Breaking News

ઘરમાં સત્યનારાયણ કથા કરાવતા પેહલા કરીલો આ કામ, નહિ તો પછતાસો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમે તમારા ઘરે સુખ શાંતી મેળવવા માટે સત્યનારાયણની પૂજા કરાવો છો તો તમારે અમુક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ ખુબજ જરુરી છે તો આવો જાણીએ કે સત્યનારાયણની પૂજા કરતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.

દરેક લોકોના જીવનમાં કોઈ ને કોઈ પરેશાની ચાલતી હોય છે. જીવન માં ચાલી રહેલી સમસ્યા પાછળ ઘણા કારનો હોય છે ખરાબ ભાગ્ય, ઘરમાં વાસ્તુ દોષ, નકારાત્મક ઉર્જા ખ્રભ શક્તિ નો પ્રભાવ અથવા દુશ્મનો ની નજર.આ દરેક સમસ્યાનો એક માત્ર ઉપાય છે સત્યનારાયણ કથા. તો ચાલો જાણીએ સત્યનારાયણ ભગવાન વિશે તમારા માંથી ઘણા લોકોએ આજ પહેલા ઘણી વાર આ કથા કરાવી હશે. આજે અમે આ કથાની ખાસ વિધિ જણાવીશું. જેનાથી ખુબજ ફાયદો થશે.

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. આપણે ભગવાનમા માનીએ છીએ અને તેની પૂજા અર્ચના પણ કરતા હોઈએ છીએ. આમ કરવાથી ભગવાન આપણા પર ખુશ થાય છે. પણ જો તમે કોઈ કિર્તન કે સતસંગનો મા જાવ તો ત્યા તમે અવશ્ય ભગવાનની આરાધના-ઉપાસના કરતા હોવ છો.

જયારે કોઈ પણ માણસ તેના ઘરે સત્યનારાયણપ્રભુની કથાપૂજન રાખતા હોય છે, એ સમયે તે પૂજન માટેની બધી જ તૈયારીઓ આરંભી દેતા હોય છે. સામાન્ય રીતે આ તૈયારીઓમા કથાપૂજનમાં વપરાશમા લેવામા આવતી ચીજ વસ્તુઓ લાવવાની ખુબ જ આવશ્યકતા રહે છે, પણ આ તૈયારી કરતા હોવ એ સિવાય પણ ઘણી ચીજ વસ્તુઓ એવી પણ હોય છે કે જે કથાપૂજન પૂર્વે તૈયાર કરવામા આવે છે, ત્યાર બાદ માનવીને આ કથાપૂજનથી ખુબ જ ફાયદાઓ પ્રાપ્ત થાય છે. તો ચાલો આ વસ્તુઓ અંગે તમને વિસ્તૃતમા માહિતી આપીએ.

ઘર રાખો સ્વચ્છ :જો તમે ઘરમા શનિવારના રોજ સત્યનારાયણપ્રભુની કથા રાખવાનો એ મતલબ એ પણ છે કે તમે પ્રભુને તમારા ઘરમા એક નિમંત્રણ આપી રહ્યા છોવ. આ અનુસાર તમારા ઘરમા જ્યારે પ્રભુનુ આગમન થાય છે એ સમયે એ સ્થાન તમારે સ્વચ્છ રાખવાની આવશ્યકતા છે. તમને એવા અસંખ્ય વ્યક્તિઓ પણ નજરે આવતા હશે કે જેઓ ઘરમાં એ જ ઓરડાની સાફ સફાઈ કરતા હોય છે. જ્યા તેઓ પૂજન કરવા ઈચ્છતા હોય છે પણ તમને એ વાત જણાવી દઈએ કે જ્યારે પણ તમે તમારા ઘરમા કથાનુ આયોજન કરતા હોવ ત્યારે આખા ઘરને સારી રીતે સ્વચ્છ કરવાનુ છે. ઘરના એક પણ ભાગમા કોઈ ધૂળ કે માટી રહી ન જાય તેનુ ધ્યાન રાખવુ.

ખાવાની કરો સગવડતા :જે વ્યક્તિઓ તમારા ઘરમા આ કથા સાંભળવા માટે આવે છે તેઓને મોટેભાગે વ્યક્તિઓ સામાન્ય પ્રસાદ આપતા હોય છે,પણ જો તમે તમારા ઘરે આવવા વાળા અતિથીઓને ભોજન ખવડાવો છો તો એ તમારા સન્માનમા પણ વધારો કરશે તથા પ્રભુ સત્યનારાયણની કથા પણ ફળ આપશે. મહેમાનોનો આદર-સત્કાર એ ખુબ જ લાભ આપી શકે છે.

ઘરને કરો આ રીતે શુદ્ધ :જો તમે તમારા ઘરમા આ કથા કરવા જતા હોય તો એ કથા કરતા પૂર્વે તમારે તમારા ઘરને ગંગાજળ થી યોગ્ય રીતે પવિત્ર કરાવી નાખવાનુ છે. પોતાના ઘરના એક એક ખૂણામાં તમામ ભાગ પર ગંગાજળનો છટકાવ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમા હકારાત્મક શક્તિનો સંચય થશે.

મિત્રો એવું કહેવાય છે કે સત્યનારાયણ ની કથા કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દુર થઇ જાય છે. ઘરમાં રહેલી ખરાબ શક્તિ પણ દુર થઇ જાય છે. તે ઉપરાંત દુશ્મનો ની ખરાબ નજર પણ નથી લાગતી. તેથી ઘરમાં ઓછામાં ઓછી ત્રણ મહિનામાં એક વાર સત્યનારાયણની કથા જરૂર કરાવવી જોઈએ. તે પરિવારમાં શાંતિ, ઉન્નતી અને પોઝીટીવ એનર્જી પણ લાવે છે જયારે પણ તમે ઘરમાં સત્યનારાયણ ની કથા કરવો છો તો ભગવાન ને રાખવાનું સ્થાન સૌથી વધારે મહત્વનું હોય છે.

એક સાચી દિશામાં ભગવાનની પ્રતિમા રાખી સત્યનારાયણ ની કથા કરાવવી શુભ અને યોગ્ય માનવામાં આવે છે. તેથી તમારે ઘરની પૂર્વ દિશામાં સત્યનારાયણ જી ને રાખવા જોઈએ. તેનું કારણ એ છે કે પૂર્વ દિશા સૂર્યદેવની દિશા કહેવાય છે. આ દિશા માં સૂર્ય ની પહેલી કિરણ પડે છે.આ સૂર્ય ની પહેલી કિરણો અપાર સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે. તેથી આ સ્થાન પર સત્યનારાયણ કથા કરાવવાથી ભગવાન જલ્દી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. તેમજ કથામાં આવેલા દરેક લોકો પર પણ આ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે.

અમે કથાનો મહોય એક રીતે યોગ્ય બની જાય છે.સત્યનારાયણ કથા ભૂલથી પણ દક્ષીણ દિશામાં નાં કરવી જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશા માં ઘર માં સૌથી વધુ નેગેટીવ એનર્જી હોય છે. તેથી આપણને પૂજા નું ફળ નથી મળતું. તે ઉપરાંત પૂજા કરાવતા પહેલા ઘર ની સાફ સફાઈ ખુબજ સારી રીતે કરી લેવી જોઈએ. જે રૂમમાં પૂજા કરવાની હોય એ રૂમમાં સાફ પાણી થી પોતા અને કચરો દુર કરી દેવો જોઈએ અને દરેક ખૂણા ખાચર માંથી બિલકુલ સફાઈ કરી લેવી જોઈએ મિત્રો પૂજામાં આવનારા ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજા કરાવનાર પંડિતને પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા આપવી જોઈએ

પ્રસાદી વહેચવામાં કંજુસી ના કરવી જોઈએ. કથા દરમિયાન શાંતિ જાળવી રાખવી જોઈએ. કથા દરમિયાન વચ્ચે જોર જોરથી ના બોલવું જોઈએ અને જો તમે આ બધી જ વાતો નું ખુબજ સારી રીતે ધ્યાન રાખો છો અને પછી ઘરમાં સત્યનારાયણ ની કથા કરવો છો તો તમને તેનો લાભ ખુબજ જલ્દી પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન તમારાથી ખુબજ જલ્દી પ્રસન્ન થાય છે. સાથેજ ભગવાન તમારાથી ખુબજ જલ્દી ખુશ થઇ જશે. અને ભગવાન સત્યનારાયણ દેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

દરેક માનવી ની ઈચ્છા હોય કે તેનું ઘર સુખ-શાંતિ થી ચાલે અને તેના ઘર મા સુખ-સમૃદ્ધિ હમેશાં માટે રહે. આના માટે મોટે ભાગે સત્યનારાયણ ભગવાન ની કથા નો વધુ મહત્વ છે. તેમજ લોકો આ કથા કરાવી સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે કે જે ઘર મા સત્યનારાયણ ભગવાનની કથા કરવામા આવે છે, તે ઘર મા સકારાત્મક ઊર્જા બની રહે છે તેમજ નકારાત્મક ઊર્જા નાશ પામે છે. સાથે સાથે ઘરમાં સત્યનારાયણ ભગવાન ની કથા કરવાથી પરિવાર ના લોકો નો ભવિષ્ય પણ ઉજળા થાય છે.

તો દરેક વ્યક્તિને ૫-૬ મહિના મા એક વાર તો સત્યનારાયણ ભગવાનની કથા તેમના ઘરે રાખવી જોઈએ. સામાન્ય રીતે આ તૈયારીઓમા કથા મા વપરાતી તેમજ ઉપયોગ મા લેવાતી વસ્તુઓ લેવાની હોય છે, તે સિવાય કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જે કથા પહેલાં કરવામાં આવે છે, પછી વ્યક્તિને આ કથાનો વિશેષ લાભ મળે છે. તો ચાલો જાણીએ સત્યનારાયણ કથા ની પૂર્વ વિશ ઘર મા કથા રાખવાનો અર્થ થાય છે કે તમે ભગવાન ને તમારા ઘર આવવા આમંત્રણ આપી રહ્યા છો.

જેથી જ્યારે ભગવાન આપડા ઘરે આવે ત્યારે ઘર સાફ અને સ્વચ્છ હોવું જોઈએ. તમે એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ ખાલી ઘર ના એ રૂમની સફાઈ કરે છે જ્યાં પૂજા નુ ગોઠવણ કરવા ઈચ્છે છે, પણ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે તમારા ઘર મા સત્યનારાયણ ની કથા નુ આયોજન કરો છો, ત્યારે આખા ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ.ઘરના કોઈ પણ ભાગ મા કોઈ ધૂળ કે માટી ન હોવી જોઈએ.તમે જયારે મેહમાનો ને કથા માટે આમંત્રિત કરો છો ત્યારે મોટેભાગે લોકો ખાલી ભગવાન નો પ્રસાદ જમાડતા હોય છે.

પણ જો તમે જયારે કથા પૂર્ણ થાય ત્યારે પ્રસાદ ની સાથે ભોજન ની વ્યવસ્થા કરો તો એનાથી તમારું માન પ્રતિષ્ઠા તો વધે છે સાથોસાથ ભગવાન ની કથા નુ સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય છે. કેમકે ભારતીય સભ્યતા મુજબ ‘અતિથી દેવો ભવ:’ શબ્દો ને સાર્થક કરવી એ આપળી પરંપરા છે જેથી આ આવેલ મેહમાનો નો સ્વાગત અને સત્કાર કરવો હિતાવત છે.જયારે પણ કથા નુ આયોજન કરવામાં આવે તો તેની પૂર્વ તૈયારી મા આખા ઘર ને ગંગા જળ થી શુદ્ધ કરવું જોઈએ. તમારા ઘર મા દરેક જગ્યાએ ગંગા જળ નો છટકાવ કરવાથી ઘર તો પવિત્ર થાય છે અને ઘર ની અંદર સકારાત્મક ઉર્જા નુ પરિભ્રમણ થાય છે.

About bhai bhai

Check Also

જાણો સતાધારના “પાડાપીર” ની આ રસપ્રદ વાત, ત્યાં ના મહંત દ્વારા કહેલી આ સત્ય ઘટના,એક વાર જરૂર વાંચો…

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન-સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને …