Breaking News

એક સમયે આખા દેશને ગાંડો કર્યો હતો આ ચાર ચોપડી ભણેલ પોર્ન સ્ટારે,તસવીરો જોઈને જોતા રહી જશો…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવી અભિનેત્રી વિશે જેઓએ પોતાની બોલ્ડ અદાઓ થી પહેલાના સમયમા દરેક લોકોને દિવાના બનાવી દીધા હતા જેનુ નામ વિજ્યાલક્ષ્મી હતું પરંતુ તેના ચાહકો તેમને સિલ્ક સ્મિતા તરિકે વધારે જાણતા હતા તો આવો જાણીએ સિલ્ક સ્મિતાના અંગત જીવન વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે સાઉથ ફિલ્મોની કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રસ સિલ્ક સ્મિતાની 2 ડિસેમ્બર બર્થ એનિવર્સરી હતી અને તેમનું સાચું નામ વિજયાલક્ષ્મી હતુ અને સાઉથના દર્શકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. લોકો સિલ્ક સ્મિતાની બી ગ્રેડ ફિલ્મ જોવા માટે ટિકિટબારી પર મસમોટી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેતાં હતા પણ સિલ્ક સ્મિતાને જીવતા જીવ જે સન્માન ન મળ્યું પણ, તેમના મોત પછી બનેલી ફિલ્મોને મળ્યું.

મિત્રો સિલ્ક સ્મિતાનો જન્મ 2 ડિસેમ્બર, 1960ના રોજ આંધ્રપ્રેદશના એલુરુમાં અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. સિલ્ક સ્મિતાનું આખું નામ વિજયલક્ષ્મી વડલાપતિ હતું પરંતુ સાઉથના ટીવી પડદે તે સિલ્ક સ્મિતાના નામે ફેમસ હતી સિલ્ક સ્મિતાએ 4 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો અને તેમનું જીવન મુશ્કેલીભર્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિને લીધે સિલ્ક સ્મિતાના લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા.

સાસરીના નિયમોને લીધે સ્મિતાનું જીવન મુશ્કેલ થઈ ગયું હતુ અને તેમને સાસરીનું ઘર છોડી દીધું અને મેકઅપ આસિસ્ટન્ટ બની ગયા ઉલ્લેખનીય છે કે તેમના જીવન કરતા તેમનું મોત વધારે ચર્ચામાં રહ્યું હતુ 17 વર્ષની ફિલ્મ કરિયરમાં સિલ્ક સ્મિતાએ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાની 450 ફિલ્મોમાં કામ કર્યું હતું તેમજ સિલ્ક સ્મિતાની બોલ્ડનેસ અને બોલ્ડ પાત્રોને કારણે તેની ફિલ્મો સેમી પોર્ન ફિલ્મો પણ કહેવાતી હતી તેમજ કહેવાય છે કે, ગરીબી અને દીકરી, બંનેથી છુટકારો મેળવવા માટે તેના માતાપિતાએ તેના લગ્ન બાળપણમાં જ કરી નાંખ્યા હતા.

ઘરેલુ હિંસાથી કંટાળીને સિલ્ક મદ્રાસ જતી રહી હતી. મિત્રો લક્ષ્મીએ ફિલ્મોમાં નસીબ અજમાવ્યું હતું ખૂબ જ જલ્દી તેમને ફિલ્મ મળવા લાગી હતી. પછી તેમનું નામ લક્ષ્મીથી સિલ્ક કરી દેવામાં આવ્યું હતું. આ પછી સિલ્કે ઘણી એડલ્ટ ફિલ્મમાં કામ કર્યું હતુ અને એક સમય એવો આવ્યો કે સિલ્કની બોલ્ડ ઈમેજને લીધે ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સની લાઈન લાગતી હતી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરનારી સિલ્કની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો જેમાં તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

સિલ્કે પ્રોડ્યુસર બની ફિલ્મોમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. ફિલ્મોમાં થયેલા નુકસાનની અસર તેમના અંગત જીવન પર પણ પડી હતી અને તે માનસિક રીતે ભાંગી પડી હતી.સિલ્કનો પરિવાર એટલો ગરીબ હતો કે, ઘરવાળાએ તેમને ભણાવવા માટે સરકારી સ્કૂલ પણ મોકલી શક્યા નહતા. એવામાં ચોથા ધોરણમાં તેમનો અભ્યાસ છૂટી ગયો હતો. આ પછી તે ફિલ્મોમાં મેકઅપ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યા હતા.

મિત્રો વર્ષ 1979માં મલયાલમ ફિલ્મ ઈનાયે થેડીમાં પહેલીવાર લોકોએ તેમને પડદાં પર જોયા હતા અને સ્મિતાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાના જાદુથી હચમચાવી નાખી હતી.સિલ્કની વધતી ડિમાન્ડને જોઈ દરેક ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટરની માંગ હતી કે, ફિલ્મમાં જો સિલ્કનું આઈટમ નંબર નહીં હોય તો ફિલ્મ ખરીદશે નહીં. એવામાં દરેક પ્રોડ્યૂસર અને ડિરેક્ટર સિલ્કને ઓછામાં ઓછા એક ગીતમાં રાખવા માટે મજબૂર થઈ ગયા.

સિલ્કે દસ વર્ષના કરિયરમાં લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું હતું વાંડીચક્રમ તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ જે વર્ષ 1980માં રિલીઝ થઈ હતી. ફિલ્મોમાં પોતાના રોલથી સિલ્કને મળેલી સફળતાને તેમણે પોતાની સાથે જોડતા તેમનું નામ સિલ્ક સ્મિતા કરી લીધું હતુ તેમજ તેમણે કમલ હસન, રજનીકાંત અને ચિરંજીવી જેવાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આટલા મોટા સ્ટાર્સ સિલ્ક સાથે ગીત કરવા માટે હંમેશા તૈયાર રહેતાં હતાં.

સિલ્ક સ્મિતા પહેલા ટચ-અપ આર્ટિસ્ટ હતી. જે શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ અને એક્ટર્સના મેકઅપ ઠીક કરતી હતી અને તે દરમિયાન વીનૂ ચક્રવર્તીએએ જ વિજ્યાલક્ષ્મીનો મેકઓવર કર્યો અને નામ આપ્યું સિલ્ક સ્મિતા. એવું પણ કહેવામાં આવે છે કે વીનૂ ચક્રવર્તીની પત્નીએ જ સિલ્કને અંગ્રેજી અને ડાન્સ શિખવ્યો હતો મિત્રો તમને જણાવી દઇએ કે 36 વર્ષની ઉંમરમાં સિલ્કનું વર્ષ 1996માં રહસ્યમય રીતે મોત થઈ ગયું હતું.

તેમનો મૃતદેહ ઘરમાં પંખા પરથી લટકતો મળી આવ્યો હતો. સિલ્ક સાઉથની ફિલ્મોની ખૂબ જ બોલ્ડ એક્ટ્રેસ હતી અને ઉલ્લેખનીય છે કે સિલ્ક સ્મિતાની કોન્ટ્રોવર્શિયલ લાઈફ પર વર્ષ 2011માં ધી ડર્ટી પિક્ચર બની હતી જેમાં વિદ્યા બાલને લીડ રોલ પ્લે કર્યો હતો.એકતા કપૂરની વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ને પણ સિલ્ક સ્મિતાના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને 2 ડિસેમ્બરના રોજ 8 વર્ષ પૂરા થયા છે.

સાઉથની સુપરસ્ટાર સિલ્ક સ્મિતા હવે આપણી વચ્ચે નથી રહી પરંતુ આજે પણ સિલ્ક સ્મિતાને યાદ કરવામાં આવે છે. સિલ્ક સ્મિતાનું ઓરીજીનલ નામ વિજ્યાલક્ષ્મી હતું પરંતુ તે તેના સ્ટેજ નેમ સિલ્ક સ્મિતાથી ઓળખાતી હતી. સિલ્ક સ્મિતા તેની અદાઓ દ્વારા સાઉથમાં ઘણા ઓછા સમયમાં છવાઇ ગઇ હતી અને કહેવાતું હતું કે, સિલ્ક સ્મિતા જે ફિલ્મ સાઇન કરે તે સુપરહિટ થઇ જતી હતી.

આજે પણ એવું જ બન્યુ છે. સિલ્ક સ્મિતા જેવી દેખાવાવાળી એક છોકરી ટિકટોક પર છવાઇ ગઇ હતી જી હાં, સિલ્ક સ્મિતાની આ ડુપ્લિકેટના ટિકટોક પર 2.5 લાખ જેટલા ફેન્સ અને 3 મિલિયન્સ જેટલી લાઇક્સ હતી તમને જણાવી દઇએ કે સિલ્કની આ ડુપ્લિકેટનું નામ તારા આર.કે હતું ટિકટોક પર તારા આર.કે સિલ્કની અદાઓથી જ વિડીયો બનાવતી હતી અને તેના વિડીયોને અમુક જ મિનિટ્સમાં લાખોમાં લાઇક્સ તેમજ વ્યૂઝ મળી જતા હતા.

તે સોશિયલ મિડીયા પર ઘણી ફેમસ છે. તેની પ્રસિદ્ધિનું પહેલુ અને છેલ્લુ કારણ તેનો સિલ્ક સ્મિતા જેવો દેખાવ છે. ટિકટોક યૂઝર તારા સિલ્ક સ્મિતાના ગીત અને ડાયલોગ પર વિડીયો બનાવે છે, જેના કારણે તે સાઉથના લોકોમાં ઘણ લોકપ્રિય બની છે. તેના વિડીયો જોઇને લોકો તેના વિષે ચર્ચા કરતાં થાકતા નથી તારાને જોઇને એવું જ લાગે છે કે, સિલ્ક સ્મિતા ફરી જન્મ લઇને પૃથ્વી પર આવી છે. સિલ્ક સ્મિતાએ સાઉથના દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રિન શૅર કરી છે.

સિલ્કે તેલૂગુ, તામિળ, મલયાલમ, અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જેના કારણે સિલ્કને લોકો આજે પણ યાદ કરે છે આપને જણાવી દઇએ કે, સિલ્ક સ્મિતાના જીવન પર 2011માં એકતા કપૂરે ફિલ્મ બનાવી હતી, જે ફિલ્મનું નામ ધ ડર્ટી પિક્ચર હતું. આ ફિલ્મમાં સિલ્કનો રોલ વિદ્યા બાલને ભજવ્યો હતો. ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા સાથે ઇમરાન હાશ્મી, તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહ લીડ રોલમાં હતા.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …