GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 450 જગ્યા પર ભરતી જાહેર

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક અધિકારી તેમજ વિવિધ પોસ્ટ માટે 450 જગ્યા પર ભરતી જાહેર, જેની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે.

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા કુલ 450 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી GPSC OJAS પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

GPSC Bharti 2024

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર 18/2024-25 થી જા.ક્ર. 35/2024-25 તારીખ 12-08-2024 થી 31-08-2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.

GPSC Recruitment 2024

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટરાજ્ય વેરા નિરીક્ષક તેમજ અન્ય પોસ્ટ
જગ્યા450
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024

સદરહ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.

GPSC Recruitment 2024
GPSC Recruitment 2024

જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પોસ્ટટોટલ જગ્યા
નાયબ બાગાયત નિયામક વર્ગ 1 02
સાયન્ટીફીક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજી જૂથ) વર્ગ 202
ટેકનીકલ એડવાઇઝર વર્ગ 101
વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ 209
લેકચરર (સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1 05
લેકચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા) વર્ગ 1 06
પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) વર્ગ 114
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા) વર્ગ 1 22
માઈક્રો બયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા) 116
પેથોલોજીસ્ટ વર્ગ 102
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3300
આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 318
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 216
મદદનીશ ઈજનેર (વિધુત) વર્ગ 206
જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2 02
હેલ્થ ઓફિસર વર્ગ 2 11
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રીક) વર્ગ 311
સ્ટેશન ઓફિસર વર્ગ 307

GPSC Recruitment 2024 અરજી કરી રીતે કરવી?

ગુજરાત જાહેર સેવા આયોગમાં અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

1. અધિકૃત વેબસાઇટની એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in ઓપન કરો
2. સાઇટના મેનુ બાર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
3. ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
4. ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
5. ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024ની અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024ની અરજી કરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in/ સત્તાવાર વેબસાઇટ છે.

GPSC Recruitment 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31-08-2024 છે.

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

Leave a Comment