Breaking News

ફિલ્મો માં કામ ન મળતા આ અભિનેત્રી બની ગઈ સે@ક્સ વર્કર,પછી જે થયું એ તમારે જાણવું જોઈએ..

પકડાયેલી બંને અભિનેત્રીઓમાં લોકડાઉનમાં કામ ન મળતા આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે તે દેહવ્યાપારમાં જોડાઈ હતી ત્યારે લોકડાઉનમાં કલાકારોની અછત સાથે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ સ્થિર થઈ ગઈ હતી પોલીસનું કહેવું છે કે આ એક હાઇ પ્રોફાઇલ રેકેટ છે, જેની ગંભીર તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરીને તેની સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કોરોનાઅને લોકડાઉનથી લોકોની આજીવિકા અને રોજગાર પર ભયંકર અસર પડી છે. ત્યારે ખાસ કરીને જે લોકો ફિલ્મ અને ટીવી સિરિયલોમાં સામેલ છે તે બેકાર બની ગયા હતા ત્યારે કેટલાક નાના અને મોટા કલાકારો બેકાર બની ગયા છે અને તેમના ખર્ચ પૂરા કરવા ગેરકાયદેસર ધંધામાં જોડાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઇમ બ્રાંચના યુનિટ -1 એ દરોડો પાડયો હતો અને બે કામદારોને પકડી પાડ્યા હતા. થાણેના પચપખાડી વિસ્તારમાં દરોડામાં સે-કસ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ત્યારે પોલીસે ઘટના સ્થળેથી પાંચ લોકોની ધરપકડ કરી છે તેમાં બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટો અને એક પુરુષ દલાલનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ગોનીગાંવની રહેવાસી સુનીલા ઉર્ફે વિશાલ ઉત્તમચંદ જૈન મુમ્બ્રાની રહેવાસી હસીના ખાલીદ મેમણ અને એપાર્ટમેન્ટની માલિક સ્વીટી ચડ્ડા તરીકે હોવાનું ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે. .

એક રાતના ભાવ ગ્રાહકો પાસેથી દલાલોએ 2 લાખ રૂપિયા હતા અને 1 લાખ 80 હજારના સોદા નક્કી થયો અને નિયત સમયે બંને અભિનેત્રીઓ થાણેથી પચપછાડી વિસ્તારની નટરાજ સોસાયટીમાં આવી હતી.ત્યારે અગાઉની સૂચના મુજબ ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ના સિનિયર ઈન્સ્પેકટરે દરોડો પાડ્યો હતો.હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દેહવેપારના ધંધામાં લુપ્ત તેલુગૂ અભિનેત્રીની પણ ધરપકડ કરી છે. જેનું નામ શ્વેતા બાસુ છે. પોલીસે આ ગોરખધંધામાં સામેલ જે લોકોની ધરપકડ કરી છે તેમાં ટૉલિવુડ ફિલ્મોના એક સહાયક નિર્દેશક પણ છે.

હનીમૂન મનાવવા કેરલ જઇ રહ્યાં છો તો સાવધાન! અહી હાઉસબોટ્સમાં ચાલે છે સેક્સ ટૂરિઝમ ફિલ્મ નિર્દેશકનું નામ બાલૂ છે જે વચોટિયાનું કામ કરતો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત માહિતી મળી હતી કે બંજારા હિલ્સ સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટ ચાલે છે.અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીરપોલીસે સૂચનાની ગંભીરતાને સમજતાં રેડ પાડવાનું શરૂ કરી દિધું. નકલી ગ્રાહક બનીને પોલીસે છોકરીની ડિમાંડ કરી અને આ જાળમાં અભિનેત્રી શ્વેતા બાસુ અને આયોજક બાલૂ ફસાઇ ગયા.

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૉલિવુડમાં થોડા સમય સુધી સહાયક નિર્દેશકનું કામ કરનાર બાલૂએ પોલીસના નકલી ગ્રાહક સાથે સોદો કર્યો અને હોટલના રૂમમાં અભિનેત્રીને મોકલવાની વાત ફિક્સ થઇ ગઇ.

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીરધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી અને જે વાત સામે આવી તે ચોંકાવનારી છે. અભિનેત્રી શ્વેતા બાસુ એક રાત માટે એક ગ્રાહક પાસેથી એક લાખ રૂપિયા વસૂલતી હતી.સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ હતો દલાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ જે દલાલ કામ કરતો હતો તેને પોલીસે નકલી ગ્રાહક પાસે એક લાખ 25 હજારમાં સોદો નક્કી કર્યો હતો.

અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલવામાં આવી પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી 25 હજાર રૂપિયા પોતે રાખતો હતો અને એક લાખ રૂપિયા શ્વેતા બાસૂ લેતી હતી. પોલીસે અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલી બાલૂને કસ્ટડીમાં લઇ લીધો છે.વર્ષ 2002માં ફિલ્મ ‘મકડી’માં પોતાના શાનદાર અભિનયને કારણે શ્વેતાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં શ્વેતાએ ડબલ રોલ ભજવ્યો હતો. શ્વેતાએ તેલૂગૂ ફિલ્મો પણ કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ શબાના આઝમી, નસરૂદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા સીનિયર અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મ ‘ઈકબાલ’માં શ્વેતાએ શ્રેયસ તલપડેની બહેનની ભૂમિકા ભજવી હતી. શ્વેતાએ ટીવી સીરિયલ ‘કહાની ઘર ઘર કી’ અને કરિશ્મા કા કરિશ્મા’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.આ અભિનેત્રી કોઇ બીજી નહી શ્વેતા બાસૂ પ્રસાદ છે જેને ફિલ્મ ‘ઇકબાલ’માં પોતાનો અભિનય પાથર્યો હતો અને તેના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તેના માટે તેને એવોર્ડથી પણ નવાજમાં આવી હતી.

શ્વેતા બાસૂ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેને પૈસા કમાવવા માટે વેશ્યાવૃત્તિમાં જવા માટે ઉશ્કેરી. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત શ્વેતાએ એ કહી કે આ ધંધામાં જનાર તે એકમાત્ર હિરોઇન નથી, પરંતુ ઘણી હિરોઇનો છે જે આમાં સામેલ છે.શ્વેતાએ પોતે દેહવેપારમાં સામેલ હોવાનો બચાવ કર્યો હતો. અંગ્રેજી સમાચાર પત્ર ડેક્કન ક્રોનિકલના અનુસાર શ્વેતા બાસૂ પ્રસાદનું કહેવું છે કે તેને પોતાના કેરિયરમાં ખોટા નિર્ણયો લીધા કારણ કે તેના પર પરિવારની જવાબદારી હતી.

મૉડલ અને એક્ટ્રેસ ફરાહ કાદેર પુન: એક વખત પોતાની કામુક તસ્વીરોના કારણે ચર્ચામાં આવી છે. તેણે ગત દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યલો બિકીનીમાં કેટલાક ફોટો શેર કર્યા છે, જે બેહદ કામુક છે.વર્ષ 2016માં પ્રોજેક્ટ મરાઠવાડાથી બોલીવુડમાં પર્દાપણ કરનારી ફરાહ આ ફિલ્મને કારણે ખુબ જ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ ખેડૂતોની આત્મહત્યાની વાર્તા પર આધારિત હતી.

છેલ્લે ફરાહ ઘોસ્ટ સ્ટોરી ફિલ્મમાં જોવા મળી હતી. ખુબસુરત કદ અને કમણી કાયાની માલિક ફરાહ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. @ farrahkaderના નામના તેના એકાઉન્ટ પર 3 લાખ કરતા વધુ ફોલોવર્સ છે. તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેહદ હૉટ તસ્વીરો શેર કરતી રહે છે. અનેક તસ્વીરોમાં તેણે સંપૂર્ણ ન્યૂડ પોઝ આપ્યા છે. ફરાહ એક્ટિંગ ઉપરાંત મોડલિંગ પણ કરે છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …