નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિના જીવનમાં, અમુક સમયે પૈસાની સાથે ચોક્કસ સમસ્યા હોય છે અને કેટલાક લોકો સાથે, આ સમસ્યા સતત રહે છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી વ્યક્તિ આ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે. આ પગલાં નીચે મુજબ છે- સંપત્તિ મેળવવા માટે.શનિવારે, વહેલી સવારે ઉઠીને નહાવા વગેરે પછી, પીપળના ઝાડમાંથી એક પાન તોડી નાખો.
તેના પર સફેદ ચંદન વડે ગાયત્રી મંત્ર લખો અને તેની પૂજા કરો હવે આ પાન તમારા કેશ બોક્સ, કાચ, તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા એવી રીતે રાખો છો કે તે કોઈને દેખાશે નહીં. દર શનિવારે આ પીપલના પાનને બદલતા રહો. તેના કારણે ઘરમાં સુખ-શાંતિ રહેશે અને ધન-સંપત્તિમાં વધારો થશે.આ સમસ્ત દુનિયા ની અંદર દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે તે પોતાના જીવન મા બધી જ સુખ સુવિધાઓ ભોગવે અને સાથોસાથ તેના પરિવાર મા ખુશહાલી સદેવ માટે વાસ કરે. આના માટે માણસ અગાથ પરિશ્રમ પણ કરતો હોય છે. જાત-જાત ના પ્રયત્નો કરતા માનવી ઈચ્છે છે કે તે અને તેનો પરિવાર ધન-ધાન્ય થી સમ્પન્ન હોય પરંતુ આવું ઇચ્છવા થી કઈ થતું નથી.
દરેક વ્યક્તિ પોતા થી થતી મેહનત પણ કરતા હોવા છતા તકદીર સાથ નો આપે તો દરિદ્ર જ રહી જાય છે. પણ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે આ આર્ટીકલ ના માધ્યમ થી એક એવો ઉપાય લાવ્યા છીએ કે જેનાથી તમારી દરિદ્રતા દુર થઇ જાશે અને તમે અને તમારું પરિવાર પણ બધા સુખ-સુવિધા ભોગવશો. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.
કીડી ને કણ આ ઉક્તિ ને સાર્થક કરવા તમારે રોજ મીઠી રોટલી ના ગોર બનાવી કીડીઓ ના દર પર નાખવાથી તમારી કોઈ પણ મોટા મા મોટી સમસ્યા હોય તેનો થોડા જ સમય મા નિકાલ થાશે. આ ઉપાય કરવાથી રાહુ તમારી તરફેણ મા રહશે અને તે પોતાની બધી જ શક્તિઓ સાથે તમારી મદદ કરશે. તમારા ભાગ્ય મા ગમે તેટલી મોટી મુશ્કેલી હોય પરંતુ રાહુ તેને નષ્ટ કરી તમારા દુર્ભાગ્ય ને સૌભાગ્ય બનાવવા મા સક્ષમ છે.
કોઈ પણ માણસ ને ધંધો હોય કે નૌકરી તેને તેમાં તકલીફો નો સામનો કરવો પડતો હોય તો આવી સમસ્યા ના સમાધાન માટે તે માણસ ને ચાર મીઠી રોટલી બનાવી અને તેને ઘી થી ભરી દેવી. હવે આ ઘી ભરેલી રોટલી ને જે પીડિત માણસ છે તેના ઉપર થી ઉતારો કરી કોઈ પણ ભૂખ્યા વ્યક્તિ ને ખવડાવવી. આ રોટલી ખાધા બાદ તેને ૧૧ રૂપિયા નુ દાન આપવું. આવું કરવાથી ટુંક સમય માં જ તમને નૌકરી મા ફેરફાર દેખાશે અને ધંધો પણ ભરપુર ચાલશે જેથી તમને મોટો લાભ થશે.
સવાર ના સમયે વ્યક્તિ ને જમવા પેહલા પોતાની થાળી માંથી પેહલી એક રોટલી પિતૃ ને નામે ગાય ને ખવડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી ટુંક સમય માં જ ખરાબ દિવસ દુર થવા લાગશે અને તમને સુખ-સમ્પતિ મા વધારો થવા લાગશે. કોઈ પણ માસ ના પ્રથમ બુધવાર ની રાતે કાચી હળદર ની ગાંઠ ભગવાન કૃષ્ણ ને ધરો અને બીજા દિવસે આ હળદર ની ગાંઠ ને પીળા દોરા વડે બાંધી અને જમણાં હાથ ની બાજુ ઉપર બાંધવા થી વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય છે.
જો તમે તમારી ધન સાચવવાની તિજોરી મા ૯ લક્ષ્મીકારક કોડીઓ તેમજ એક તાંબા ના સિક્કા ને મૂકી દેવામાં આવે તો તમારી તિજોરી માંથી ધન કયારે ખૂટશે નહિ.જો નિયમિત પણે કેળા ના ઝાડ ને જળ ચઢાવવામાં અને સાથે ઘી નો દીવો કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ તેમના ધન ભંડાર તમારા માટે ખોલી નાખે છે.દરેક રવિવારે તુલસી ના છોડ ને દૂધ ચઢાવવા મા આવે તો તેનાથી ઘર ની આર્થિક તકલીફ દુર થાય છે અને સુખ સુવિધાઓ માં વૃદ્ધિ થાય છે.
પૈસા પકડવા માટે.શુક્લ પક્ષના કોઈપણ સોમવારથી આ ઉપાયની શરૂઆત કરો અને તેને સતત 21 દિવસ કરો. વહેલી સવારે ઉઠો. નહાવાની પ્રવૃત્તિઓ સાથે વ્યવહાર કર્યા પછી, પાછા ફરતામાં શુધ્ધ પાણી લો અને તેમાં 5 ગુલાબના ફૂલો નાખો અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને ભગવાન સૂર્યને સમસ્યા હલ કરવા પ્રાર્થના કરો. તમારી ઇચ્છા જલ્દી પૂર્ણ થઈ શકે છે.
ભારતીય પરંપરા અને રીત-રીવાજો મા કંકુ અથવા તો સિંદૂર ને ઘણું શુભ માનવામા આવ્યું છે હાલ ના સમય મા પણ સિંદુર નો સમાવેશ પૂજન સામગ્રી તરીકે કરવામાં આવે છે આ સિવાય સિંદૂર ભગવાન ગણેશ તેમજ હનુમાનજી ને પણ ચડાવવામા આવે છે આ સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબી આયુષ્ય માટે સેંથા મા સિંદૂર પુરતી હોય છે આ સિંદૂર નો ઉપયોગ માત્ર પૂજા માટે જ નહી પણ ઘણા પ્રકાર ના ટોટકા મા પણ કરવામા આવે છે.
પ્રથમ ઉપાય. : જે વ્યક્તિઓ જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો ઊંચું પદ મેળવવા માંગે છે તેમણે સિંદૂર નો આ ટોટકા જરૂર કરવો જોઈએ આ ટોટકામા એક પાંદડા પર થોડી ફટકડી અને સિંદૂર રાખી ત્યારબાદ આ તેને મૌલી થી બાંધી દો હવે પીપળા ના ઝાડ નીચે આ પાંદડા ને દબાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમે મેળવવા ઈચ્છો છો બસ આ ઉપાય કરતા સમયે એક જ વાત નુ ધ્યાન રાખવુ કે તમે ઘરે પાછા ફરો ત્યારે પાછળ ફરીને ના જોવું.
બીજો ઉપાય.આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે અને ઘરમા પ્રવેશશે પણ નહિ આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.ત્રીજો ઉપાય.આ ઉપાય મા તમારે તમારા દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક નુ નિશાન બનાવવા નુ છે આ નિશાન બનાવવા થી માતા લક્ષ્મી નો પ્રવેશ ઘરમા થાય છે અને ઘરમા નાણા ની ઉણપ સર્જાતી નથી આ સિવાય ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ સદેવ માટે બની રહે છે.
ચોથો ઉપાય.સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું.પાંચમો ઉપાય.સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો આ ઉપાય સતત પાંચ વખત કરવો આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે.
છઠ્ઠો ઉપાય.જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દે ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો સેથો પૂરી લે આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.
આ સિવાય ઘર મા રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે તેલ મા સિંદૂર નાખી ઘર ના મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા આ પ્રયોગ નિયમિત ૪૦ દિવસ સુધી કરવામાં આવે તો ઘર મા થી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટવા લાગે છે. આ સિવાય ઘર ના મુખ્ય દરવાજા ની ઉપર ની બાજુએ ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી અને એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રતિમા અથવા તો મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ જેથી ઘર ની સુખ-સમૃદ્ધિ મા વધારો થવા લાગે છે.
બેરોજગાર વ્યક્તિઓ કે જે નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે પીળા કાપડ પર પોતાની અનામિકા આંગળી થી સિંદૂર થી ૬૩ નંબર લખવો અને આ કપડા ને માતા લક્ષ્મી ના મંદિર મા પધરાવી દેવું આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવાથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે જો પતિ-પત્ની વચ્ચે અણબનાવ સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે રાત ના સમયે સૂતાં પૂર્વે પતિ ના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્ની ના ઓશિકા નીચે કપૂર રાખી દેવું અને સવારે આ સિંદુર ને ઘર ની બહાર ફેંકી દેવું તેમજ કપૂર ને સળગાવી દેવું જેથી લાભ થાય છે.
ઘરની અંદર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મોટી તસવીર મૂકવી જોઈએ. નિયમિતપણે શાલીગ્રામની પૂજા કરો. આ સિવાય તમે વિષ્ણુ-લક્ષ્મીના મંદિરમાં દર શુક્રવારે લાલ ફૂલો ચઢાવો.જો તમારે દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ માટે લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત સળગાવો. 11 મા દિવસે 11 છોકરીઓને ખવડાવ્યા પછી, તેમને ભેટો તરીકે એક સિક્કો અને મહેંદી કોન આપો.શુક્રવારે, ભગવાન-વિષ્ણુનો દક્ષિણ દિશાવાળા શંખમાં પાણી ભરીને અભિષેક કરો. શાસ્ત્રો અનુસાર આ ઉપાય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.