Breaking News

ફૂલ ઔર કાંટે માં જોવા મળેલી આ અભિનેત્રી, હવે થઈ ગયા છે કંઈક આવા હાલ જુઓ તસવીરો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, બોલિવૂડની અંદર એવી ઘણી બધી અભિનેત્રીઓ જોવા મળશે કે જેનું કેરિયર ખૂબ સારું સારું થયું હોય પરંતુ ધીમે-ધીમે બોલિવૂડમાંથી ગાયબ જ થઇ જતી હોય છે. આવી જ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી છે મધુ, જેણે અજય દેવગન ની ડેબ્યૂ ફિલ્મ ફુલ ઓર કાટે મા સૌથી સારો અને બધાને દીવાના બનાવી દેનાર રોલ ભજવ્યો હતો. અજય ની સાથે સાથે બંને જોડીને પણ લોકોએ આવકારી હતી. પરંતુ હાલમાં આ હિરોઈન ગાયબ થઈ ગઈ છે. તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. આજે આપણે ફુલ ઓર કાટે ની આ ખૂબસૂરત હિરોઈન ક્યાં થઈ ગઈ છે ગાયક તેના વિશે જાણીશું.

મિત્રો તમને જણાવી દઇએ કે નેવુના દશકમાં બોલિવૂડની અંદર વધુ એક ખુબ જ સુંદર અભિનેત્રી હતી. તેની પ્રથમ ફિલ્મ સુપર હિટ થઇ હતી જેના કારણે તેની પાસે ઘણા ફિલ્મોની ઓફર પણ આવી હતી. મધુની બીજી ફિલ્મો જેવી કે મેને પ્યાર તુમહી સે કિયા હૈ, આજે પણ બોલિવૂડના ટોપ 100 ગીતો માંની એક માનવામાં આવે છે. તેણે બોલિવૂડની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે સાઉથની રોજા નામની ફિલ્મમાં કામ કર્યું છે. જે ફિલ્મનું હિન્દી વર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું.

હાલમાં આ અભિનેત્રી ૪૬ વર્ષની થઇ ચૂકી છે. તેનો લુક કંઈક અલગ જ દેખાય છે. શરૂઆત ની અંદર તેને ખૂબસૂરતીને કારણે જ સાઉથ બોલીવુડ ફિલ્મોમાંથી તેને ઘણી બધી ઓફર આવતી. પણ કેટલાક સમય બાદ તેણે ફિલ્મમાંથી અલવિદા કહી દીધું હતું. તેની પાછળનું કારણ તેનું વૈવાહિક જીવન હતું. તેમણે વર્ષ 2000 ની અંદર અમેય શાહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા ત્યાર બાદ વર્ષ 2002માં તેની ઘરે દીકરીનો જન્મ થયો હતો.

ત્યારબાદ તે પોતાના ગૃહસ્થ જીવનમાં એટલી ફસાઈ ગઈ કે તે ફિલ્મ થી દુર થવા લાગી. એ સમયે લોકો તેની ખુબસુરતી ઉપર આશિક બની જતા પરંતુ હવે મધુની વધતી ઉંમરના કારણે તેનું રૂપ તથા તેની સુંદરતા ખોવાઈ ગયું છે. વધતી ઉંમર દરેક લોકોની સુંદરતાને ઓછી કરી નાખે છે. પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ માટે તો કંઈ પણ મુનકીન કહી શકાય.જો આ અભિનેત્રી જતી હોત તો તે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી ને પણ પોતાની સુંદરતાને બરકરાર રાખી શકત. જો એવું થયું હોત તો તેના ચહેરા ની આજ ની સ્માઈલ કંઇ અલગ જ હોત. જો તમે વધુ ના જુના તથા હાલના ફોટા ની કમ્પેરીઝન કરશો તો તે બંને વચ્ચે જમીન-આસમાનનો ફેર પડી ગયો છે.

26 માર્ચ ૧૯૭૨ ની અંદર નો જન્મ થયો હતો મધુ નું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે હેમામાલિનીની નાની બહેન છે. ચેન્નાઇમાં જન્મ થયા બાદ વધુ થોડા સમય પછી મુંબઇ આવીને વસવા લાગી હતી. 1999માં તેણે આનંદ શાહની સાથે લગ્ન કર્યા હતા. આનંદ અભિનેત્રી જુહી ચાવલા ના કઝિન બ્રધર છે. એટલે કે મધુ જુહી ચાવલા ની ભાભી પણ થાય છે. મધુએ બોલિવૂડની સાથે-સાથે તેલુગુ તથા તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેની ઘણી બધી ફિલ્મો સુપરહિટ થઇ હતી જેવી કે દિલજલે, ફુલ ઓર કાટે, જાલીમ, શેર એ હીનદુસતાન, યશવંત, હથકડી, પહેચાન, જલ્લાદ, હમ હૈ બેમિસાલ ફોજ જેવી ઘણી બધી પોપ્યુલર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

ચેન્નઈ માં જન્મયા પછી મધુ પોતાના પરિવાર ની સાથે મુંબઇ આવી ગઈ અને અહીં વર્ષ 1999 માં બિઝનેસમેન આંનદ શાહ થી લગ્ન કરી લીધા હતા.આંનદ અભિનેત્રી જુહી ચાવલા ના કઝીન બ્રધર છે અને આ સંબંધ થી મધુ જુહી ની ભાભી પણ થાય છે. મધુ એ બૉલીવુડ ના સિવાય તમિલ અને તેલુગુ સિનેમા માં પણ કામ કર્યું છે. બૉલીવુડ માં મધુ એ ફુલ ઓર કાંટે પછી દિલજલે, એલાન, જાલીમ, શેર એ હિન્દુસ્તાન, યશવન્ત, હથકડી, પહેચાન, જલ્લાદ, હમ હે બેમિસાલ ફોજ જેવી ઘણી પોપુલર ફિલ્મો માં કામ કર્યું છે.

બોલીવુડની આ માયાવી નગરીમાં ઘણા બધા કલાકારો કાર્યરત છે. એમાં ઘણા કલાકારો આવે છે અને કાયમ માટે પોતાનું નામ બનાવી લે છે, તો ઘણા થોડા સમયમાં જ જતા રહે છે. અને બોલીવુડ માંથી કોઈ પણ દિવસે સેલીબ્રીટીઓ સાથે જોડાયેલા સારા અને ખરાબ સમાચાર સાંભળવા મળતા જ રહે છે. આજે અમે તમને એક એવા જ સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે પણ દંગ રહી જશો.

બોલીવુડના કલાકારો પર પણ આર્થિક સંકટ આવે છે. એનો એક કિસ્સો આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે કે આપણા બોલીવુડ સેલીબ્રીટીઝ ખુબ જ વૈભવી જીવન જીવે છે, પરંતુ ક્યારે ક્યારે આ સેલીબ્રીટીઝ ઉપર પણ એવી મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે. અને તેઓ પણ ક્યાંયના નથી રહેતા.

અમે જે અભિનેત્રી વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એમણે પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક ચઢિયાતી અને હીટ ફિલ્મો આપી હતી. એમણે પોતાના અભિનય અને સુંદરતાથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. પરંતુ સમયના ચક્ર સામે એમણે પણ ઝૂકવું પડયું. અને એમનું કરોડોનું વૈભવી ઘર હરાજી કરીને વેચવામાં આવ્યું.

તો આવો અમે તમને જણાવીએ કે છેવટે એવું શું થયું? જેને લીધે તેનું વૈભવી મકાન સુધી વેચાઈ ગયું.મિત્રો તમે બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ જોઈ હશે. એમાં સુપરસ્ટાર અજય દેવગણ સાથે જે સુંદર અભિનેત્રી જોવા મળી હતી એની અમે વાત કરી રહ્યા છીએ. આ ફીલ્મમાં તેના અભિનયની કોઈ સીમા ન હતી, અને તેની સુંદરતાએ તો દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા.

આ ફિલ્મથી તેમણે બોલીવુડમાં પોતાથી એક અલગ ઓળખ બનાવી લીધી હતી.એ અભિનેત્રીનું નામ છે મધુ. અને એમણે ‘ફૂલ ઓર કાંટે’ પછી ‘દિલજલે’, ‘એલાન’, ‘જાલિમ’, ‘શર-એ-હિન્દુસ્તાન’, ‘યશવંત’, ‘હથકડી’, ‘પહચાન’, ‘જલ્લાદ’, ‘હમ હે બેમિસાલ’ જેવી ઘણી પોપ્યુલર ફિલ્મોમાં કામ કર્યુ છે.

મધુએ ઘણી બધી સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અને એમાં એમની સૌથી સફળ ફિલ્મ હતી ‘રોજા’. આ ફિલ્મ એટલી પોપ્યુલર રહી અને તેનું હિન્દી વર્ઝન પણ બન્યું. તે ફિલ્મના ગીત લોકોને ખુબ પસંદ આવ્યા. મધુએ તામિલ અને મલયાલમમાં લગભગ ૫૦ ફિલ્મોમાં કામ કર્યુ છે.આ થઈ એમના ફિલ્મી કરિયરની વાત. હવે એમના અંગત જીવન વિષે જાણીએ.

વર્ષ ૧૯૯૯ માં મધુએ આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન પછી મધુ ફિલ્મોથી દુર થઇ ગઈ. જણાવી દઈએ કે મધુના પતિ એક બિઝનેસમેન હતા. પરંતુ એમના બિઝનેસમાં મોટું નુકશાન થઇ જવાને કારણે જ, તેમણે પોતાની તમામ પ્રોપર્ટી વેચીને ઇન્વેસ્ટમેન્ટના ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.તેમજ આ બધું થયા પછી લગભગ ૬ મહિનાથી વધુ સમય સુધી તેમની ફેક્ટરી બંધ રહી હતી, અને એમની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે રૂપિયા પણ ન હતા.

એ કારણે તેમણે પોતાનું વૈભવી મકાન પણ વેચવું પડ્યું.હાલમાં તો મધુ ફિલ્મોમાં નથી આવતી. મધુને બે દીકરીઓ અમીયા અને કઈયા છે. એમની દીકરીઓને પણ તે ફિલ્મી દુનિયાની ચમકથી દુર રાખે છે. હાલમાં એમની દીકરીઓ અભ્યાસ કરી રહી છે, અને પોતાના માતા-પિતા સાથે ક્યારે ક્યારે જોવા મળે છે. તમને ખબર નહિ હોય તો જણાવી દઈએ કે, મધુ હેમા માલિનીની ભત્રીજી છે અને જુહી ચાવલાની ભાભી છે. ઘણી વખત તે હેમા માલિની ઘરે જોવા મળી છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …