Breaking News

ફરારી જેવી મોંઘી મોંઘી ગાડીઓનો માલિક છે આ યુવક,કાર કલેકશન જોઈને આંખો પહોળી થઇ જશે,જોવો લાઈફ સ્ટાઈલ…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ઈન્દોરમાં લોકડાઉન દરમિયાન એક યુવકને પોર્શ ની સવારી કરવી મોંઘી પડી ગઈ માસ્ક વગર ફરી રહેલા આ યુવકને પોલીસે ઉઠક બેઠક કરાવડાવી અને માસ્ક લગાવીને જવાની સૂચના આપી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કોરોનાનું હોટસ્પોટ બનેલા ઈન્દોરમાં એક યુવક 85 લાખની પોર્શ લક્ઝરી કાર લઈને ફરવા નિકળી પડ્યો એ જોઈને પોલીસકર્મીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા ગાડી જેવી જ ચંદ્રગુપ્ત મોર્ય ચોક પર પહોંચી તો પોલીસે તેને રોકી લીધો.

પોલીસે યુવકને માસ્ક ન પહેરવાનું કારણ પૂંછ્યું તો એ સંતોષકારક જવાબ ન આપી શક્યો પછી શું પોલીસે પાઠ ભણાવવા યુવકને રસ્તા વચ્ચે જ કાન પકડાવીને ઉઠક બેઠક કરાવડાવ્યો અને હવે પછી માસ્ક પહેરવાની સલાહ આપીને છોડી દીધો.ફરારી ચલાવનારો યુવક ઈન્દોરના જાણીતા ઉદ્યોગપતિ દીપક દરિયાનીનો પુત્ર સંસ્કાર દરિયાની છે તેનો કાર નંબર MP 09 CW 0001 છે આ કાર ઈન્દોરમાં સાંવેર રોડ ઈન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત આશા કન્ફેક્શનરી કંપનીના નામ પર રજિસ્ટર્ડ છે તેના માલિક દીપક દરિયાની છે આ કંપની ચોકલેટ બનાવવાનો કારોબાર કરે છે.

યુવકનું કહેવું છે કે હું ભોજનના પેકેટ વહેંચીને ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસે મને રોક્યો તો મેં કાર સાઈડ પર કરી લીધી પરંતુ, સુરક્ષાકર્મીઓએ મારી એક વાત ન માની અને ઉદ્વતાઈ પર ઉતારી આવ્યા પોલીસકર્મીઓ મારી સાથે મારામારી પર ઉતારી આવ્યા. મને ઉઠક બેઠક કરવા કહ્યું પોલીસકર્મીઓને મેં કહ્યું કે અંદર માસ્ક રાખેલું છે ઉદ્યોગપતિ દીપક દરિયાની કોરોનાના આ સંકટમાં દરરોજ 10 હજાર પેકેટ સપ્લાઈ કરી રહ્યાં છે આ ભોજન તેઓ પોતાની ફેક્ટરીમાં જ બનાવડાવે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે તેઓ કહે છે કે આ ઘણો વિકટ સમય છે એવામાં શહેરનો કોઈ વ્યક્તિ ભુખો ન રહેવો જોઈએ.

એટલે તેઓ સેવાના કામમાં લાગેલા છે ઈન્દોરના ગરીબ લોકોને ભોજન કરાવવા તેમણે કમર કસી રાખી છે દીપક દરિયાનીની વ્યવસ્થાની ખબર લેવા સાંસદ શંકર લાલવાની પણ બણગંગા વિસ્તારમાં સ્થિત તેમની ફેક્ટરીમાં ગયા હતા જ્યાં તેમણે ભોજન બનાવવામાં પણ સહયોગ કર્યો હતો દીપક દરિયાનીએ પોતાની ફેક્ટ્રીની એમ્બ્યુલેન્સ પણ ગાંધી મેડિકલ કોલેજને આપી દીધી છે તેની સાથે બે ડ્રાઈવર પણ આપ્યા છે.

હીરાનગર પોલીસ સ્ટેશનના અધિકારી રાજીવ ભદૌરિયાએ જણાવ્યું હતું કે મને સુપરકાર ચાલવી રહેલા યુવકના વીડિયોની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા મળી છે પરંતુ આ વિડીયોની સત્યતા બાદ જ કંઈક કહી શકાય જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં કોરોનનું સંક્ર્મણ વધી રહ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોર શહેર કોરોનાનું કેન્દ્ર બની રહ્યું છે સૌથી વધુ કેસ ઇન્દોરમાં છે. ઇન્દોરમાં અત્યાર સુધીમાં 1176 લોકો કોરોનથી સંક્રમિત થયા છે.

અત્યારે હાલમાં જ 20 ફેબ્રુઆરી 2020ના રોજ તાત્કાલિન મુખ્યમંત્રી કામલનાથે દીપક દરિયાનીની ચોકલેટ ફેક્ટરી આશા કન્ફેક્શનરીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે દરિયાની પરિવારની ખૂબ પ્રશંસા પણ કરી હતી તેમણે દિપક દરિયાનીને મધ્ય પ્રદેશના ઉદ્યોગ જગતનું મોટું ઉદાહરણ આપતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ઘણા દીપક જોઈએ જે રીતે દરિયાની પરિવાર એક નાનકડા રૂમથી શરૂ કરીને અહીં સુધી પહોંચ્યું છે. તેમણે મોટી ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે.

એ જ રીતે બીજા લોકોએ પણ આગળ આવીને મધ્ય પ્રદેશમાં આર્થિક ગતિવિધિયોને આગળ વધારવી પડશે દરીયાનીના દીકરાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે તેમને ઉઠક બેઠક કરાવી રહ્યાં છે કેમ કે ચોક પર ડ્યુટી કરી રહેલા જવાનો લોકડાઉનનું કડક પાલન કરાવી રહ્યાં છે અને લોકોને એક રીતેનો સંદેશ આપી રહ્યાં છે કે કોરોનાને હરાવવા માટે જરૂરત વિના ઘરથી બહાર ન નીકળો.

About bhai bhai

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …