Breaking News

દુનિયા નો સૌથી મોટો તાનાશાહ એડોલ્ફ હિટલરના પત્નીની અંડરવીયર ની કિંમત એટલી છે કે જાણી આંખો ચાર થઈ જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે નાઝી સરમુખત્યાર એડોલ્ફ હિટલર વિશે દુનિયા જાણે છે. આજે પણ, આ નાઝી સરમુખત્યાર વિશે કોઈ કાગળ અથવા સામયિક ચોક્કસપણે છપાયેલ છે. કંઈક એવી જ ઐતિહાસિક વૅલ્યુ ધરાવતી પરંતુ તદ્દન ચક્રમ લાગે એવી વસ્તુ હરાજીની માર્કેટમાં વેચવા મુકાઈ છે. એ છે ઍડૉલ્ફ હિટલરની પ્રેમિકા અને છેલ્લા દિવસે તેની પત્ની બનેલી ઇવા બ્રાઉનની સિલ્કની પૅન્ટી.

પીચ રંગનું આ અંત:વસ્ત્ર કેટલું ઑથેન્ટિક છે એના વિશે હજી અમુક નિષ્ણાતો ખણખોદ કરી રહ્યા છે, પરંતુ હરાજીના માર્કેટમાં એનાથી એક થ્રિલ દોડી ગઈ છે એ હકીકત છે. વિયેતનામ વૉર લડી ચૂકેલા અમેરિકન ઍરફોર્સના એક મેજર પાસેથી અમેરિકાના ઓહાયોમાં પુરુષોની વસ્તુઓનો એક સ્ટોર ધરાવતો અર્ની સ્કારાંગો આ અંત:વસ્ત્રોનો માલિક છે. આ પૅન્ટી ઇવા બ્રાઉનની હોવા વિશેનો મજબૂત પુરાવો એ છે કે એના પર તેના નામના પ્રથમાક્ષરો EB પણ એમ્બ્રૉઇડરી કરેલા છે. એટલે અત્યારે હરાજીના માર્કેટમાં આ નાઝી પૅન્ટીની કિંમત ૪.૭૯ લાખ રૂપિયા બોલાઈ રહી છે. સવાલ એ થાય કે હિટલર અત્યારે જીવતો હોત તો આ હરાજી કરાવનારાઓની શી વલે કરત.

મિત્રો આજે અમે તમને આ નાઝી સરમુખત્યારની પત્ની વિશે કંઈક રસપ્રદ વાત જણાવીએ છીએ. એડોલ્ફની પત્ની ઇવા બ્રાઉનની જોડી વાદળી વિશિષ્ટતા બ્રિટનમાં એક હરાજીમાં 3,000 માં વેચાઇ હતી. તે હરાજીના અંદાજ મુજબ સાત ગણા ભાવે વેચાયો છે.સંગ્રહ, જેમાં સોનાના રત્નોની રિંગ, સિલ્વર મિરર બૉક્સ અને બીજો સિલ્વર બૉક્સ શામેલ છે જેમાં બ્રાઉન રંગમાં લાલ લિપસ્ટિક છે, તે એક ખાનગી યુકે કલેક્ટર દ્વારા ખરીદવામાં આવ્યો છે.

મિત્રો સંગ્રહસ્થાનની કેટલીક વસ્તુઓ, મોવરવર, વર્સેસ્ટરશાયરમાં ફિલિપ સેરેલની હરાજીમાં હરાજી માટે મૂકવામાં આવેલી, આશરે 400 ડોલરમાં વેચાઇ હોવાનો અંદાજ છે પરંતુ તે 2,900 ડોલરમાં વેચાય છે. હરાજીના ગૃહમાં કહેવામાં આવ્યું છે કે અનોખામાં ફીત અને રિબન છે અને તે બ્રાઉન નામના આરંભ સાથે ભરતકામ કરે છે.રિપોર્ટ અનુસાર સોનાની વીંટીમાં સોનાની વીંટીની આસપાસ છ મેનિક પત્થરો છે. તે 1,250 પાઉન્ડમાં વેચાય છે જ્યારે સિલ્વર લિપસ્ટિક કેસ ‘ઇબી’ પર લખાયેલો 360 પાઉન્ડમાં વેચાય છે. બ્રાઉન અને હિટલરના કેટલાક ફોટા 100 પાઉન્ડમાં વેચાયા છે.

પરમાત્મા એ પ્રેમસ્વરૂપ હોય અથવા પ્રેમ એ જ પરમાત્મા હોય તો વિશ્વમાં ગમે તેટલી નફરતની આગ પ્રસરાય, હિંસાની આંધી સર્જાય, ગમે તેટલા યુદ્ધો થાય, માનવ હત્યાઓ નિર્માય છતાં સૃષ્ટિનો આત્યન્તિક વિનાશ કદી શક્ય કે સંભવ નથી. એનું કારણ ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’ના તત્ત્વજ્ઞાાનમાં સમાયેલું છે. ભયંકર વિનાશક શસ્ત્રોની શોધ વચ્ચે પણ માનવ જાતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. એ અસ્તિત્વના આધારબિંદુનું પરમસ્ત્રોત છે પ્રેમ. માત્ર પ્રેમ. પ્રેમનું ગીત સૃષ્ટિનું શાશ્વત ગીત છે. હિટલર જેવા અનેક સરમુખત્યારોના હૃદયમાં પણ આ પ્રેમમય શાશ્વત ગીતના એક નાનકડા સૂરનો અંશ હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હજારો માનવીઓની કત્લ કરાવનાર અને નિર્દોષ નાગરિકોની સંહારલીલા સર્જનાર તરીકે કાળા કૃત્યોના કરતૂતોથી જગબત્રીસે કુખ્યાત બનેલા જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરના નામથી અને કારનામાથી કોણ અપરિચિત હશે? પણ પાષાણ હૃદયના આ ભયંકર માનવીના હૃદયમાં પણ પ્રેમની કુંપળો પાંગરતી હતી, પ્રેમના ઝરણાં વહેતા હતા એ સનાતન સત્યથી કેટલા પરિચિત હશે? એમાં વાસનાની ભૂખ ભલે ભીંસાતી હોય પણ સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓને મતે વાસના પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે.

મનોહર મુખાકૃતિ, ઘાટીલો આકર્ષક દેહ, સુરેખ બાહુ, ધારદાર નેત્રો, વાંકડિયા ઝૂલ્ફા, ધનુષ્યના કમાન જેવી ભ્રમરો, લોભાવનારા હોઠ, મોહક-માદક સ્મિત ધરાવતી બ્રિટનની એક સામાન્ય પરિવારની યુવતી લીલીયન હાર્વેથી માંડી પ્રખ્યાત પીઆનો ઉત્પાદક કાર્લ બેકસ્ટેનની પત્ની હેલન, લાખોપતિ પુસ્તક પ્રકાશકની પત્ની એલ્સા, મ્યુનિચ યુનિર્વિસટીના અધ્યાપકની વિદ્વાન પત્ની કેરોલા હોફમેન વગેરે તે સમયે હિટલરની સાથે નિકટનો નાતો ધરાવતી એની પ્રેમિકાઓ હતી. આ ઉપરાંત હિટલરની ઓરમાન બહેનની પુત્રી એન્જેલા રોબલ, હિટલરની મિત્ર અને પાછળથી કાયદેસરની પત્ની બનેલી ઈવા બ્રાઉન, હિટલરના શોફરની બહેન જેની હેગ.

હિટલર સાથેના ટૂંકા લફરાથી નિરાશ બની આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સુઝી લિપેટીયર, હિટલરની નિકટતા માણ્યા પછી લગ્નની મંઝિલ સુધી જવાશે નહીં એમ માનીને બીજે પરણી જનાર મેરીઆ રેઈટર. આ સિવાય કાઉ બોયલર અને પોલાનેગ્રી નામની નટી સાથે પણ હિટલર પ્રેમ લફરાથી જોડાયેલો હતો. ૧૯૩૦ના ગાળામાં ઈન્જેલેય નામની બેલે નર્તકી અને અમેરિકાના એલચીની પુત્રી માર્થા ડોડને પણ કેટલોક સમય હિટલર સાથે સ્નેહસંબંધ હતો એમ કહેવાય છે.

વિશ્વયુદ્ધ દરમ્યાન સમગ્ર યુરોપને પ્રભાવિત કરનારો અને વિશ્વને ધ્રુજાવનારો હિટલર સુસંસ્કૃત માનવસમાજની નજરે એક ક્રૂર, સંહારક, સરમુખત્યાર તરીકે ધિક્કાર અને નફરતને પાત્ર હતો. તો બીજી તરફ અનેક ઉચ્ચ સોસાયટીથી માંડી સામાન્ય વર્ગની મહિલાઓ એના પ્રત્યે આફરિન હતી, એને જોતાંની સાથે જ ઝૂમી ઉઠતી, તેનો પ્રેમ પામવા પાગલ બની જતી, આત્મહત્યાના પ્રયાસો દ્વારા મરી ફીટતી, એનો સ્પર્શ પ્રાપ્ત કરવા.

એની કાર સાથે ઈરાદાપૂર્વક અથડાતી. આવા વિરોધાભાસનું રહસ્ય શું? મનોચિકિત્સકો માટે આ એક સંશોધનનો વિષય છે. હિટલર પોતે રૂપે-રંગે બહુ સોહામણો કે આકર્ષકની વ્યાખ્યામાં આવે એવો નહોતો. છતાં એના પર રોજ આવતા સંખ્યાબંધ પ્રેમપત્રો અને પ્રેમ પ્રાપ્ત કરવાના પ્રતીક રૂપ આવતી ભેટો દર્શાવે છે કે હિટલરનું વ્યક્તિત્વ મહિલાઓના આકર્ષણનું નિમિત્ત બની રહેતું.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …