માં આવે…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક લોકોને ફળ ખાવા તો ખુબ જ ગમતા હોય છે પરંતુ દરેક લોકો જાણીએ છીએ કે મોટાભાગના ફળોની અંદર તેની ઉપર રહેલી છાલ આપણે કોઈ ખાતા નથી આપણે આ છાલને ફેંકી દઈએ છીએ અને તેની અંદર વચ્ચે રહેલો ગર્ભ જ આપણે ખાઈએ છીએ સામાન્ય રીતે આપણે લોકો એવું સમજીએ છીએ કે આ છાલ ઝેરી હોય છે અને તેને કારણે તે ખાવા યોગ્ય હોતી નથી અને આટલા માટે જ આપણે તેને સમજીને ફેંકી દઈએ છીએ.

પરંતુ ફળોની આ છાલ તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી ઉલટાનું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે આ ઉપરાંત તમે આ છાલ નો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો છો આ ફળો ની છાલ નો ઉપયોગ તમે ઘર સજાવવા માટે તથા તમારા ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ કરી શકો છો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફળોની આ વધારાની છાલનો ઉપયોગ.

મોસંબી.બીમાર માણસો માટે મોસંબી સૌથી ઉત્તમ ફળ માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો મોસંબીની છાલ ફેંકી દેતા હોય છે તેની જગ્યાએ જો આ મોસંબીની છાલ ને સુકવી દેવામાં આવે અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લેવામાં આવે તો તે અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.મોસંબીના છાલની પેસ્ટ કોઈપણ ધાતુ લોખંડ સ્ટીલ, બ્રાસ વસ્તુઓને સાફ કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે આ ઉપરાંત તે બાથરૂમ અને વોશબેસિન ને સાફ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

લીંબુ.સામાન્ય રીતે આપણે લીંબુ નીચોવીયા બાદ તેની વધેરી છાલને ફેંકી દઈએ છીએ પરંતુ આ લીંબુની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આપણા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે લીંબુની છાલનો ઉપયોગ તમે ત્વચાની સુંદરતા વધારવા માટે કરી શકો છો.લીંબુ ની અંદર કુદરતી રીતે જે એસિડિક ગુણ હોય છે આથી તેનો ઉપયોગ કપડા પર લાગેલા ડાઘને દૂર કરવા માટે કરી શકાય છે આ ઉપરાંત કચરાના ડબ્બામાંથી જો દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે પણ એમાં લીંબુનો ટુકડો રાખી શકાય છે.

સફરજન.સફરજનને પૌષ્ટિક તત્વો નો ભંડાર કહેવામાં આવે છે મોટેભાગે જ્યારે આપણે સફરજન ખાઈએ છીએ ત્યારે તેની ઉપરની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ સફરજનની આ છાલને ફેંકવાની જગ્યાએ તમે તેમાંથી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો સફરજનની છાલ માંથી તમે જામ પણ બનાવી શકો છો.

આમ કરવા માટે સૌપ્રથમ સફરજનની છાલ ને પાણીની અંદર ઉકાળી લો જ્યારે સફરજનની આ છાલ એકદમ લાલ રંગની થઈ જાય ત્યારબાદ તેની અંદર જરૂર મુજબની ખાંડ ઉમેરી દો ત્યારબાદ તેને ઉકાળી લઇ આ મિશ્રણને એક એર ટાઈટ બોટલ ભરી લો બસ આ રીતે તૈયાર છે સફરજનની છાલ નો જામ છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

નારંગી.નારંગી નો ઉપયોગ આપણે ઘરની સાફ સફાઈ કરવામાં તથા કોઈ પણ જગ્યાએથી દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે કરી શકાય છે આ માટે નારંગીની છાલને પીસીને તેનો બારીક પાવડર ની બોટલ માં ભરી લેવો જ્યારે તમારે કાજ કે ટેબલ સાફ કરવું હોય ત્યારે આ નારંગીની છાલનો પાઉડર લગાવી તે જગ્યાએ સાદા કપડા થી ઘસવાથી કોઈપણ ડાંગ હશે તો જતા રહેશે.

મિત્રો હવે આપણે જાણીશું કેળાની છાલ ના ફાયદા વિશે.આજે અમે તમને કેળા ની છલના ફાયદા વિશે જણાવીશું જેના લાભ જાણીને તમે ક્યારેય પણ કેળાની છાલને ફેકવાની ભૂલ નહિ કરો કારણ કે કેળામાં મોટી માત્રામાં હોય છે વિટામિન્સ.કેળાને શક્તિનો સારો સ્ત્રોત Source of Energy માનવામાં આવે છે સાથે જ તેમાં પાણીનું પ્રમાણ ૬૪.૩ % પ્રોટીન ૧.૩ % કાર્બોહાઈડ્રેટ ૨૪.૭ % તથા ચીકાશ ૮.૩ % હોય છે. કેળા પોષક તત્વો થી ભરપુર હોય છે. કેળા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે રોજ એક કેળું ખાવાથી તન મન તંદુરસ્ત રહે છે કેળું શુગર અને ફાઈબરનો સારો સ્ત્રોત ગણાય છે કેળામાં થાઈમીન, નીયાસીન અને ફોલિક એસીડના સ્વરૂપમાં વિટામીન એ અને બી યોગ્ય પ્રમાણમાં રહેલા હોય છે.

આપણા માંથી ઘણા લોકો કેળાના ફાયદા વિશે તો જાણતા હશે પણ કેળાની છાલ વિશે આપણા માંથી ઘણા લોકો અજાણ હશે કેળાની છાલના ફાયદા છે ખુબ જ રામબાણ તો ચાલો જાણી લઈએ કેળાની છાલના ફાયદા વિશે.હોર્મોન ની સમસ્યા માટે.કેળાની છાલમાં ટ્રીપટોફેન નામનું કેમિકલ મળી આવે છે જે આપણા સેરોટોનીન હાર્મોનને સામાન્ય બનાવી રાખે છે સેરોટોનીન હાર્મોન સામાન્યતા ડીપ્રેશનને દુર કરવામાં મદદ કરે છે તમે કેળાની છાલ ની કોઈ ડીશ બનાવીને સેવન કરી શકો છો જેનાથી તમારા હોર્મોન્સ માં થોડો ફેરફાર થાય.

મસાની સમસ્યા.જો કોઈ વ્યક્તિ ને મસાની સમસ્યા હોય તો તેના માટે કેળાની છાલ ઉત્તમ માનવામાં આવે છે ભૂરા કે કાળા રંગના કેળા ની છાલ પ્રભાવીત જગ્યાએ રાત્રે સુતા પહેલા કોઈ ટેપથી બાંધી લેવી સતત ત્રણ અઠવાડિયા સુધી આવું કરવાથી મસા દુર થઇ જશે.ગુલાબના છોડના કુંડા માટે સારું ખાતર.કેળા ની છાલ તમે ઘરમાં રોપેલા ગુલાબ નાં કુંડા માટે ખુબ સારું ખાતર પણ છે એટલે કેળાની છાલને ફેંક્યા કરતા કોઈક વાર ગુલાબ નાં છોડ માં દાટી દેવી જેનાથી ગુલાબ સારા ઉગી નીકળે છે.

માથાના દુખાવા માટે.કળાની છાલ ને વાટી ને તેની થોડી પેસ્ટ ૧૫ મિનીટ માટે માથા ઉપર લગાવવાથી માથાનો દુઃખાવો દુર થાય છે આમ તો માથાનો દુઃખાવો લોહીની ધમનીઓ માં ઉત્પન થનારા તનાવ ના કારણે થાય છે અને કેળાની છાલમાં રહેલા મેગ્નેશિયમ એ ધમનીઓમાં જઈને માથાનો દુઃખાવો રોકવામાં મદદ કરે છે એટલા માટે આ પેસ્તના કારણે કોઈ પણ પ્રકારનો થાક લાગતો નથી.શુગર લેવલ.૧૨ % ફાઈબર એ વજન ઓછું કરવામાં મદદ કરે છે અને લોહીમાં શુગર લેવલને કન્ટ્રોલ કરે છે 17% વિટામીન C vitamin C ઈમ્યુન સીસ્ટમ immune System માં વધારો. 20% વિટામીન B-6 vitamin B-6 ભોજન ને શક્તિ Energy માં ફેરવે છે.

About bhai bhai

Check Also

જ્યારે મહિલાઓના શરીરમાંથી નીકળી જાય ગર્ભાશય શું થાય મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ …