Breaking News

એક દિવસ નદી માં પડી ગઈ 700 ટન વાયેગ્રા, પણ પછી જે થયું એ જાણીને તમે પણ ચોંકી જશો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી ઘટના વિશે જેને જાણીને તમે પણ અચક પામી જશો જેમા બન્યુ છે એવુ કે એક દિવસ 700 ટન વાઇગ્રા નદીમા પડી ગઈ હતી અને પછી આવો જાણીએ કે ત્યારબાદ શુ થયુ હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે દક્ષિણ આયર્લેન્ડના સેંકડો ભરવાડોએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પ્રાણીઓ છેલ્લા કેટલાક દિવસોમાં શારીરિક સંબંધોમાં સરેરાશ કરતાં વધુ સક્રિય બન્યા છે અને તેમની શક્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.  ભરવાડો ઘણા સમય સુધી સમજી શક્યા નહીં કે તેમના પ્રાણીઓ આખરે શા માટે બદલાઇ રહ્યા છે.તેમજ ભરવાડ માઇકલ મર્ફીએ જણાવ્યું હતું કે તેના પ્રાણીઓ શારીરિક સંબંધોના દિવાના બની ગયા છે.અને માત્ર  ઘેટાં જ નહીં પરંતુ કુતરાઓ, ગાય સહિતના તમામ પ્રાણીઓ સંબંધો બનાવવામાં ખૂબ સક્રિય બન્યા જેના કારણે લોકોમાં ભય વધ્યો છે અને ભરવાડોએ તપાસ કરી પણ તેઓ કારણ શોધી શક્યા નહીં અને તે જ વાયગ્રા ઉત્પાદક ફીજરે સ્વીકાર્યું કે એકમમાંથી એક છોડમાં લિકેજ હતો જ્યાં પાવર વધારવાની દવા તૈયાર થાય છે.  આ લિકેજને કારણે 700 ટન વાયગ્રા રિંગ્સકીડ્ડી હાર્બર નદીમાં પડી હતી અને આ વાયગ્રા હતું જે હજી ફિલ્ટર થવાનું બાકી છે.

અને નદીના પાણીમાં દવાના મિશ્રણને કારણે આ પાણી શક્તિમાં વધારો કરનાર બન્યો અને જેણે આ નદીમાંથી પાણી પીધું તેની શારીરિક શક્તિમાં અણધાર્યા વધારો થયો.  મર્ફી કહે છે કે તેને હંમેશા ફાઇઝર પર શંકા હતી પરંતુ ભય હતો કે તે પાગલ ગાય રોગ જેવો જ કોઈ નવો રોગ હોઈ શકે જે મોટાભાગના ઘેટાંને અસર કરે છે.આ એકમનું સમારકામ કરાયું હતું જો કે ચેપગ્રસ્ત પ્રાણીઓ ની વર્તણૂક સામાન્ય થતાં પહેલાં અઠવાડિયા લાગી શકે છે અને નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ફાઈઝરને આ ખાસ ફેક્ટરીમાં સમસ્યા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આવો જ એક બીજો  કીસ્સો બન્યો મિત્રો એવું કહેવામાં આવે છે કે પ્રેમ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત સંભોગ છે અને પતિ-પત્નીના સંબંધોની ઉંડાઈ અને શક્તિ તેમના લૈંગિક જીવન કેવી છે તેના પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે પરંતુ ઘણાં કારણોસર, સારા સંબંધ હોવા છતાં સંભોગ લાઇફ પ્રભાવિત થવા લાગે છે જેની અસર સંબંધો પર શરૂ થાય છે. અચાનક અથવા ધીરે ધીરે તમારા જીવનસાથીની સંભોગ પ્રત્યેની રુચિ ઓછી થવા લાગે છે.

અને તમે ફક્ત કારણ શોધી કાઢતા રહે છે અને ઘણીવાર ખોટા પરિણામ પર પહોંચીને તમારા સંબંધોને બગાડે છે આવી પરિસ્થિતિ મા તમારા સંબંધોને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ જો નિષ્ણાતો માને છે કે ઘણી બધી દવાઓ છે, જેનો ઉપયોગ સંભોગ જીવનને અસર કરે છે, પરંતુ કેટલીકવાર લોકો શરમ અથવા સંકોચને લીધે ડોક્ટરનો સંપર્ક કરતા નથી.અને આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય થઈ જશો કે આવુ પણ બની શકે આ કિસ્સા મા બન્યુ છે એવુ કે એક યુવકે 30 વર્ષની મહિલા સાત્જે સંભોગ કરવા માટે કઇક એવુ કર્યુ કે જાણીને તમે પણ આશ્ચર્ય થઈ જશો જેમા આ યુવકે સંભોગ માટે આખલા ને ઉત્તેજિત કરતી દવાનું સેવન કર્યુ હતુ જેના કારણે આ યુવકને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો હતો.

મિત્રો આ કીસ્સો મેક્સકોનાં રીનોસા શહેરનો છે જ્યાં એક માણસે સંભોગ કરવા માટે આખલાને ઉત્તેજીત કરવા માટેની દવા ખાઈ લીધી હતી અને ત્યારબાદ તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યુ હતુ અને આ દવા ના સેવનથી તેની હાલત એટલી હદ સુધી બગડી ગઈ કે ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરવી પડી હતી અને બાદમા જાણવા મળ્યું હતુ કે આ માણસે એક 30 વર્ષીય મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મેક્સિકોમાં આખલાને ઉત્તેજીત કરવાની દવા ખાઈ લીધી હતી.

ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે, તેને ઉત્તેજીત અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ 3 દિવસ સુધી ઉત્તેજીત અવસ્થામાં જ હતો અને જ્યારે હાલતમાં સુધારો ન થયો તો ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરી હતી. અને ત્યારબાદ જઈને તેને આરામ મળ્યો હતો જો કે ડોક્ટરો પણ આ જોઇને હેરાન થઈ ગયા હતા.

મિત્રો આ વ્યક્તિને રીનોસા શહેરની સ્પેશિય લાઈઝડ હોસ્પિટલ નંબર 270માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યા તેણે જે દવા ખાધી હતી તેને તે વેરાક્રૂઝ નામની જગ્યાએથી લઈને આવ્યો હતો તેમજ આ દવાને મેક્સિકોનાં ખેડૂતો આખલાને ત્યારે ખવડાવે છે જ્યારે તેમને ગાયોની સાથે પ્રજનનની ક્રિયા કરાવવાની હોય છે તેમજ તમને જણાવી દઇએ કે આ દવાના ઉપયોગથી એક આખલો ઘણીબધી ગાયોને ગર્ભ ધારણ કરાવી શકે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે રીનોસા શહેર અમેરિકા અને મેક્સિકોની સીમાથી નજીક છે. આ મેક્સિકોના તામાઉલિપસ પ્રાંતમાં આવે છે. અહીં રિયો ગ્રાંડે નદી વહે છે જ્યા સ્પેશિય લાઈઝડ હોસ્પિટલ નંબર 270ના ડોક્ટરોએ હજી સુધી જણાવ્યુ નથી કે, તેનું ઓપરેશન થયા બાદ તે હજી પણ હોસ્પિટલમાં જ છે કે તેને રજા આપી દેવામાં આવી છે મેક્સિકોનો વેરાક્રુઝ વિસ્તાર સેક્સ સંબંધિત ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત છે. વળી, આ વિસ્તાર હથિયારોની દાણચોરી, દેહ વેપાર અને ડ્રગ્સ વેચતી ગેંગ વચ્ચે ગેંગ-વોર માટે પણ જાણીતો છે.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક શખ્સે 30 વર્ષની મહિલા સાથે સંભોગ માણ્યું હતું અને તેનાથી સંતોષ્ટ ના થયો તો આ પુરુષે મહિલા સાથે મસ્તી કરવાની યોજના બનાવી. તેણે મહિલાને મળતા પહેલા દવા ખરીદી હતી. આ ડ્રગનો ઉપયોગ સંવર્ધન આખલા માટે પણ થાય છે અને તેણે આ દવા ખાધી અને આ પછી, વ્યક્તિના શિશ્ન પર તીવ્ર અસર થઈ અને આ માણસે સંભોગ નો આનંદ તો માણ્યો પણ મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે આ ઉત્થાન ઘટવાનું નામ ના લીધૂ ત્યારે આ વ્યક્તિ ઉત્થાન ઘટવાની રાહ જોઇ રહ્યો અને તે સામાન્ય રહેવા માટે કલાકો સુધી ઉપાય શોધતો રહ્યો.

પરંતુ આ બન્યું નહી એક દિવસ, બે દિવસ અને પછી ત્રણ દિવસ ઉત્થાન રહ્યું. ત્રીજા દિવસે મુશ્કેલી જોઇને ડોકટરોના સંપર્ક બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.અને આ પછી ડોક્ટરોએ તેની આ મુશ્કેલીનો ઉકેલ શોધી કાઢયો અને ડોકટરો કહે છે કે તેને સુધારવા માટે સર્જરી કરાવવી પડી હતી. તે જ સમયે, તે માણસે કહ્યું કે તે કેટલું દુખ થયું તે કહી શકતો નથી ફકટ એટલુ કહી શકું છું કે વિસ્ફોટ થવાનો હતો.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *