Breaking News

ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ સાથે એવા ન્યૂડ ફોટો શેર કરી દીધા કે લોકો એ કરી નાખી આવી ગંદી કોમેન્ટ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના ફેમશ અભિનેતા ફરહાન અખ્તર અને શબાના દાંડેકર વિશે મિત્રો બોલિવૂડના જાણીતા અભિનેતા ફરહાન અખ્તર પહેલા તેના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે અને હવે લાંબા સમયથી તેના સંબંધ શિબની દાંડેકર સાથે છે.

હાલ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર એકબીજાને ડેટ કરી રહ્યા છે તે વાત હવે કોઇનાથી છાની નથી. હવે ફરહાન કે શિબાની પણ આ વાત ખુલીને જાહેર કરે છે. પહેલી ડેટીંગ એનિવર્સરી મનાવવા માટે ફરહાન અને શિબાની તાજેતરમાં મેક્સિકો વેકેશન પર ગયા હતા જ્યાંથી તેઓએ ફોટોઝ શેર કર્યા છે શિબાનીએ તેમની કેરીયરની શરૂઆત અમેરિકન ટેલિવિઝન શો ‘નમસ્તે અમેરિકા’થી કરી હતી. ત્યારબાદ ‘વી દેશી’ અને ‘એશિયન વેરાઇટી શો’ જેવા ટીવી શો પણ તેણે હોસ્ટ કર્યા છે.

શિબાની હવે સુપરહિટ ફિલ્મ ‘ક્વિન’ની તેલુગુ અને મલીયાલમ રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં શિબાની એ દમદાર ભૂમિકા અદા કરશે જે લીઝા હેડનેને નિભાવી હતી. તો ફરહાન તેમની આગામી ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’માં જોવા મળશે જેમાં તેમની સાથે પ્રિયંકા ચોપડા પણ છે 16 વર્ષના લગ્નજીવન બાદ ફરહાન અને અધુના છુટા પડ્યા હતા. તેઓને બે સંતાનો પણ છે. ફરહાન છેલ્લા એક વર્ષથી શિબાનીને ડેટ કરી રહ્યો છે જે અપરણીત છે. જો કે ફરહાન કે શિબાની બંનેમાંથી કોઇ તેમના લગ્ન અંગે કંઇ બોલવા તૈયાર નથી.

મિત્રો તે જ સમયે, ફરહાન તેની પુત્રી અકીરા અને ગર્લફ્રેન્ડ શિબાની સાથે માલદીવ ગયો હતો અને વેકેશન દરમિયાન ઘણા ફોટા અને વીડિયો બંનેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે અને તે જ સમયે, શિબાનીએ ફરહાન સાથે અંડરવોટર ની એક તસવીર શેર કરી છે જેના પર ફરહાનની પુત્રીએ ટિપ્પણી કરી છે જે ખૂબ ચર્ચામાં છે શિબાની દાંડેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરહાન સાથેની એક તસવીર શેર કરી છે.  આ તસવીરમાં બંને સમુદ્રની ઉંડાણોમાં નજરે પડે છે.

આ સુંદર તસવીર શેર કરતા શિબાનીએ કેપ્શનમાં લખ્યું છે, ‘મારો મિત્ર પૃથ્વી અને સમુદ્ર પર અને પૂલમાં પણ કારણ કે અમે આ ફોટાને ક્લિક કર્યા છે અને ફરહાનની પુત્રી અકીરાએ શિબાનીની આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે અકીરાએ ટિપ્પણી કરી, છે કે પૂલમાં પણ હું અને મારો શ્રેષ્ઠ મિત્ર, જે કાચબો છે અને હું ત્યા જઇ રહી છું અકીરાની પોસ્ટ પર શિબાનીએ જવાબ આપ્યો, “તમે તરફી સ્તર છો આપણામાંના કોઈપણને કામની જરૂર છે.ફરહાનની પુત્રી અકીરા અને શિબાનીની આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

અને તે જ સમયે ચાહકો તેના પર પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે તેમજ ફરહાન અખ્તરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક માં જોવા મળ્યો હતો.  આ મૂવીમાં તેની સામેની અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને  આ સાથે જ તે ટૂંક સમયમાં ઓમ પ્રકાશ મેહરાની ફિલ્મ સ્ટોર્મમાં પણ જોવા મળશે અને આ ફિલ્મનો પહેલો લુક થોડા દિવસો પહેલા રિલીઝ થયો હતો.

અને આ ફિલ્મમાં ફરહાનની સાથે મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે બન્ને રિલેશનશિપમાં છે એ બાબત ગુપ્ત રાખવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો. દંપત્તી પાછલા કેટલાક મહિનાઓથી ડેટિંગ કરી રહ્યું છે અને અનેક સમયે જાહેરમાં હાથમાં હાથ પરોવીને ચાલતું જોવા મળ્યું છે હવે સ્થાનિક ઉત્કંઠા એ બાબતની રહે કે બન્ને રીલેશનશિપને આગળ લઈ જઈ લગ્ન કરશે કે નહીં. હવે એવી જાણ થઈ છે કે બન્નેએ પરણવાનો નિર્ણય ઓલરેડી લઈ લીધો છે.

આ વરસના અંતભાગમાં અથવા 2020 થી શરૂઆતમાં બન્ને લગ્ન કરી સેટલ થઈ જવાનું  વિચારી રહ્યા છે. બન્ને સંબંધ પ્રત્યે ગંભીર છે અને ફરહાનના આગલી પત્નીથી થયેલા સંતાનોને પણ શિબાની સાથે ફાવે છે સ્વિમિંગ-પૂલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફરહાન અખ્તરે એને કૅપ્શન આપી હતી કે ‘તું જ્યાં સુધી મારી સાથે છે હું તને કદી મારાથી દૂર નહીં થવા દઉં. શિબાની, તું ખૂબ સુંદર છે. તને ભરપૂર પ્રેમ.ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આ વર્ષે મેરેજ કરવા જઈ રહ્યા છે.

એક સોર્સે જણાવ્યું હતું કે ફરહાનની આગામી ફિલ્મ તૂફાનની રિલીઝ પછી આ વર્ષના અંત સુધીમાં મેરેજ કરવાનો તેમનો પ્લાન છે, પરંતુ એના પહેલાં મેરેજ કરીને તેઓ કદાચ સરપ્રાઇઝ આપી શકે છે. હજી સુધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી, ફરહાન અને શિબાનીએ તેમના મેરેજ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.’બોલીવૂડ અભિનેતામાંથી નિર્માતા બનેલા ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે પોતાનાં સંબંધ અંગે આખરે મૌન તોડ્યું છે અને એના લગ્ન વિશેની જાણકારી પણ આપી છે.

ભૂમિ પેડણેકર સાથેનાં એક ટોક શોમાં, ફરહાને કબૂલ કર્યું હતું કે એ શિબાની સાથે ડેટિંગ કરે છે. એક સેગ્મેન્ટ વખતે ભૂમિએ ફરહાન કંઈક રસપ્રદ જણાવશે એવી આશા સાથે ‘ડુ નોટ પ્લે’ ટેપ પ્લે કરી હતી અને આશ્ચર્યજનક રીતે, એ ટેપમાં શિબાનીનું જ રેકોર્ડિંગ હતુ જેમાં એ ફરહાનને બહુ ઉત્સૂક્તાભર્યો સવાલ પૂછે છે, ‘આપણે લગ્ન ક્યારે કરીશું એ સવાલ સાંભળીને ફરહાન ચૂપ રહી શક્યો નહીં અને એણે કોઈ પણ આડીઅવળી વાતો કર્યા વગર લગ્ન વિશે કહ્યું હતું કે મને ખબર નથી પણ એપ્રિલ કે મેમાં થશે અને શિબાની ગાયિકા, અભિનેત્રી, એન્કરપર્સન અને મોડેલ છે.

હજી અમુક મહિના અગાઉ જ ફરહાને એની કથિત પાર્ટનર શિબાની વિશે એક રોમેન્ટિક નોંધ સોશિયલ મિડિયા પર શેર કરી હતી જે હૃદયસ્પર્શી હતી. આ બંને જણે એમનાં અંગત જીવન વિશે જાહેરમાં ક્યારેય કોઈ વાતચીત કરી નથી, પરંતુ બંને જણ અનેક પ્રસંગે સાથે આવતા-જતાં જોવા મળ્યાં હતાં અને એમનો સોશિયલ મિડિયા રોમાન્સ પણ બહુ ગાજ્યો છે ફરહાને 16 વર્ષના લગ્નજીવન બાદ અધુના ભાબાનીને છૂટાછેડા આપ્યા છે. એ બંનેને બે દીકરી છે શક્યા અને અકીરા. બંને દીકરીને અધુના અને ફરહાન સાથે સારું બને છે.

About bhai bhai

Check Also

જાણો હાલ શું કરે છે કપિલ શર્મા શોની લોટરી જુઓ રિયલ લાઇફમાં કેવી દેખાય છે….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રોશેલ રાવ એક ભારતીય મોડેલ, …