Breaking News

એક દિવસ માં આટલી વાર સંબંધ બાંધવા માંગે છે છોકરીઓ, જાણીને તમે પણ ચોકી જશો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે સંભોગ જેટલું મનોરંજક રહ્યું છે, તે સંશોધનનો વિષય પણ રહ્યો છે. સંભોગના દિવસે અનેક પ્રકારનાં સંશોધન બહાર આવી રહ્યાં છે. તાજેતરના સંશોધનમાં, નિષ્ણાતોએ શોધી કાઢયું હતું કે સરેરાશ માણસ દિવસમાં 34 વખત સેક્સ વિશે વિચારે છે.

પછી સવાલ ઉભો થયો કે પુરુષોની તુલનામાં એક દિવસમાં સ્ત્રીઓ કેટલી વાર સેક્સ વિશે વિચારે છે લોકોની સામાન્ય વિચારસરણી મુજબ, એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ સેક્સ વિશે પુરુષો જેટલું જ વિચારે છે. પરંતુ તાજેતરના એક સર્વે મુજબ તે બહાર આવ્યું છે કે મહિલાઓ દિવસમાં સરેરાશ 18.6 વખત સેક્સ વિશે વિચારે છે. આ રીતે, પ્રત્યેક 51 મી મિનિટમાં મહિલાઓના મગજમાં સેક્સ વિશે વિચારવામાં આવે છે. પુરુષ દિવસમાં સંભોગ વિશે જે વિચારે છે તેના કરતાં અડધો સમય વિચારે છે.

આનું કારણ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર છે. સંભોગ ડ્રાઇવ ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર આધારિત છે. તે એક હોર્મોન છે જે પુરૂષોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે જ્યારે સ્ત્રીઓમાં તે પુરુષો કરતા દસ ગણું ઓછું હોય છે.સંશોધન મુજબ પ્રેમ સિવાય બીજી ઘણી બાબતો છે, જેનાથી મહિલાઓ સંભોગ વિશે વિચાર કરે છે. નશોની અવસ્થામાં મહિલાઓમાં સંભોગ અંગે ઉત્તેજના વધે છે.

સેક્સ પર આવેલી થ્યોરીના અનુસાર એક સ્ત્રી દિવસમાં દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે પરંતુ નવી થ્યોરીએ તેના પણ સવાલ પેદા કરી દિધા છે ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે સેક્સ વિશે ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં એક નવી થ્યોરી નિકાળી છે. આ ટીમનું કહેવું છે કે જો એમ સ્વિકારી લેવામાં આવે કે એક પુરૂષ દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે તો આ મુજબ તે એક દિવસમાં 7200 વખત સેક્સ વિશે વિચારે છે. જે ખૂબ જ વધુ છે.

સેક્સ પર આવેલી થ્યોરીના અનુસાર એક પુરૂષ દિવસમાં દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે પરંતુ નવી થ્યોરીએ તેના પણ સવાલ પેદા કરી દિધા છે.ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે સેક્સ વિશે ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં એક નવી થ્યોરી નિકાળી છે. આ ટીમનું કહેવું છે કે જો એમ સ્વિકારી લેવામાં આવે કે એક પુરૂષ દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે તો આ મુજબ તે એક દિવસમાં 7200 વખત સેક્સ વિશે વિચારે છે.

જે ખૂબ જ વધુ છે.આ ટીમે ક્લિકરની મદદથી કેટલા લોકો પર સર્વે કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આમાં કેટલી સચ્ચાઇ છે. તેમણે ક્લિકર 283 કોલેજ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને આપ્યા. તેમણે આ ક્લિકરમાં ત્રણ ઓપ્શન રાખ્યા સેક્સ, ભોજન અને ઉંઘ અને તેમને કહેવામાં આવ્યું કે તે આ ત્રણ વસ્તુઓ વિશે દિવસભર વિચારો તો તે ઓપ્શન પર ક્લિક કરો અને રેકોર્ડ કરો. એટલે તેના હેઠળ પુરૂષ કે મહિલા વિદ્યાર્થી, જ્યારે પણ તે સેક્સ કે અન્ય શારિરીક જરૂરિયાત વિશે વિચારે તો ઘંટ વગાડીને સંકેત આપે.

આ પ્રમાણે ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે શોધી કાઢ્યું કે શારીરિક જરૂરિયાતમાં તો મહિલા અને પુરૂષ લગભગ સમાન જ છે જો કે પુરૂષ મહિલાઓની તુલનામાં સેક્સ વિશે વધુ વિચારે છે.જો એક પુરૂષ દિવસમાં 19 વખત સેક્સ પોતાના મગજમાં લાવે છે તો મહિલા ફક્ત 10 વખત જ આ અંગે વિચારે છેસૌથી વધુ રસપ્રદ વાત એ છે રહી કે આ સર્વેમાં ઘણા પ્રકારના વિચાર સામે આવ્યા.

કેટલાકથી ખબર પડે છે કે તે ફક્ત દિવસમાં માત્ર એક વાર જ સેક્સ વિશે વિચારી શકે છે તો કેટલાકના પરિણામથી એ વાત સામે આવી કે દર બીજી મિનિટે તેમના મગજમાં સેક્સનો વિચાર આવે છે.પુરૂષોને સેક્સના વિચાર વધુ આવતાં હોવાનું સ્વિકારવામાં આવ્યું છે. તેમની આ વિચારસણી કદાચ તે રૂઢીવાદી વિચારસણીનું પરિણામ હતું જેના હેઠળ પુરૂષોનું સેક્સ વિશે વધુ વિચારવું સહજ ગણવામાં આવે છે.

સેક્સ એવો વિષય છે જેના વિશે દરેક વ્યક્તિના પોતાના અલગ વિચાર હોય છે પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારવાવાળું તથ્ય યોગ્ય નથી કારણ કે આ સર્વેથી સાબિત થઇ ગયું છે કે લોકો બીજી વસ્તુઓને પણ મહત્વ આપે છે સેક્સ દરમિયાન સેક્શુઅલ પ્લેઝર, કોમ્યુનિકેશન અને સેફ્ટી જેવા ફેક્ટર્સને ખૂબ ધ્યાનમાં રાખવા જોઈએ. સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા પહેલા આ બાબતને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ.

આવું એટલા માટે જરૂરી છે કારણ કે, તેનાથી  ન માત્ર નર્વસનેસમાં રાહત મળશે પણ સેક્સ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા પ્રિકોશન્સ પણ લઈ શકશો, જેમ કે, કૉન્ડોમ, લ્યૂબ્રિકેશન્સ વગેરે. એવું માનવામાં આવે છે કે દુનિયામાં પતિ-પત્નીનો સંબંધ એ સૌથી નિકટનો અને પ્રેમભર્યો સંબંધ છે. ત્યારે આ સંબંધને વધુ ગાઢ બનાવવા તેની સેક્સ લાઇફ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવા સમયે સંભોગએ માત્ર સંબંધો જ નહિં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી સાબિત થયું છે.

જો શરીર ની અંદર એન્ઝાઈટી અને નર્વસનેસ આવી ગઈ હોય ,તો પહેલા પોતાને શાંત કરવા માટે સમય લો. જ્યારે  સ્ટેસમાં હોવ ત્યારે સેક્સ કરવાનો કોઈ અર્થ નથી. આવા સમયે વૉક પર નીકળી જાઓ, યોગ અથવા મેડિટેશનનો સહારો લો. આનાથી  રિલેક્સ અનુભવશો. કદાચ નર્વસ હોવાને કારણે  ખૂબ જલ્દીમાં બધું પતાવી દો. જોકે, માત્ર ચરમસીમા સુધી પહોંચવું એ જ ધ્યેય ન હોવું જોઈએ. સેક્શુઅલ પ્લેઝરને માણવા માટે ફોરપ્લે ખૂબ જ મહત્વનું છે. ધીમેથી શરૂ કરો, ટચ, કિસ અને જે પણ બાબતો માં ઉત્તેજના ભરે તે કરો.

આ રીતે ધીમે-ધીમે ક્લાઈમેક્સ તરફ વધો.સ્ત્રીઓને બળજબરી જરાય પસંદ હોતી નથી, ખાસ કરીને સમાગમની બાબતમાં તો નહીં જ! તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. પોતાનો પાર્ટનર બળજબરી કરે તો તેને એવું લાગે છે કે તે પોતાની લાલસા પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણીવાર તે વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને સમાગમ કરવાની ઇચ્છા હોય છે.પ્રૉટેક્શન વિનાનું સેક્સ અનિચ્છિત પ્રેગ્નેન્સી અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

આ બાબતને અવગણવી બિલકુલ સમજદારીભરી વાત નથી. નવા પાર્ટનર સાથે સેક્સ દરમિયાન તંદુરસ્ત અને ખુલ્લી વાતચીત સેક્સલાઈફ અને સંબંધોને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સેક્સ પહેલા અને પછી વાત કરો. આમાં, સામે  પાર્ટનરે કેવું ફિલ કર્યું અને કેવું નહીં તેના વિશે ચર્ચા કરો.ભય અને ઉત્સાહને પાર્ટનર સમક્ષ રજૂ કરો. જોકે, સતત બોલ્યા કરવું સારું નથી.

ગણગણવું, ચહેરાના એક્સપ્રેશન્સ અને બૉડી લેન્ગ્વેજથી ઘણો ફાયદો થઈ શકે છે સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે.  તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.જો પાર્ટનરની સમાગમ અંગની કેટલીક ઇચ્છાઓને જાણી લો તો સમાગમનો ભરપૂર આનંદ માણી શકશો. સુખદ સમાગમ માટે જાણી લો કે સ્ત્રીઓ બેડ પર શું ઇચ્છે છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …