Breaking News

દવાખાનામા મહિલા દર્દી સાથે ડોક્ટર પિતા પુત્રે શારિરિક સબંધ બાંધતા થઇ ગયુ એવુ કામ કે જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાખી હતી તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે.

બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની ધોલાઈ કરી હતી.

દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો જ્યારે બાકીના દિવસોમાં તેનો પુત્ર કિશન વગર લાયસન્સે તે દવાખાનું ચલાવતો હતો મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો પુત્ર પણ સહભાગી થતો હતો બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.

વીડિયો વાયરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.કોરોનાના કહેરની વચ્ચે ઈન્દૌરમાં શરમજનક ઘટના બની છે ઈન્દૌરના એક ખાનગી ક્લિનિકના ડોક્ટર નાગેન્દ્ર પર એક યુવતીએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરે નશાના ઈન્જેક્શન બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે.

આ ઘટના ઈન્દૌર શહેરના માનવતા નગર વિસ્તારની છે. મીડિયા સાથે વાત કરતા કનડિયા ટીઆઈ આરડી કાનવાએ જણાવ્યું છે કે પીડિતાએ 2 દિવસ અગાઉ તબિયત ખરાબ થઈ હતી તે માનવતા નગરમાં ડૉ નાગેન્દ્રની ક્લિનિક પર સારવાર માટે ગઈ હતી ડોક્ટરે પરિક્ષણ બાદ તેને ઈન્જેક્શન આપ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઈન્જેકશન આપ્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી જ્યારે તેને ભાન આવ્યું તો તેને ડૉક્ટરની નાપાક હરકત અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તેણે ઘરે પહોંચીને તેના પરિવારના લોકોને ઘટના અંગે જાણકારી આપી હત મંગળવારે યુવતીએ પરિવારના લોકોની સાથે આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે વિવિધા કલમો હેઠળ કેસ દાખલ કરીને આરોપી ડૉ.નાગેન્દ્રની ધરપકડ કરી લીધી છે.

ત્યાંજ ઈન્દૌરમાં કડક લોકડાઉન છે ખાનગી ક્લિનિક ખોલવા પર પણ રોક છે આવામાં સવાલ છે કે આખરે ડૉ.નાગેન્દ્ર ક્લિનિક ખોલીને લોકોની સારવાર કેવી રીતે કરી રહ્યા હતા કેમકે અગાઉ ઈન્દૌરમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મોત થયા છે બંને ખાનગી ક્લિનિક ચલાતા હતા ક્લિનિકમાં જ સારવાર માટે આવેલા લોકોથી સંક્રમિત થયા હતા.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું. સુરતનો આ કિસ્સો છે અને જ્યાં એક ડોક્ટર અને તેના પુત્રએ બળાત્કાર કર્યો હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવું જણાવ્યું છે અને સુરત બસ સ્ટેશન સામે આવેલા મકરંદમાં એક જીગ્નેશ ક્લિનિક નામની હોસ્પિટલ ધરાવતાં આ ડો.જીગ્નેશ નામના તબીબ અને તેમના પુત્ર નિલેશ પટેલ વિરુદ્ધ એક સગીરાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાવ્યા બાદ જેમને આ સગીરા જીગ્નેશના ક્લિનિકમાં સાત મહિના અગાઉ કમ્પાઉન્ડરની નોકરી કરતી હતી તેવું અહીંયા જણાવ્યું છે અને અહીંયા એવી પણ જાણ થઈ છે કે આ પોલીસે પણ આ મામલે કેસ નોંધી અને પવહી તેની તપાસ શરૂ કરી દિધી છે તેના પછી અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પીડિતાએ ફરિયાદમાં ડોક્ટર જીગ્નેશને સેક્સ માણતો તેમનો એક વીડિયો ઉતાર્યો છે.

તેમ કહ્યું છે અને આ વીડિયો ક્લિપને લઇને તે તેને બ્લેકમેઇલ કરતો હતો અને દરરોજ માટે મળવા બોલાવતો હતો.ત્યારબાદ તે તેની સાથે બળાત્કાર ગુજારતો હતો પણ બાદમાં આ જીગ્નેશ પાસે રહેલી ક્લિપ તેના પુત્ર નિલેશ પાસે આવી ગઈ હતી અને કહેવામાં આવે છે કે તે પણ આ ક્લિપના બદલામાં તેને બ્લેકમેઇલ કરી અને પછી બળાત્કાર ગુજારતો રહેતો હતો અને આ બાબતે આ સગીરાએ તેની માતાને પણ જાણ કરી હતી અને તેની માતાએ આ ગરીબીનું કારણ આગળ ધરીને તેને પોલીસ ફરીયાદ કરવાની ના પાડી હતી.

તે ગરીબ છે અને જેના કારણે બે ટાઇમનું ભોજન મેળવવા માટે આ કાર્ય કરે છે પણ જ્યારે બે દિવસ અગાઉ જ આ સગીરાએ પોલીસમાં આ મામલે અરજી આપતાં PSI એ.ટી.પટેલે તપાસ શરૂ કરી દિધી હતી અને પછી આ સગીરાનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ કહેવામાં આવ્યું છે.પણ જ્યારે અમુક જાણકારી મળેલી હતી અને તેના અનુસાર આ એક ભાઈ,ત્રણ બહેનો અને તેની સાથે તેમના માતા રહેતી હતી અને આ સગીરાના પિતા અપંગ હતા અને તેના ગરીબ પરીવારની ભરણપોષણની જવાબદારી તેના માથે હોવાના કારણે તેને નોકરીની ખૂબ આવશ્યકતા હતી.

જેના કારણે તેને આવું કાર્ય કરવું પડતું હતું અને જેનો ડોક્ટરે પણ આ લાભ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ ડોક્ટરે નોકરીની શરૂ કર્યાના બે મહિના પછી જ તેની છેડતી શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ જબરદસ્તી સેક્સ માણતો હતો અને જો તે ના માને તો તેને બ્લેકમેલ કરવામાં આવતી અને આ દરમિયાન તેણે આ વીડિયો ક્લિપ બનાવી દીધી હતી અને બાદમાં આ ડોક્ટર વીડિયોના બદલામાં બ્લેકમેઇલ કરી અને પછી વારંવાર તેની પર બળાત્કાર ગુજારતો રહેતો હતો.

આટલું જ નહીં પણ કહેવામાં આવ્યુ છે કે આ ડોક્ટરના પુત્ર નિલેશ પટેલ પાસે આનો વીડિયો પહોંચી ગયો હતો અને જેના કારણે તેણે પણ આ સગીરાને બ્લેકમેઈલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો પણ આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત તબીબના સગા યાસીનખાન સાબારુખાન પઠાણ અને અબ્દુલ સત્તાર નામનો અન્ય કર્મીએ પણ તેની પાસે શારીરીક માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરાયો છે અને આ લોકો પણ આ મામલે ફસાઈ ચુક્યા હતા પણ જો કે આ મામલે તબીબનો સંપર્ક થઈ શક્યો ન હતો.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …