Breaking News

દેવામાંથી મેળવવો છે છુટકારો,તો કરી લો આ ઉપાય,નહીં રહે રૂપિયાનું પણ દેવું અને બની જશો તમે પણ માલામાલ….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે નવો આર્ટિકલ લઈને આવ્યો છું મિત્રો આજે આપણે જાણીશું દેવામાંથી છુટકારો મેળવવા ના ટોટકા વિશે વ્યક્તિ કોઇપણ મોટી સમસ્યા સામે લડી લે છે પરંતુ જ્યારે વ્યક્તિ પર આર્થિક સમસ્યા આવી પડે ત્યારે તે વ્યક્તિ હારી જાય છે દેવામાં ડુબેલી વ્યક્તિ દરેક રીતે હારી જાય છે તેની સામે અનેક રસ્તા હોવા છંતા તે કંઇ કરી શકતી નથી દેવા માંથી મુક્તિ મેળવવા માટેના અનેક ટુચકા છે આવો તેના વિશે ધર્મમાં શું કે છે તેની માહિતી મેળવીએ.

મિત્રો જ્યારે વ્યક્તિના માથા પર દેવું હોય છે ત્યારે તે વ્યક્તિ સરખી રીતે સૂઈ પણ શકતો નથી દિવસ રાત વ્યક્તિને દેવાની ચૂકવણી અંગે વિચારો આવતા રહે છે. તે હંમેશા ક્યાંથી પૈસા આવે તેના વિશે વિચારતો રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દેવામાંથી મુક્તિ મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનો અમલ કરવાથી તમને તરત જ રાહત મળી જશે અને તમને દેવામાંથી પણ મુક્ત થઈ જશો.

હિન્દુ ધર્મ અનુસાર બને ત્યાં સુધી દેવામાંથી બચવુ જોઈએ જો તમે ઘર ખરીદવા માટે કે પછી ગાડી કે બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ઉધાર લીધુ છે કોઈ કારણસર આવી પરિસ્થિતિ બની ગઈ છે જેનાથી તમને ઉધાર ચુકવવામાં પરેશાની આવી રહી છે કે દેવાના કારણે તમારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ચાલી રહી છે તો તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેમાથી તમે જલ્દી જ ઉધારથી મુક્તિ મેળવી શકો છો.

લક્ષ્મી માને ધનની દેવી માનવામાં આવે છે તેથી શુક્રવારે તેમની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ ચઢાવો આ કરવાથી દેવું ઓછું થશે અને પૈસાના ક્ષેત્રમાં પણ ફાયદો થશે જો તમે લોન લો છો તો તેને બુધવારે જ લો એવું માનવામાં આવે છે કે બુધવારે લેવામાં આવેલી લોન સરળતાથી ભરપાઈ થઈ જાય છે શનિવારે ક્યારેય લોન ન લો શનિવારે લીધેલ દેવું ચૂકવવામાં વર્ષોનો સમય લાગે છે હંમેશાં શુભ સમય પર જ પૈસા ઉધાર લેવા જોઈએ હકીકતમાં રાહુ સમયગાળા દરમિયાન લીધેલું દેવું કદી ઉતરતું નથી અને દેવાનો ભાર વ્યક્તિ ઉપર હંમેશા વધે છે.

ઋણ મુક્તેશ્વર મંદિરમાં જઈને કરો પૂજા.જો તમે કર્જથી પરેશાન છો તો વિશ્વ પ્રસિદ્ધ મહાકાશ્વર નગરી ઉજ્જૈનમાં ઋણમુક્તેશ્વર મંદિરમાં પીળી પૂજા કરી ઋણમાંથી મુક્તિમેળવી શકો છો પીળી પૂજા એટલે કે પીળા વસ્ત્રમાં ચણાની દાળ પીળા ફુલ હળદરની ગાંઠ અને થોડો ગોળ બાંધીને જળદારી પર તમારી મનોકામના સાથે અર્પિત કરો.હનુમાનજીની કરો પૂજા.ઉધારીથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો તેનાથી તમને દેવામાંથી મુક્તિ મળવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે.

108 વાર કરો જાપ.વારે ઘડીએ દેવું ઉતાર્યા પછી પણ ફરી તમારી પર દેવું થઇ ગયું છે તો તમે શિવજી પર શેરડીનો રસ ચઢાવો અને ઓમ નમ શિવાય કે પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરો સાથે જ ભગવાનને તમારી સમસ્યા ભગવાનને જણાવો આમ કરવાથી ધીરે ધીરે દેવામાંથી મુક્તિ મળશે એવી માન્યતા છે.

પીપળાના ઝાડ નીચે કરવાનો ઉપાય.દેવાની ચિંતાથી તમે વધુ પરેશાન છો તો શનિવારની સાંજે પીપળના ઝાડની નીચે લોટનો એક ચૌમુખી દીવો સરસવનુ તેલ નાખીન પ્રગટાવો મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમને દેવાથી મુક્તિ અપાવે એવુ કહેવાય છે કે શનિવારે પીપળ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે તેનાથી મનોકામના પૂરી થાય છે.દેવું ચૂકવવા મસુરની દાળનો આ ઉપાય અસરકારક છે. આ પગલા લેવાથી પૈસાથી ફાયદો થશે અને દેવું સરળતાથી ઓછું થઈ જશે દેવું ચૂકવવા માટે મંગળવારે મસુરની દાળનું દાન કરો અને હનુમાન જીને આ દાળ ચઢાવો આ ઉપાય અંતર્ગત મંગળવારે સ્નાન કર્યા પછી મંદિરમાં જાવ હનુમાન જીની પૂજા કરો અને તેમને દાળ ચઢાવો આ ઉપાય સાંજે સાત વાગ્યે કરો આ પગલાં લેવાથી તમારું દેવું આપમેળે ઓછું થઈ જશે.

ઇશાન ખૂણો ઘરનો સૌથી શુદ્ધ ખૂણો માનવામાં આવે છે અને આ કારણ છે કે આ સ્થળે વાસ્તુ શાસ્ત્રમાં મંદિર બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઈશાન કોણ હંમેશાં શુધ્ધ રાખવો જોઈએ જે લોકોનો આ ખૂણો સાફ અને સ્વચ્છ હોતો નથી તેઓ પૈસા ગુમાવે છે તેથી તમે હંમેશાં આ ખૂણો સાફ રાખો. આ કરવાથી તમે પૈસાની ખોટ રહેશે નહીં ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની 2 મૂર્તિઓ મૂકો યાદ રાખો કે આ પ્રતિમાનો રંગ લીલો હોવો જ જોઇએ આ મૂર્તિઓને પણ એવી રીતે મુકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા તરફ હોય બુધવારે આ પ્રતિમા સ્થાપિત કરો કારણ કે આ દિવસ ગણપતિ સાથે સંકળાયેલ છે.

મંગળવાર તમારા દેવું ચૂકવવાનો શ્રેષ્ઠ દિવસ છે.તેથી જ્યારે પણ તમે દેવું ચુકવવા જાઓ તો મંગળવારની જ પસંદગી કરો ઉપરોક્ત ઉપાયો અને મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવાથી તમારા ઉપર જે દેવું છે તે સરળતાથી ઓછું થઈ જશે અને તમે દેવાના બોજથી છૂટકારો મેળવશો દેવામાંથી મુક્તિ મેળવવા માટે રોજ મસૂરની દાળનું દાન કરવું જોઈએ તેનાથી ધીમે ધીમે તમારું દેવું ઓછું થઇ શકે છે આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં નારિયેળનું દાન કરવું આ ઉપરાંત લીલા રંગના ગણપતિ ઘરના મુખ્ય દ્વાર ઉપર આગળ પાછળ એમ બંને તરફ લગાવવા અને વસ્તુ અનુસાર ઈશાન ખૂણાને સાફ અને સ્વચ્છ રાખો.

દેવામાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે સવા પાંચસો ગ્રામ મગની દાળ ઉકાળીને તેમાં ગોળ અને ઘી ઉમેરો તેને કોઈ ગાયને ખવડાવી દેવું આ ઉપાય દરેક બુધવારે નિયમિત કરવો આ ઉપાય કરવાથી તમને જલ્દી જ દેવામાંથી છુટકારો મળશે જો તમે પણ દેવાથી પરેશાન છો તો હનુમાનજીના ચરણોમાં મંગળવાર અને શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચઢાવો અને માથા ઉપર સિંદૂરનું તિલક કરો સાથે જ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.

મુખ્ય દરવાજા ઉપર લગાવો ગણપતિની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણપતિની 2 મૂર્તિ લગાવો ધ્યાન રાખશો કે આ મૂર્તિનો રંગ લીલો જ હોય સાથે જ તે મૂર્તિ એવી રીતે લગાવો કે બંને મૂર્તિઓની પીઠ એક બીજા તરફ હોય આ મૂર્તિ બુધવારના દિવસે જ લગાવો. કેમ કે તે દિવસ ગણપતિ સાથે જોડાયેલો હોય છે ગાયને ખવરાવો દાળ અથાગ પ્રયત્ન કર્યા પછી પણ જો તમે દેવું નથી ચૂકવી શકતા તો તમે બુધવારના રોજ આ ઉપાય કરો આ ઉપાય હેઠળ સવા પાલી મગ પાણીમાં બાફી લો ત્યાર પછી તેને ગાળી લો તેમાં ગોળ અને ઘી ભેળવી દો હવે તેને કોઈ ગાયને ખવરાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરવાથી ચડેલું સંપૂર્ણ દેવું ઉતરી જશે.

ક્યારેય પણ શનિવારના દિવસે લોન ના લેશો. શનિવારના દિવસે લેવામાં આવેલી લોન ઉતારવામાં ઘણા વર્ષો લાગી જાય છે હંમેશા શુભ મુહુર્ત ઉપર જ પૈસા ઉછીના લો ખાસ કરીને રાહુ કાળના સમયમાં લેવામાં આવેલી લોન ક્યારે પણ નથી ઉતરી શકતી અને વ્યક્તિ ઉપર દેવાનો બોજ વધી જાય છે લોન પાછી ચુકવવા માટે મંગળવારનો દિવસ ઉત્તમ રહેશે એટલા માટે જયારે પણ તમે કોઈને લોન ચુકવવા જાવ તો તે દિવસે તેને પૈસા પાછા આપો. એમ કરવાથી તમારી ઉપર ક્યારે પણ દેવું નહિ ચડે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …