Breaking News

ગમે એવા ખરાબ દિવસો ચાલતા હોઈ કરી લો આ ઉપાયો,તમારી દરેક સમસ્યા રાતોરાત થઈ જશે ગાયબ….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગીતાનો એક શ્લોક કહે છે, વિષ્ણુરેકાદશી ગીતા તુલસી વિપ્રધૈનવ.। અસરે દુર્ગાસરે શતપદી મુક્તિદાયિની। એટલે કે, જો જીવનમાં 4 પસંદ કરેલા નિયમોનું પાલન કરવામાં આવે છે, તો પછી ખરાબ દિવસોને પણ સારામાં ફેરવી શકાય છે.

શ્રી હરિની પૂજા કરવી,ખરાબ દિવસોને સારામાં ફેરવવાનું સૌથી મોટું સૂત્ર ભગવાન શ્રી હરિની આરાધના અને ધ્યાન છે. ભગવાન વિષ્ણુ ભગવાનના ત્રણ સ્વરૂપોમાંથી એક, વિશ્વના પાલક માનવામાં આવે છે. શ્રીહરિ સમૃદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને શાંતિના સ્વામી પણ છે. વિષ્ણુ અવતારોની પૂજા કરવા પર વ્યક્તિ ધર્મ, અર્થ, કાર્ય અને મોક્ષ મેળવી શકે છે.

ગીતાનો પાઠ કરવો.એવું માનવામાં આવે છે કે શ્રીમદ્ ભાગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું સાચું જ્ઞાન છે. જેઓ નિયમિતપણે ગીતા અથવા ગીતાનાં શ્લોકોનો પાઠ કરે છે, તેમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગીતા પાઠની સાથે, આ પુસ્તકમાં આપવામાં આવેલી ઉપદેશોનું પણ દૈનિક જીવનમાં પાલન કરવું જોઈએ. તમે જે પણ શુભ કાર્ય કરો છો, ભગવાનનું ધ્યાન કરતી વખતે કરો, તમારી સફળતા મેળવવાની સંભાવના વધશે.

તુલસીની સંભાળ લેવી. વિજ્ઞાન પણ સહમત છે કે ઘરે તુલસી રાખવી સ્વાસ્થ્ય માટે શુભ અને લાભકારી છે. તુલસીની ગંધથી પર્યાવરણના સૂક્ષ્મ હાનિકારક જંતુઓ નાશ પામે છે. ઘરની આસપાસ નકારાત્મક ઉર્જા લુપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. તેમજ તુલસીની કાળજી અને પૂજા કરવાથી વ્યક્તિને દેવી લક્ષ્મી સહિતના તમામ દેવી-દેવતાઓનો આશીર્વાદ મળે છે.

ગૌ માતાની સેવા કરવી.ગાય અથવા ગાયના મહત્વનો પણ આ શ્લોકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઘરોમાં ગાય છે ત્યાં બધા દેવી-દેવતાઓ વસે છે. ગાયમાંથી દૂધ, પેશાબ અને છાણ પવિત્ર અને આરોગ્યપ્રદ છે. વિજ્ઞાન દ્વારા એ પણ સ્વીકાર્યું છે કે નિયમિત રીતે ગૌમૂત્રના સેવનથી કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ રાહત મળે છે. જો તમે કોઈ ગાયનું પાલન કરી શકતા નથી, તો તમારી ભક્તિ અને ક્ષમતા અનુસાર ગૌશાળામાં પૈસા દાનમાં આપી શકાય છે.

આ ઉપરાંત કહેવાય છે કે સમય દરેક વ્યક્તિ માટે અમુલ્ય હોય છે કારણકે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહીં હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. આમ, ઘરમાં દરેક વસ્તુનું પોતાનુ એક આગવુ મહત્વ હોય છે અને તેના મુજબ જ તેનો પ્રભાવ તમારા જીવન પર પડતો હોય છે. જેમાંથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને હંમેશા ચાલતા રહેવાનો સંદેશ આપે છે.

જે રીતે ઘડિયાળ આપણને યોગ્ય સમયની માહિતી આપે છે તે જ રીતે વાસ્તુ મુજબ આપણા પરિવારના સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ પાડે છે. સમયસર અને વાસ્તુ પ્રમાણે ચાલતી ઘડિયાળ પરિવારને ખૂબ જ લાભ આપતી હોય છે. જો ઘડિયાળ સંબંધિત વાસ્તુની કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલી શકે છે. તો તમે પણ આજે જ જાણી લો ઘડિયાળ સંબંધિત કઈ વાતનુ ધ્યાન રાખવાથી જીવનમાં પ્રગતિ, પૈસા, આરોગ્ય અને સફળતા મેળવી શકાય છે.

દક્ષિણ દિશામાં ના લગાવશો ઘડિયાળ.જો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાયેલી છે તો એને અત્યારે જ ઊતારી દો. કારણકે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી તમારા અને તમારા પરિવારના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે. વાસ્તુ અનુસાર જો તમે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવો છો તો તમારા પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

ઘડિયાળ પર ધૂળ ના જામવા દો.ઘણા લોકોના ઘરમાં તમે જોઇ શકશો કે, ઘડિયાળ પર ધૂળ જામી ગઇ હોય છે. વાસ્તુ અનુસાર જો તમારા ઘરની ઘડિયાળ પર ધૂળ જામી ગઇ છે તો તેનાથી તમારી પ્રગતિ થતી અટકી જાય છે અને સાથે-સાથે ધંધામાં પણ ખોટ આવવા લાગે છે. માટે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, ઘડિયાળને રોજ સાફ કરવાનું રાખો નહિં તો તમારી પર ઉપાધિ આવી પડશે.

તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવું ના જોઇએ.અનેક લોકોને તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવાની આદત હોય છે. આમ, જો તમને પણ આ આદત છે તો તેને આજે જ બદલી નાખો કારણકે તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવાથી માણસની વિચારધારા પર નકારાત્મક અસર પડે છે અને સાથે-સાથે તમે ખૂબ જ આળસુ પણ થઇ જાઓ છો.

દરવાજા ઉપર ના લગાવશો ઘડિયાળ.જો તમારા ઘરના કોઇ પણ દરવાજા ઉપર ઘડિયાળ લાગેલી છે તો એને આજે જ ઊતારી દો. આ વાસ્તુશાસ્ત્રના હિસાબથી યોગ્ય નથી. દરવાજા ઉપર ઘડિયાળ લગાવવાથી જે સભ્ય તેની નીચેથી પસાર થાય છે તેના પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે. પૂર્વ દિશામાં લગાવો ઘડિયાળ.ઘડિયાળ માટે સૌથી સારી દિશા પૂર્વ માનવામાં આવી છે. જો તમારા ઘરમાં પૂર્વ દિશામાં ઘડિયાળ છે તો એનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

બંધ ઘડિયાળને ઘરમાં ના લગાવી રાખો.બંધ ઘડિયાળને હાનિકારક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા વધારે છે અને પોઝીટીવ એનર્જીનો પ્રભાવ ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ છે તો તેને તરત જ ચાલુ કરો નહિ તો તેને ઘરમાંથી હટાવી દો. ફેંગશૂઈની માન્યતા છે કે, બંધ ઘડિયાળથી ઘરમાં ધનની આવક પર પ્રભાવિત થાય છે. પેંડુલમવાળી ઘડિયાળ થાય છે લકી સાબિત.પેંડુલમવાળી ઘડિયાળ માટે કહેવાય છે કે, આ ઘડિયાથી વ્યક્તિના જીવન પર પડતી ખરાબ અસરને દૂર કરીને પ્રગતિની નવી તક લાવે છે.

આ સિવાય આવી રીતે તમારા જીવનમાં ક્યારે પણ કોઈ દુ:ખ કે તકલીફો નહિ આવે. આવો આ ઉપાયોને જાણી લઈએ.પહેલો ઉપાય.શનિવારના દિવસે જલ્દી સ્નાન કરી લો અને એક બોટલમાં સરસીયાનું તેલ ભરી લો. હવે શની મંદિર તરફ પ્રસ્થાન કરો. અહિયાં સૌ પ્રથમ શ્નીજીને હાથ જોડી એક તેલનો દીવડો પ્રગટાવો. ત્યાર પછી શનિદેવ પાસે તમારા સારા નસીબની પ્રાર્થના કરો. હવે બોટલમાં રહેલા તેલ માંથી શનિદેવને અભિષેક કરો.

એમ કરતી વખતે આ મંત્રના ઉચ્ચારણ કરો – “ॐ नमो भगवते शनिश्चराय सूर्य पुत्राय नमः” આ બોટલમાં થોડા ટીપા તેલ વધારી લો. હવે ઘરે જઈને વધેલા તેલને બીજા તેલમાં ભેળવીને ઘરમાં તેના દીવડા પ્રગટાવો. આ ઉપાયથી તમારા ખરાબ નસીબ વાળા દિવસો દુર થઇ જશે અને તમારો સારો સમય શરુ થશે.

બીજો ઉપાય.બીજા ઉપાય દ્વારા તમારે કાળા તલ, કાળો દોરો અને કાળા કપડાની જરૂર પડશે. સૌથી પહેલા તમે એક કાળા કપડાને પાથરો અને તેની ઉપર કાળા તલ મૂકી દો. હવે તેની એક પોટલી બનાવીને કાળા દોરાથી બાંધી દો, આ પોટલીને શનિદેવની મૂર્તિ સામે મુકો અને શનિદેવની આરતી કરો. આરતી પૂરી થયા પછી પહેલી આરતીની ઝળ શનિદેવને અને બીજી આ કાળી પોટલીને આપો.

હવે આ પોટલીને ઘરની દક્ષીણ દિશામાં લટકાવી દો કે ક્યાંક મૂકી દો. થોડા જ દિવસોમાં તે તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાને દુર કરી દેશે અને ઘરમાં માત્ર પોઝેટીવ એનર્જી ન રહી જશે. આ સકારાત્મક ઉર્જાની અસર તમારા ઘરના તમામ સભ્યોના નસીબ ઉપર પડશે. એટલે કે બધાનું બંધ નસીબના તાળા ખુલી જશે. આ ઉપાયને શનિવારના દિવસે કરો અને શનિદેવના નામનું વ્રત પણ રાખો. તેનાથી તમને વધુ લાભ થશે.

About bhai bhai

Check Also

માથાથી પગ સુધીની બધી બ્લોક નશોને ખોલવા અને કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે કરો આ ઉપાય…

તરબૂચ એક સ્વાદિષ્ટ ફળના રૂપમાં જાણીતું છે. તરબૂચને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જો …