Breaking News

ગરમ ચા સાથે જો તમે પણ કરો છો આ વસ્તુનું સેવન,તો થઈ જાવ સાવધાન,થઈ શકે છે તમારું પણ મોત,આજે જ ચેતી જાવ….

આજની દુનિયામાં સિગારેટ જોડે ચા પીવાની ફેશન બની ગઈ છે. દરેક વ્યક્તિ ચાની લારી પર બેસીને પહેલાં સિગારેટ લેતો અને પછી ચાની ચૂસકી લેતો. હાથમાં એક કપ ગરમ ચા રાખવી અને હોઠ પર સળગતી સિગરેટ રાખવી, તે ઘણાની ટેવ બની ગઈ છે. ખાસ કરીને યુવાનો આ શૈલીમાં અલગ લાગે છે. જો કે, સંશોધન કહે છે, આવી ટેવો કેન્સરનું જોખમ વધારે છે,ગરમ ચા તમારા અન્નનળી પેશીને નુકસાન પહોંચાડે છે, તે તમારી અંદર ઘણા રોગો પેદા કરી શકે છે.

બીજી બાજુ, જો તમે ગરમ ચા સાથે ધૂમ્રપાન કરો છો, તો તમને એસોફેગસ કેન્સર થવાનું જોખમ વધારે છે.જોકે ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે ચાનું સેવન કરવાથી તમે ગાંઠ જેવા ગંભીર રોગોથી બચી શકો છો, પરંતુ જો તમે ચા સાથે ધૂમ્રપાન કરો છો, તો તે તમારા ગળાની અન્નનળી બગાડી શકે છે.તેના ફાયદાકારક સંયોજનો ફેફસાં દ્વારા લોહીના પ્રવાહમાં વધુ ઝડપથી શોષી શકાય છે. પરંતુ ધૂમ્રપાન કરવું, અથવા કંઈપણ ધૂમ્રપાન કરવું તે સ્વાસ્થ્યપ્રદ છે.

લોકો ને ઘણા શોખ હોય છે તેમાં એક છે ચા પીવાનો. ભારત મા લગભગ બધા જ ઘર મા સવાર-સાંજ ચા બનતી હોય છે. બહુ ઓછા લોકો હોય છે કે જેને ચા પીવી ગમતી ના હોય. ઓફિસ મા ઘણો સમય સુધી કામ કરવું હોય ત્યારે લોકો ચા અથવા કોફી ની ચૂસકી લેતા જોવા મળે છે. ચોમાસા મા ચા અને પકોડા ખાવાનો આનંદ કઈંક અલગ જ હોય છે. પરંતુ ઘણા લોકો ને ચા ની લત્ત હોય છે અને તેઓ દર થોડા સમયાન્તરે ચા માંગતા હોય છે.

ઘણા લોકો ને જો સમયસર જયારે રોજ પિતા હોય ત્યારે ચા ન મળે તો તેમને માથા નો દુખાવો થાય છે. જોકે સામાન્ય લોકો ચા સાથે નાસ્તો લેવાનું પસંદ કરે છે, પરંતુ તમે આવા કેટલાક લોકો જોયા હશે જેમને ચા સાથે સિગારેટ પીવાની ટેવ હોય છે. જો તે ચા સાથે સિગારેટ લેતા નથી તો તેનું માથાનો દુખાવો થાય છે. પરંતુ તેઓ જાણતા નથી કે તેમની આ ટેવ તેમના માટે જીવલેણ બની શકે છે.

ચા સાથે સિગારેટ પીવાથી, તમે કોઈપણ રોગ નો ભોગ બની શકો છો જે વિશે કોઈ વિચાર કરવા માંગતા નથી. ચા નું સેવન માનવી ને બને તેટલું ઓછું કરવું જોઈએ. તે પીવા મા જેટલી સ્વાદિષ્ટ હોય છે તેના ગેરલાભો પણ એટલા જ ખતરનાક છે. જે લોકો દિવસ મા બે વાર થી વધુ ચા પીવે છે તેમને ઘણા પ્રકાર ની તકલીફો નો સામનો કરવો પડે છે.

ચા પીવાથી થતા નુકશાન,ચા મા રહેલ એલ્યુમિનિયમ ચામડી માટે ઝેર સમાન છે અને તેનાથી મોઢા ઉપર પીમ્પલ્સ થાય છે.જે લોકો ને ચા ની ટેવ પડી ગઈ હોય તેમને રોજ ના સમય પર ચા ન મળે તો માથા નો દુખાવો અને શરીર થાક નો અનુભવ કરે છે. આ ચા મા મળી આવતા કેફીન થી આ દુખાવા થતા હોય છે અને આ સમય જતા સ્વાસ્થ્ય ને નુકસાન પહોચાડે છે.

ચા નુ વધુ કરવાથી વધુ વખત પેશાબ લાગે છે અને જેનાથી શરીર માંથી પોટેશિયમ, સોડિયમ તેમજ બીજા જરૂરી મિનરલ્સ ની ઉણપ થતા આ પેશાબ મારફતે બહાર નીકળે છે. આ રીતે શરીર માંથી પોષક તત્ત્વો નો નિકાસ થવાથી નબળાઇ આવી શકે છે.વધુ પડતા ચા ના સેવન થી કીડની થી લગતી તકલીફો વધુ થાય છે.ગરમા ગરમ ચા પિતા લોકો માટે ચેતવણી છે કે બને તો બહુ જ ગરમ ચા તાત્કાલિક ન પીવી જોઈએ કેમકે જેનાથી મોઢાં થી પેટ ને જોડતી તમામ નળીઓ ને નુકશાન થાય છે.

ચા સાથે સિગારેટ પીતા લોકો માટે ચેતવણી,જો ચા સાથે સિગરેટ પીવા ની ટેવ હોય તો તેને બદલો કેમકે તેનાથી કેન્સર થવાની ભીતિ એક સામાન્ય વ્યક્તિ ની તુલના મા ૩૦ ગણી વધી જાય છે. તમને જણાવી દઈએ કે ચા મા મળી આવતા પર્દાર્થ એક હાનિકારક ઝેર સમાન છે અને તેના સાથે પીવા મા આવતી સિગારેટ તેને એક ખતરનાક ઝેર મા પરિવર્તિત કરે છે. આના લીધે કેન્સર થવાની શક્યતા દિનપ્રતિદિન વધતી જાય છે માટે ચા સાથે સિગારેટ ના પીવા નમ્ર અપીલ જેથી તમે કેન્સર જેવા જીવલેણ રોગ થી બચી શકો.

ચા હંમેશા ગરમ પીવી ગમતી હોય છે. એ વાત પણ છે કે ગરમ ચા પીવાની મજા જ કઈંક ઓર હોય છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચાના કપમાં ચા નાખ્યા બાદ 5 મિનિટ પછી જ ચા પીવાની મજા લેવી જોઈએ નહીં તો નુકસાન પહોંચી શકે છે. વિશેષજ્ઞો કહે છે કે ચાના કપમાં ચા નાખ્યા બાદ ઓછામાં ઓછી પાંચ મિનિટ પછી ચા પીવી જોઈએ. જો તમે કપમાં ચા નાખતાની સાથે જ તરત ગરમ ચા પીવાના શોખીન છો તો તમારા માટે આ આદત જોખમી સાબિત થઈ શકે છે. તમારા ગળા અને અન્નનળીને નુકસાન પહોંચી શકે છે.

સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ પાણી, થશે આ 6 જબરદસ્ત ફાયદા,બ્રિટિશ મેડિકલ જર્નલમાં એ વાત સામે આવી છે કે વધુ ગરમ ચા પીવાથી અન્નનળીનુ કે ગળાનું કેન્સર થવાનું જોખમ આઠ ગણું વધી જાય છે. એક ઉદાહરણ જાણવા જેવું છે. ઈરાનમાં ચા ખુબ વધારે પીવાતી હોય છે. જ્યારે ત્યાંના લોકો સિગરેટ અને તમાકુનું સેવન સુદ્ધા ન હતા કરતા પરંતુ આમ છતાં તેમનામાં ઈસોફેગલ કેન્સરની ફરિયાદ બહુ જોવા મળી. તેની પાછળનું કારણ ખુબ ગરમ ચા હતી જે ગળાના ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.

ચાને ચૂલ્હા પરથી નીચે ઉતારતાની સાથે જ બે મિનિટની અંદર પીનારા લોકોને કેન્સરનું જોખમ તે લોકો કરતા પાંચ ગણું વધી જાય છે જે ચાર કે પાંચ મિનિટ બાદ પીવે છે.

ડાયાબિટીસના દર્દીઓ આ 5 ફળોનું કરી શકે છે સેવન,આ વાતના રિસર્ચ માટે લગભગ પચાસ હજાર લોકોની પસંદગી થઈ હતી. તેમના પર અભ્યાસ કર્યા બાદ આ વાત સામે આવી હતી. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ચા પીવા અને કપમાં નાખવાની વચ્ચે ઓછામાં ઓછું પાંચ મિનિટનું અંતર હોવું જોઈએ.

ગરમ ચા પીવાથી એસિડિટી, અલ્સર, અને પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. માત્ર ગરમ ચા જ નહીં પરંતુ કોઈ પણ વસ્તુ ખુબ ગરમ હોય તો તે પેટના આંતરિક પડને પ્રભાવિત કરે અને તે સંલગ્ન બીમારીઓનું જોખમ પણ વધે છે. આથી યાદ રાખો કે કોઈ પણ વસ્તુ એટલી જ ગરમ ખાવી જોઈએ જેનાથી મોઢા અને ગળામાં જ નહીં પરંતુ પેટમાં પણ બળતરા ન થાય.

મિત્રો આજે આખી દુનિયામાં સૌથી વધારે જો કોઈ દેશ ચા પીવાનો શોખીન હોય તો એ છે ભારત. આપણા ભારત દેશમાં લગભગ બધા જ ઘરે સવારની પહેલી શરૂઆત ચા થી થતી હોય છે. લોકોના ઘણા અલગ અલગ શોખ હોય છે તેમાં એક શોખ છે ચા પીવાનો. ભારતમાં ખાસ કરીને લોકો સાંજના સમયે અને સવારના સમયે અચૂક ચાની ચૂસકી લઈને મજા માણતા હોય છે. મોટાભાગની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ ચા ના ખુબ જ શોખીન હોય છે અને ઓફિસમાં અનેક વાર કામનો મૂડ બનાવી રાખવા માટે ચાની મજા લેતા હોય છે.

પરંતુ ચા પીવાની જેટલી મજા હોય છે એટલા જ તેના ગેરફાયદા પણ હોય છે. જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેના નુકશાન પણ ખુબ જ ભારે માત્રામાં થાય છે. ચા એક પ્રકારનું વ્યસન છે. જે માણસને એક દિવસ તેનો આદિ બનાવી નાખે છે. ઘણા લોકોને એવી ટેવ પણ પડી ગઈ હોય છે કે જો તેને સમયસર ચા ન મળે તો માથું પણ દુઃખવા લાગતું હોય છે. પછી ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે ચા સાથે સુકો નાસ્તો અથવા અન્ય વસ્તુનું પણ સેવન કરતા હોય છે. ઘણા લોકો ચા સાથે સિગારેટનું પણ સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી જીવને પણ ગુમાવવાનો વારો આવી શકે છે.

કેમ કે સિગારેટ પીવાથી આપણા શરીરમાં અનેક બીમારીઓ પ્રવેશ કરે છે. જેની ક્યારેય કલ્પના પણ ન કરી શકાય તેવી. કેમ કે ચાના વધારે સેવનથી ખુબ જ ગંભીર રોગો થઇ શકે છે. ચા પીવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ જ્યારે નુકશાન આપણને ઘેરી વળે ત્યારે તે ખુબ જ કષ્ટદાયી નીવડે છે. એટલા માટે દિવસમાં બે કરતા વધારે વાર ચા ન પીવી જોઈએ. તો આજે અમે તમને ચા વિશેના અમુક નુકશાન જણાવશું. તો ચાલો જાણીએ તેના વિશે.

મોટાભાગે જે લોકો ચા વધારે પીતા હોય છે તેવા લોકોએ પેશાબ કરવા વધારે જવું પડતું હોય છે. તેનાથી આપણા શરીરમાં જરૂરી એવા પોટેશિયમ, સોડીયમ અને બીજા પણ જરૂરી હોય તેવા મિનરલ્સની ઉણપ થાય છે. જેના કારણે આપણા શરીરમાંથી ધીમે ધીમે પોષકતત્વ ઘટવા લાગે છે અને તેના કારણે અણશક્તિ આવવા લાગે છે. ચામાં અલ્યુમિનીયમ મળી આવે છે જે આપણા શરીરની ચામડી માટે ધીમું ઝેર સાબિત થાય છે. તેના કારણે મોઢા ઉપર પીમ્પલ્સ પણ થવા લાગે છે. વધારે ચા પીવાથી કીડનીને લગતા પણ ઘણા રોગો થવાની સંભાવના રહે છે.

ઘણા લોકોને ચા બનીને તરત જ પીવાની ટેવ હોય છે. ચાને ખુબ જ ગરમ પીવાની ટેવ હોય છે. તેબા લોકો ક્યારેય પણ ચાને ખુબ જ ગરમ ન પીવી જોઈએ. કેમ કે તેનાથી આપણા મોંથી લઈને પેટને જોડતી બધી જ નળીઓ નુકશાન થાય છે. કેમ કે જો રોજ વધારે ગરમ ચા પીવામાં આવે તો તેનાથી આપણા શરીરની અંદર રહેલી નળીઓ પાતળી પડે છે. જે સમય રહેતા ડેમેજ પણ થઇ શકે છે. જો તે નળી ડેમેજ થઇ જાય તો વ્યક્તિનું જીવવું મુશ્કેલ થઇ જાય છે.

જે લોકો ચા સાથે સિગારેટનું સેવન કરતા હોય છે તેના માટે આ લેખ ખુબ જ ખાસ છે. ઘણા લોકો વ્યસનના આદિ હોય છે. તમે પણ અવારનવાર એવા લોકોને જાહેરમાં જોયા હશે કે તેવો ચા ની સાથે સાથે સિગારેટના ધુમાડા કાઢતા હોય છે. પરંતુ તેમની આ હોંશિયારી કરતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે તેનાથી ખુબ જ ગંભીર કેન્સર થાય છે.

આ ટેવના કારણે કેન્સરની સંભાવના સામાન્ય કરતા લગભગ 30% વધી જાય છે. કેમ કે ચા માં પહેલેથી કેફી પદાર્થ રહેલો હોય છે અને ઉપરથી સિગારેટમાં પણ નશીલો પદાર્થ રહેલો હોય છે. જે શરીરમાં એક સાથે ભેગા થવાથી ઝેરી પદાર્થમાં પરિવર્તન પામે છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના વધવા લાગે છે. માટે ક્યારેય પણ ચા સાથે સિગારેટ ન પીવી જોઈએ.

About bhai bhai

Check Also

માસિક સમયે તમારા પાર્ટનરનું રાખો આવું ધ્યાન..જાણી લો આ ખાસ વાત

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …