GSSSB Recruitment 2024: GSSSB દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટની ભરતી જાહેર

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટ તેમજ અન્ય પોસ્ટ માટે કુલ 221 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી.

GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તારીખ 01.09.2024 થી તા.15.09.2024 (સમય 23:59 કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સબંધિત તમામ માહિતી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

GSSSB Recruitment 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા221
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2024
ઓફિશ્યલ વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

આ પણ ખાસ વાંચો:

GSSSB ભરતી 2024

પોસ્ટનું નામકુલ જગ્યા
લેબોરેટરી ટેક્નીશીયન73
લેબોરેટરી આસીસ્ટન્ટ39
સાયન્ટીફીક આસીસ્ટન્ટ47
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ16
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)5
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)2
સર્ચર (ફિંગર પ્રિન્ટ)34
પોલીસ ફોટોગ્રાફર5
GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

શૈક્ષણિક લાયકાત:

લાયકાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારા ધોરણો મુજબ રેહશે, તમામ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી કરીને તમામ ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણકારી મેળવવા માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરીને ધ્યાન પૂર્વક વાંચીને જ અરજી કરવી.

વય મર્યાદા:

લેબોરેટરી ટેક્નીશીયન18થી 35 વર્ષ વચ્ચે
લેબોરેટરી આસીસ્ટન્ટ18થી 35 વર્ષ વચ્ચે
સાયન્ટીફીક આસીસ્ટન્ટ18થી 37 વર્ષ વચ્ચે
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ18થી 38 વર્ષ વચ્ચે
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)18થી 37 વર્ષ વચ્ચે
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)18થી 35 વર્ષ વચ્ચે
સર્ચર (ફિંગર પ્રિન્ટ)18થી 35 વર્ષ વચ્ચે
પોલીસ ફોટોગ્રાફર18થી 33 વર્ષ વચ્ચે

GSSSB પગાર ધોરણ:

લેબોરેટરી ટેક્નીશીયન₹40,800
લેબોરેટરી આસીસ્ટન્ટ₹26,000
સાયન્ટીફીક આસીસ્ટન્ટ₹49,600
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ49,600
સીનીયર એક્ષપર્ટ(ફિંગર પ્રિન્ટ)₹49,600
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)₹40,800
સર્ચર (ફિંગર પ્રિન્ટ)₹ 26,00
પોલીસ ફોટોગ્રાફર₹40,800

GSSSB Recruitment 2024 અરજી ક્યારથી શરુ થાય છે?

GSSSB ભરતી 2024 માટે ઓનલાઈન અરજી 1 સપ્ટેમ્બર 2024 થી શરુ થાય છે.

GSSSB Recruitment 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

GSSSB ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 છે.

GSSSB ભરતી 2024 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ છે.

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

GSSSB Recruitment 2024 Notification PDF File

Leave a Comment