Breaking News

દુનિયાની સૌથી મોટી કેન્સરની હોસ્પિટલ,જ્યાં માત્ર 10 રૂપિયા ના થાય છે કેન્સર નો ઈલાજ,જાણો ક્યાં આવેલ છે…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે અમે તમને જણાવીશું કેન્સરની એક એવી હોસ્પિટલ વિશે જ્યા માત્ર 10 રૂપિયામા થાય છે કેન્સર જેવા ગંભીર બીમારીનો ઇલાજ તો આવો જાણીએ કે કયા આવેલી છે આ હોસ્પિટલ.

મિત્રો તમને જણાવી દઇએ કે એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે અત્યારે દેશમાં અંદાજે 22.58 લાખ કેન્સરના દર્દીઓ છે, દર વર્ષે તેમાં 11.57 લાખ નવા કેન્સરના દર્દીઓ નોંધાઈ રહ્યા છે તો સાથે જ દર વર્ષે ૮ લાખ જેટલા દર્દીઓ કેન્સરના કારણે મોતને ભેટી રહ્યા છે, તો ગુજરાતમાં આશરે આ રોગના દોઢથી બે લાખ કેસ છે અને અંદાજે દર વર્ષે નવા 80 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે આધુનિક સારવાર પદ્ધતિના આધારે કેન્સર રોગ મટાડી શકાય છે.

પરંતુ શરત એટલી જ છે કે કેન્સરની યોગ્ય ટ્રીટમેન્ટ અને દર્દીને પણ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે કે પોતે આ ટ્રીટમેન્ટ દ્વારા ફરી નવું જીવન જીવી શકશે. કેન્સરની અવેરનેસ ફેલાવવા માટે વિશ્વમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવાય છે. ત્યારે ચિંતાજનક વાત એ છે કે, રાજ્યમાં 6 વર્ષમાં 20થી નાની વયનાં યુવાનોમાં વિવિધ પ્રકારનાં કેન્સરમાં 251 ટકાનો વધારો થયો હોવાનું એચસીજી કેન્સર સેન્ટરના આંકડા પરથી જાણવા મળ્યું છે.જો કે, લોકોમાં વધેલી અવેરનેસ અને અદ્યતન ટેક્નોલોજીથી કેન્સરમુક્ત થયેલાં દર્દી સમાજમાં વધ્યાં છે.

પણ સમાજ તેને સ્વીકારતો નથી. કેન્સર સામે લડવા માટે લોકો અને સમાજને પણ જાગૃત કરવા પડશે. પ્રીવેન્ટિવ ઓન્કોલોજિસ્ટ ડો. પરિમલ જીવરાજાણીએ કહ્યું કે, તમાકું અને સિગરેટ પિતા લોકોનું પણ નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિયમિત ચેકઅપ કરવામાં આવે તો કેન્સરને ખૂબ જ પ્રાથમિક તબક્કે ઓળખી શકાય છે અને તેના યોગ્ય સારવાર કરવામાં આવે તો તેનાથી મુક્તી મેળવી શકાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે કેન્સર એ શરીરના કોષ અથવા કોષોના જૂથની અસામાન્ય અને અવ્યવસ્થિત વૃદ્ધિ છે, જે ગાંઠ અથવા ગાંઠનું સ્વરૂપ લે છે બધી અસામાન્ય વૃદ્ધિ કેન્સર હોતી નથી. કેન્સરગ્રસ્ત ગાંઠને જીવલેણ ગાંઠ કહેવામાં આવે છે અને કેન્સર મુક્ત ગાંઠ એ વિનાઇલ ગાંઠ છે તેમજ કેન્સર મુક્ત ગાંઠો ખાસ કરીને નુકસાનકારક નથી તે સામાન્ય ગતિએ વધે છે. જ્યારે કેન્સરગ્રસ્ત ગાંઠો અત્યંત જીવલેણ હોય છે અને અસાધારણ અને ઝડપી ગતિએ કદમાં વૃદ્ધિ પામે છે.

અને અન્ય અવયવોને અસર કરે છે મિત્રો હાલના સમયમાં કેન્સર જેવા કોઈ પણ જીવલેણ રોગ માટે આજકાલ કોઈ ઇલાજ નથી, પરંતુ જો કેન્સર પહેલા તબક્કામાં મળી જાય તો ફોર્મ ઘટાડવા માટે ઘણા પગલા લેવામાં આવે છે પણ શું તમે તમે જાણો છો કે ભારતની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ કઈ છે અને આજે અમે તમને ભારતની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ વિશે જણાવીશું ભારતમાં ઘણી એવી હોસ્પિટલો છે કે જ્યાં કેન્સરની સારવાર આપવામાં આવે છે.

પરંતુ મિત્રો આજે અમે તમને તે હોસ્પિટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કેન્સરની સારવાર માત્ર 10 રુપિયામાં થાય છે તો ચાલો જાણીએ હોસ્પિટલ વિશે તમને જણાવી દઇએ કે હરિયાણાના ઝજ્જરમાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થા દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં પ્રોટોન થેરેપીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે એક ઉપચાર છે જેમાં દર્દીઓના કેન્સરગ્રસ્ત ગાંઠો પ્રોટોન બીમ દ્વારા નાશ પામે છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે મારોજ પાસેથી માત્ર 10 રૂપિયા લેવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ખાનગી હોસ્પિટલો માં આ ઉપચારની સારવારનો ખર્ચ 20 થી 25 લાખ રૂપિયા થાય છે તમને જણાવી દઈએ કે હાલમાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં 50 પથારીની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં અહીં 400 પથારીની સુવિધા શરૂ કરવામાં આવશે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના નિયામક ડો.જી.કે.રાથે જણાવ્યું હતું કે સંસ્થાની ઓપીડીમાં 80 થી 100 દર્દીઓ જોવા મળી રહ્યા છે.

મિત્રો હરિયાણાના જ્જ્જરમાં દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ ચૂક્યું છે. આ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફરેંસથી કરવામાં આવ્યું હતું જણાવવામાં આવે છે કે હાલમાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનમાં 50 બેડની સુવિધા શરૂ કરવામાં આવેલ હતું આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધારીને ૪૦૦ સુધી કરી દેવામાં આવશે. હાલના સમયમાં હોસ્પીટલમાં OPD વિભાગમાં 80 થી 100 દર્દીઓની દરરોજ તપાસ કરવામાં આવે છે.

ખાસ ધ્યાન આ વાતનું પણ છે કે દેશમાં શરૂ થયેલા સૌથી મોટા કેન્સર હોસ્પીટલમાં પ્રોટોન થેરેપીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ એવી થેરેપી છે જેમાં પ્રોટોન બિમની મદદથી કેન્સરના ટ્યુમરને નષ્ટ કરી દેવામાં આવે છે. આ થેરેપી માટે એમ્સ દ્વારા અત્યાધુનિક મશીનનો પણ ઓર્ડર દેવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર માટેનો ખર્ચ ૨૦ થી ૨૫ લાખ રૂપિયા સુધીનો થાય છે સાથે તમને એ પણ જણાવી દઈએ કે પ્રોટોન થેરેપી ફક્ત અને ફક્ત કેન્સરની કોશિકાઓને જ નિશાન બનાવે છે. જ્યારે તેની આસપાસ રહેલી કોશિકાઓને નુકશાન પહોચડતું નથી. જેના લીધે શરીરના અન્ય અંગો પર રેડીએશનનો દુષ્પ્રભાવ પડતો નથી.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …