Breaking News

ફિલ્મોમાં મારધાડ કરનારા આ ખૂંખાર વિલનોની દીકરીઓ છે એકદમ હૉટ,તસવીરો જોઈને દિલ ખુશ થઈ જશે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના ખુંખાર વિલનની દીકરીઓ વિશે બૉલીવુડ ફિલ્મોમાં કેટલાક વિલનોની અભિનય ખરેખર અદભૂત રહ્યો છે. ફિલ્મોમાં ગુંડાગીરી, દાદાગીરી કરનારા વિલનોની અસલ લાઇફ એકદમ અલગ છે. વિલનોની દીકરીઓની તસવીરો વાયરલ થઇ છે જેમાં તે એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે.

બોલિવૂડની દરેક ફિલ્મ હીરો અને વિલન વિના અધૂરી હોય છે. ફિલ્મ જગતમાં ઘણા વિલન આવ્યા અને ગયા. કેટલાકે પોતાના અભિનયથી પોતાની અલગ ઓળખ બનાવી છે તો કેટલાય ભુલાઈ ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા જે ફિલ્મોમાં વિલન તરીકેની ભૂમિકા ભજવે છે તે એક વાસ્તવિક જીવનમાં હીરો હોય છે.એવા વિલન કે જે પોતાના પરિવાર માટે હીરો હોય છે, તેઓ પોતાના પરિવારને પ્રેમ કરતા હોય છે.પણ તમને તેમના પરિવાર વિશે થોડી પણ જાણ છે. આ વિલનની પણ એવી દીકરીઓ છે કે જે સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને માટે આપે છે.આજે વાત કરીએ ખૂંખાર ખલનાયકની ભૂમિકા ભજવનાર કેટલાક વિલનની દીકરીઓ વિશે.

નમ્રતા પુરી(અમરીશ પુરી).અમરીશ પુરી ડોંગ, મોગામ્બો, બળવંત રાય, અને વધુમાંની નકારાત્મક ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમની પુત્રી નમ્રતા પુરી કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. અમરીશ પુરીની દીકરીનું નામ છે નમ્રતા. તે અન્ય સ્ટાર કિડ્ઝથી ઘણી અલગ છે. નમ્રતા સાદગીપૂર્ણ જીવન જીવવા અને લાઈમલાઈટથી દૂર રહેવામાં માને છે, તે એક સોફ્ટવેર એન્જિનિયર છે.સોફ્ટવેર એન્જિનિયર હોવાની સાથે નમ્રતા કૉસ્ટ્યૂમ ડિઝાઈનર પણ છે. નમ્રતાના લગ્ન થઈ ગયા છે અને તેની એક દીકરી પણ છે. નમ્રતાનો એક ભાઈ રાજીવ પુરી પણ છે. રાજીવ હાલ પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે.

સના.(આદિત્ય પંચોલી).મિત્રો તમને જણાવી દઇએ કે આદિત્ય પંચોલી એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા અને પ્લેબેક સિંગર છે જે બોલીવુડની ફિલ્મોમાં દેખાય છે.  તેમણે મુખ્ય અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફિલ્મોમાં વિલનનો રૉલ કરવા માટે જાણીતો છે. એક્ટરની એક દીકરી સના છે જે એકદમ સુંદર છે. જે હૉટ હોવાની સાથે સાથે ગ્લેમરસ પણ છે.

હિબા.(નશરુદ્દિન શાહ).નસીરુદ્દીન શાહ એક ભારતીય ફિલ્મ અને મંચ અભિનેતા અને હિન્દી ભાષાના ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શક છે.  તે ભારતીય સમાંતર સિનેમામાં નોંધપાત્ર છે.  તેમણે તેમની કારકિર્દીમાં અસંખ્ય પુરસ્કારો જીત્યા છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં એક એવોર્ડનો સમાવેશ છે.બૉલીવુડના બેસ્ટ કલાકારોમાના એક નસીરુદ્દીન શાહની દીકરી હીબા શાહ પણ થિએટર આર્ટિસ્ટ છે. હીબા તેની પહેલી પત્નીની દીકરી છે, હીબા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

પ્રેમ ચોપડા.પ્રેમ ચોપરા હિન્દી અને પંજાબી ફિલ્મોમાં ભારતીય અભિનેતા છે.  તેમણે 60 વર્ષથી વધુના ગાળામાં 380 ફિલ્મોમાં કામ કર્યું છે.  મોટાભાગની ફિલ્મોમાં વિલન હોવા છતાં તેમની પાસે મૃદુભાષા છે.  તેમની 19 ફિલ્મો, તેમની સાથે વિરોધી અને રાજેશ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે, જે પ્રેક્ષકો અને વિવેચકોમાં લોકપ્રિય છે.પ્રેમ ચોપડા હંમેશા ફિલ્મોમાં વિલન તરીકે જ દેખાય છે, ઉલ્લેખનીય છે કે પ્રેમ ચોપડાની ત્રણ દીકરીઓ છે. રકિતા, પુનિતા અને પ્રેરણા. તેમની મોટી દીકરી રકિતાએ રાહુલ નંદા સાથે લગ્ન કર્યા છે. પુનિતા ગાયક અને ટીવી અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા અને નાની દીકરી પ્રેરણાના લગ્ન શરમન જોશી સાથે થયા છે.

જુહી બબ્બર (રાજ બબ્બર).જૂહી બબ્બર બોલિવૂડના ઘણા બ્લોક બ્લાસ્ટર્સમાં વિલનની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બરની પુત્રી છે રાજ બબ્બર 90ના દાયકાનો ખતરનાક વિલનોમાંનો એક હતો, રાજ બબ્બરની દીકરીનુ નામ છે જુહી, જેને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ પરંતુ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી. આ પછી તેને ટીવી અભિનેતા અનૂપ સોની સાથે લગ્ન કરી લીધા છે.

શક્તિ કપૂર.શ્રદ્ધા કપૂર બોલિવૂડના દિગ્ગજ ખેલાડી શક્તિ કપૂરની પુત્રી છે અને તે બોલિવૂડની જાણીતી અભિનેત્રી પણ છે.બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રૉફની જોડી ફરી એક વાર પડદા પર દેખાવાની છે. શ્રદ્ધા અને ચાઇગર પહેલી ફિલ્મ બાગીની સફળતા પછી ફરી એકવાર સિક્વલ બાગી-3માં દેખાશે. આ માટે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મના કેટલાક સીન ભારતમાંથી બહાર પણ શૂટ કરવામાં આવી રહ્યા છે. આ કારણે બાગી-3ની કાસ્ટ સર્બિયાના બેલગ્રેડમાં છે.બેલગ્રેડમાં બાગી-3ની ટીમને ઠંડીને કારણે ઘણી મુશ્કેલી થઈ રહી છે. હકીકતે અત્યારે બેલગ્રેડમાં લગભગ 11 ડિગ્રી પારો ઉતરેલો છે, જેથી ખૂબ જ ઠંડી લાગી રહી છે. એવામાં સ્ટાર્સને શૂટિંગ દરમિયા હીટર્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.બૉલીવુડના દિગ્ગજ એક્ટરોમાંના એક શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરને કોણ નથી ઓળખતુ. આજે શ્રદ્ધા કપૂર ટૉપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે.

આહલામ ખાન.(અમજદ ખાન).અમજદ ખાનને શોલેમાં ગબ્બર સિંઘની આઇકોનિક ભૂમિકા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. અમજદ બોલિવૂડની ઘણી અન્ય ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ નિભાવી ચૂક્યો છે. તેમને અહલામ ખાન નામની એક પુત્રી છે. દરેક વ્યક્તિ ગબ્બર સિંહને યાદ કરે છે, જેમણે તેમના સમયમાં વિલનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ આજે અમે તમને તેના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં પડદા પર આવનારી અમેઝદ ખાનની પુત્રી અલ્હમ મુંબઈમાં છે. તે થોડા દિવસોમાં એક અભિનેત્રી તરીકે બધાની સામે આવશે. હિન્દી ફિલ્મોમાં તેની આ પહેલી એન્ટ્રી થઇ છે.

દિવ્યાંકા બેદી.(રણજીથ).રણજીથે ઘણી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. તેમની પુત્રી દિવ્યાંકા પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.ફિલ્મોમાં, મોટાભાગે છોકરીની ઈજ્જત લૂંટવા, માટે-કાપ કરવા અને વસૂલી કરવા જેવા પાત્રમાં જોવા મળતા રણજીતના અભિનયની સામે સારા-સારા લોકોની બોલતી બંધ થઇ જાય છે. તે હજી પણ ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મોમાં જેટલા તેજ તેઓ દર્શાવવામાં આવે છે, તેનાથી વિપરીત તેઓ તેમના વાસ્તવિક જીવનમાં વધુ શાંત રહે છે. જણાવી દઈએ કે રણજીતની એક સુંદર દીકરી છે જેનું નામ દિવ્યાંકા બેદી છે અને તે એક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …