Breaking News

એક માત્ર એવું મંદિર જ્યાં હનુમાનજી વિરાજે છે તેમની પત્ની સાથે, જાણો ક્યાં આવેલ છે આ મંદિર…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ કળિયુગના દેવતા કહેવાતા ભગવાન હનુમાનજી વિશે હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમની સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુ ખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે અને હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બલી,કષ્ટભંજન તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ કલયુગમાં પણ હનુમાન જી પૃથ્વી પર વસે છે અને ભગવાન હનુમાન ભગવાન રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે તેલંગાણા રાજ્યમાં સ્થાપિત છે એમનું મંદિર જ્યાભગવાન હનુમાન હિંદુ ધર્મનાં મુખ્ય દેવતાઓ માંથી એક છે.લગભગ બધા એ જાણે છે અને માને છે કે હનુમાનજી અવિવાહિત અને બ્રહ્મચારી હતા અને એવામાં જો તમને હનુમાનજીનાં વિવાહની વાત જણાવવામાં આવે તો શું તમે વિશ્વાસ કરશો માન્યું કે આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે,પરંતુ સત્ય આ જ છે પ્રાચીન ગ્રંથોની અંદર હનુમાનજીનાં વિવાહનું વર્ણન મળે છે. સાથે જ તેલંગાણા રાજ્યનાં એક ગામમાં હનુમાનજી અને તેમની પત્નીનું મંદિર પણ સ્થાપિત છે.

મિત્રો રામભક્ત હનુમાનનાં વિવાહની કહાની પોતાનામાં ખૂબ રોચક છે.ક્યારે અને કોની સાથે થયા હતા બજરંગબલીનાં વિવાહ? ક્યાં સ્થાપિત છે તેમનું મંદિર?આવા તમામ સવાલોનો જવાબ આ વાર્તામાં રહેલો છે.તો વાર કઇ વાતની,તરત જ વાંચવાનું શરૂ કરી દો આ રોચક જાણકારી હિંદુ ધર્મનાં મુખ્ય ઋષિઓમાંથી એક છે,પરાશર.ઘણા ધર્મગ્રંથોમાં તેમનું વર્ણન મળી આવે છે.ઋષિ પરાશરએ પરાશર સંહિતાની રચના કરી હતી.આ જ ગ્રંથમાં હનુમાનજીમાં વિવાહનું પૂરું વર્ણ મળે છે.

મિત્રો પરાશર સંહિતામાં આપવામાં આવેલા વર્ણન અનુસાર હનુમાનજી એ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા ભગવાન સૂર્યની પાસે ઘણી દિવ્ય વિધાઓ હતી.જેનું જ્ઞાન ભગવાન હનુમાન મેળવવા ઈચ્છતા હતા.આ જ ઉદેશ્યથી હનુમાનજી એ ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરી.હનુમાનજીએ સૂર્યદેવ પાસે ઘણી ચીજોનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યુ,પરંતુ નવ વ્યાકરણ નામની એક દિવ્ય વિધા શિખવામાં તે અસક્ષમ હતા.વાત કંઈક એમ હતી કે આ વિધાને ફક્ત વિવાહિત પુરુષ જ શીખી શકતા હતા,પરંતુ બજરંગબલી અવિવાહિત હતા.

એટલે ભગવાન સૂર્ય ઇચ્છીમે પણ આ વિદ્યા હનુમાનજીને નહોતા આપી શકતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ઈચ્છતા હતા કે હનુમાનજી પોતાની શિક્ષા પૂરી કરે.એટલે તેમને સૂર્યદેવને દિવ્ય પુત્રીની રચના કરવા કહ્યુ.ત્રિદેવનાં કહેવા અનુસાર ભગવાન સૂર્યએ સુવર્ચલા નામની પુત્રીનું નિર્માણ કર્યુંહનુમાનજી આજીવન બ્રહ્મચારી રહેવા માગતા હતા,એ ટલે તેમને સુવર્ચલા સાથે વિવાહ કરવાની ના પાડી દીધી.લાખ સમજાવવા છતા બજરંગબલી ન માન્યા.

ત્યારે સૂર્યદેવે હનુમાનજી પાસે ગુરુદક્ષિણાનાં રૂપમાં વિવાહ કરવા માટે કહ્યુ.હનુમાનજી પોતાના ગુરુનો અનાદર નહોતા કરવા માગતા હતા જેના ચાલતા તેમને વિવાહનો પ્રસ્તાવ સ્વિકાર કરી લીધો વિવાહ બાદ પણ બની રહ્યા બ્રહ્મચારી કારણ કે સુવર્ચલાનો જન્મ યોનીથી નહિ પરંતિ સૂર્યદેવની શક્તિઓથી થયો હતો એટલે તેમના સાથે વિવાહ કર્યા બાદ પણ હનુમાનજીનું બ્રહ્મચર્ય બનેલું રહ્યુ અને આ સાથે જ તે નવ વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્‍ત કરવામાં પણ સફળ રહ્યા.

મિત્રો આ સિવાય આંધ્રપ્રદેશ ના ખમ્મમ જીલ્લામાં બનેલું હનુમાનજી નું આ મંદિર ખુબ જ વિશેષ છે. અહિયાં હનુમાનજી એમના બ્રહ્મચારી રૂપમાં નહિ પરંતુ ગૃહસ્થ રૂપમાં એની પત્ની સુર્વ્ચલાની સાથે વિરાજમાન છે હનુમાનજીના બધા ભક્ત આ માનતા આવ્યા છે કે તે બ્રહ્મચારી હતા અને વાલ્મીકિ, કંભ, સહીત કોઈ પણ રામાયણ અને રામચરિત માનસમાં બાલાજીના આ રૂપનું વર્ણન મળે છે. પરંતુ પારાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે. એનું સબુત છે આંધ્રપ્રદેશના ખમ્મમ જીલ્લામાં બનેલા એક ખાસ મંદિર જે પ્રમાણ છે હનુમાનજીના વિવાહનું.

આ મંદિર યાદ અપાવે છે રામદૂત ના એ ચિત્ર નું જયારે એને વિવાહ ના બંધન માં બંધાવું પડ્યું હતું.પરંતુ એનો એ અર્થ નથી કે ભગવાન હનુમાનજી બળ બ્રહ્મચારી ન હતા.પવનપુત્ર ના વિવાહ પણ થયા હતા અને તે બક બ્રહ્મચારી પણ હતા.અમુક વિશેષ પરિસ્થિતિઓ ના કારણે જ બજરંગબલી ને સુર્વ્ચલા ની સાથે વિવાહ ના બંધન માં બંધાવું પડ્યું હતું.હનુમાનજીએ ભગવાન સૂર્ય ને એમના ગુરુ બનાવ્યા હતા.

હનુમાન સૂર્ય પાસે થી એમની શિક્ષા ગ્રહણ કરતા હતા.સૂર્ય ક્યાંય ઉભા શકતા ન હતા એટલા માટે હનુમાનજી ને પૂરો દિવસ ભગવાન સૂર્ય ના રથ ની સાથે સાથે ઉડવું પડ્યું અને ભગવાન સૂર્ય એને વિવિધ પ્રકારના જ્ઞાન આપે છે.પરંતુ હનુમાનજી ને જ્ઞાન આપતા સમયે સૂર્ય ની સામે એક દિવસ ધર્મસંકટ ઉભ થઇ ગયું.કુલ ૯ પ્રકારની વિદ્યા માં થી હનુમાનજી ને એના ગુરુ એ પાંચ પ્રકાર ની વિદ્યા તો શીખવાડી દીધી પરંતુ બચેલી ચાર પ્રકારની વિદ્યા અને જ્ઞાન એવા હતા જે ફક્ત કોઈ વિવાહિત ને જ શીખવવામાં આવે છે

 

હનુમાનજી પૂરી શિક્ષા લેવા માટે પ્રસાય કર્યો હતો અને એનાથી ઓછુ પણ તે માનવામાં રાજી ન હતા.અહિયાં ભગવાન સૂર્ય ની સામે સંકટ હતો કે તે ધર્મ ના અનુશાશન ના કારણે કોઈ અવિવાહિત ને અમુક વિશેષ વિદ્યા શીખવી શકતા ન હતા આવી સ્થિતિ માં સૂર્યદેવ એ હનુમાનજી ને વિવાહ ની સલાહ આપી.અને એના પ્રયાસ ને પુરા કરવા માટે હનુમાનજી પણ વિવાહ ના સૂત્ર માં બંધાઈને શિક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થઇ ગયા.પરંતુ હનુમાનજી માટે ગુલ્હન કોણ છે અને ક્યાંથી તે મળશે આ લઈને બધા ચિંતિત હતા.આ રીતે સૂર્યદેવ એ તેમના શિષ્ય હનુમાનજી ને માર્ગ બતાવ્યો.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …