Breaking News

ઘર માં સાવરણી મારતી વખતે કરો આ કામ,ઘર માં થઈ જશે ધન નો વરસાદ,આજે જ અજમાવો આ ઉપાય…

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.દુઃખોથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે આ સમયે ઘરમાં કચરો વાળવો, માં લક્ષ્મીનો હંમેશા ઘરમાં વાસ રહેશે.મનુષ્યના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ ઉભી થાય છે, ઘણી વખત આપણાથી જાણે અજાણે એવા કાર્યો થઇ જાય છે.

જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે, અને કુટુંબમાં મુશ્કેલીઓ આવવાનું શરૂ થાય છે, જેમ કે તમે લોકો જાણો છો. ઘરની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે, જે ઘર સ્વચ્છ અને શુધ્ધ રહે છે, તે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ રહે છે.ઘરમાં આ સમયે કચરો વાળવો જોઈએ અને જોવો આપ પછી કેટલી ઝડપથી બની જાવ છો કરોડપતિ.આખા દેશમાં થોડાક દિવસ પહેલા જ નવરાત્રિનો તહેવાર સમાપ્ત થયો છે ત્યાં જ હવે દિવાળી ઉત્સવની પણ તૈયારીઓ દેશમાં દરેક જગ્યાએ જોરશોરથી શરુ કરી દેવામાં આવે છે.

એવામાં આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કચરો વળવાના શુભ મુહુર્ત જે સમય લક્ષ્મીજીનું આગમન થાય છે તો ચાલો જાણીએ કચરો વાળવા માટે સૌથી સારો અને શુભ સમય કયો હોય છે.સાફ સફાઈ વાળા ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપાથી સંપત્તિ સાથે સંકળાયેલી સમસ્યાઓ સાથે સાથે અનેક મુશ્કેલીઓ દૂર થાય છે, ઘરની મહિલાઓ ઘણીવાર કોઈ પણ સમયે ઝાડું મારવા લાગે છે, પરંતુ ગ્રંથો અનુસાર કોઈપણ સમયે ઝાડું મારવું યોગ્ય ગણવામાં નથી આવતુ.

ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, સવારના સમયે કચરો વાળવાના શુભ મુહુર્ત અને સૌથી સારો સમય ૪ થી ૫ વાગ્યાની વચ્ચેનો હોય છે અને આ સમયને તે સમય કહેવામાં આવે છે જયારે દેવી લક્ષ્મીનું અગ્મ્ન્ઘરમાં થાય છે અને તે ઘરમાં રહેતી વ્યક્તિઓની બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે.એવું કહેવાય છે કે. જે પણ મહિલા કે પછી પુરુષ આ સમયે ઘરમાં કચરો વાળે છે તેમના ઘરમાં ઘણા પૈસા આવે છે.

આપ આખા દિવસમાં કોઇપણ સમયે કચરો વાળી શકો છો પરંતુ આપે ધ્યાન રાખવું જોઈએ કે, શરુઆતમાં પહેલી વાર કચરો આ સમયે વાળવો જોઈએ જેથી ઘરમાં હંમેશા માટે બરકત જળવાઈ રહે છે.જો તમે ખોટા સમયે ઝાડું મારો છો, તો તેનાથી દેવી લક્ષ્મીજી નારાજ થાય છે, તેના કારણે તમારે ઘણાં બધાં દુઃખ ભોગવવા પડી શકે છે, એટલું જ નહીં પરંતુ તેનાથી કુટુંબનું દુર્ભાગ્ય પણ શરૂ થઇ જાય છે, આજે અમે તમને શાસ્ત્ર પ્રમાણે ઝાડું મારવાના કેટલાક નિયમો વિશે માહિતી આપીશું.

જો તમે આ પ્રમાણે શુભ મુહુર્તમાં ઝાડું મારો છો, તો તેનાથી તમારા પરિવારમાં કોઈ સમસ્યા ઉભી થતી નથી અને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરશે.હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સાવરણીને ધનની દેવી મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સાવરણીને યોગ્ય અને સાફ- સ્વચ્છ જગ્યા પર રાખવાનું કહેવામાં આવે છે.એવું કહેવાય છે કે, નિયમિત રીતે સવારે અને સાંજના સમયમાં ઘર અને કાર્ય સ્થાનને કચરો વાળીને સાફ- સફાઈ કરવાથી સ્વચ્છતાની સાથે ધનની પ્રાપ્તિ પણ થાય છે.

આ જ કારણ છે કે સવારે કચરો વાળવાની પરંપરા મોટાભાગના ઘરોમાં હોય છે. જે ઘરોમાં નિયમિત રીતે કચરો વાળવામાં નથી આવતો ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે એના સિવાય સાવરણીને મહાલક્ષ્મીજીનું પ્રતિક માનનાર વ્યક્તિઓ મુજબ સાવરણીને ક્યારેય પણ પગ લાગવો જોઈએ નહી કેમ કે, આમ કરવું દેવી મહાલક્ષ્મીનો અનાદર થાય છે.જો તમે તમારા ઘરમાં સવારના 04:૦૦ થી સાંજના 5:00 વાગ્યા વચ્ચે ઝાડું મારો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ સમય દરમિયાન ઘરમાં ઝાડું મારવાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે, આ શુભ સમયમાં આપણી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે, તેથી આ સમયમાં ઝાડું મારવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા શરૂ થાય છે. જો તમે આ સમયે ઝાડું મારો છો, તો તેનાથી ગરીબી દુર થાય છે અને ઘરની તકલીફોનો અંત આવી જાય છે.સાવરણીનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી તેને કોઈ એવા સુરક્ષિત સ્થાન પર રાખી દેવી જોઈએ.

જ્યાં એની પર કોઈની નજર ના પડે કેમ કે, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પણ એવી માન્યતા છે કે, જો સાવરણી બહાર દેખાય છે તો આપના ઘરમાં કલહ થઈ શકે છે.એવું માનવામાં આવે છે કે, અપવિત્ર, ગંદા અને પાણીવાળી જગ્યા પર સાવરણીને રાખવી જોઈએ નહી. દીવારના સહારે પણ સાવરણીને ઉભી મુકવી નહી. ઘર, દુકાન કે પછી કાર્ય સ્થાન વગેરેની સફાઈ કરવામાં લેવામાં આવતી સાવરણીને ભૂલથી પણ રસ્તા, નાળી કે પછી મળ- મૂત્રની સફાઈ કરવી જોઈએ નહી.

ઘરના કોઈ સભ્ય કે પછી મહેમાનના ચાલ્યા ગયાના તરત જ પછી કચરો વાળવો અશુભ માનવામાં આવે છે.સવારે 04:00 થી સાંજના 05:૦૦ વાગ્યાનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ સમય માતા લક્ષ્મીજીનો આગમનનો સમય હોય છે, જો તમે આ સમયે ઘરમાં ઝાડું મારો છો, તો તેનાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે છે, જે ઘરમાં સ્વચ્છતા રહે છે ત્યાં મહાલક્ષ્મીજી કાયમી વાસ કરે છે અને ઘરના લોકો ઉપર તેમની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે.

એવા ઘરોમાં ક્યારે પણ ધનની ખામી રહેતી નથી.જો આપણે ધાર્મિક શાસ્ત્રો મુજબ જોઈએ તો સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી જ સ્વચ્છ ઘરમાં જ માતા લક્ષ્મીજી નિવાસ કરે છે, તમારે એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે ઝાડું માર્યા પછી તમે સાવરણીને ખુલ્લી જગ્યા ઉપર ન રાખશો તેના કારણે તમારે અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે.

સાવરણી હંમેશાં દરેકને નજરમાં ન આવે તે રીતે રાખવી જોઈએ, તમે એવા સ્થાન ઉપર સાવરણીને રાખો કે જ્યાં કોઈ તેને જોઈ ન શકે.અને તમે હંમેશાં સાવરણીને પશ્ચિમ દિશામાં અથવા પશ્ચિમ દિશાના રૂમમાં રાખો, તમે ભૂલથી પણ તમારા રસોડામાં સાવરણી રાખશો નહીં, કારણ કે તેના કારણે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. જો તમારી સાવરણી તૂટેલી છે, તો તેનો ઉપયોગ કરવાનું ટાળો.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …