GSPHC ભરતી 2024: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી 2024

GSPHC ભરતી 2024: (Gujarat State Police Housing Corporation Ltd) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવી ભરતી જાહેર. અરજી કરવાની છેલ્લી તીરખ 11 સપ્ટેમ્બર 2024 છે.

GSPHC Recruitment 2024: સિવિલ એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો માટે આ એક સરકારી નોકરીની સુવર્ણ તક છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ (GSPHC) દ્વારા અધિક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતી જાહેર કરી છે. ઓફિશ્યલ નોટિફિકેશન પ્રમાણે GSPHC દ્વારા સિવિલ ઇજનેરની કુલ 8 જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવા ઉમેદવારો 11 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

GSPHC ભરતી 2024

સંસ્થાગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ
પોસ્ટવિવિધ ઇજનેર
કુલ જગ્યા8
પગારસાતમા પગાર પંચ મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ11-09-2024

GSPHC ભરતી 2024: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જીનિયરિંગ તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.

GSPHC ભરતી 2024
GSPHC ભરતી 2024

શૈક્ષણિક લાયકાત:

પોસ્ટનું નામલાયકાતઉંમર મર્યાદા
અધિક્ષક ઈજનેર (સિવિલ)માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ (સિવિલ) / સિવિલ ડિગ્રીમાં B.Tech.ન્યૂનતમ 45 વર્ષથી 50 વર્ષ
કાર્યપાલક ઈજનેર (સિવિલ)માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ (સિવિલ) / સિવિલ ડિગ્રીમાં B.Tech.ન્યૂનતમ 39 વર્ષથી 45 વર્ષ
Dy. કાર્યપાલક ઈજનેર (સિવિલ)માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ (સિવિલ) / સિવિલ ડિગ્રીમાં B.Tech.ન્યૂનતમ 32 વર્ષથી 38 વર્ષ

આ પણ ખસ વાંચો:

પગાર ધોરણ:

  • અધિક્ષક ઇજનેર (સિવિલ) માટે 7મુ પગાર પંચ 78,800-2,09,200/- (લેવલ 12)
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ) માટે 7મુ પગાર પંચ 67,700-2,08,700/- (લેવલ 11)
  • Dy. કાર્યપાલક ઈજનેર (સિવિલ) નો પગાર 7મુ પગાર પંચ 53,100-1,67,800/- (લેવલ 9)

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી 2024

GSPHC ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તીરખ 11 સપ્ટેમ્બર 2024 છે.

GSPHC ભરતી 2024 ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ કઈ છે?

ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in છે.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

વિગતવાર જાહેરાત GSPHC વેબસાઇટ https://gsphc.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

GSPHC Recruitment 2024 Notification PDF

Leave a Comment