Breaking News

ગાયબ પત્નીને શોધવા 2 દિવસ બાદ મિત્રના ઘરે પહોંચ્યો પતિ,પણ ત્યા જઈને જોયું તો પત્ની એવી હાલત માં મળી..

આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે અને તેમજ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે જેના કારણે આવું જોવા મળી રહ્યું છે અને તેમજ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સામાં બન્યુ છે એવુ કે જાણીને તમે પણ ચોંકી જશો તેમજ ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે થાણે એક વ્યક્તિની પત્ની ગાયબ થતાં તેને શોધમાં લાગી ગયો હતો પત્નીને શોધતા શોધતા તે પોતાની સાથે કામ કરનાર ખાસ દોસ્તને ફોન લગાવ્યો હતો. પરંતુ તેણે ઉઠાવ્યો ન હતો. બે દિવસ બાદ તે પોતાના મિત્રના ફ્લેટ ઉપર ગયો હતો.દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોયું તો પોતાની પત્ની અને મિત્રની સડેલી હાલતમાં લાશો મળી હતી આ જોઈને પતિના માથે આભ તૂટી પડ્યું હતુ આ સનસનીખેસ ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાની છે.

પોલીસને બીજી લાશ ઓળખ કરતા માલુમ પડ્યું કે, આ 39 વર્ષીય સંદીપ સક્સેના હતો. જે અંબરનાથ પૂર્વમાં પ્રસાદમ રેસિડેન્સીમાં રહેતો. સંદીપ સક્સેસના મૃતક મહિલાના પતિનો ખાસ મિત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે તેમજ મળતી માહિતી પ્રમાણે સંદીપ સક્સેનાએ પોતાનું કળું કાપવા માટે સ્ટોન ગ્રાઈન્ડર કટરનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ એવું લાગી રહ્યું હતું કે, સંદીપે પહેલા જંયતીની હત્યા કર્યા બાદ પોતાનું ગળું કાપ્યું હતું.

તેમજ મિત્રો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અજીત અંબરનાથમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. સક્સેના નિયમિત રૂપથી અજીતના ઘરે આવતોહતો અને તેની પત્ની સાથે સંદીપની દોસ્તી પણ થઈ હતી તેમજ પોલીસને આપેલા નિવેદનમાં પતિ અજીતે જણાવ્યું કે જયંતી અને સક્સેના વચ્ચે સંબંધ હતો.જેનો તેણે વિરોધ કર્યો હતો જયંતી ગુમ થઈ હતી અને સક્સેના પણ અજીત દ્વારા કરેલા કોલનો જવાબ આપતો ન હતો ત્યારબાદ ગુરુવારે અજીત સક્સેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં દરવાજો ખટખટાવવા ગયો તો દરવાજો ખુલ્લો મળ્યો હતો જયંતી અને સક્સેના બંને ફ્લેટમાં મૃત મળ્યા હતા.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવા માં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે જ્યા સગાઇ પાર્ટીમા નાચવા બોલાવેલી એક 22 વર્ષની યુવતી ઉપર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે કે એવુ કે મુંબઇમાં 22 વર્ષીય યુવતિ પર ગેંગરેપની ઘટના સામે આવી હતી અને મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર યુવતીએ ત્રણ યુવાનો પર આરોપ લગાવ્યો છે કે તેને શહેરની એક હોટલમાં સગાઈ પાર્ટીમાં બોલાવી હતી અને ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને આ ઘટના થોડાક સમય પહેલા ની બતાવવામાં આવી રહી છે તેમજ મહિલાના જણાવ્યા અનુસાર અંધેરી-કુર્લા રોડ પરની એક હોટલમાં તેની સાથે ગેંગરેપની ઘટના બની હતી.

પોલીસે યુવતીની ફરિયાદ નોંધી લીધી છે જોકે, ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે તેમજ મુંબઈ મિરરના અહેવાલ મુજબ મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેને અને અન્ય બે યુવતીઓને પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. જ્યારે તમામ મહેમાનો પાર્ટીમાંથી જતા રહ્યા ત્યારે ત્રણેય લોકોએ ભેગા મળીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્રણેય આરોપીઓની ઓળખ 28 વર્ષીય અવિનાશ પાંગેકર, 27 વર્ષિય શિશીર અને 25 વર્ષિય તેજસ તરીકે થઈ છે.

મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે અવિનાશે જ યુવતીને તેની સગાઈ પાર્ટીમાં બોલાવી હતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાર્ટીમાં તેને જબર દસ્તી દારૂ પીવાની ફરજ પાડવામાં આવી હતી અને આ પછી જ્યારે અન્ય બે મહિલાઓ રવાના થઈ તે પછી ત્રણેય આરોપી તેની પાસે આવ્યા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલા એ પોતાની સાથે બનેલી ઘટના વિશે કોઈને કહ્યું નહીં. પરંતુ શનિવારે તેણે તેના પરિવારને આ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ પછી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મિત્રો ત્યારે સુરત માં પણ એક એવી ઘટના સામે આવી ગઈ છે જેના વિશે જાણી તમે પણ હચમચી જશો સુરત ના સોન તલાવડી વિસ્તાર માં ભાભીના પ્રેમમાં પડેલા દીયરે ભાભીને પામવા માટે સગા ભાઇની હત્યા કરી નાંખી હતી અને ભાઇના મૃતદેહને જમીનમાં દાટી પણ દીધો હતો અહીં સુરતના તલાવડી વિસ્તારમાં રહેતી મનિષા સાથે તેના દિયરની આંખો મળી ગઈ હતી. અને જેના પગલે ઘણી વખત દિયર જીગર ભાભીને જણાવતો કે તું તારા પતિને છોડી દે અને મારી પત્ની બનીને મારા ઘરે આવી જા પરંતુ મનીષાએ દિયર સાથે જવા તૈયાર થઈ ન હતી.

જેના કારણે મનીષા ને પામવા માટે તેના દિયર જીગરભાઇ મહેન્દ્રભાઇ જે સુરત ના તલાવડીનો રહેવાસી હતો અને અમિતભાઇ ને પૈસા આપવાના બહાને તેના ઘરે બોલાવી રાત્રી દરમિયાન તિક્ષ્ણ હથિયાર વડે અમિતભાઈની હત્યા કરી લાશને એક ખાલી જગ્યાએ લઈ જઈને જમીનમાં દાટી પણ દીધી હતી જોકે પતિ અમિતભાઈ ઘરે પરત ન ફરતાં તેની પત્ની મનીષાએ પતિની શોધખોળ શરૂ કરી હતી અને પતિનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

અને મનિષાને રૂપિયાની જરૂર હોવાથી તેણીની તે રાતે પોતાના દાગીના ગીરવે મુકવા માટે પાદરા ચાલી ગઈ હતી અને તે દરમિયાન જીગર મનીષાને મળ્યો હતો અને તેને જણાવ્યું કે મે તારા પતિની હત્યા કરી નાંખી છે અને હવે તું મારી પત્ની બની જા જેથી મનીષા ખુબજ ગભરાઈ ગઈ હતી અને જીગરે હત્યા અંગેની સમગ્ર માહિતી મરનારની પત્ની મનિષા ને જણાવી દેતા તેણીએ ગભરાઈ જઈ અને સુરત એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી દીધી હતી.

ત્યારબાદ પોલીસે મનિષાબેન અમિતભાઇ ની ફરિયાદના આધારે હત્યારા જીગર ની ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં તે એકદમ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા કરી એક ખુલ્લી જગ્યામાં પોતાના ભાઈની લાશને દાટી દીધી હોવાની કબૂલાત પણ કરી લીધી હતી જો કે પોલીસે મામલતદારની હાજરીમાં આરોપીએ બતાવેલી જગ્યા ઉપર જઈ જેસીબી વડે ખોદવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો અને જેને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યારે પોલીસે લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ આરોપીની કબૂલાત મુજબ આરોપી જીગર સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો વડોદરાના મકરપુરા વિસ્તારમા બન્યો હતો જ્યા શહેરના વડોદરા દારૂ ની લતે ચડી ગયેલા યુવાન સાવ દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગાર રમવાનું શરૂ કરી દીધું હતું અને એટલું જ નહીં જુગારી વ્યક્તિ તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી અને તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર માંડવા માટે પત્નીને ધમકી પણ આપતો હતો અને એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી ગયો હતો.

મિત્રો વડોદરા મા ભાભી ને ભગાડી ગયેલા દિયરેએ ઓલપાડ પોલીસની હાજરીમાં પત્નીની ધુલાઇ કરી દીધી હતી અને જુગારી પતિ વારંવાર ઝઘડા કરી દેરાણી સાથે સંસાર માંડવા પત્નીને છૂટાછેડા આપવા ધમકી પણ આપતો હતો અને સમાધાનની મિંટિંગમાં પણ પતિએ મારપીટ કરી હતી અને ગળું દબાવવાની કોશિશ કરતા આખરે મામલો વડોદરા પોલીસમાં પહોંચી ગયો હતો.

મિત્રો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મકરપુરાના અમર સોસાયટી ખાતે રહેતા અને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે અને લગ્નના થોડાં સમય બાદ પતિ જુગારના રવાડે ચઢી દારૂ પીને ઘરમાં મારઝૂડ કરતો હતો અને સાસરિયાં પણ દહેજ માટે નીશા ને ત્રાસ પણ આપતા હતા જેથી કંટાળીને નિશાએ પતિ અને સાસરિયાં સામે વતન ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી અને બાદમાં તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

મિત્રો આ દરમિયાન વર્ષ 2013થી તેઓ પતિ સાથે મકરપુરામાં ભાડાના મકાનમાં રહેતા હતા જોકે પતિ જુગારમાં રકમ હારી જતા લેણદારો ઉઘરાણી માટે રોજ ઘરે આવતા રહેતા હતા અને આ મુદ્દે દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હતા અને બાદમાં તેણી પતિ સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી જોકે પતિની આદતો માં કોઇજ સુધારો જણાયો ન હતો અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો તો પતિ-દિયરે તેણીને ખુબજ માર માર્યો હતો અને આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ આપી હતી અને બાદમાં એ સમાધાન પણ થઇ ગયું હતું.

મિત્રો આ સમગ્ર મામલો વડોદરા પોલીસમાં પહોંચ્યો હતો તો ત્યાં પણ પતિ વિશાલે નીશાબેન ને માર મારી છૂટાછેડા આપવા ધાકધમકી આપી દીધી હતી અને ત્યારબાદ પરિવારજનો-સમાજના આગેવાનોની મળેલી મિટિંગમાં પણ પતિએ માર મારી નિશા નું ગળું દબાવવા કોશિશ કરી હતી જેથી નિશાની ફરિયાદના આધારે પુણા પોલીસે પતિ સામે ગુનો નોંધી અને આગળની તપાસ આદરી લીધી છે.

અમદાવાદ શહેર માથી જ્યા એક ઘરમા નોકરાણી ઉપર ઘર માલિકે દુષ્કૃમનો મામલો સામે આવ્યો છે આ મામલે મહિલાએ અમરાવાડિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનાની વિગતમા વાત કરીએ તો અમદાવાદના અમરા વાડિ વિસ્તારમાં રહેતી મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી તેમજ આ મહિલા છ ટકા દિવ્યાંગતા ધરાવતી હોવાથી તેનાં લગ્ન 3 વર્ષ પહેલાં એક પ્રજ્ઞાચક્ષુ સાથે થયાં હતાં અને આ લગ્નજીવન દરમિયાન તે બે સંતાનની માતા બનેલી મહિલા ઘરનું ગુજરાન ચલાવવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરે કચરાં-પોતાનું કામ કરતી હતી.

અને આ મહિલા છેલ્લા બે વર્ષથી અમરાવાડિ વિસ્તાર માથી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જિગો મુકેશભાઈ ના ઘરે પણ કચરાં
પોતું કરવા જતી હતી અને થોડાક દિવસ પહેલા મહિલા તેમના ઘરે સાફ-સફાઈ કરવા ગઈ ત્યારે જીગ્નેશ ઘરમાં એકલો જ હતો અને આ એકલતા નો લાભ લઈ જીગ્નેશે આ મહિલાનું મોઢું દબાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.પોતાના પર થયેલા અત્યાચાર મામલે મહિલાએ કોઈને જાણ કરી ન હતી.

પણ દુષ્કર્મની એ અમાનુષી ઘટનાને કારણે મહિલા સતત ઉદાસ રહેતી હતી જેને કારણે તેની સાસુએ વધુ પુછપરછ હાથ ધરતાં મહિલાએ સાસુમાને સમગ્ર આપવીતી જણાવી હતી અને જે બાદ પરિવારના સપોર્ટ બાદ મહિલાએ અમરાવાડિ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી અને ગુજરાતમાં વધુ એક મહિલા સાથે દુષ્કર્મ નો મામલો સામે આવ્યો હતો.

મિત્રો અમદાવાદમાં અમરાવાડિ વિસ્તારમાં રહેતા એક યુવાને ઘરમાં કામ કરવા આવતી નોકરાણી પર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતુ અને આ મામલે મહિલાએ અમરા વાડિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ આ ઘટનાની વિગતમા વાત કરીએ તો અમદાવાદ ના અમરાવાડિ વિસ્તારમાં રહેતી મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને આ મહિલા છ ટકા દિવ્યાંગતા ધરાવતી હતી.

અને તેનાં લગ્ન 3 વર્ષ પહેલાં એક પ્રજ્ઞાચક્ષુ સાથે થયાં હતાં અને લગ્નજીવન દરમિયાન બે સંતાનની માતા બનેલી મહિલા ઘરનું ગુજરાન ચલાવવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરે કચરાં પોતાનું કામ કરતી હતી.મહિલા છેલ્લા બે વર્ષથી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જિગો ઉર્ફે જીગ્નેશ મુકેશભાઈ ના ઘરે પણ કચરાં-પોતું કરવા જતી હતી અને ત્યારબાદ તેની ઉપર જીગ્નેશ દ્વારા બળાત્કાર ગુજારવામા આવ્યો હતો.મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે લાઇગંજ વિસ્તાર માથી જ્યા લારડગંજ વિસ્તારમાં આવેલા મકાનમાં મકાનમાલિકે વાસણ અને સાવરણી સાથે કામ કરતી નોકરાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના અશ્લિલ ફોટોગ્રાફ્સ લીધા હતા અને પોલીસે આ કેસની તપાસ કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.

મિત્રો પોલીસે જણાવ્યું હતુ કે એક 38 વર્ષીય મહિલા લાર્ડગંજ વિસ્તારમાં રહતા એક વ્યક્તિ ના ઘરે ઘરકામ કરતી મહિલા દરરોજ સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી કામ પર જતી હતી અને રાતના કારણે માલિક તેના ઘરે પણ નીકળી જતો હતો પરંતુ થોડાક દિવસ પહેલા એ મહિલા કામ કરતી હતી ત્યારે સાંજના છ વાગ્યાના સુમારે આરોપીએ તેની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

પરંતુ તે ઘર માલિકે તેને જાન થી મારી નાખવાની ધમકી આપતા બીકના કારણે તેણે કોઈને કહ્યું નહી અને તેણી જ્યારે કામ પર ગઈ ત્યારે આરોપી સંતોષે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને રૂમમાં લઈ જઈ તેના અશ્લિલ ફોટા લીધા હતા અને કોઈપણ ને કહેવા ઉપર બદનામ કરવાની ચીમકી પણ આપી હતી તેમજ આ મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપી સંતોષે તેને લાકડીઓ વડે માર માર્યો હતો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …