નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ઘણા લોકોને નખ ચાવવાની ટેવ હોય છે ઘણાં પ્રયાસો કરવા છતાં આ આદત છુટતી નથી પણ જો આ ટેવ કેટલી ઘાતક નીવડી શકે છે તમે જાણોછો, નખ ચાવવાથી ઘણાં પ્રકારનાં રોગ થઇ શકે છે એટલું જ નહીં આ ટેવ શરીરને રોગનું ઘર બનાવી દે છે.
તેથી જ જો તમે પણ ન ચાહો છો, તો આજથી તમારે બંધ કરી દેવું જોઈએ.કેટલાકને નખ ચાવવાની ટેવ હોય છે. જેમ જેમ તેની પાસે ફાજલ સમય હોય છે ત્યારે તેઓ તેમના નખ ચાવવાનું શરૂ કરી દે છે. નખ ચાવવાની આદત સામાન્ય લાગે છે. જો કે, તેના ગંભીર આરોગ્ય પરિણામો હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે નખ ચાવવા એ તણાવની નિશાની છે. પરંતુ આપણે સરળતાથી આપણા નખ ચાવવાની ટેવથી છૂટકારો મેળવી શકીએ નહીં.
તો ચાલો આજે જાણીએ નખ ચાવવાથી શું નકશાન થાય છે.આંતરડાને પહોંચે છે નુકસાન- એવું કહેવામાં આવે છે કે નખ ચાવવાની અસર આંતરડા ઉપર પણ પડે છે અને નખ આવવાને કારણે કેન્સર થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. એટલા માટે તમારી આ આદત તુરંત છોડી દેવી જોઈએ.નખમાં બેક્ટેરિયા હોય છે.ગંદા નખ ચાવવાથી જીવજંતુઓ શરીરમાં પ્રવેશ કરે છે.નખમાં બેક્ટેરિયા હોય છે. જે સાલ્મોનેલા અને ઇ કોલાઈ જેવા રોગોનું કારણ બની શકે છે.
જ્યારે તમે તમારા દાંતથી કાપો છો, ત્યારે બેક્ટેરિયા સરળતાથી તમારા મોંમાં પ્રવેશ કરે છે. આ કિસ્સામાં, તમે બીમાર પડી શકો છો. વિવિધ સર્વેક્ષણો અનુસાર, આપણા નખ, આપણી આંગળીના કરતા બેગણા ગંદા હોય છે. તેથી નખ ચાવવા આપણા માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે.ત્વચામાં ચેપ લાગી શકે છે.નખ ચાવવાથી આજુબાજુની ત્વચાના કોષોને પણ અસર પડે છે. આવા કિસ્સાઓમાં, પેરોનિયાથી પીડિત થવાનું જોખમ રહેલું છે.
તે એક ત્વચા સંક્રમણ છે જે નખની આજુબાજુની ત્વચા પર થાય છે.સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે- નખ ચાવવાથી આંખની આસપાસની ચામડીને નુકશાન પહોંચે છે અને ચામડી પર ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. હકીકતમાં જે લોકો વધારે નખ ચાવે છે તે લોકોના નખની આસપાસની ચામડી લાલ પડી જાય છે અને ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે તથા સ્કિન ઈન્ફેક્શન થઈ જાય છે.તેનાથી દાંતને પણ નુકસાન થાય છે.નખ ચાવવાથી દાંત પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
નખમાંથી નીકળતી ગંદકી તમારા દાંતને નબળા કરવા માંડે છે. એક સર્વે અનુસાર, જે લોકો વધારે નખ કાપે છે, તેમને વધારે પડતો તણાવ હોય છે. નખ ચાવવાની ટેવ ધરાવનાર વ્યક્તિના લક્ષણો સૂચવે છે કે તે તાણમાં છે. દાંત વડે નખ કાપવાથી તેમા રહેલી ગંદકી તમારા દાંતમા ચોંટે છે અને દાંતને નુકશાન કરે છે.ચામડીમાં ઘાવ થઈ શકે છે.જે લોકો વારંવાર તેમના નખ કરડે છે તે ત્વચા રોગ નામના રોગથી પીડાય છે. આ રોગ થયા પછી ત્વચા પર ઘા દેખાવા લાગે છે.
જો ઘા સતત વધતા રહે છે, તો ચેપના કારણે નસોને પણ નુકસાન પહોંચાડે છે.દાંતને પહોંચે છે નુકસાન- નખ ખાવાની આદત તમારા દાંત ઉપર પણ અસર પડે છે અને જે લોકો દરેક સમયે નચાવતા રહે છે. તે લોકોના દાંતનો આકાર એકદમ બદલી જાય છે. હકીકતમાં નચાવતા સમયે દાંત પર ખૂબ જ દબાણ આવે છે અને આ દબાણને કારણે દાંતનો આકાર બદલી જાય છે. તે સિવાય ઘણી વખત નખ ચાવવાથી દાંતમાં કાણું પણ થઈ જાય છે.
આંતરડાનાં કેન્સરનું જોખમ,હંમેશાં નખ ચાવવાથી આંતરડાનાં કેન્સર થાય છે. હકીકતમાં, જ્યારે તમે તમારા નખ ચાવતા હોવ ત્યારે, તમારી નખમાં રહેલા બેક્ટેરિયા તમારા આંતરડા સુધી પહોંચી શકે છે અને કેન્સર જેવા જીવલેણ રોગનું કારણ બની શકે છે.જો તમને પણ નખ ચાવવાની ટેવ હોય તો આજે આ ટેવમાંથી છૂટકારો મેળવો. કારણ કે નખ ચાવવાની ટેવ તમને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.નખ ચાવવાની આદત છોડવાના ઉપાય- જો તમે નખ ચાવવાની આદત છોડવા માગો છો તો નીચે બનાવવામાં આવેલા ઉપાયનો ઉપયોગ કરો.
પોતાના નખ પર નેલ પૉલિશ અથવા કોઈ તેલ લગાવી દો. આવું કરવાથી તમે પોતાના નખ ચાવી શકશો નહીં., યોગ કરવાથી તણાવ ઓછો થાય છે અને તણાવ ઓછો થવાથી નખ ચાવવાની આદત છૂટી જશે. એટલા માટે તમારે દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ સુધી યોગ કરવા જોઈએ., હૈબિટ રેવેર્સલ ટ્રેનિંગ લેવાથી પણ નખ ચાવવાની આદત છૂટી જાય છે, ઘણાં બધાં પ્રયાસ કરવા છતાં પણ જો તમારા નખ ચાવવાની આદત છૂટી ન રહી હોય તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.
જીભથી દાંતને જોરથી દબાણ આપવાની ટેવ,આ એક સાયકોલોજીકલ ક્રિયા છે જેમાં દર્દી દાંત પર જોરથી જીભ વડે દબાણ આપે છે, જેને કારણે દાંતને મજબુત રીતે જકડી રાખતી પેશીઓને નુકસાન થાય છે અને તેને કારણે લાંબા સમયે આગળના દાંત આડાઅવળા થવાથી ચહેરાનો દેખાવ બગડતો જાય છે.હોઠ ચાવવા,આ કુટેવ મોટેભાગે નાના બાળકોમાં જોવા મળે છે, તેને કારણે હોઠ પર ચાંદા પડે છે. ગાલને દાંત વચ્ચે દબાવવા,આ કુટેવને કારણે નીચેના જડબાના દાંત અંદર તરફ ખસવા લાગે છે અને દાંત આડાઅવળા થાય છે.
દાંતથી નખ ખોતરવા,મોટેભાગે આ કુટેવ બાળકોમાં, ક્યારેક મોટોઓમાં પણ જોવા મળે છે. આ ટેવથી ખાસ કરીને નીચેના જડબાના આગળના દાંતમાં ટોચ પરથી ઈનેમલ ઘસાતું જાય છે અને દાંત ટુકા થતા જાય છે. નખની અંદર રહેલો મેલ કે જીવાણુંઓં પેટમાં જવાથી સ્વાસ્થ્ય બગડે છે.સળી કે ટૂથપીકથી દાંત ખોતરવા,આ ટેવ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. દાંતમાં ક્યાય પણ ખોરાકના કણો ફસાઈ જાય તો ટૂથબ્રશથી કે ઈન્ટરડેન્ટલ બ્રશથી સાફ કરવા જોઈએ.
સળી કે ટૂથપીક વાપરવાથી બે દાંતની વચ્ચે રહેલા પેઢાને નુકસાન થાય છે અને ક્રમશઃ બે દાંત વચ્ચેની જગ્યા મોટી થતી જાય છે. જો દાંતમાં કેવીટી હોય તો ફીલીંગ કરાવવું જોઈએ. પાનસોપારી ખાનારાઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. દાંતમાં ક્યાય ખોરાકના કણો ફસાઈ જાય તો ટૂથબ્રશથી કે ઇન્ટરડેન્ટલ બ્રશથી સાફ કરવા જોઈએ. સળી કે ટૂથપીક વાપરવાથી બે દાંતની વચ્ચે રહેલા પેઢાને નુકસાન થાય છ અને ક્ર્મશ બે દાંત વચ્ચેની જગ્યા મોટી થતી જાયછે.
જો દાંતમાં કવીટી હોય તો ફિલીંગ કરાવવું જોઈએ. પાન, સોપારી ખાનારોમાં આ તકલીફ વધારે જોવા મળે છે.અંગુઠો કે આંગળા ચૂસવા,આ કુટેવ બાળકોમાં જોવા મળે છે. દોઢ વર્ષની ઉમર સુધી આ સામાન્ય ગણાય પરંતુ જો આ ટેવ દોઢ કરતા વધારે વર્ષની ઉમરના બાળકોમાં ચાલુ રહે તો દાંતને નુકસાન થાય છે. તેના કારણે ઉપરના આગળના દાંત બહાર નીકળી આવે છે, તાળવું ઉડુ થાય છે અને બાળકોના દાંતની સુંદરતાને કાયમી નુકસાન થાય છે.
તમાકુનો ઉપયોગ,તમાકુનો કોઈપણ રીતનો ઉપયોગ પાનમસાલા, ગુટખા, બઝર, બીડી, સીગરેટ, ખૈની, તમાકુ યુક્ત ટૂથપેસ્ટ મોઢાના કેન્સરને આમંત્રણ આપે છે.ધુમ્રપાન અને પાનમસાલા પાયોરિયાના રોગોને વકરાવે છે. તમાકુના ઉપયોગથી મોઢામાં વારવાર ચાંદા પડે છે. દાંત ઉપર ખરાબ દેખાતા ડાઘા પડે છે. ગુટકા, સોપારીના વધારે ઉપયોગથી ફાઈબ્રોસીસ મોઢું ઓછુ ખુલવું ની તકલીફ થઇ છે, જે મોઢાના કેન્સરનું પ્રાથમિક ચિહન છે.આલ્કોહોલ,મોઢાના કેન્સરની સાથે લીવરના કેન્સરનું પણ કારણ છે.
દાંત કચકચાવવાની ટેવ બ્રક્સીઝમ,આ એક સાયકોલોજિક રોગ છે. જેમાં વ્યક્તિ ઊંધતી હોઈ કે કયારેક જાગતી હોય તે દરમિયાન કારણ વગર દાંત કચકચાવે છે. તેને કારણે દાંતનું ઈનેમલ ઘસાય છે અને દાંતની ચાવવાની સપાટી સપાટ થાય છે. આ ટેવથી જડબાના સાંધાની પણ તકલીફ થઈ શકે છે.ગરમ તેમજ તીખો ખોરાક લેવાની ટેવ,આનાથી મોઢામાં વારંવાર ચાંદા પડે છે. લાંબા સમયે મોઢું ઓછું ખૂલવાથી ફાઈબ્રોસીસની તકલીફ થાય છે.
કેટલીક વિશિષ્ટ કુટેવો,જેમ કે મિસ્ત્રી, સુથાર, કારીગર, મોચી ખીલીને દાંતથી પકડે છે અથવા દાંતથી વાયર ખેચવાની ટેવ હોય છે, દરજી અને ગૃહિણીઓ દોરાને કાતરને બદલે દાંતથી કાપે છે. કેટલાક લોકો પોતાના દાંત કેટલા મજબુત છે તે બતાવવા સોડા બોટલના ઢાંકણાને દાંતથી ખોલવાના દુસાહસ કરતા હોય છે. આવી ટેવોને કારણે દાંતને સતત નુકસાન થાય છે.