Breaking News

દિશા પટણીની આ 10 તસ્વીરો ભાગ્યે જ જોઈ હશે, જુઓ એક જ ક્લિક માં..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દિશા પટણી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.દિશા પટણી પોતાની એવી તસ્વીરો શેર કરે છે કે તે પોતે જ તેમાં ટ્રોલ થઈ જતી હોય છે.દિશા પટણીએ હવે હોટનેસની તમામ હદો પાર કરી દીધી છે, આ વખતે શોર્ટ કપડામાં વાઇરલ થયેલા તેના ફોટોએ ચાહકોમાં ધમાલ મચાવી દીધી છે.

Mumbai: Actress Disha Patani at the screening of film “Malang” at PVR Juhu, in Mumbai on Feb 6, 2020. (Photo: IANS)

વારંવાર હોટ ફોટો પોસ્ટ કરીને તે બોલિવૂડમાં છવાઇ ગઇ છે.દિશા પટણી સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ હોય છે. તે હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે.દિશા નિયમિત રીતે ફિટનેસ વિશેના અનેક વીડિયો શેયર કરે છે.દિશા તેના અંગત જીવનને કારણે બહુ ચર્ચામાં છે.દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે.

આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે.દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે.આ ફિલ્મમાં તે સલમાન ખાન અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.હાલમાં દિશાએ પોતાની તસવીર શેયર કરી છે, જેમાં તે બિકીનીમાં જોવા મળે છે. તે અવારનવાર ફોટો શેર કરતી જ રહે છે. આ લોકડાઉનમાં પણ તેણે જૂના ફોટો અપલોડ કરીને લોકોને ઘાયલ કરી દીધા છે. તો જુઓ અહીં દિશાના કેટલાક હોટ ફોટો.

સોશિયલ મીડિયા પર બોલિવૂડ હસ્તીઓને તેમના બોલ્ડ અંદાજમાં ટ્રોલ કરનારાઓ ટોટો નથી.પરંતુ દિશાનો આ બોલ્ડ અવતાર જોઈને તો લોકો દીવાના થઈ રહ્યાં છે. દિશા પટણી ડાન્સથી લઈને જિમ સેશનના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના હોટ અને બોલ્ડ લૂક માટે ખુબ જાણીતી છે. હાલમાં તેણે મલંગ ફિલ્મમાં તેની કાતિલ અદાથી બધાને દિવાના કર્યા જ છે.આ પહેલા પણ દિશા પટણીએ ઈસ્ટાગ્રામ પર પોતાની બિકીનીની તસવીરો શેર કરી હતી જેના પર દિશાએ રયૂમર્ડ બ્વોયફ્રેન્ડ ટાઈગરની માતા આયશા શ્રોફે પણ કોમેન્ટ કરી હતી.

ટાઈગર અને દિશા પોતાના સંબંધોને લઈને ક્યારે પણ ખુલીને વાત કરી નથી પરંતુ બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યા હતાં.બન્ને ફિલ્મ ‘બાગી 2’માં પહેલીવાર સાથે જોવા મળ્યા હતાં. આ પહેલા બન્ને એકસાથે એક વીડિયો સોંગ પણ શૂટ કર્યું હતું.બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની તસવીરો વાયરલ થઈ છે. તેની ફૈન ફોલોઈંગ પણ જોરદાર છે. હવે દિશા પટણીની નવી તસવીરો સામે આવી છે. આ ફોટો દિશાએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં. બ્લેક મોનોકોનિમાં દિશા જોવા ખુબસુરત લાગી રહી હતી. જ્યારે દિશાની સૌથી વધુ તસવીરો બ્લેક કલરમાં જ જોવા મળે છે. જે તસવીરો જોઈને એવું લાગે છે કે તેને બ્લેક કલર બહુ જ પસંદ છે.

દિશા પટની ટાઇગર શ્રોફ સાથે સુપર બ્લોકબસ્ટર ફિલ્મ બાગી 2 માં જોવા મળી હતી દિશા પટણી ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે પણ જાણીતી છે બાય ધ વે તમને જણાવી દઈએ કે તે એ અભિનેત્રી છે જે ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી જ્યારે આજે તે દરેક ફિલ્મની કરોડો કમાણી કરી રહી છે બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટનીની ફિલ્મ બાગી 2 તાજેતરમાં જ રીલિઝ થઈ છે ફિલ્મમાં તે તેના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે જોવા મળી રહી છે.

ફિલ્મ બોક્સ ઓફિસમાં ખૂબ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મમાં દિશા પાટનીની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે દિશા અને ટાઈગર શ્રોફ વચ્ચે અફેરને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. બન્ને ઘણીવાર એકસાથે જોવા મળી ચૂક્યા છે ઉત્તરપ્રદેશના બરેલીમાં જન્મેલી દિશા પાટનીએ એક્ટિંગની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. દિશાની પ્રથમ બોલિવુડ ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી હતી તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા પાટનીએ ખુલાસો કર્યો હતો કે તે સાધારણ પરિવારમાંથી આવે છે તે ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈમાં આવી હતી

તે હંમેશાંથી પાયલોટ બનવા માગતી હતી પરંતુ એકવાર તેણે મુંબઈમાં એક સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારબાદ દિશાને ઓડિશન માટે ફોન આવવા લાગ્યા હતા બાદમાં દિશાએ મોડલિંગ અને એડ ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી બાદમાં દિશાએ કહ્યું કે એક દિવસ બાદ તેને બોલિવુડની ફિલ્મ એમ એસ ધોની ફિલ્મ માટે કોલ આવ્યો હતો. દિશાનો જન્મ ભલે ઉત્તરપ્રદેશના બરેલીમાં થયો હોય પરંતુ તે ઉત્તરાખંડના ટનકપુરના આગબાગની રહેવાસી છે દિશાના પિતા જગદીશ પાટની બરેલીમાં રહે છે

અને બરેલીમાં જ દિશાએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો દિશાની બહેન ખુશ્બૂ પાટની સૈન્યમાં કેપ્ટન પદે તૈનાત છે દિશાના પિતા પોલીસમાં છે દિશા જ્યારે નોઈડામાં બી ટેચનો અભ્યાસ કરી રહી હતી ત્યારે અભ્યાસ અધવચ્ચે છોડીને એક્ટિંગની શરૂઆત કરી હતી દિશાએ કહ્યું કે મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે મે મારા પિતા પાસેથી ક્યારેય રૂપિયા માંગ્યા નથી. મુંબઈમાં શરૂઆતના દિવસોને યાદ કરતા દિશાએ એક વખત કહ્યું હતું કે હું મુંબઈમાં એકલી રહેતી હતી. ત્યારે હું રોજ એ આશા સાથે લંચ પેક કરીને નીકળતી કે આજે મને કામ મળી જશે.

હું નસીબદાર છું કે બોલિવુડમાં કોઈ ગોડ ફાધર વિના હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે ખિસ્સામાં ફક્ત 500 રૂપિય દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી.

દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે એક્ટ્રેસ દિશાએ પોતે તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આ અંગેનો ખુલાસો કર્યો છે દિશાએ જણાવ્યુ કે મારું ફેમિલી ઘણુ ફ્રી માઇન્ડેડ છે. આજ કારણે જ્યારે પણ ફોટોશૂટ કરાવુ છું ત્યારે મારી ફેમિલા સાથે ફોટોઝ શૅર કરુ છે જોકે આ અમુકા ફોટોઝથી મારા પિતા કમ્ફર્ટેબલ ફિલ નથી કરતા આ સાથે જ દિશાએ કહ્યુ કે મારી મમ્મી ઇન્સ્ટાગ્રામ બીજા નામથી યૂઝ કરે છે અને તે મારા તમામ ફોટોઝ અને વીડિયોઝ જુએ છે જોકે દિશા પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટથી ઘણી વખત ટ્રોલ થઇ ચૂકી છે

મુંબઈ મિરરની સાથે વાત કરતા કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે દિશા અમરી સાથે તો નથી રહેતી પરંતુ તે અમારી બાજુમાં જ રહે છે. તો અમે ગ્રોસરી શોપિંગ માટે ક્યારેક ક્યારેક સાથે જઈએ છીએ કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે દિશા પટની અને ટાઈગર શ્રોફ ખુબ જ લાંબા સમયથી સારા મિત્ર છે અમારી મુલાકાત ફિટનેસને લઈને થઇ હતી. દિશા પટની એક સારી છોકરી છે અને જો મારો ભાઈ તેની સાથે વધારે સમય વિતાવવા ઈચ્છતો હોય તો બરોબર છે કૃષ્ણાએ કહ્યું કે મેં ફિલ્મોથી પહેલા ટાઈગર પર વધારે ધ્યાન નથી આપ્યું પરંતુ હવે અમારી બોન્ડીંગ ખુબ જ સારી છે અમે રોજ સાથે ડિનર કરીએ છીએ. અમે લોકડાઉન પહેલા ઘણા સમયથી સાથે ડિનર કર્યું ન હતું.

પરંતુ હવે રાત્રે સાથે ડિનર કરીએ છીએ અને બોર્ડ ગેમ પણ સાથે રમીએ છીએ કૃષ્ણાએ આગળ પણ જણાવ્યું કે ટાઈગર અને મારો એક સામાન્ય ભાઈ-બહેનનો સંબંધ છે એટલે કે ટાઈગર મને તંગ પણ કરે છે. ટાઈગરનું સેન્સ ઓફ હ્યુમર ખુબ જ કમાલનું છે. ઘરમાં તે તેની માતાને કામમાં મદદ પણ કરે છે તો તમને જણાવી દઈએ કે કૃષ્ણા અને ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફ પરિવારથી દુર તેના ફાર્મહાઉસમાં ફસાય ગયા છે કૃષ્ણાએ કહ્યું હતું કે તે થોડા સમય પહેલા જ ત્યાં ગયા હતા આ સ્થિતિ થોડી અઘરી છે પરંતુ અમે તેના ટચમાં છીએ તે ત્યાં સુરક્ષિત છે અને ફાર્મહાઉસ રોકાણ માટે ખરાબ જગ્યા નથી.

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *