Breaking News

ઘરમા સુખ અને શાંતિ ઘર માં લાવવા માંગો છો તો ઘર ના પ્રમુખ દ્વારને રાખો વાસ્તુદોષથી મુક્ત…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો વાસ્તુશાસ્ત્રની આપણા જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે તેથી વાસ્તુ નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમા બધુ કરતા પહેલા અમુક વાસ્તુની માહિતી લેવી જોઈએ કારણકે એવુ કહેવામા આવે છે કે અમુકવાર કેટલાક લોકો તેમના જીવનમા જ્યારે પણ કોઈ નવુ કાર્ય શરૂ કરે છે તે દરમિયાન વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોનુ પાલન કરવુ અત્યંત આવશ્યક છે.

જો તમે ક્યારેય પણ વાસ્તુશાસ્ત્ર અને તેના નીતિ નિયમોની અવગણના કરો છો તો તે તમારા માટે અપશુકનિયાળ અસર આપવાનુ શરૂ કરે છે તેથી આજે આ લેખમા અમે તમને અમુક એવી વાસ્તુ ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઘર અને પરિવારમા હોવી જોઈએ જો તમે આ વાસ્તુ ટીપ્સ અનુસાર તમારા ઘરની સજાવટ કરો છો તો તમારા ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

આપણે બધા એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મમા દેવના દેવ મહાદેવના પુત્ર પ્રભુ શ્રી ગણેશને કોઈપણ શુભ કાર્યમા પ્રથમ દરજ્જો આપવામા આવે છે એટલે કે તમામ પ્રકારના ધાર્મિક કાર્યની શરૂઆત તેમની પૂજાથી થાય છે પરંતુ ખુબ જ ઓછા લોકો આ વાતને જાણે છે કે વાસ્તુશાસ્ત્રમા પણ તે એક વિશેષ મહત્વ ધરાવે છે.

આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા સ્થાપવી અથવા તો ઘરના પ્રમુખ દરવાજાની પાસે તેમનુ ચિત્ર રંગવું અથવા ચિહ્નિત કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે વાસ્તુ મુજબ જે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરના પ્રમુખ દ્વારની પાસે પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા અથવા તો તેમના ચિત્રને બિરાજિત કરે છે તેમના ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાઓ આવતી નથી તથા તેમના ઘરમા હમેંશા સુખ-શાંતિથી ભરપૂર વાતાવરણ બની રહે છે.

આ ઉપરાંત તમારા ઘરનો પ્રમુખ દ્વાર એ મજબુત અને સુંદર હોય તે પણ અત્યંત આવશ્યક છે અમુક શુભ પ્રસંગોએ ભગવાનની પૂજા કર્યા પછી અંતે ઘરના પ્રમુખ દ્વારની પણ પૂજા કરવામા આવે છે ઘરના પ્રમુખ દ્વારની બંને બાજુએ એક સાથીયો બનાવી અને ત્યારબાદ તેમની પૂજા કરવામા આવે છે.

આ સાથીયા પર ચોખાની એક ઢેરી બનાવવામા આવે છે અને એક-એક સોપારી પર કાલવા બાંધીને તેને ઢેરી પર રાખવામા આવે છે આ ઉપાય અજમાવવાથી તમને અઢળક ધનલાભ થઇ શકે છે જો તમે વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલી આવી નાની-નાની બાબતોનુ ધ્યાન રાખો છો તો તમારા ઘર પર અને તમારા જીવનમા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી અને તમારુ ઘર સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.મિત્રો વર્તમાન સમય મા નાણા એ મનુષ્ય ના જીવન ની એવી અગત્ય ની જરૂરીયાત બની ગઈ છે કે જે વ્યક્તિ પાસે પુરતા નાણા ના હોય તે આ ધરા પર , વિશ્વ પર અસ્તિત્વ જ નથી ધરાવતો તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થઈ જાય છે. તે પોતાની જરૂરીયાતો તથા પોતાના સ્વપ્નો પૂર્ણ કરી શકતો નથી.

હાલ તમારે કોઈપણ કાર્ય ને પૂર્ણ કરવુ હોય તો તેના માટે સૌપ્રથમ નાણા ની આવશ્યકતા પડે છે. નાણા મેળવવા માટે વ્યક્તિ દિવસ-રાત અથાગ પરિશ્રમ કરતો હોય છે. પરંતુ તેને તેના પરિશ્રમ ના પ્રમાણ મા યોગ્ય વળતર પ્રાપ્ત થતુ નથી. શુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આટલો અથાગ પરિશ્રમ કરવા છતા પણ યોગ્ય પરિણામ કેમ નથી મળતુ આપણે આપણી રુટીન લાઈફ મા ઘણી એવી નાની-મોટી ભૂલો કરીએ છીએ જે આપણી નાણા ની અછત નુ કારણ બને છે.

જ્યોતિષશાસ્ત્ર મા આ સમસ્યા વિશે ના એવા નિવારણો બતાવવા મા આવ્યા છે કે જેના લીધે આપણા ઘર મા ધનલાભ થઈ શકે છે મિત્રો જો તમે તમારા ઘર ના વાસ્તુ પ્રમાણે અમુક પગલા અનુસરશો તો તમારા ઘર મા ધન નો ખોટો વ્યય નહી થાય તો ચાલો જાણીએ કયા છે આ પગલાઓ.

કાચ નુ પાત્ર.આ યાદી મા સૌપ્રથમ વસ્તુ આવે તે છે કાચ નુ પાત્ર. જો તમે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર એક કાચ નુ પાત્ર મૂકી દો તો તમારી સર્વ સમસ્યા નુ સમાધાન થઈ જશે. જો તમે કાચ નુ કોઈપણ પાત્ર ઘર ના દ્વાર પાસે રાખો તો તમારા બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ ફેલાશે.

માળા.આ યાદી મા અન્ય વસ્તુ છે માળા હવે માળા તો અનેક પ્રકાર ની આવે છે તેમા થી કઈ માળા લેવી તે મૂંઝવણ અનુભવાશે તો તમે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર ીલીપત્ર તથા આંબા ના પર્ણો ની માળા બનાવી ને લગાવો તો તે શુભ ગણાય છે ઘર મા સકારાત્મકતા આવે છે તથા નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવે છે.

લક્ષ્મીજી ના પગલા.આ યાદી મા ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજી ના પદચિહ્નો જે તમારા ઘર મા રહેલી તમામ બાધાઓ નુ નિવારણ કરશે ઘર ના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજી ના પદચિહ્નો રાખવા થી ઘર મા સમૃધ્ધિ આવશે.શુભ લાભ.આ યાદી મા ચોથી વસ્તુ છે શુભ લાભ નુ ચિહ્ન તમે તમારા ઘર ઓફીસ તથા દુકાન ના મુખ્ય દ્વાર પર શુભ લાભ નુ ચિહ્ન લગાવો તો તમારા ઘર મા લક્ષ્મીજી નો વાસ થશે.

સાથિયો.આ યાદી મા પાચમી વસ્તુ છે સાથિયો જો તમારા ઘર મા કંકાસભર્યુ વાતાવરણ રહેતુ હોય તથા અશાંતિ ફેલાયેલી હોય તો તમારા ઘર ના મુખ્ય દ્વાર પર સાથિયો બનાવવો અતિ શુભ ગણાય છે જેથી ઘર મા રહેલી નેગેટિવ શક્તિઓ દૂર થાય છે અને ઘર નુ વાતાવરણ શાંતિમય બને છે.ઊંબરો.આ યાદી મા અંતિમ વસ્તુ છે ઘર નો ઉંબરો. જો તમે નાણા ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોવ તથા તમારા ઘર મા નાણા ટકતા ના હોય તો તમારા ઘર ના મુખ્ય દ્વાર પાસે આવેલા ઉંબરા પર દિપક પ્રગટાવી તેનુ પૂજન કરવુ જેથી તમારી ધન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.

About bhai bhai

Check Also

કોઇ પણ સમસ્યા ને હમેશા માટે દુર કરો શિવજી ના આ લવિંગવાળા ચમત્કારી ઉપાય થી….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …