Breaking News

એક મુઠ્ઠી મીઠાનો આ ચમત્કારી ઉપાય બનાવી શકે રાતોરાત તમને કરોડપતિ,જાણી લો કેવી રીતે કરશો…

જો રસોઈ ની અંદર નમક નો ઓછો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે સ્વાદિષ્ટ માં સ્વાદિષ્ટ ભોજન બેસ્વાદ થઇ જાય છે, અને આથી જ નમક આપણા ભોજનનો એક અભિન્ન અંગ છે. મીઠું એ માત્ર ખાદ્ય પદાર્થ નથી. પરંતુ ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે. મીઠું આપણા શરીર માટે ખુબ જ આવશ્યક તત્વ છે. જે તમારા શરીરને અનેક પ્રકારના હાનિકારક બેક્ટેરિયાથી બચાવે છે. જેથી કરીને તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો.

મીઠા ની અંદર ભોજનનો સ્વાદ વધારવા ના ગુણ છે, અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સુધારવાના પણ ગુણ છે. પરંતુ શું તમે જાણો છો આ જ મીઠું તમારા જીવનમાં રહેલા બધા જ દુખ કરી શકે છે દૂર. જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મીઠાના અમુક એવા મહત્વપૂર્ણ ઉપાયો કે જેના દ્વારા તમે પણ તમારા જીવનની અંદર રહેલા દરેક પ્રકારનાં કષ્ટોને કરી શકશો દુર અને તમે પણ કાયમી માટે રહી શકશો સુખી.

નમક મા છે કુબેરનો ખજાનો આ ઉક્તિ સાવ સાચી સાબિત થાય છે. આ ઉપાય થી ઘર મા થવા લાગશે પૈસાનો ઢગલો. તો દોસ્તો નમક એક એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય રસોઈ મા જોવા મળશે. સવ થી મહત્વનું અને દરેક રસોઈ મા અગ્રેસર રેહતું નમક કે મીઠું ભારતીય મસાલા ની શાન છે. આના વગર કોઈ પણ વાનગી સ્વાદહીન લાગે છે તેમજ નમક નુ ભોજન મા યોગ્ય પ્રમાણ સવ થી જરૂરી ઘટક છે.

ઘણા લોકો આ તો જાણતા જ હશે કે નમક ને મહત્વ નુ સ્થાન વાસ્તુશાસ્ત્ર મા પણ લેવાયેલું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો માનવામાં આવે તો નમક મા એક પ્રકાર ની જુદી આકર્ષિત કરવાની શક્તિ હોય છે. તેથી જ તેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને ટોટકા મા પણ કરવામાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે નમક નકારાત્મક ઉર્જાને દુર કરી સકારાત્મક ઉર્જા મા વધારો કરે છે.

ઘણા લોકો આ નમક નો ઉપયોગ વશીકરણ માટે પણ કરતા હોય છે. તો આ રીતે જો સાચા મંત્રોચાર સાથે નમક નો ઉપયોગ કરવામાં આવે તો તમે પણ રાતોરાત લખોપતી બની શકો છો. તો ચાલો આજે જાણીએ નમક સાથે જોડાયેલા થોડા ઉપાયો.ઘર મા સકારાત્મક ઉર્જા માટે નમક ને એક કાંચ ની નાની પ્યાલી મા ભરી તેની અંદર ચાર થી પાંચ લવિંગ નાખી દો. આમ કરવાથી ઘર મા રહેલ ધન જળવાઈ રહેશે અને માં લક્ષ્મી તમારે આંગળે પધરામણી કરશે. આ ઉપાય થી નમક ની ખુશ્બુ થી વાતાવરણ પણ સારું રહે છે.

જે વ્યક્તિઓ ને નોકરી ના મળતી હોય કે પછી ઘંધા મા નુકશાન થતું હોય તે લોકોએ પોતાના હાથ મા નમક લઈ તેને માથા ઉપર થી ત્રણ વખત ફેરવી આ નમક ને ઘર ના બારણા ની બહાર ફેંકી દેવી. આ રીતે ત્રણ દિવસ સુધી કરવાનું રહશે અને જો આનાથી લાભ ના થાય તો આ નમક ને માથા ઉપર થી ફેરવી ને શૌચાલય મા નાખી દો તેનાથી ચોક્કસ લાભ થાશે.

નમકવાળા પાણી થી હાથ પગ ધોવા કે નાહવા થી ઘણો લાભ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી શરીર તો તાજગી નો અનુભવ કરે જ છે સાથોસાથ શરીર મા પોજીટીવ એનર્જી નો પણ સંચાર થાય છે. તેમજ વિજ્ઞાન મુજબ જો ચાલીએ તો નમકવાળા પાણી થી નાહ્યા બાદ ઊંઘ પણ સારી આવે છે.

જો તમારા ઘરના માસ્ટર બેડરૂમ માં સિંધવ નિમક નો એક ટુકડો રાખી દેવામાં આવે તો તેના કારણે ઘર પરિવારના સભ્યો ની અંદર પ્રેમ ભાવ વધે છે અને તાલમેલ બની રહે છે.જે વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહની દશા ચાલી રહી હોય તે વ્યક્તિઓ શનિના પ્રભાવથી બચવા માટે જો સિંધવ નિમક નું દાન કરે તો તે ઉત્તમ માનવામાં આવે છે. આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં રહેલો શનિનો પ્રકોપ ઘટી જાય છે.બાળક ને આખા અઠવાડિયા દરમિયાન એક વખત ચપટી ભર નમક ભેળવી તે પાણી થી જો નવરાવવા મા આવે તો તેને ખરાબ નજર સામે રક્ષણ મળે છે અને સાથોસાથ એનર્જી થી લગતી બીમારીઓ પણ દુર રહે છે.

જો તમારા ઘરના માસ્ટર બેડરૂમ માં સિંધવ નિમક નો એક ટુકડો રાખી દેવામાં આવે તો તેના કારણે ઘર પરિવારના સભ્યો ની અંદર પ્રેમ ભાવ વધે છે અને તાલમેલ બની રહે છે.જે વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહની દશા ચાલી રહી હોય તે વ્યક્તિઓ શનિના પ્રભાવથી બચવા માટે જો સિંધવ નિમક નું દાન કરે તો તે ઉત્તમ માનવામાં આવે છે. આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં રહેલો શનિનો પ્રકોપ ઘટી જાય છે.બાળક ને આખા અઠવાડિયા દરમિયાન એક વખત ચપટી ભર નમક ભેળવી તે પાણી થી જો નવરાવવા મા આવે તો તેને ખરાબ નજર સામે રક્ષણ મળે છે અને સાથોસાથ એનર્જી થી લગતી બીમારીઓ પણ દુર રહે છે.

ત્યારબાદ દર અઠવાડિયે આ પાણીને બદલાવતા રહો આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહેશે, અને તમે પણ બની રહેશો ધનવાન.શાસ્ત્રોની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે પાણીની અંદર મીઠું ભેળવી ત્યારબાદ તેના પોતાના કરો તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …